ખુબ ખુબ આભાર તમારો ખેડૂત પુત્ર અને સરસ ખેતી વિશે માર્ગદર્શન આપનાર શૈલેષભાઇ. તમારા વીડિયો જોવા ગમે છે. મારી તમને એક રિકવેસ્ટ છે. કે એક કલ્ટી હાંકવાનો વિડીઓ બનાવો ને. અને એની સમજ આપો ને. એક વિનંતી છે તમને.
Bhai 245 slow rpm ma zatka letu hale e ek moto campany folt se. Baki amne to 241 uge vavetar ne mandavi raplava ma bhari mja ave 241 thoda jaja havy kam ma pan hale ..
245 chhe Mari pase Ame akha gam ma bhade hakiye Chhe 245 jevi hydraulic bija koi tractor ma avti nathi hydraulic comparison Karo 245 ne new holland 3230 tx super nu
મારી પાસે Massey Ferguson 1035 DI Dost model છે. નવું છે અને 400 કલાક ફર્યું છે. હું ઘરની ખેતી કરવા માટે લાવ્યો છું. પણ બધા કહે છે કે tractor ખેડ કરવામાં દબાય છે તો ગરમ કરવું પડે પણ મને tractor ગરમ કઈ રીતે કરવું એ નથી આવડતું અને હું બીજા જોડે ગરમ કરવા નથી માગતો પણ હું એટલું જાણવા માગું છું કે tractor ને ગરમ કરવું જોઈએ કે નહિ અને જો કરવું હોય તો કંઈ રીતે કરી શકાય.
મારી જોડે 1035 દોસ્ત છે
Old is gold 1035
ભાઈ કેહવત છે ઘી ખાવ દેસી ટ્રેકટર હાકો મેશી.
ખુબ સરસ માહિતી દેવા બદલ આભાર.🙏🙏
હા ભાઇ
1035 dost 🎉🎉
સરસ આવે છે
ખુબ ખુબ સરસ
Aap bahut hi satik aur sahi video banate hai,dil se dhanyawad.
Thank you
બહુ સરસ
ભાઇ મેસી 7250 બધા કામ મા બહુ સરસ ચાલે છે
ખુબ ખુબ આભાર તમારો ખેડૂત પુત્ર અને સરસ ખેતી વિશે માર્ગદર્શન આપનાર શૈલેષભાઇ. તમારા વીડિયો જોવા ગમે છે. મારી તમને એક રિકવેસ્ટ છે. કે એક કલ્ટી હાંકવાનો વિડીઓ બનાવો ને. અને એની સમજ આપો ને. એક વિનંતી છે તમને.
Ok
બહુ મજા આવે વિડીયો જોવાની ભાઈ
Thank you
સૌરાષ્ટ્ર ટ્રેક્ટર વિશે
વાહ ખુબ સરસ માહિતી
૧૦૩૫ હારે નો આવે verrantage ૦%
Bhai 245 slow rpm ma zatka letu hale e ek moto campany folt se. Baki amne to 241 uge vavetar ne mandavi raplava ma bhari mja ave 241 thoda jaja havy kam ma pan hale ..
Ha
💯 sasi vat se
Thank you
Mesy to mesy he
5245 massy kevu aave
Bov khas nay nana sara ave
પાવરટેક 434
New holland 3230 no video banavo
બળદ ની ખેડ નો વિડીયો બનાવો
સ્વરાજ ટ્રેક્ટર વિશે માહિતી હોય તો આપજો
241 saru ave se
ભાઈ મારી પાશે મેસી છે 3 મેસી
1035 છે 245 છે 7250 છે ને એક સોનાલીકા 60 છે હુ પણ ભાડા કરુ છુ
Sars
7250 એ કલાક માં કેટલું ડિ જલ આ વે
બે થિ શવા બે
Eicher ma kevu
245 chhe Mari pase
Ame akha gam ma bhade hakiye Chhe 245 jevi hydraulic bija koi tractor ma avti nathi hydraulic comparison Karo 245 ne new holland 3230 tx super nu
Ha
જય શ્રી દ્વારકાધીશ બે દિવસ પહેલા એક વિડિયો જોયોતો 60 ની જાળી ના સાહ સીધા નાખવા માટે તે વિડિયો શેર કરવો છે
હા કરો
ટ્રેક્ટર રિવર્સ તો બોવ સહેલું
Shailesh Bhai 245 tolima kevu riye Hakvama
Saras
જુનુટેક્ટર લેતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી
Ok
❤❤❤❤❤
Sonalika vise janavjo 745 50 hp
વાત ઓછી કરો આ બધાનેખબરછે❤
Ok bhai tame vat na sambhadta
Mahindra yuvo tech plus 405 nu kevu રિઝલ્ટ chhe
Mara magaj ma kheti mate nathi bestu
આઈસર ટેકટરનો વિડિયો બનાવો
Ok
1035 ketla kilo nu hal chalavi sakay
350
Mare mini massy se bhai 20 h p
Maseey ma jali 56 ni aave
241 review kro
Ok
Mini 25 hp ma karar jamin mate ku trectar saru sajest karo rotaavetar chale 3.5ft 4ft
સોમાસુ ખેતી માટે 4દરાઇવે ટ્રેક્ટર બેસ્ટ રહે
Bhai kon kiyeh ke 241 success nat
Mara bhai mideum khedu mate 41 thi best ekay tector nat
Saras bhai
Please
Sawraj 814
Jay mataji mare sada chavda che tene hydraulic karava hoy to tractor Ane chavda ni full kit ketla ma pade
10000
Sir 245 messay ,45 hp na tyar slip kare ke na kare 245 palti plav ma tyar slip kare ke na kare
Nay kare
Messay 245 ,45hp palti plav ma tyar slip kare ke na kare
Messay 245 45 hp ma ketla foot nu rotavetar chale
368 avrejno vidiyo banavo
Ok
Bhai B 275 pan Saruj Aave😊😊
ડીઝલ એવરેજ બતાવો
Ok
Bhai ford no video banavo
Ok
Hindustan g453 no video banavo
Ok
1035 મૈસી સોનું છે
Ha
Mara kane 244 4wd che
ભાઈ હું પ્લાયું haku સુ 1035 ઉપર 18 man નું
ભાઈ પ્લાવ મા મેસી ના ટાયર સ્લીપ કેવાક થાય
ભાઈ આયસર 485 લેવાય કે નો લેવાય
લેવાય
ભાઈ રામ રામ
રામ રામ ભાઇ
મારી પાસે Massey Ferguson 1035 DI Dost model છે. નવું છે અને 400 કલાક ફર્યું છે. હું ઘરની ખેતી કરવા માટે લાવ્યો છું. પણ બધા કહે છે કે tractor ખેડ કરવામાં દબાય છે તો ગરમ કરવું પડે પણ મને tractor ગરમ કઈ રીતે કરવું એ નથી આવડતું અને હું બીજા જોડે ગરમ કરવા નથી માગતો પણ હું એટલું જાણવા માગું છું કે tractor ને ગરમ કરવું જોઈએ કે નહિ અને જો કરવું હોય તો કંઈ રીતે કરી શકાય.
કાય ગરમ ના કરતા
ક્યારે લીધું ભાઈ
1035 rotavetar ma sotakadhe chhe
Nanu pade ne bhai
Sonalika vise janavo
Please
Ok
241લેવાપ
241 levay
તે વિડિયો ક્યો છે મને જણાવશો
Kyo video
મારી પાસે.1035 ગોળ મોરોસે1996
સરસ ભાઇ
1035 mate kevo plau levo joiye
12 ની બ્લેડ વારા