@@jitendracharan8591 હિરણ એ ગીર ના જંગલ માં વહેતી એક નદી છે. આ નદી માં રાતના સમયે સર્જાતા દ્રશ્યોનું કવિ એ પોતાના કવિતામાં વર્ણન કર્યું છે અને ઉપમા અલંકારનો સુંદર પ્રયોગ કર્યો છે... કવિતાનો અનુભવ કરતા મુખમાંથી શબ્દ સરે "ઉપમા ચારણસ્ય" હિરણની રાત.. મારે શું કરવી તારી વાત રે એવી રૂપાળી હિરણની રાત... પોઢી ગયા છે છાંયડા તટના ડાળે પરોવી ડાળ બંધન એના છૂટી જાશે માછલડી ધીરા ઉલાળા માર નાઈ રહ્યો છે ચંદ્રમાં નભનો જાણે પદમણી નાર, પછી પ્યાસી ચકોરી જળમાં ડૂબી ભેટી ગઈ ભરથાર ઘૂમી રહ્યા છે આગિયા ઘાટે પુષ્પોના પમરાટ અડધી રાતે ઉઘડ્યા કાંઈ હિરાકણીયુના હાટ બેહદ તાલે તમારા બોલે એને સુરની ચડી છે પુર એમાં 'દાદ' કિનારા પોઢી ગયા એના હાલરડા રે મધુર.. - કવિ દાદ "દાદુદાન ગઢવી "🙏
દાદ બાપુ ને લાખ લાખ વઁદન જય હો જીતુ ભાઈ જય માતાજી
આ રચના મને બહુ ગમે છે . દરરોજ એક વખત સાભળી લઉં છું વાહ દાદબાપુ
વાહ જીતુભાઈ વાહ ક્યા બાત હૈ ખુબજ સરસ રજૂઆત જોરદાર ભાઈ સલામ સલામ સલામ
બાપ ની અદ્ભુત કવિતાઓ ને દીપાવતો જીતુ ભાઈ નો ગહેકતો કંઠ.
અદ્ભુત , અલૌકિક જય હો જય સીયારામ 🙏
જીયો જતુદાન જીયો બાપ અલ્લાહ તાલ્લા આબાદ રાખે તંદુરસ્ત રાખે એવી ખુદા પાસે દુઆ સલામ ❤️ થી સલામ
એક ટ
Vaah.. Kaviraaj..
Lion of Gir..
साहित्य नो कोहीनुर..
सो - सो सलाम
Wah bhanej vah moj aavi gai
वाह कविराज वाह यह कविता बहुत दिनो से ढूंढ रहा था
Yh kavita likhi hue mil skti h kya
@@jitendracharan8591 હિરણ એ ગીર ના જંગલ માં વહેતી એક નદી છે.
આ નદી માં રાતના સમયે સર્જાતા દ્રશ્યોનું કવિ એ પોતાના કવિતામાં વર્ણન કર્યું છે અને ઉપમા અલંકારનો સુંદર પ્રયોગ કર્યો છે...
કવિતાનો અનુભવ કરતા મુખમાંથી શબ્દ સરે
"ઉપમા ચારણસ્ય"
હિરણની રાત..
મારે શું કરવી તારી વાત રે એવી રૂપાળી હિરણની રાત...
પોઢી ગયા છે છાંયડા તટના ડાળે પરોવી ડાળ
બંધન એના છૂટી જાશે માછલડી ધીરા ઉલાળા માર
નાઈ રહ્યો છે ચંદ્રમાં નભનો જાણે પદમણી નાર,
પછી પ્યાસી ચકોરી જળમાં ડૂબી ભેટી ગઈ ભરથાર
ઘૂમી રહ્યા છે આગિયા ઘાટે પુષ્પોના પમરાટ
અડધી રાતે ઉઘડ્યા કાંઈ હિરાકણીયુના હાટ
બેહદ તાલે તમારા બોલે એને સુરની ચડી છે પુર
એમાં 'દાદ' કિનારા પોઢી ગયા એના હાલરડા રે મધુર..
- કવિ દાદ "દાદુદાન ગઢવી "🙏
ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ સલામ જીતુભાઈ નેં સલામ ભાઈ સૌ સૌ સલામ દાદબાપુ નેં
Wah bhai wah
Ha bhanubha su karvvi tamari vat...
Ha dadbapu ni vani nij na mukhe..
વાહ!!! અદ્ભુત રચના કવિરાજ.
Very nice, jai shree ram.
Wah jitudan bhai
वाह जीतुदान अद्भुत
Vah kaviraj vah ....Jay Charana...🙏🏻
અદભુત અદભુત...... 🙏🙏🙏🙏
Jay ho
Vah Kaviraj Vah
સો સો સલામ દાદબાપુ ને 🇮🇳🙏
Vah jitudan Jay mataji
Nice.....khuba j time thi aa kavita sodhato hato
Bapu aa kavita lkel mli ske su
@@jitendracharan8591 haa
Jay ho jitu daad gadhavi bij vedeo hoy to mukva venati Bhai
વાહ ક્યા બાત હૈ ખુબજ સરસ મોજ કરો છો ભાઈ વાહ સલામ ભાઈ
Wah ! Gadhvi, Wah !!
वाह चारण
જયહોબાપ
એક શબ્દ નથી તમારી વાણી વખાણવા માટે કારણકે તમે અનમોલ છો, બસ એકજ વાત કહીશ માં ભગવતી આમજ તમને ખુશ રાખે અને હમેશા તમારા પર આશીર્વાદ વર્ષાવતા રહે🙏
Very very good
Vah jitudan
Jay girañari
Jiyo lakhnes
❤❤❤❤
વાહ ચારણ વાહ
Jay mataji
Ha Jitudan ha
Jaymatajimatamara
Rakhopakare
VA charan va
HavaJ voice
Nice dadbapu
👌👍
Verry best
Super
,💙💙
Very nice, jai mataji.