CHRISTIAN GARBA - BHAJANSANGRAH NON-STOP EK TAALI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2022
  • ગુજરાત ના સમગ્ર ક્રિશ્ચિયન સમાજ નું ગૌરવ એવી અમારી બંને દીકરીઓ શીઝા સોલંકી અને રેશા સોલંકી માટે અમો કુટુંબ તરીકે ઈશ્વરપિતા નો હૃદય ના અંતઃકરણ થી ખુબ આભાર માનીયે છીએ .
    ક્રિશ્ચિયન સમાજ માં અત્યાર સુધી તમામ પ્રસંગોચિત ગીતો રજુ થયેલ છે ,પરંતુ દફનવિધિ ને લગતા દિલાસો અને સ્વર્ગીય આશા આપનાર ગીતો ને હજુ સુધી સંગીતબદ્ધ કરેલ નહોતા , અને માટે અમારો આ એક વિચાર એક ઉત્તમ અભિગમ અતુલ્ય લક્ષ્ય માં ફેરવાઈ ગયો , આ માટે અમો આ વિચાર ની પ્રેરણા આપનાર ઈશ્વરપિતા નો ખુબ આભાર માનીયે છીએ .
    આ સાથે આ ગીતો રજુ કરતા અમો હર્ષ ની લાગણી અનુભવીએ છીએ , કેમકે દીકરી શીઝા છેલ્લા કેટલાક વર્ષો થી સંગીત ક્ષેત્રે ( સુગમ ,વોકલ ) માં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે ,તેણે રાજ્યકક્ષા સુધી અને આંતર રાષ્ટ્રીય કક્ષા સુધી ઈશ્વરપિતા એ તેને આપેલા તાલંત થી ઈશ્વર નો મહિમા અને સમાજ નું ગૌરવ વધાર્યું છે .સાથે નાની દીકરી રેશા પણ કલાક્ષેત્રે અને સંગીત માં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે , ફકત ઈશ્વર નો આભાર ....✝️🙏
    આ ગીતો તેમના કંઠ દ્વારા ગવાયેલ છે , અને આ સર્વ બાબત માટે અમો કુટુંબ તરીકે અમને તમામ બાબત માં સહકાર આપનાર સૌ પ્રથમ (જી .ટી .બી .એસ અમદાવાદ ) અને તેના તમામ હોદેદ્દારો ..પ્રમુખ રેવ દેવાંશુ ઓઝા સાહેબ ,સેક્રેટરી શ્રી આશિષ માર્ટિન , ટ્રેઝરર શ્રી અજય ક્રિશ્ચિયન સાથે સી ડી વિમોચન માટે માનનીય બિશપ ઓફ ગુજરાત ડાયોસીસ(સી એન આઇ ) રાઈટ રેવ સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબ , ડી એસ રેવ અર્નેસ્ટ ક્રિશ્ચિયન સાહેબ (ડી એસ આણંદ ડિસ્ટ્રિક્ટ) , રેવ બિપિન પરમાર સાહેબ ,અને તમામ દાનવીરો , કુટુંબીજનો , મિત્રો , તમામ સંગીતકારો અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ થનાર તમામ નો હૃદય ના અંતઃકરણ થી આભાર માનિયે છીએ ....આ ગીતો નો મુખ્ય હેતુ ફકત ઈશ્વરપિતા નો મહિમા થાય અને સમાજ ની સેવા થાય સાથે તમામ ગીતો કોઈપણ જગ્યા એ વગાડી વધુ પ્રચલિત થાય તે માત્ર છે ,ઈશ્વરપિતા તેના મહિમા માં આ કાર્ય ને ખુબ આશીર્વાદિત કરે એજ પ્રાર્થના સહ શુભેચ્છાઓ .. ઇમુ સોલંકી તથા પરિવાર ....

ความคิดเห็น • 85

  • @santoshaugustine5632
    @santoshaugustine5632 ปีที่แล้ว +4

    Prease the lord hallelujah thankyou Jesus God bless you dear your voice is very good God bless you all

  • @krunalmakwana8236
    @krunalmakwana8236 ปีที่แล้ว +9

    Song+Music+Voice ❤. Praise the Lord 🙏

  • @user-jh4qb5fc5u
    @user-jh4qb5fc5u 7 วันที่ผ่านมา

    Tamari tim ne Prabhu aashish aape

  • @vinodchauhan4314
    @vinodchauhan4314 16 วันที่ผ่านมา

    All song a good and spiritual
    I like voice and musik 🎉

  • @nareshasari2373
    @nareshasari2373 3 หลายเดือนก่อน

    God bless you nice song.... ✝️🙏🙏🎉🎉

  • @MrEvan1906
    @MrEvan1906 ปีที่แล้ว +6

    Amazing songs. Great efforts. Well done 👏👏👏👏👏👏👏👏👏

  • @tanvihandicraft7090
    @tanvihandicraft7090 2 หลายเดือนก่อน

    god bless you lovely collectoin of song👌

  • @mjchristy7263
    @mjchristy7263 3 หลายเดือนก่อน

    Very nice glory to God

  • @nancychristian3719
    @nancychristian3719 ปีที่แล้ว +3

    Glory to God ........God bless U ......keep it up.......!!!!

  • @baburathva8931
    @baburathva8931 7 หลายเดือนก่อน

    Very nice 🎄👑✨✨ and God bless you 🌟

  • @sweetymachwan6311
    @sweetymachwan6311 ปีที่แล้ว +3

    Very nice voice, God bless you🙏

  • @joychristian8345
    @joychristian8345 7 หลายเดือนก่อน +1

    Hallelujah praise the lord 🙏🙏🙏

  • @denichristian632
    @denichristian632 ปีที่แล้ว +2

    Praise the lord. nice song

  • @lalabhairathod3587
    @lalabhairathod3587 ปีที่แล้ว +1

    AMEN Amen AMEN Amen AMEN Amen AMEN ♥️👍👍👍👍❤❤

  • @user-wt9mw7ul8e
    @user-wt9mw7ul8e 10 หลายเดือนก่อน +1

    Wow Loveli songs,garba❤❤❤

  • @naginbhaigamit-fw8gv
    @naginbhaigamit-fw8gv ปีที่แล้ว +2

    Good bless you sistars

  • @rlkhristi
    @rlkhristi 9 หลายเดือนก่อน

    Very nice
    May God bless

  • @christianusha9527
    @christianusha9527 7 หลายเดือนก่อน

    Praise the Lord.

  • @harshgraphicsanand56
    @harshgraphicsanand56 9 หลายเดือนก่อน +1

    very nice God Bless you

  • @AyUsH_KiLLeR_03
    @AyUsH_KiLLeR_03 หลายเดือนก่อน

    So so so so so beautiful voice resha 👌👌🙏✨✨🪄 nd so good collection ❤️🎁 praise the lord 🙏✝️

  • @ritavasava787
    @ritavasava787 ปีที่แล้ว +1

    God bless you verry nice

  • @gamitprakash188
    @gamitprakash188 9 หลายเดือนก่อน +1

    God BlessYou 💐🤝

  • @harshadchristian1137
    @harshadchristian1137 10 หลายเดือนก่อน +1

    God bless you singers

  • @ravirathod7888
    @ravirathod7888 ปีที่แล้ว +1

    👌 Top 👌

  • @chanduparmar699
    @chanduparmar699 9 หลายเดือนก่อน

    Yes amen

  • @nareshdamor3172
    @nareshdamor3172 ปีที่แล้ว +1

    praise the lord

  • @user-ky6nc3im3b
    @user-ky6nc3im3b 9 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏
    Bhai apda ma garba na hoi Prabhu yeshu na nam ma.

  • @Danielparmar-vb3uh
    @Danielparmar-vb3uh ปีที่แล้ว +1

    Praise the lord 🎉 God bless you beta🎉

  • @gamitprakash188
    @gamitprakash188 ปีที่แล้ว +2

    Congregation, God BlessYou 💐🤝

  • @galaxy_sound_777
    @galaxy_sound_777 9 หลายเดือนก่อน

    Super song😊

  • @182-sanjaygonariya8
    @182-sanjaygonariya8 9 หลายเดือนก่อน

    This garba best of natal song

  • @sanjayvasava7234
    @sanjayvasava7234 ปีที่แล้ว +1

    Nice voice god bless you to all

  • @sanjayvasava7234
    @sanjayvasava7234 ปีที่แล้ว

    My favourite song

  • @Trendycast
    @Trendycast ปีที่แล้ว +1

    I think you need to record songs separately 😌😌😌
    Soul'ful voice✨✨

  • @parmarsuresh6809
    @parmarsuresh6809 6 หลายเดือนก่อน

    Super

  • @lalabhairathod3587
    @lalabhairathod3587 ปีที่แล้ว +1

    Very nice 👍❤❤❤

  • @parmarsuresh6809
    @parmarsuresh6809 7 หลายเดือนก่อน

    Very nice

  • @dipakgamit9249
    @dipakgamit9249 7 หลายเดือนก่อน

    GOD BLESS

  • @pritivasavanilesh8030
    @pritivasavanilesh8030 ปีที่แล้ว +1

    Wooow amazing..... voice ...all glory to God.....& God bless your team 🙏

  • @jaysinhrathod1
    @jaysinhrathod1 ปีที่แล้ว +1

    Very Nice. 👌👌👍. Keep it up. God bless you much Siza beta💐💐

  • @user-lg2fw7bg4z
    @user-lg2fw7bg4z 7 หลายเดือนก่อน

    God bless you

  • @harishbhaisolanki2374
    @harishbhaisolanki2374 ปีที่แล้ว +2

    Awesome voice, good gift given by him to praise and worship of his

  • @giftofgod7091
    @giftofgod7091 ปีที่แล้ว +1

    ❤️❤️

  • @justinparmarsongs
    @justinparmarsongs ปีที่แล้ว +1

    Very nice sheeza 👍

  • @sammysolanki7391
    @sammysolanki7391 ปีที่แล้ว +1

    Congratulations to Dear Danny and Kanny Beta. ..,All GTG. ..May God bless both of you

  • @nareshdamor3172
    @nareshdamor3172 ปีที่แล้ว

    supar

  • @vijaygamitkelai2708
    @vijaygamitkelai2708 ปีที่แล้ว +2

    Very Nice
    Superb. .
    God bless you

  • @nareshdamor3172
    @nareshdamor3172 ปีที่แล้ว +1

    nice

  • @justinjulius1575
    @justinjulius1575 ปีที่แล้ว +1

    ❤❤ abhinandan 🌹🌹

  • @vijayparmar6948
    @vijayparmar6948 ปีที่แล้ว +1

    God bless you. Congratulations.

  • @joychristian8345
    @joychristian8345 7 หลายเดือนก่อน

    Beautiful song beautiful voice and beautiful music

  • @ramesh-sq5rq
    @ramesh-sq5rq 11 หลายเดือนก่อน

    Hu khush su mane but game se

  • @jaykarmecwan7214
    @jaykarmecwan7214 ปีที่แล้ว +2

    Congratulations Dear Sheeza & Resha ✝️💐 Glory to the Lord ✝️ sweet voice 👍 weldone Emubhai 💐

  • @mukeshmecwan2237
    @mukeshmecwan2237 ปีที่แล้ว +1

    નાતાલની પ્રેમી સલામ સાથે શુભકામનાઓ......

  • @hirenmanghar1868
    @hirenmanghar1868 ปีที่แล้ว +2

    ❤️Nice voice....Thank you Holy spirit to lead the Song God bless you and your team ❤️

  • @sushmapatekar
    @sushmapatekar 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤

  • @joycechristian7343
    @joycechristian7343 11 หลายเดือนก่อน +1

    Amen. Praise the Lord. Thank you Jesus. Thank you Sisters and brothers for this spiritual and lovely old songs. God bless your team.

  • @user-nx8yo5cf3o
    @user-nx8yo5cf3o 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @kokanijagga1250
    @kokanijagga1250 ปีที่แล้ว +1

    Nice

  • @swizelrana9472
    @swizelrana9472 ปีที่แล้ว +1

    Amazing 👏 Praise God ✝️

  • @rupalmistri4091
    @rupalmistri4091 5 หลายเดือนก่อน

    Amen
    Praise the Lord

  • @Pinkyyy00
    @Pinkyyy00 ปีที่แล้ว +1

    Veryyy nice 😍♥

  • @user-uf7zt2ci3r
    @user-uf7zt2ci3r 7 หลายเดือนก่อน

    Amen praise the lord

  • @ZC21322
    @ZC21322 7 หลายเดือนก่อน

    Lovely voice ❤ blessings from 🇨🇦

  • @Annu26piyou
    @Annu26piyou 9 หลายเดือนก่อน

    Very very voice god bless you 💗🤗🥰💚

  • @ashokkhristi4358
    @ashokkhristi4358 7 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏

  • @nhfvvn3604
    @nhfvvn3604 ปีที่แล้ว +1

    Nice one

  • @user-jp2jf5nb3x
    @user-jp2jf5nb3x 8 หลายเดือนก่อน

    હાલૈલુયા આમીન

  • @suhachristian2486
    @suhachristian2486 ปีที่แล้ว +2

    Congratulations💐.nice voice 👌all Glory to God.praise God

  • @anoshmecwan3492
    @anoshmecwan3492 9 หลายเดือนก่อน

    Super music song and voice

  • @AlpeshPatel-td4qe
    @AlpeshPatel-td4qe 7 หลายเดือนก่อน

    Hi 🌹

  • @lalabhairathod3587
    @lalabhairathod3587 ปีที่แล้ว +1

    Praise the lord ❤❤❤

  • @lalitabhanat9342
    @lalitabhanat9342 ปีที่แล้ว

    Nice song

  • @user-vc4rg1rl4x
    @user-vc4rg1rl4x ปีที่แล้ว

    😂✝️✝️✝️✝️☦ Jesus me love ❤

  • @stiveparmar1985
    @stiveparmar1985 ปีที่แล้ว +1

    Sfv

  • @user-ts7bx8qh5c
    @user-ts7bx8qh5c ปีที่แล้ว +1

    જય માસી કી જય ઈસુ પ્રભુ કા વચનશંકર સુદરજાના

  • @Sharleeparmar1210
    @Sharleeparmar1210 ปีที่แล้ว +1

    ખૂબ જ સુંદર બંને દીકરીઓની રજૂઆત ❣️❣️❣️❣️હંમેશા ઇશ્વર ની આરાધના માં આપ બંને દીકરીઓ ઉપયોગી બની રહો એક શુભેછા ❣️❣️

  • @ritamacwan1679
    @ritamacwan1679 ปีที่แล้ว +1

    Very nice Jimmy beta. 💐😊May God bles you & all team. 💐Praise the Lord. ✋

  • @anoshmecwan3492
    @anoshmecwan3492 9 หลายเดือนก่อน

    Praise the loard

  • @alpeshkumarmacwana3506
    @alpeshkumarmacwana3506 ปีที่แล้ว

    Praise the Lord.
    Hallelujah
    Keep it up Emubhai

  • @ronakgohil1567
    @ronakgohil1567 ปีที่แล้ว +1

    Nice

  • @noelrana4569
    @noelrana4569 ปีที่แล้ว +1

    Nice