Water Crisis : મુંબઈનાં એ લોકો જે પાણીની ચોરી કરી જીવવા મજબૂર છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มี.ค. 2024
  • #election #loksabhaelection2024 #voting #womenempowerment #watercrises #maharashtra #mumbai
    આ કોમલ ખડસેની કહાણી છે. કોમલ પણ સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે અને તેમની પાણી માટેની લડત ત્યાં સુધી ચાલુ રહેશે. જ્યાં સુધી તેઓ તેને મેળવી ન લે. તેમણે પાણી ભરવા માટે દર બીજા દિવસે સવારે 3 વાગ્યે ઉઠવું પડે છે. કોમલ ખડસે મુંબઈના મલાડ વિસ્તારના આંબેડકર નગરની એક વસાહતમાં રહે છે. અહીંના રહેવાસીઓને કોઈ સુવિધા મળી નથી. કારણ કે તેમનો દરજ્જો ગેરકાનૂની છે.
    અહેવાલ - અનઘા પાઠક
    શૂટ- મંગેશ સોનવણે
    ઍડિટ- સદફ ખાન
    પ્રોડ્યુસર- સુશીલા સિંહ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 3

  • @ketanshah5759
    @ketanshah5759 4 หลายเดือนก่อน +2

    Corruption....who will probe?

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff 4 หลายเดือนก่อน +3

    વોટ ના આપસો.

  • @rahulgamit1417
    @rahulgamit1417 4 หลายเดือนก่อน +2

    Huji Raha kuvo kharab divoso avana che Loko ne vikas joye che tenu parinam aa che