ઢોકળીયું || DHOKALIYU ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • બેનનું આણું સાથે રાખેલ છે, વાસણ પ્રથા બંધ છે. કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, " ઢોકળીયું "
    "To get more updates Subscribe to our TH-cam Channel "Ramto Jogi" and follow us on
    TH-cam : www.youtube.co....
    Facebook : / ramtojogioff. .
    Twitter: / jogi_ramto
    Technology Partner - Hasmukh Maniya( / hasmukhmaniya )
    Cast:
    Kiran Khokhani
    Radhi Shukala
    Hiral Patel
    Kamini Prajapati
    Mahesh Sukhadiya
    Ronak Chandarana
    Foram Kariya
    Director, Producer, Singer, Writer:
    Kiran Khokhani
    D.O.P & Editing :
    Bharat Donda
    MUSIC
    Fenil Dhola
    #trending #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
    Production by Krishna Telefilms
    ~~~~~~~~~Special Thanks~~~~~~~~~
    Mehulbhai - Shree Shakti Jewellers
    Chat Directly in WhatsApp without saving number -
    play.google.co...

ความคิดเห็น • 322

  • @SeniStudio
    @SeniStudio 3 ปีที่แล้ว +14

    Vah khoob saras

  • @chayaavyas8160
    @chayaavyas8160 4 ปีที่แล้ว +5

    superb video 👌👌👍👍☺️☺️☺️

  • @vishukher9539
    @vishukher9539 4 ปีที่แล้ว +3

    હું એક પ્રાથમિક શાળાનો શિક્ષક છું. હું અવાર નવાર બાળકો જ્યારે કંટાળેલા હોય ત્યારે દીકરા દીકરીએ શીખવા જેવા આપના મુલ્યલક્ષી વીડિયો બતાવી હળવા ફૂલ બનાવવા ની સાથે સાથે વીડિયો પછી દરેક પાત્ર એ ભજવેલ ભૂમિકા વિશે ચર્ચા કરીએ. તો બાળકો આમાંથી એના ભાવિ નું ભાથું પણ બાંધે છે. અને આજના સમયમાં બાળકો પુસ્તકિયું જ્ઞાન તો મેળવી લે છે પરંતુ આધુનિક સમયના પ્રવાહમાં મન ફાવે તેમ જીવાતી જિંદગીથી દૂર રહી સાચું જીવન શિક્ષણ મેળવે એ પ્રકારના આપના વીડિયો હોય છે. બાળકોની પણ ઈચ્છા છે કે આપ સૌની સાથે એમની મુલાકાત થાય. હાલ તો શાળા બંધ હોવાને કારણે એ શક્ય નથી પરંતુ જ્યારે અનુકુળતાઓ થશે ત્યારે અને પ્રવાસ દરમિયાન આપની મુલાકાત લેવાનો પ્રયાસ જરૂર કરીશું. આપ ખૂબ આ ક્ષેત્રમાં આગળ વધી સમાજને યોગ્ય રાહ ચીંધતા રહો એ જ અભ્યર્થના.

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      ચોક્કસ... આપની લાગણીને માન આપી હું તમારી શાળાની મુલાકાતે જરૂર આવીશ... શાળા ખુલ્યા પછી સરનામું મોકલજો...

    • @vishukher9539
      @vishukher9539 4 ปีที่แล้ว

      @@ramtojogi5482 chokkas most wel come.

  • @kjvaja7663
    @kjvaja7663 4 ปีที่แล้ว +12

    વાહ શું સરસ , સરસ,હદયસ્પર્શિ બોધ.. દાયક. શોર્ટ ફિલ્મ બનાવો છો.. ખૂબ ખૂબ અભિનંદન કિરણ ભાઈ ઉર્ફે ધનસુખભાઈ
    👋👋

  • @diwalishah8909
    @diwalishah8909 3 ปีที่แล้ว +2

    કીરણભાઈ ખરેખર તમે આપણી ગુજરાતી ભાષા અને સાહિત્ય અને પારંપરિક રીવાજ ને આ ચેનલ દ્વારા જીવંત રાખી છે તમારા શબ્દો તળપદી ભાષા નાં ઊચારણ જાણે સાંભળવા બહુ ગમે છે. હું પણ આપણા ગુજરાતી લગ્ન ગીત આંગણે વધામણાં નામનું પુસ્તક લખ્યું છે અને અમારા વાગડ સમાજ ખુબજ પ્રચલિત છે

  • @sabbirsaiyad8743
    @sabbirsaiyad8743 4 ปีที่แล้ว +2

    Bahut Achcha Kiran Bhai Kabhi Hamare Gachi Samaj ka bhi To Kuchh dikhao Jo gohilwad Mein Ek Samaj ka bahut Achcha kam Kiya Hai aapke radanpara Gaon Mein Bhi Do Char Parivar rahte hain unhone Shiksha ke bare mein bahut Achcha kam Kiya Hai radanpara Mein kabhi kabhi Hamare ghanchi Samaj ka bhi Ek paath liya karo to bahut Achcha lagega

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      ચોક્કસ સબિરભાઈ

  • @vaghnagbhai6556
    @vaghnagbhai6556 4 ปีที่แล้ว +6

    તમારાં વિડિયો માં બીજું તો હું છું લખું જેટલું લખું એટલું ઓછું છે

  • @Vijayvara6596
    @Vijayvara6596 3 ปีที่แล้ว +4

    Bhag 2 please

  • @nishakariya5848
    @nishakariya5848 4 ปีที่แล้ว +4

    Very nice concept Kiran bhai foram & ronak bhai

  • @pankajkumbhani2146
    @pankajkumbhani2146 4 ปีที่แล้ว +3

    Wah kiran bhai dar vakhte new eni jem aama pan dekha dekhi & aama aambli no bhed padi yuvano ne sachi disha batavai
    Khub saras

  • @anilbhaisachani3214
    @anilbhaisachani3214 4 ปีที่แล้ว +8

    ખૂબ સરસ સુપર હિટ સ્ટોરી ધન્યવાદ

  • @miranpatel8628
    @miranpatel8628 4 ปีที่แล้ว +6

    Are vah aaje amari monpari nu name aavyu

  • @aasthasindhav3981
    @aasthasindhav3981 3 ปีที่แล้ว +2

    🤣🤣🤣🤣

  • @manishkukadiya7075
    @manishkukadiya7075 4 ปีที่แล้ว +13

    સરસ મજાની સામાજિક સંદેશો આપતી શોર્ટ ફિલ્મ. Very nice.

  • @gopalsasda3155
    @gopalsasda3155 4 ปีที่แล้ว +2

    Sachu kav ne taramo video jov etale Mopar smail chalune chaluj tey really Hart taching store hoy che badhi

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      આભાર ગોપાલભાઈ

  • @mvdiporam8102
    @mvdiporam8102 4 ปีที่แล้ว +3

    Hu Tamara darek video jovu chu kaka..mane bahuj game tamara video 👌👌

  • @Dhavalnavlogs
    @Dhavalnavlogs 4 ปีที่แล้ว +16

    Wah KiranBhai , Radhiben , Ronakbhai & All Team Super 👌👌😊😊

  • @imransharafai2103
    @imransharafai2103 4 ปีที่แล้ว +3

    Patha 2 kayre avse

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      હવે નવુ આવશે ભાઈ

  • @ambalalpatel1127
    @ambalalpatel1127 4 ปีที่แล้ว +5

    Sara's...kharcho karaso
    ...nice discuss with boys& girls..

  • @jahalkhatariya5356
    @jahalkhatariya5356 4 ปีที่แล้ว +4

    Very good story 👌👌👌

  • @seemadhanesha3171
    @seemadhanesha3171 4 ปีที่แล้ว +5

    Super 👍 very well done 👌

  • @dipakkatrodiya9784
    @dipakkatrodiya9784 4 ปีที่แล้ว +4

    Superrrr....👌👌👌👌 kiran my friend

  • @nagabhaibhadaraka3071
    @nagabhaibhadaraka3071 4 ปีที่แล้ว +3

    Super 👌👌👌👌😀😀

  • @ukabhaibdriavidara1788
    @ukabhaibdriavidara1788 3 ปีที่แล้ว +1

    Wert

  • @harshanarigara1154
    @harshanarigara1154 4 ปีที่แล้ว +6

    Ohhh😂vah kiranbhai foram kariya oll ektars super👌

  • @jaysrinaliyadhara2957
    @jaysrinaliyadhara2957 2 ปีที่แล้ว +2

    Tame navaratri ma amari seri ma avaya hata bahuj maja avi
    Thank you🙏

  • @jayeshbalar
    @jayeshbalar 4 ปีที่แล้ว +3

    Nice

  • @travellergujjugirl6771
    @travellergujjugirl6771 4 ปีที่แล้ว +3

    Nice video 👍
    🙏

  • @bhagvatiram2001
    @bhagvatiram2001 4 ปีที่แล้ว +3

    Good 👌👌👌

  • @neeleshlimbani
    @neeleshlimbani 2 ปีที่แล้ว +1

    મારી આપને નમ્ર વિનંતિ છે કે તમારા સુમધુર અવાજ નું એક ગીત
    ઇતની શક્તિ હમે દે દાતા આ ગીત કોઈક માધ્યમ આપો

  • @sangitavaghani8859
    @sangitavaghani8859 4 ปีที่แล้ว +5

    જોરદાર હો ભાઈ પબલીક ને સમજવાનો છે વિડીયો

  • @mayurpambhar
    @mayurpambhar 4 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏👍👍👍👍

  • @sanjaymangukiya838
    @sanjaymangukiya838 4 ปีที่แล้ว +4

    ખુબ જ સરસ

    • @sanjaymangukiya838
      @sanjaymangukiya838 4 ปีที่แล้ว +1

      અમારે કયારે આ બધું દાંત મા કાઢી નાખશે !

  • @SHAKTIMUSICAL
    @SHAKTIMUSICAL 4 ปีที่แล้ว +4

    Wah

  • @rathodsardul1644
    @rathodsardul1644 4 ปีที่แล้ว +7

    Ano bijo episode pan utrjo ne plz plz plz plz plz

  • @vinodsonagara481
    @vinodsonagara481 4 ปีที่แล้ว +3

    Vah... Tamaru geet ane Avaj khub gamya.

  • @hirenhiren6358
    @hirenhiren6358 4 ปีที่แล้ว +1

    Good night

  • @ketansindhav4104
    @ketansindhav4104 4 ปีที่แล้ว +5

    Supar

  • @rekhabenparmar4651
    @rekhabenparmar4651 2 ปีที่แล้ว +2

    Nice vido 👌👌👌👌👌🥰🥰🥰🥰

  • @kanubhaimala1267
    @kanubhaimala1267 4 ปีที่แล้ว +3

    Good job

  • @shobhakothiya2406
    @shobhakothiya2406 4 ปีที่แล้ว +2

    Super......up👳👳👳👍👍👍👌👌👌👏👏👏

  • @harshanarigara1154
    @harshanarigara1154 4 ปีที่แล้ว +4

    Right foram bovj saro chokro che ho

  • @vaghnagbhai6556
    @vaghnagbhai6556 4 ปีที่แล้ว +2

    કિરણભાઈ તમે એક મહા મંહિનો આવી રહ્યો છે એટલે ત મે એક એના ઉપર થી વિડિયો બનાવો

  • @rajeshbhaisoni1260
    @rajeshbhaisoni1260 3 ปีที่แล้ว +1

    good ❤🌹🌹🌹

  • @ashvinzala6183
    @ashvinzala6183 4 ปีที่แล้ว +1

    Khub saras aapna drek video joya chhe ek var junagadhna vadhavi gam ni mulakat lo evi mari request chhhe

  • @ravirasadiya4399
    @ravirasadiya4399 4 ปีที่แล้ว +3

    Good

  • @kaminiprajapatiofficial3446
    @kaminiprajapatiofficial3446 4 ปีที่แล้ว +4

    super story 🙏🙏🙏🙏

  • @njpatel7339
    @njpatel7339 4 ปีที่แล้ว +5

    બોવ જ સુપર અને સમજદાર વિડિયો

  • @SHAKTIMUSICAL
    @SHAKTIMUSICAL 4 ปีที่แล้ว +4

    👌👌👌👌👌👌

  • @TechnicalGambhu
    @TechnicalGambhu 4 ปีที่แล้ว +3

    Nice dhokaliyu

  • @nakumbhaveshnakumbhavesh3331
    @nakumbhaveshnakumbhavesh3331 4 ปีที่แล้ว +4

    Supar

  • @sonupatel2517
    @sonupatel2517 4 ปีที่แล้ว +4

    હા મોજ હા

  • @sanahafeji8176
    @sanahafeji8176 4 ปีที่แล้ว +2

    So nice 🌹🌹🌹🌹🌹

  • @gohilhitesh6729
    @gohilhitesh6729 4 ปีที่แล้ว +4

    હા ...........મોજ.......
    હા............મોજ.......

    • @alkapatel3561
      @alkapatel3561 3 ปีที่แล้ว

      કિરણભાઈ અમને તમારી નાની ફિલ્મ ખૂબ પસંદ છે તમે સૌરાષ્ટ્ર રસધાર ની ફિલ્મ કે ગુજરાતના લોકગીત ફિલ્મ બનાવવા વિનંતી
      કિરણભાઈ અભિનંદન

    • @alkapatel3561
      @alkapatel3561 3 ปีที่แล้ว

      છેલછેબિલા ગુજરાતી ભાઈ

  • @piyushpatel1246
    @piyushpatel1246 4 ปีที่แล้ว +2

    Nice video👌👌👌

  • @rinashukla3800
    @rinashukla3800 2 ปีที่แล้ว +1

    Me joyo video, best location and i also liked mehul jwellers show room very nice, radhi shukla ni acting best, tamara awaz ma lagna geet sunder surilu chhe

  • @rathodsardul1644
    @rathodsardul1644 4 ปีที่แล้ว +3

    Merej no plz

  • @shaileshnavadiya3985
    @shaileshnavadiya3985 4 ปีที่แล้ว +5

    Va Kiran Bhai va

  • @quotespower
    @quotespower 4 ปีที่แล้ว +2

    Super 👌

  • @vashramchhaiya8000
    @vashramchhaiya8000 4 ปีที่แล้ว +9

    Part 2 banavo please

  • @bhaveshdhameliya1101
    @bhaveshdhameliya1101 4 ปีที่แล้ว +3

    સરસ કીરણભાઇ

  • @pradeepdesai8706
    @pradeepdesai8706 8 หลายเดือนก่อน +1

    Herald looks very beautiful. Ketki

  • @ashokparmar1734
    @ashokparmar1734 4 ปีที่แล้ว +3

    Nice

  • @dangardangara935
    @dangardangara935 4 ปีที่แล้ว +3

    સુપર....કીરણભાઈ...ખોખાણી

  • @lembojdigitalofficial8502
    @lembojdigitalofficial8502 4 ปีที่แล้ว +8

    આશાપૂરા મા તમને આગળ વધારે🙏🙏🙏

  • @bharvadbijaljaythakar6271
    @bharvadbijaljaythakar6271 4 ปีที่แล้ว +3

    Jordarrrrrrrrrrrrrr

  • @aradhanastudio3050
    @aradhanastudio3050 4 ปีที่แล้ว +3

    વાહ, ખૂબ જ સરસ

  • @Yogeshkansara572
    @Yogeshkansara572 4 ปีที่แล้ว +1

    Vah kiran bhai tamaru group bnavo ama ame amari subhesa apsu

  • @mayur8134
    @mayur8134 4 ปีที่แล้ว +4

    👌good

  • @mayursakariya370
    @mayursakariya370 4 ปีที่แล้ว +2

    Sundaram

  • @jaysukhvora7830
    @jaysukhvora7830 4 ปีที่แล้ว +2

    કિરણભાઇ આ વિડીયો રાત્રે બે વાગ્યે જોયો મારા સમય ના અભાવે જોવ ઇ પાકુ

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +2

      મેં પણ તમને બે વાગે જ ખુબ ખુબ આભાર એમ લખ્યું...

  • @kenildhola5379
    @kenildhola5379 4 ปีที่แล้ว +2

    Super

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો 4 ปีที่แล้ว +3

    જય હો

  • @kalpeshpipariya3295
    @kalpeshpipariya3295 4 ปีที่แล้ว +3

    Super

  • @sureshpatel7649
    @sureshpatel7649 4 ปีที่แล้ว +3

    Super

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો 4 ปีที่แล้ว +1

    તમે બોલો ને મીઠા મધ જેવા લાગો છો

  • @karamshigamara1918
    @karamshigamara1918 4 ปีที่แล้ว +4

    વાહ !કિરણભાઇ:: ખૂબ જ સરસ મુવી બનાવી.. સગામાં સગપણ કરવામાં ફાયદો છે.તે જોયેલુ અને જાણેલું હોય, રેખાબેન ના પાત્રમાં હિરલબેન ગૂડ પરફોર્મન્સ.. આપની સમાજ માં શીખ મળે તેવી ફિલ્મ છે.જય ઠાકર..

  • @madhavjithanki5046
    @madhavjithanki5046 3 ปีที่แล้ว +1

    Yup that

  • @digitalmedia6415
    @digitalmedia6415 4 ปีที่แล้ว +3

    Jordar work sir

  • @Madhironi
    @Madhironi 4 ปีที่แล้ว +3

    છોકરા ની એક્ટિંગ મસ્ત છે
    એણે જે વાત કરી તે પણ બહુજ સરસ 👌👌

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      હા.. ખરેખર

    • @Madhironi
      @Madhironi 4 ปีที่แล้ว

      જવાબ આપવા બદલ આભાર સર 🙏

    • @ronakchandarana
      @ronakchandarana 4 ปีที่แล้ว

      આભાર

  • @baraiyayt
    @baraiyayt 4 ปีที่แล้ว +3

    Mane to lika aapo te sachu kedhu mare tamne valvuse

  • @ronakvanpariya4803
    @ronakvanpariya4803 4 ปีที่แล้ว +2

    Khub Saras 👍👍👌 👌😀😀

  • @gopalgosvami130
    @gopalgosvami130 4 ปีที่แล้ว +2

    સરસ 👌👌

  • @rajeshmayani2022
    @rajeshmayani2022 4 ปีที่แล้ว +3

    supar

  • @bavasiyagaurav447
    @bavasiyagaurav447 2 ปีที่แล้ว +1

    Mare ramara video ma kam karvu se to mane lesho ema maru name bavasiya gaurav se

  • @rajputvikramofficial9753
    @rajputvikramofficial9753 4 ปีที่แล้ว +2

    Khub Saras majano video se Kiran Bhai

  • @cvpipliya1026
    @cvpipliya1026 4 ปีที่แล้ว +3

    વાહ ધનસુખ દાદા

  • @radhakapadia4356
    @radhakapadia4356 3 ปีที่แล้ว +1

    Wash bhahu j Sara's video hu tamari dark video jovu chu kiranbhai

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર બહેન

  • @hirenhiren6358
    @hirenhiren6358 4 ปีที่แล้ว +2

    Good morning

  • @mishva6189
    @mishva6189 3 ปีที่แล้ว +1

    Sar me tamara bhadha videos joya 6e mane tamara videos khub gamya very nice sar 👌👌👌👌👌👌👌👌👌😊😊😊😊😊😊😊

  • @creater5434
    @creater5434 4 ปีที่แล้ว +3

    Nice

  • @pravinkisancanla5852
    @pravinkisancanla5852 2 ปีที่แล้ว +2

    👍👌👌👌👍

  • @prahladdesai791
    @prahladdesai791 2 หลายเดือนก่อน +1

    વાહ ખોખાણી ભાઈ એકદમ સરસ સામાજિક ઉપયોગી સરસ રજુવાત બહુ સુપર

  • @kishordonga9933
    @kishordonga9933 4 ปีที่แล้ว +2

    બેસ્ટ ઓફ લક

  • @vaghnagbhai6556
    @vaghnagbhai6556 4 ปีที่แล้ว +1

    અને તમે એક આ બધા વિડિયો માં ગીત ગાવ છવો એ બધા ગીત નો વિડિયો મેલો ભાઈ

  • @dashrathpatel8890
    @dashrathpatel8890 4 ปีที่แล้ว +4

    બનાસકાંઠા થરાદ તાલુકો ગામ સવપુરા થી વિડીયો દેખતા જય શ્રી કૃષ્ણ કિરણ ખોખાણી

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર દશરથભાઈ

  • @vadher6377
    @vadher6377 4 ปีที่แล้ว +2

    Nice vidio

  • @shiyalmukesh289
    @shiyalmukesh289 4 ปีที่แล้ว +2

    DD NU FULL FROM KESO

  • @f93redgamer8
    @f93redgamer8 3 ปีที่แล้ว +2

    ❤️❤️👍👍 ❤️👍❤️👍

  • @divyangmarketing5469
    @divyangmarketing5469 4 ปีที่แล้ว +3

    Jordar kiran bhai