Jignesh Barot | Dil Thi Prem Karti Hati | 2024 New Gujarati Song | 4K Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 590

  • @rajofficialgarbada
    @rajofficialgarbada 10 หลายเดือนก่อน +33

    *_હંમેશા પ્રાર્થના કરતા રહો.. કારણ કે શક્ય અને અશક્ય ફક્ત આપણા વિચારોમાં હોય છે.. કષ્ટભંજન માટે તો કઈ પણ અશક્ય નથી._*
    *Jai shree Ram 🙏🏻🚩*
    *Good morning*

  • @AnilCreationOfficial
    @AnilCreationOfficial 10 หลายเดือนก่อน +149

    જીગા ના આશિક હોઈ ❤ એ લાઈક મારો

  • @santoshvillagevlog
    @santoshvillagevlog 10 หลายเดือนก่อน +6

    2:42 સાચો પ્રેમ હંમેશા અધૂરો રહી જાય છે miss you bhumi 😢❤😘💯😍💘💔

  • @RG.official.9212
    @RG.official.9212 10 หลายเดือนก่อน +18

    ઘણા દિવસ પછી જીગાભાઈ ગીત લઈને આવ્યા છે, તો‌ એમનુ સ્વાગત તો‌ બને જ...ગીતની દુનિયામાં આપનું સ્વાગત છે ❤❤

  • @HITESHPARMAR0123
    @HITESHPARMAR0123 10 หลายเดือนก่อน +141

    આજે શનિ વાર છે કોણ કોણ હનુમાન દાદા માટે લાઈક કરે ❤❤❤

    • @DharmeshVaja-tj1hg
      @DharmeshVaja-tj1hg 10 หลายเดือนก่อน +2

      જય શ્રીરામ જય હનુમાન જી મહારાજ જય રામદુત હનુમાન જી મહારાજ

    • @RajubhaiBhil-ft4lb
      @RajubhaiBhil-ft4lb 9 หลายเดือนก่อน +1

      😢​@@DharmeshVaja-tj1hg

  • @stylishvijaycomedy4882
    @stylishvijaycomedy4882 10 หลายเดือนก่อน +107

    પહેલો પ્રેમ છોડીને ગયો ત્યાર થી કોઈછોકરીપર ભરોસોજ નથી રહ્યો😢😢😢😢😢

    • @parmardashrath4204
      @parmardashrath4204 10 หลายเดือนก่อน +9

      Big fan bhai Tamara pan

    • @Gabhubambhaniya
      @Gabhubambhaniya 9 หลายเดือนก่อน

      😊🙂😓😫🤕😷❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤❤❤😂❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @sonalthakor5788
      @sonalthakor5788 8 หลายเดือนก่อน

      માત્ર દેખાવ જ સારો હોય છે ભઈ, બાકી અંદર થી પાપી હોય છે

  • @pssss6819
    @pssss6819 10 หลายเดือนก่อน +30

    🌹 બુમ પડાવી દે એવુ સોંગ છે જીગા ભાઇ🙏 જય માતાજી 🙏

  • @MM_KANOTARA
    @MM_KANOTARA 10 หลายเดือนก่อน +58

    કોણે કોણે...પ્રેમ માં...ઠોકર ખાધી છે

    • @kiruofficeal4154
      @kiruofficeal4154 10 หลายเดือนก่อน +6

      ame tu પેટ ભરી ને ઠોકર કાઢી se કે હવે પ્રેમ નું નામ નથી લેવાં માગતા 😅😅😅😂😂❤

    • @GodL_Happy
      @GodL_Happy 9 หลายเดือนก่อน +4

      Bhai jene thokar kadhi se ej jigana geet sambharva aave 😅

    • @VipanSingh-jx6bo
      @VipanSingh-jx6bo 9 หลายเดือนก่อน

      😢😮😢😮😅😅😅 5:19 ​@@GodL_Happy

    • @MasumPatel-gn8iq
      @MasumPatel-gn8iq 8 หลายเดือนก่อน

      Bhai me pan Prem ma thokar khadhi se aje pan aa Dil ena name se

    • @JagdishKavethaya
      @JagdishKavethaya 8 หลายเดือนก่อน +1

      🎉😂😂😂😂😊😊

  • @Jigu.Music-5_6_7
    @Jigu.Music-5_6_7 10 หลายเดือนก่อน +18

    ઘણા સમય પછી આવુ સોગ જોવા મળુ જીગ્નેશ ભાઈ ગીત કાર જીગર ઠાકોર નો ફુલ સપોર્ટ મળે છે જીગ્નેશ ભાઈ ફુલ ગમના સોગ ગાવ સો અમને ખુબ સરસ છે આવા આવા ગાતારો અને અમેતો લાઇક સેર કરતા રહી છું ❤❤❤❤

  • @cuberffgaming4467
    @cuberffgaming4467 10 หลายเดือนก่อน +12

    જીઓ જીઓ જીગ્નેશ કવિરાજ જૂગ જૂગ જીઓ મારા વિર. ખૂબ સરસ ભાઈ. બસ દિલ થી એકજ દુવા મારો વિર જૂગ જૂગ જીવે. હંમેશા તમે સફળ થાવ.

  • @hrstudiopatan
    @hrstudiopatan 10 หลายเดือนก่อน +88

    સમય જતાં એક વાત તો સમજાઈ ગઈ યાર કે જેનાં ઉપર હદથી વધારે ભરોસો કરીએ એજ આપડો ભરોસો તોડે છે 😢

    • @Freefire214gaming
      @Freefire214gaming 10 หลายเดือนก่อน +5

      Haa bha😢

    • @sunilpatni741
      @sunilpatni741 10 หลายเดือนก่อน +4

      જીગા આવાજ ગીતો

    • @RamDut_photography_1137
      @RamDut_photography_1137 10 หลายเดือนก่อน +2

      હા ભાઈ 😮

    • @VikramThakor-h3e
      @VikramThakor-h3e 10 หลายเดือนก่อน +1

      હા bhai sachi vaat chhe 😊❤

  • @goga____edit___official6275
    @goga____edit___official6275 10 หลายเดือนก่อน +17

    માઁ કુળદેવી તમને આના થી વધારે ઉપર લાવે 🙏

  • @dantanirohit7683
    @dantanirohit7683 10 หลายเดือนก่อน +31

    વાર લાગે છે પણ જ્યારે પણ આ હાવજ નું સોન્ગ આવે છે ત્યારે ભૂક્કા કાઢી નાખે.વાહ મારા હાવજ વાહ જોરદાર સોન્ગ છે.

  • @parmaranil9856
    @parmaranil9856 10 หลายเดือนก่อน +119

    ઘણા સમય પછી બહુંજ સરસ સોંગ લઈને આવ્યા છો ફૂલ સપોર્ટ છે તમને અને આખી ટીમ ને અને આજે શનિવાર છે તો બધા ને જય હનુમાન ❤🙏🏻🙇🏻

  • @New_App_Lunch
    @New_App_Lunch 10 หลายเดือนก่อน +12

    ઘણા દિવસે મસ્ત સોંગ લઈને આવ્યા હો જીગ્નેશ ભાઈ 😂😂😂

  • @VIKUU_EDIT_07
    @VIKUU_EDIT_07 10 หลายเดือนก่อน +19

    😢આ ગીત સાંભળીને મારી આંખ માં થી પાણી આવી ગયું 😢

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 10 หลายเดือนก่อน +12

    વાત કર્યા વગર એક દિવસ પણ ચાલતું ન હતું, પણ અચાનક તને શું થઈ ગયું ખબર નઈ..!!..Payal

  • @GujaratAllnews298
    @GujaratAllnews298 10 หลายเดือนก่อน +65

    આવુ સોંગ સાંભળવાથી આખુ દિલ ધ્રુજી ગયું ભાઈ😢

    • @ASRAJA-r6m
      @ASRAJA-r6m 10 หลายเดือนก่อน

      Vaat sachi che bhai 😭

  • @KaranMThkorThkor
    @KaranMThkorThkor 10 หลายเดือนก่อน +2

    વાહ જીગ્નેશ ભાઈ ❤ બોવ મસ્તાન છેહો
    ભગવાન હું દુવા કરું છું કે
    તમને પગમાં સારું થઇ જાય
    આવા ગીત બનાવો
    આ ઘાયલ ની દુ વા છે
    જય માતાજી

  • @vijaybhati23__
    @vijaybhati23__ 10 หลายเดือนก่อน +44

    ગુજરાત માં એક જ આ કલાકાર છે સાહેબ જે ગીત બનાવે એ દિલ માં વાગે જાય અમારા તરફ થી જીજ્ઞેશ કાકા માટે ભગવાન ને પ્રાર્થના કરી કે અમારો જીવ લઈ લેજી પણ જીજ્ઞેશ કાકા ને કાંઈ નાં થવું જોઈ એ ❤

  • @imrankadi9271
    @imrankadi9271 10 หลายเดือนก่อน +9

    જીવું ત્યાં સુધી જીગાભાઈ‌ ને સપોર્ટ હો 💪💪

  • @MM_KANOTARA
    @MM_KANOTARA 10 หลายเดือนก่อน +8

    ❤જય શ્રી રામ..... હિન્દુ ❤

  • @khodiyardigital77
    @khodiyardigital77 10 หลายเดือนก่อน +5

    એક સરસ મજાની સ્ટોરી ફારુક ગાયકવાડ દેખાડી છે..છાયા જીવે છે એ સરપ્રાઇઝ આપી એ વાર્તા ખૂબ ગમી..

  • @vikashthakor8601
    @vikashthakor8601 10 หลายเดือนก่อน +12

    સાથ તો પલ માં છૂટી જાય છે પણ સાથે વિતાવેલી એ યાદો ને ભૂલવા આખી જિંદગી ઓછી પડી જાય છે... Miss you mittu.... 😢💔😭

  • @KaranparmarParmar-fs1hg
    @KaranparmarParmar-fs1hg 10 หลายเดือนก่อน +12

    ભાઈ તો ભાઈ છે❤❤❤

  • @toysfarmingcreator
    @toysfarmingcreator 10 หลายเดือนก่อน +28

    પ્રેમ ના ગીત તો બધાય ગાય પણ મારો જીગો ગાય એ સીધું દિલમાં લાગે

  • @vikramgohil3593
    @vikramgohil3593 10 หลายเดือนก่อน +1

    પાલનપુર નું સુટિંગ છે ❤❤❤❤

  • @pratapbabuthakur7668
    @pratapbabuthakur7668 10 หลายเดือนก่อน +14

    ઘણાં સમય પછી ફરી ગીત લાયા જીગા ભાઇ ❤❤❤❤❤ ખુબ શરસ છે ❤❤❤❤

  • @pkthakor9265
    @pkthakor9265 10 หลายเดือนก่อน +5

    ભાઇ ભાઇ કવિરાજ ❤ બૂમ પડાવી દીધી🎉

  • @imrankadi9271
    @imrankadi9271 10 หลายเดือนก่อน +6

    જે મારા જીગાભાઈ ને સપોર્ટ કરે તે લાઈક કરો 👈

  • @harjivadhrodiya8937
    @harjivadhrodiya8937 10 หลายเดือนก่อน +6

    તમારો♥️ પ્રેમ ♥️ પણ આવો હોય તો કરો લાઈક 👩‍❤️‍👨

  • @rathodsureshji5854
    @rathodsureshji5854 10 หลายเดือนก่อน +5

    સુપર હિટ સોંગ જીગ્નેશ ભાઈ 🫶 ગામ ધરાધરા તાલુકો વાવ.. જિલ્લો બનાસકાંઠા 🙏જય માતાજી મીત્રો 🙏 જય માં હિંગળાજ 🙏

  • @rvofficial3131
    @rvofficial3131 10 หลายเดือนก่อน +8

    સરસ ગીત છે જીન્ગેશભાઈ બારોટ 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @VikeshMDamor
    @VikeshMDamor 10 หลายเดือนก่อน +1

    बहु सरस से सोग जीगनेश भाई,👌👌🎉

  • @HiteshKoli-l6n
    @HiteshKoli-l6n 10 หลายเดือนก่อน +2

    હિતેશ❤❤

  • @Solankiranjit4781
    @Solankiranjit4781 10 หลายเดือนก่อน +2

    Hii Good Suaper Hiat Gujarati song Jignesh kaviraj 👌👌👌👌

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 10 หลายเดือนก่อน +7

    ઘણા સમય પછી જીગ્નેશભાઈ ખૂબ સરસ સોંગ લઈને આવ્યા છે ઘાયલ ની મોજ💔❤

  • @MaheshChauhan-cy5sq
    @MaheshChauhan-cy5sq 9 หลายเดือนก่อน +1

    જીગા ભાઈ ગનું લેટ લય આયા ગીત પણ બેસ્ટ લય આયા❤❤😊😊

  • @enjoythemusichindi1994
    @enjoythemusichindi1994 9 หลายเดือนก่อน +1

    આ સોન્ગ જો કોય બીજો કલાકાર ગાત તો બિલકુલ ના ચાલેત પણ જીગ્નેશ કવિરાજ ગાય એટલે હિટ થઈ જય 👍

  • @krishnathakorofficial8511
    @krishnathakorofficial8511 10 หลายเดือนก่อน +4

    ખુબ સરસ સોન્ગ ❤️❤️❤️❤️

  • @pravinsevra5916
    @pravinsevra5916 10 หลายเดือนก่อน +2

    જોર ડાર સોંગ સે જીજ્ઞેશ ભાઈ બારોટ

  • @gohilpradipvlog1204
    @gohilpradipvlog1204 10 หลายเดือนก่อน +5

    ઘણા સમય પછી એક નવું સોંગ આવુ જોરદાર સોંગ છે હા ધાયલ જીગા હા🔥💯

  • @mr.chamundavala4874
    @mr.chamundavala4874 10 หลายเดือนก่อน +2

    Jignesh bhai નું song સાંભળીને મગજ ફ્રેશ થઈ ગયું thank you jiga supar hit song 👍😘👑

  • @mulabhaichauhan1311
    @mulabhaichauhan1311 10 หลายเดือนก่อน +2

    ગીત લખવા વાળા ને સોસો સલામ છે ભાઈ

  • @PareshKodiyatar-r8w
    @PareshKodiyatar-r8w 10 หลายเดือนก่อน +1

    પ્રેમ નો કરાય........... પ્રેમ ઉપર ભરોસો નથી... જાને પાકડ..... ❤. ખપાટ.. લાઈશુ.‌.....

  • @bhaveshmakavana8574
    @bhaveshmakavana8574 10 หลายเดือนก่อน +2

    ધણા સમય‌ પછી સરસ‌ સોંગ લઇ આવ્યા છો ખુબ સરસ સોંગ

  • @Factsmaster-5
    @Factsmaster-5 10 หลายเดือนก่อน +4

    24 કલાક પહેલા 1k લાઈક કરી નાખો. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @baldevmakvanamakvana3875
    @baldevmakvanamakvana3875 9 หลายเดือนก่อน +1

    Ha dgayal ha❤❤❤

  • @VivekOad-h3w
    @VivekOad-h3w 10 หลายเดือนก่อน +1

    Juni yado taji thayi gayi Ava song bhnavta raho jiga bhai

  • @sapnabarotofficil
    @sapnabarotofficil 10 หลายเดือนก่อน +16

    Super duper song 👌 wah
    ખુબ સરસ શબ્દો 👌 વાહ બાઝીગર
    ખુબ સરસ સંગીત રવી - રાહુલ
    વાહ રમેશ કાકા હા મારું એકતા સાઉન્ડ
    👌👌👌👌👌👌👌👌
    ગણેશ બારોટ
    સપના બારોટ

  • @kinjal-hu7si
    @kinjal-hu7si 10 หลายเดือนก่อน +1

    આ ગીત સાભળી આખં માથી આસુ આવી ગયા પેલા ની યાદો તાજી થઈ ગઇ

  • @ChavdaashokChavdaashok-p7v
    @ChavdaashokChavdaashok-p7v 9 หลายเดือนก่อน +1

    મને પ્રેમાં દગો કોઈ દીધો નથી પણ જીગા ભાઈ ગાયસે એવું મોજ આવી જાય ❤❤❤

  • @પેળાજીઠાકોર
    @પેળાજીઠાકોર 10 หลายเดือนก่อน +3

    પ્રહલાદ ઠાકોર ટેરોલ થરાદ તરફથી ફૂલ સ્પોટ જોરદાર સોંગ જીગાભાઈ જય માતાજી 💖💖💖💖💖💖💖💖💖

  • @maheshbamaniya1244
    @maheshbamaniya1244 10 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન જીગ્નેશ ભાઈ ❤❤

  • @MeruBhai-o3m
    @MeruBhai-o3m 10 หลายเดือนก่อน +5

    જીગ્નેશ કવિરાજ ને ફૂલ સ્પોટ છે ભાઈ ❤

  • @Gujarati999official
    @Gujarati999official 10 หลายเดือนก่อน +11

    જય માતાજી 🙏🙏🙏🙏

  • @NiteshbapuBapu
    @NiteshbapuBapu 10 หลายเดือนก่อน +6

    જીવનમાં પહેલો પ્રેમ ક્યારેય ભૂલાતો નથી 😢

  • @PadharGanpat-i7e
    @PadharGanpat-i7e 10 หลายเดือนก่อน +5

    આખોમાપાણી. આવી ગયા. 😢😢😢

  • @sunilsunilod75
    @sunilsunilod75 10 หลายเดือนก่อน +1

    Jor dar che bhai song

  • @meldi.699
    @meldi.699 10 หลายเดือนก่อน +2

    આવુ સોગ સાભલીને મને યાદ આવીગય ❤❤❤

  • @રાહુલગમારા-શ7ઝ
    @રાહુલગમારા-શ7ઝ 10 หลายเดือนก่อน +1

    ખુબ સરસ સોન્ગ બનાયુ છે 👌👌👌

  • @parasrathod2323
    @parasrathod2323 9 หลายเดือนก่อน +1

    હા ઘાયલો

  • @mr.kiran.yogi.official
    @mr.kiran.yogi.official 10 หลายเดือนก่อน +3

    જોરદાર સોંગ જીગ્નેશ ભાઈ ❤

  • @Chirag_doriya
    @Chirag_doriya 10 หลายเดือนก่อน +9

    Jiga na aasik like kare

  • @rohit_creation_1494
    @rohit_creation_1494 10 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ ગીત છે જીગા ભાઈ ❤❤❤❤❤😢😢

  • @virjijasmoria2929
    @virjijasmoria2929 10 หลายเดือนก่อน +1

    Jay shree Ram ✍️ bhai

  • @maniyabhudevbhudev
    @maniyabhudevbhudev 10 หลายเดือนก่อน +2

    ❤ Thi Jignesh bhai Tamara song super hoi che..... ❤❤❤❤❤...but
    I miss my love huye khoruj chu ke kiyak Mali jaay...... ❤❤❤❤

  • @bharatgamara-mo6ui
    @bharatgamara-mo6ui 10 หลายเดือนก่อน +1

    Beautiful video che jordar dircter

  • @Sanjaypatel-j3g6p
    @Sanjaypatel-j3g6p 7 หลายเดือนก่อน +1

    ❤miss❤u❤k❤

  • @rajmeladimusic6197
    @rajmeladimusic6197 10 หลายเดือนก่อน +1

    Really song saru se, chhokari ne game tya j lagn karvajoie like kar

  • @sutariyachandan9413
    @sutariyachandan9413 10 หลายเดือนก่อน +4

    Jay Ambe❤❤❤❤

  • @SPOFFICIAL302
    @SPOFFICIAL302 10 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤

  • @AnkitRaval-qw8dd
    @AnkitRaval-qw8dd 10 หลายเดือนก่อน +3

    Aa git Kone Kone gamyu a like kare

  • @jiganoaashikofficial
    @jiganoaashikofficial 10 หลายเดือนก่อน +2

    ધણા સમય પછી ગુરુજી તમારુ સોન્ગ જોરદાર છે

  • @LalabhaiBharvad-w5q
    @LalabhaiBharvad-w5q 10 หลายเดือนก่อน +1

    વા❤વા

  • @bahadurthakorofficial
    @bahadurthakorofficial 10 หลายเดือนก่อน +1

    સુપર

  • @BhaveshnayakNayak
    @BhaveshnayakNayak 10 หลายเดือนก่อน +1

    Jiga bhai aava ne aava song laiyne aavo maro full spot se

  • @sandipthakor-uw4tw
    @sandipthakor-uw4tw 10 หลายเดือนก่อน +4

    Gana Divas pachhi new song laya jiga bhai Jabbar jast song chhe

  • @romiyorajveer333
    @romiyorajveer333 10 หลายเดือนก่อน +1

    Ha mara bhai ha

  • @KALPESHDHABHANI
    @KALPESHDHABHANI 10 หลายเดือนก่อน +1

    હા જીગી..હા મોજ 😢😢😢😢😢😢

  • @MM_KANOTARA
    @MM_KANOTARA 10 หลายเดือนก่อน

    ❤જીવો is back 🎉

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial 10 หลายเดือนก่อน +4

    Good Song Yaar... ❤

  • @meldichhorurameshoad2013
    @meldichhorurameshoad2013 10 หลายเดือนก่อน +1

    Jordar Jignesh Bhai Ramesh Bhai Darshan Bhai Ravi Bhai Rahul Bhai Bajar ma Boom

  • @rakeshthakor9848
    @rakeshthakor9848 10 หลายเดือนก่อน +3

    Wah jiga bhai ❤

  • @Radhekrishnaoffeiceal
    @Radhekrishnaoffeiceal 10 หลายเดือนก่อน +2

    સાચિ વાત્ હો જીજ્ઞેશ ભાઈ

  • @Chirag_doriya
    @Chirag_doriya 10 หลายเดือนก่อน +1

    Jordar song se jiga bhai ame Tamar aasik si
    My comments like ❤

  • @bharatmahisagar
    @bharatmahisagar 10 หลายเดือนก่อน +1

    🎉ᴄᴏɴɢʀᴀᴛᴜʟᴀꜱɪᴏɴ. 💥ᴊɪɢᴀʙʜᴀɪ. ❣️ખરે ખર તમારા આ સોન્ગ સાંભળી એક ભુલાયેલો પ્રેમ પણ યાદ અપાવી દેછે ભાઈ ❤‍🔥❤‍🔥❤‍🔥

  • @AnilCreationOfficial
    @AnilCreationOfficial 10 หลายเดือนก่อน +3

    Gazzzab ❤

  • @KETANFF071
    @KETANFF071 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @jitendrapuri9250
    @jitendrapuri9250 10 หลายเดือนก่อน +1

    Bahu saras geet

  • @madhusolanki8601
    @madhusolanki8601 10 หลายเดือนก่อน +2

    વાહ છાયા વાહ જીગુ આપનો પયાર મલી ગયો બહુજ સરસ વિડીયો છે કવિરાજ નવા વિડીયો નુ કોગેસ ઝૂલેશન ફેનડ ❤❤❤👌😁👍

  • @BvsasBvsas
    @BvsasBvsas 10 หลายเดือนก่อน +3

    જય માતાજી

  • @jaychamundaofficial
    @jaychamundaofficial 10 หลายเดือนก่อน +1

    વાહ જીજ્ઞેશ કવિરાજ હા

  • @ajaydantaniofficial6762
    @ajaydantaniofficial6762 10 หลายเดือนก่อน +2

    ખૂબ જ આગળ. વધો એવું શુભકામના ❤❤❤❤❤❤

  • @shaileshchauhan5343
    @shaileshchauhan5343 10 หลายเดือนก่อน +2

    Jigar Bhai super song ❤❤❤

  • @AnilPadhar-mu2zq
    @AnilPadhar-mu2zq 10 หลายเดือนก่อน +1

    2:42🥺

  • @velabhaibhaidantanivelabha24
    @velabhaibhaidantanivelabha24 10 หลายเดือนก่อน +1

    Sahil Vadodsriya ❤❤❤❤

  • @SR_GAMING_07-t4n
    @SR_GAMING_07-t4n 10 หลายเดือนก่อน +1

    ❤❤📌

  • @tikonayak9413
    @tikonayak9413 10 หลายเดือนก่อน +1

    Vah jiga

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 10 หลายเดือนก่อน +1

    ખુબ સરસ રમેશ પટેલ