વાહ રાજભા વાહ સાચા ઈતિહાસ ગામેગામ ફરીને તમે લોકો સુધી પહોંચાડી રહ્યા વર્ષો પહેલાં આપણા કવિ કાગ બાપુ તે ગામડે ગામડે ફરી ને ઈતિહાસ ગોતી જાળવી રાખ્યા છે અને તમે પણ જરુર જાળવ છો એવું લાગે છે.. જય સોનબાઇ માં. જય ધુનબાઈ . જય સતીમા.
રાજભાઈ તમારો ખુબ ખુબ આભાર મોટાભાઈ તમે આમરા સુરાપુરા દાદા ની વીરતા ની વાત કરી એ આમારા સુરાપુરા દાદા નું મંદિર છે. "બામરોલીયા પરિવાર" હજી એક વાર ભાઈ તમારો ખુબ ખુબ આભાર જય માતાજી મોટાભાઈ હવે માતાજી ની દયા થશે તો આપડે હારે નીવેદ નો પ્રસાદ લેશું
રાજભા સાચી વાત છે સંતોષ મોટો સે માણસ મોટો નથી ૫૦ વિધા સે કરોડ રૂપીયા સે તોય સંતોષ નથી ઈની હાલવાના રસ્તા નથી રેવા દીધા આ એક મહાન વાત સે જેનો આત્મો સંતોષી છે ઈ મહાન છે ઈ ભાઈ ને મારા લાખ લાખ સલામ છે
જય આઈ શ્રી એકલ માઁ॥ રાજભા મરી તમને નમ્ર વિનંતી છે કે આપ 🚩આઈ શ્રી એકલઆઈ માઁ 🚩નો ઇતિહાસ અમને જણાવો કારણ કે આ માતાજી ઘણા વરણ મા પૂજાય છે પણ તેમનો સંપૂર્ણ ઈતિહાસ કોય નથી જાણતુ ,,,,,🙏 જય માતાજી 🙏.
જય હો રાજભા આપણી અસ્મિતા ને ઉજાગર કરનાર ભલે બાપ. બવ સારા અને નવતર પ્રયાસો છે આપના જેમાંથી લોકો ને ખુબ જ જાણકારી મળે છે પણ આ વીડિયો માં અવાજ થોડો વધારે ઇકો વાળો લાગે છે ઇકા વગર નો અને સામાન્ય અવાજ માં વિડિયો બનાવી
કોઈ પણ દેવ કે કોઈ પણ શક્તિ પર શ્રદ્ધા રાખી એમની કૃપા મેળવો કે એમના મંત્ર ની સાધના કરી સિદ્ધ કરવા થી એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા થી કોઈ પણ દેવ ને પૂર્ણ વિશ્વાસ કરી પૂજવા થી તે દેવ આપડું રુવાળું ખાડું ના થવા દયે ક્યારેય પણ
Vah rajbha vandan se tamne 🙏🙏🙏 An tena thi vadhu vandan se tamari maa ne ane tamara parivar ne.... K aava saput ne janm aapyo... Gadhvi tamne Salute se❤️❤️❤️
જય મા કુળ દેવી આઇ પીઠડ રાજભા કવી રાજ
મને તો અતિ આનંદ થયો કવી રાજ મા આઇ સારણ શક્તિ ની સત્ય ધટના ની વાત સાંભળી ને
વાહ રાજભા વાહ સાચા ઈતિહાસ ગામેગામ ફરીને તમે લોકો સુધી પહોંચાડી રહ્યા વર્ષો પહેલાં આપણા કવિ કાગ બાપુ તે ગામડે ગામડે ફરી ને ઈતિહાસ ગોતી જાળવી રાખ્યા છે અને તમે પણ જરુર જાળવ છો એવું લાગે છે.. જય સોનબાઇ માં. જય ધુનબાઈ . જય સતીમા.
રાજભાઈ તમારો ખુબ ખુબ આભાર મોટાભાઈ તમે આમરા સુરાપુરા દાદા ની વીરતા ની વાત કરી
એ આમારા સુરાપુરા દાદા નું મંદિર છે. "બામરોલીયા પરિવાર"
હજી એક વાર ભાઈ તમારો ખુબ ખુબ આભાર
જય માતાજી મોટાભાઈ હવે માતાજી ની દયા થશે તો આપડે હારે નીવેદ નો પ્રસાદ લેશું
જય માતેશ્વરી મેલડી માં મહારાષ્ટ્ર🌹🌹🌹
ધન્ય છે રાજભા..તમને કે આવા ઉજળા ઇતિહાસ તમે સમાજ સામે ઉજાગર કરો છો..
જય માતાજી રાજભા 🙏🙏🙏🙏બોવ સરસ,
રાજભા સાચી વાત છે સંતોષ મોટો સે માણસ મોટો નથી
૫૦ વિધા સે કરોડ રૂપીયા સે તોય સંતોષ નથી ઈની હાલવાના રસ્તા નથી રેવા દીધા
આ એક મહાન વાત સે જેનો આત્મો સંતોષી છે ઈ મહાન છે ઈ ભાઈ ને મારા લાખ લાખ સલામ છે
Wah Rajbha Wah...
Jay Ho Ahirat...❤️
વાહ કવિરાજ વાહ માં સોનલ લાંબુ જીવન આપે
જય હો ચારણ ખુબ ખુબ અભિનંદન
🙏Jay dhunbai maa🙏
🙏Jay sonal maa🙏
🙏Jay sati maa🙏
🙏Jay mataji 🙏
Vahh Rajbha gadhvi vahh
🙏🙏🙏🙏🙏
🙏જય ધુનબાઈ માઁ 🙏
વા કવિરાજ વા
Wahhhh rajbha tamari vichar Dhara ne Mara lakh lakh vandan Mara vira gadu jivo vahala tamne karod diwadi 🙏🙏🙏
જય આઈ શ્રી એકલ માઁ॥ રાજભા મરી તમને નમ્ર વિનંતી છે કે આપ 🚩આઈ શ્રી એકલઆઈ માઁ 🚩નો ઇતિહાસ અમને જણાવો કારણ કે આ માતાજી ઘણા વરણ મા પૂજાય છે પણ તેમનો સંપૂર્ણ ઈતિહાસ કોય નથી જાણતુ ,,,,,🙏 જય માતાજી 🙏.
Dhàny che kaviraj tamne....Tamara dayra na video khub j sara che
વાહ સરસ ઈતિહાસ જાણવા મળે છે 🙏
🙏જયશ્રી કૃષ્ણ🙏 સરસ કવિરાજ
શ્રધ્ધા ની વાત જ અલગ છે ગઢવી પણ જે માને તેના માટે છે
જબરદસ્ત 🙏🙏🙏🙏🙏🙏
Jay mataji ... Jay dhunbai maa....jay sati maa
જય માતાજી માં રક્ષણ માટે પ્રાર્થના કરું છું
જય માં સોનલ રાજભા કનૂમામા ઘારી વાળાના
જય માતાજી,કવિરાજ ઘણું જીવો મારા મોજીલા ચારણ
વાહ રાજભા તમે આવી એનેક ઈતિહાસ ની લોકો સુધી પહોચાડો છો હુ તમને વંદન કરુ છુ વાહ મોજ આવી જાય છે આવી માતાજી ની વાતો સાભડીને.
જય માતાજી
લી.ધારેવાડીયા સવજી
જય હો રાજભા આપણી અસ્મિતા ને ઉજાગર કરનાર ભલે બાપ. બવ સારા અને નવતર પ્રયાસો છે આપના જેમાંથી લોકો ને ખુબ જ જાણકારી મળે છે પણ આ વીડિયો માં અવાજ થોડો વધારે ઇકો વાળો લાગે છે ઇકા વગર નો અને સામાન્ય અવાજ માં વિડિયો બનાવી
જય હો કવિરાજ જીયો બાપ આઈ માં ના શરણો માં વંદન
અમને પણ સપોર્ટ
ખુબ સરસ કવિરાજ તમે ધરતી ના પેટાળમાં થી સત્ય ધટના ની વાતો લાવો છો. તમે મુઠ્ઠી ઊંચેરા માનવી છો. સાઉન્ડ ઈફેક્ટ જોરદાર છે.
sanatan dharm ni jay jay ho rajbha ghadvi 🙏🙏🙏
Rajbha tamne. Lakh lakh vandan
કોઈ પણ દેવ કે કોઈ પણ શક્તિ પર શ્રદ્ધા રાખી એમની કૃપા મેળવો કે એમના મંત્ર ની સાધના કરી સિદ્ધ કરવા થી એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા થી કોઈ પણ દેવ ને પૂર્ણ વિશ્વાસ કરી પૂજવા થી તે દેવ આપડું રુવાળું ખાડું ના થવા દયે ક્યારેય પણ
Khub saras Bhai 🙏🙏
ખુબ સરસ રાજભા જય ધુનબાઈ માં 🙏😊
Jay sati aai ma
Ha rajbha ha
જય માતાજી જય હૉ રાજભા આપના દ્વરા આવી જુની વાતું જુના ઇતિહાસ સાંભળી ને ખુબ આનંદ આવ્યો જય માતાજી
જય માતાજી રાજભા આવા સુરવીરો ને મારા 100 સાલામ છે જય ધુનબાઈ માં જય માતાજી
Vah Rajbhai khub saras
રાજભા.. ધૂનબાઇ માંનું સ્થાનક જ્યાં આવેલ છે તેનું પુરુ સરનામું આપશો માનો હુકમ થાય તો દર્શન કરવા અવાય
Nana khadaba gam
વાહ... રાજભા ભાઈ ....👌👌🙏
Rajbha gadhvi tme khub khub jeevo
Aa vat dayara ma karjo Raj bha
Jay hoo jay mataji 🙏🙏🙏🙏🙏🙏🌻🌺💐🌼🌸🌷💮
હા મોજ હા. આઈ શ્રી રૂપલ માં
હા રાજભા હા જય માતાજી 🙏🙏 🌷🌷 👍👍
Vah rajbha vandan se tamne 🙏🙏🙏
An tena thi vadhu vandan se tamari maa ne ane tamara parivar ne....
K aava saput ne janm aapyo...
Gadhvi tamne Salute se❤️❤️❤️
Jay Sati Maa
Jay Maa Rajal Udani
જય આઇ ધૂનબાઈ માં જય આઇ સોનલ માં
Jordar Rajbha.
નાના ખડાબા ગામે સતી માં નું બીજું એક મંદિર સે જરૂર આવજો
વાહ રાજભા તમારી વાણી વાહ
હા કવિરાજ તમારી મોજ હા
જય માતાજી
N
Jay mataji rajbha
So nice
Jai Mogal aai 🌹🌹🌹
Nice video
રાજ ભા ગૌરવ છે તમારી ઉપર 🙏🙏👍
Jay Mata ji
ધણિ ખમા કવિરાજ
જય ઠાકર વાલા
વાહ ચારળ બાપ..
જય જોગમાયા..જય માઁ ખોડીયાર
Vah rajbha jordar amara gaamma pan ghana paliyache
શિખરો સર કરી સકાય અને કિતિઁ સ્તંભ ખોડિ શકાય પણ ગામ ના પાદરમા એક પણ પાળીયો એમ ના ખોડિ સકાય
જય માતાજી
જય માતાજી રાજ ભા બાપુ
Jai Jai Shree Ram Jai Gaumata
Rajbha gamde gamde paliyana etihas prajasame mukva namra vinati
Wah gadhvi wahh 🚩 🚩🚩
Jay mataji mja aavi 🙏🙏🙏
Jay mataji rajbhai
🪔 જય ધુનબાઇ માં 🪔જય સતીમા🌹જય ચારણ 🙏🙏🙏
Vah rajbha dhany se tamne
🙏Jay Ma Sati Ma Kare E Thik Ho Bhai...Jay Mataji Bhayu🙏
Thanks for video rajbha
જય.માતાજી. આઇ.મા.ને.સાદ.કરી.તો.આવે.આવે. ને.આવે. જય.ધુનબાઈ.
કમ્યુ આઈ નો થળો મૈયારી એનો ઈતિહાસ જણાવવા વિનંતી.રાજભા જે માતાજી
જય માતાજી જય દ્વારકાધીશ 🙏 સતી માં નેં ચરણોમાં કોટી કોટી પ્રણામ
Jay maTaji🚩
Raj bha, jay davrakadhis ashoksiruka aaramhda dev bhumi DAVRAKA gujrat India
Vah rajbha khubaj saras karya karo chho haji aagal vadho
🚩🚩🙏...Jay mataji... 🙏🚩🚩
જય માતજી
Jai mogal maa
Jai hati maa
🙏🙏🙏🙏 vah kaviraj aavi vato ne ujala sanskar ne pochadya am sudhi aabhar
Madi ne vandhan hatimaa ne
Jay Ho.dhunbaimaa.satimaa
Bhai aa vat sambhri ne mza aavi gai aavi navi navi varta lavta riyo
Vah. Rajbha vah supar
Jay dhunbai ma jay surapura dada
સતિ માં ને ધન્ય છે કે આટલી બધી જમીન આપી દીધી અત્યારે તો માણસો ભાઈ ને પણ પોતાના ભાગની જમીન પણ આપવા તૈયાર નથી
આવી તો અઢળક વાતો છે
આ વાતો ને બહાર લાવી ને
બહુ સારૂ કાર્ય કરો છો ભા
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
વાહ!!! રાજભા 🙏🙏
Ha rajbha ha
Wah bhai
Vah rajbha vah
Jay jay jay ho mithudi mavdiiiii 🙏🌞🚩⚜️🌷🙏...
ખરેખર રાજભા તમારા દરેક video ખૂબ જ પ્રેરણાત્મક હોય છે.🙏🙏🙏🙏🙏
જય હિંદ
નર્મદે હર...
Vaha razbha vaha
Ava video banavta ryo Bhai
Good work
Nice information
માઁ કોઈ ને દુઃખી ના કરે.
Jay matajj 🙏🏻
Ame to RAJ na chahak
જય માતાજી રાજભા હવે કયારેક ગીર મા નેહળા ના દુહા સંદ ના વિડીયા બનાવો
Jay stimac na charno ma vandan hi vandan hi vandan
Khub khub abhinandan rajbha tmra vakhan krva mate mari pase shabdo nathi mara bhai