Processing of driving license in RTO office | Rto gujarat | driving licence

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • આ વીડિયો માં બતાવેલ છે કે તમે જ્યારે rto office પાકા લાઇસન્સ ની ટેસ્ટ દેવા જશો. ત્યારે તમારે rto office માં જય ને ક્યાં પ્રકાર ની કાર્યવાહી કરવાની રહેશે અને તમારે driving test આપતા પહેલા શું કરવાનું રહશે. તથા આવી ઘણી બધી બાબતો નું પણ ધ્યાન રાખવું તે અંગે આ વીડિયો માં જણાવવા માં આવ્યું છે તેથી આ વીડિયો ને અંત સુધી જોવાનું ભૂલશો નહીં.
    ➡️ Download our RTO gujarat App
    play.google.co...
    👉How to apply for permanent driving licence
    • How to apply for a dri...
    👉 Documents for driving licence
    • driving license mate n...
    RTO Exam માટે ના જરુરી videos
    👇👇👇👇👇👇👇👇👇👇
    ➡Two-wheeler automatic driving test system in Gujarati
    • Automatic driving test...
    ➡Four-wheeler automatic driving test system in Gujarati
    • Automatic driving test...
    ➡ driving test timing for two wheeler and four wheeler
    • Automatic driving test...
    ⏯ RTO Exam playlist
    RTO Exam Gujarati: • RTO Exam Gujarati
    👉 તમારી personal information જેવી કે Application number, Date of birth and mobile number જેવી બાબતો ને comment માં લખશો નહીં. કારણ કે તે માહિતી comment માં બધાં લોકોને દેખાતી હોય છે અને તેનો દુરઉપયોગ પણ થય શકે છે.
    👉 તેથી તમે તમારી personal information મને મારા social media accounts પર share કરી શકો છો. ત્યાં એકદમ safe and secure રહશે. અને તમને તમારું solution અને તમારા પ્રશ્નનો જવાબ પણ મળી જશે.
    Insta: @Maulik_nakrani.07
    ...
    Whatsapp: Number in insta account
    Thank you...
    #rtogujarat #drivinglicence
    Welcome to RTO Gujarat,
    LL / DL / Exam and more service provider.
    ઈન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલી, નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે. વાંચકે, અને વીડિયો જોવા વાળાએ તથા વિદ્યાર્થીઓએ આવી માહિતીઓથી દુર રહેવું જોઈએ.
    ઉપરાંત સાચી અને ખોટી માહિતી શું છે તે જાણવું ખુબજ જરૂરી છે. કોઈ પણ માહિતી વિશ્વસનીય છે કે નહીં તે જાણી લેવું જોઇએ. નહી તો ગેરમાર્ગે દોરવાઈ જવાય છે.
    જેથી અમે તમને અમારી આ ચેનલ પર તદ્દન સાચી અને વિશ્વસનીય માહિતી તથા અન્ય સેવાઓ અમે તમને આપીશું જે અમે તમને સરળ ભાષામાં અને ખૂબ સરસ રીતે તમને યોગ્ય માહિતી આપીશું. જે 100% સાચી હશે તેની ખાતરી લેશું.
    જો તમે અમારી સાથે જોડાવા માગો છો અને અમારા વીડિયો તથા અમારી અપડેટ જડપથી અને સૌથી પહેલાં મેળવવાં માગો છો તો અમારી ચનેલ ને subscribe કરો અને bell icon દબાવી દયો જેથી અમારા વીડિયો તમને સૌથી પહેલા મળે.
    ધન્યવાદ્.......
    જય જય ગરવી ગુજરાત,
    જય હિન્દ,
    વંદે માતરમ્.
    Business services:
    Contact : mauliknakrani9@gmail.com
    Copyright Disclaimer -
    Copyright disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

ความคิดเห็น • 49

  • @vandanpatel6303
    @vandanpatel6303 3 ปีที่แล้ว +8

    Sachi vaat kale je tame kahyu e process thayi gayi
    Hu kale Lmv , mcwg banne pass kari track test
    Badha mitro kehvanu ghabhraya vagar shanti driving test aapjo pass thayi javase
    Thank u bhai

    • @chaudhary8441
      @chaudhary8441 2 ปีที่แล้ว

      भाई LMV और MCWG के लिए अलग अलग वाहन लेकर जाना होता है या 4 व्हीलर हो तो चलेगा

    • @vandanpatel6303
      @vandanpatel6303 2 ปีที่แล้ว

      @@chaudhary8441 Alag Alag lay ne javanu mcwg ma 2 wheler lmv koi pan car chale

  • @makwanasandip488
    @makwanasandip488 3 ปีที่แล้ว +6

    ભાઈ આપને MCWG અને LMV બને નો એક સાથે સ્લોટ બૂકિંગ થાય છે
    જો થાતો હોય તો two-wihler અને four-wihler બને લઈ જવા નું હોય છે
    જવાબ જલ્દી આપજો

    • @Maulikbhaiofficial
      @Maulikbhaiofficial  3 ปีที่แล้ว +2

      Two wheeler and four wheeler lay javani javab dari Tamari hoy che. Tena par pan video banavel che te joi lejo j ma janavu che ke tamare kya prakar nu vahan lay javu

  • @bonealignmentchiropracticb1546
    @bonealignmentchiropracticb1546 2 ปีที่แล้ว +1

    ગુજરાત માં હાયપોથીકેશન દૂર કરવા નો વીડિયો બનાવો ડોક્યુમેન્ટ ડાઉનલોડ કંપલીટ ક્યાં પછી શું કરવું

  • @chauhanjitesh5655
    @chauhanjitesh5655 3 ปีที่แล้ว +2

    Please dont use background music... Keep it simple... As it is.

  • @NINJA-jd3wf
    @NINJA-jd3wf 3 ปีที่แล้ว +1

    Well bro.keep it up. bro jay hind.

  • @arpitsoni2575
    @arpitsoni2575 ปีที่แล้ว

    Lmv learning licence me download krine print kadhi 6 to jayre paku licence mate test aapva jaish to ae loko LL jama kare 6(rto mathi je plastic nu aape ae nhi to chale?) Print aape to?

  • @vipulahir8073
    @vipulahir8073 3 ปีที่แล้ว +1

    Sir me test 10 tarikhe pass kari but haju sudhi status show nathi kartu Ane msg pan nathi avyo ...
    Rto gir Somnath ma

  • @pradipvaghela1629
    @pradipvaghela1629 3 ปีที่แล้ว +1

    Namskar sir,
    Me driving license mate ni test drive pass kri chhe and Atyare application status check krta "RECORD TEST RESULTS OF DRIVING TEST" aa status show thay chhe to ano meaning Su thay ae janavo ne sir please...

    • @Maulikbhaiofficial
      @Maulikbhaiofficial  3 ปีที่แล้ว +2

      Test aapya pachi rto ma teni process chalti hoy che. Tame tention na layo licence issue thava no message 2-3 day ma aavshe ane 10-15 day ma DL ghare aavi jashe

    • @pradipvaghela1629
      @pradipvaghela1629 3 ปีที่แล้ว

      @@Maulikbhaiofficial thank you so much sir
      Your video and your information is very useful 🙏

  • @dylangorasiya2167
    @dylangorasiya2167 3 ปีที่แล้ว +1

    Bhi tractor na license malte tractor lai jau pade test mate

  • @ironman6648
    @ironman6648 3 ปีที่แล้ว +1

    DL test pass thai jaay..pn licence aayu na hoy. To tya sudhi bike lai niklo to police pkde to nai ne??

    • @ironman6648
      @ironman6648 3 ปีที่แล้ว

      Nd pkde to su btaaie licence aayu na hoy to??

  • @prashantpatel8154
    @prashantpatel8154 3 ปีที่แล้ว +1

    ટેસ્ટ માં પાસ નો થાય તો શું કરવાનું??

  • @kalidaspatel7632
    @kalidaspatel7632 3 ปีที่แล้ว

    અમદાવાદ આર. ટી.ઓ. માં કાર ટેસ્ટ માં પરેલલ પાર્કિંગ ટેસ્ટ માટે ના સ્લોટ/બોક્ષ નું માપ એટલે કે લંબાઈ અને પહોળાઇ કેટલી હોય છે ? તે જણાવવા વિનંતી છે

  • @parmarpankaj4588
    @parmarpankaj4588 2 ปีที่แล้ว

    Hu kale test aapyo ane application stuats check kru to you are not attend dl test avu batave che sir su karu please reply

  • @axardave5775
    @axardave5775 2 ปีที่แล้ว

    VERY NICELY SOLVED ALL MY DOUBTS BROTHER..HATS OFF.

  • @shashankthakur9563
    @shashankthakur9563 2 ปีที่แล้ว

    Bhai tamaru saath rahyu chhe thank you bhai thank you help karva maare.

  • @jitendraparmar7984
    @jitendraparmar7984 3 ปีที่แล้ว +1

    Bhai ak var fel thya pachi bija test mate fee bhravi pade

  • @garasiyaviral5945
    @garasiyaviral5945 3 ปีที่แล้ว +1

    Fail thay to su karvu ?

  • @mohammadzaid4583
    @mohammadzaid4583 3 ปีที่แล้ว

    Bhai Ahemdabad rto me gj 6 ka passing wala vehicle le ja sakta ho

  • @coolrahul370
    @coolrahul370 3 ปีที่แล้ว

    LEARNING LICENCE LIDHA PACHI TEJ DIVASE DL SLOT BOOK KARAVI SHAKU CHHU?

  • @mohammadzaid4583
    @mohammadzaid4583 3 ปีที่แล้ว +2

    Bhai me aaj taste deke aya bas 1000 rupe dedo bas passs kardenge

  • @Vicky_singh__
    @Vicky_singh__ 3 ปีที่แล้ว +1

    Bhai RJ register vehicle lekha ja sakta hai test ka liya.????