પહેલી વખત આટલું સસ્તું સ્વાદિષ્ટ અને ઉચ્ચ ગુણવતા વાળું જમવાનું જમ્યો એ પણ 50₹ મા અનલિમિટેડ થાળી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2022
  • EAT & DRIVE
    પહેલી વખત આટલું સસ્તું સ્વાદિષ્ટ અને ઉચ્ચ ગુણવતા વાળું જમવાનું જમ્યો એ પણ 50₹ મા અનલિમિટેડ થાળી
    Address :- JAY VACHHRAJ DINNING HALL, SARDARBAUG ROAD, DWARKDHISH MARKET 1, Junagadh, Gujarat 362001
    Email - anand.sata910@gmail.com
    Business queries - 9426748095 ( Eat & Drive Channel Number )
    Anand Sata vlogs
    / @anandsata
    Facebook Page
    / sataanand3
    Instagram page
    / eatanddrive_
    Facebook Gujju Food Club group:- / 1964049157009669
    My Playlists
    Kutch Food Series
    • Kutch Food Series Trai...
    Dubai Food Series
    • Dubai Food Series
    Ahmedabad Food Series
    • Ahmedabd Food Series
    Rajkot food series
    • Rajkot Famous Food
    Bhavngar Food Series
    • Bhavnagar Food Sereis
    Jetpur food series
    • Jetpur food series
    Secret Recipes
    • Secret Recipes
    Indian sweet recipes
    • Indian Sweets
    Inspirational videos
    • Inspirational Video
    Maa Ni Rashoi
    • Maa Ni Rasoi
    Traditional kathiyawadi food
    • Traditional Kathiyawad...
    Gamdani Moj sathe deshi bhojan
    • Gamdani Moj
    Jamnagar Food series
    • Jamnagar Food Series
    My Rceipes
    • My Recipe
    Highway Restaurant & Dhaba
    • Higway Restaurant & Dhaba
    Farali Recipes
    • Farali Recipe
    Agra Food Series
    • Agra Food Series
    Maliya Hatina Food Series
    • Maliya food series
    Dhoraji Food Series
    • Dhoraji famous food
    Upleta Food Series
    • Upleta Food Series
    Gondal Food Series
    • Gondal Food series
    Surendranagar Food Series
    • surendranagr food series
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 186

  • @nareshkumarchauhan626
    @nareshkumarchauhan626 ปีที่แล้ว +31

    ખરેખર કાબિલે તારીફ છે આનંદભાઈ અત્યારે 35 થી 40 રૂપિયા માં 100 ગ્રામ ભજીયા j મળે અને આ ભાઈ 50 માં એ પણ અનલિમિટેડ થાળી જમાડે
    વાહ ભાઈ વાહ

  • @Bansilodhiya
    @Bansilodhiya ปีที่แล้ว +30

    કોઇ મદદ માણસ આ સેવા ઈરી સકે માતાજી આ ભાઈ ની બધી મનોકામના પુરી કરે એવી પ્રથાના 🙏🏻

  • @tejastejas3951
    @tejastejas3951 ปีที่แล้ว +13

    આ બધા નુ ઈશ્વર પુરુ પાડે છે આટલુ સસ્તુ જમવાનુ જય બાલાજી જય અંબે

  • @jigarpadvi7404
    @jigarpadvi7404 ปีที่แล้ว +26

    50 રૂપિયામાં અમુક જગ્યાએ ભેળ કે પાણીપુરી પણ નથી મળતી ત્યાં અનલિમિટેડ જમાડવું એ સેવા સિવાય બીજું કંઈ નથી.

  • @hardikkatariya90
    @hardikkatariya90 ปีที่แล้ว +10

    Dil thi Salute karu chu aa loko ne atyar na samay ma aavu uttam karya kari rahya che 🙏 Junagadh jaish tyare chokkas tya jais. Ane thank you Anandbhai kaik ne kaik navu ly ne aavo cho 🙏

  • @dharmendrasaradava1680
    @dharmendrasaradava1680 9 หลายเดือนก่อน +2

    માં અન્નપૂર્ણા આ માલિકની સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના.

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 ปีที่แล้ว +11

    જય મા અન્ન પૂર્ણ ના માતા ,,,, ખુબ સરસ વિડિયો છે, આભાર,,

  • @maldesindhal6750
    @maldesindhal6750 ปีที่แล้ว +3

    માં અન્નપૂર્ણા ની કૃપા બની રહે આ એક ઉત્તમ સેવા છે ખૂબજ સરસ સરાહનીય

  • @babubhaijani2413
    @babubhaijani2413 ปีที่แล้ว +7

    વાહ આનંદ ભાઈ સરસ vdo માટે આપને ધન્યવાદ ને હોટેલ ના માલિક ને પ્રણામ ને સાધુવાદ 🙏👌

  • @i_Am_Digital_Sunil
    @i_Am_Digital_Sunil ปีที่แล้ว +2

    મારે પણ જીવન માં આવી સેવા કરવાની બહુ જ ઈચ્છા છે
    જો ભગવાન ની ઇચ્છા હસે તો જરૂર શક્ય બનશે

  • @pradeepmehta3322
    @pradeepmehta3322 ปีที่แล้ว

    આ મોંધવારી માં આટલુ સારું જમવાનું આપે છે એ ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.બિજા વેપારી એ ધ્યાન માં લેવા જેવું છે.

  • @jigneshparekh5621
    @jigneshparekh5621 ปีที่แล้ว +1

    Wah anandbhai, kharekhar aava ghor kalyug ma aava satkarya ishwar krupa j karavi sake. Dhanya che. 🙏

  • @krushnasinh
    @krushnasinh ปีที่แล้ว +3

    જોરદાર સેવા જ છે એક જાતની
    બહુ જ સરસ

  • @varshajoshi8206
    @varshajoshi8206 ปีที่แล้ว +1

    ખરેખર ખુબ સરસ છે ...આનંદ ભાઈ તમને ધન્યવાદ અમને તમે યોગ્ય વીડીયો બતાવવા બદલ Thanks

  • @abbaschauhan5790
    @abbaschauhan5790 ปีที่แล้ว +10

    Hats off to the owner of this hotel

  • @darshanchavda1953
    @darshanchavda1953 ปีที่แล้ว +1

    આ સેવા જ કહેવાય. અદ્ભુત, અવિશ્વસનીય.

  • @niranjanruparel8584
    @niranjanruparel8584 ปีที่แล้ว

    कलयुग मे चमत्कारिक है। एसे काम के लिए धन्यावाद।

  • @jitenthacker2476
    @jitenthacker2476 ปีที่แล้ว +5

    આનંદ ભાઈ ૫૦ માં અનલિમિટેડ પૂરી ને શાક નથી મળતા ભાઈ 🙏 બબુકડી ૧૦ પૂરી આવે ૧ નાની ડીશ માં શાક મળે. છાસ ૧ ગ્લાસ ને સંભારો મરચા મળે . ને અહીંયા તો ખરેખર સેવા ના હેતુ થી જમાડતા લાગે છે 🙏 ફકત ૫૦/- રૂપિયા માં અનલિમિટેડ ગુજરાતી થાળી માં સ્વાદિષ્ટ ને ગરમા ગરમ 👍 ખરેખર કોઈ પણ જગ્યા એ જમો અન્ન નો બગાડ ન કરવો 🙏

  • @chiragpatel3216
    @chiragpatel3216 ปีที่แล้ว +9

    God blessed all Dining Hall members & Owener. Jay Vacchraj Dada🙏

  • @mahendrabarot4954
    @mahendrabarot4954 ปีที่แล้ว +1

    Khare khar annkcetra j kevay superb 🙏

  • @middleclassneha
    @middleclassneha ปีที่แล้ว +2

    Khub saras 🙌 Hu Junagadh ma j chu hu tya gai hti khub sari quality hoi chhe 😇

  • @chiragmanvar7759
    @chiragmanvar7759 ปีที่แล้ว +2

    લાયા આનંદભાઈ વિડિઓ સરસ ખુબ સારૂ કેવાય 👌

  • @iconic_Abhay
    @iconic_Abhay ปีที่แล้ว +2

    I visited this place...it's such excellent.

  • @ahirneel7965
    @ahirneel7965 ปีที่แล้ว +2

    Bhai jamva nu nathi aapta prsad kevaay aava jamdva Vara ne dil thi dhanyvad 👍

  • @Nutan-gc9lw
    @Nutan-gc9lw ปีที่แล้ว +2

    આજ સુધી નો બેસ્ટ વિડિયો...

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 ปีที่แล้ว +1

    આટલી મોંઘવારીમાં સેવા નુ કામ કહેવાય👌🏻👌🏻👍👍🙏🙏

  • @sandeepsorathia5968
    @sandeepsorathia5968 ปีที่แล้ว +3

    ખુબ સરસ👏👏

  • @Dharampatel-uu3cz
    @Dharampatel-uu3cz ปีที่แล้ว +1

    Wahh anand bahi dekhtaj bov saras lage che aaple have Junagdh baju thi nikdsu etle special aaya khava jasu 👍🏼

  • @hareshrathod922
    @hareshrathod922 ปีที่แล้ว +5

    Great work hat's off to the owner

  • @dkmakwana7146
    @dkmakwana7146 ปีที่แล้ว

    વાહ જોરદાર સેવા...માત્ર સેવા જ બીજા કોઈ શબ્દ નથી મારી પાસે આ લોકોને કહેવા માટે

  • @omdholakiya6884
    @omdholakiya6884 ปีที่แล้ว

    આગળ લક્ષ્મી બાઈ ના પુતડા થી મોતીબાગ જતા રસ્તે દ્ધારાકાધીશ પરોઢે હાઉસ છે તે વરછરાજ થી પણ જોરદાર છે

  • @bhartitanna8333
    @bhartitanna8333 ปีที่แล้ว

    અમારે પુના માં તો મિસળ સો રૂપિયા અને dosa પણ સો રૂપિયા અને આ પચાસ રૂપિયા અનલિમિટેડ જમાડે છે એક સલામ તો બને જ🙏🙏👌

  • @riskywisky4087
    @riskywisky4087 ปีที่แล้ว +1

    Wah khub j saras 👌🙏

  • @lomeshmehta6947
    @lomeshmehta6947 ปีที่แล้ว

    Dhanya che bhai Aa bhavma.

  • @VijayThakor-zt7ve
    @VijayThakor-zt7ve ปีที่แล้ว +1

    એક.વાર.હું.જામ્યો.છું.બવ. સરસ.છે. આનદ.ભાઇ

  • @ritapathak791
    @ritapathak791 ปีที่แล้ว

    Super 👌👌👍👍👌👌👌👍
    Joi n j khavani icha thai jay 😋😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @wildatheart4247
    @wildatheart4247 ปีที่แล้ว +2

    wow looking so tasty 😋

  • @avinashnanavaty9571
    @avinashnanavaty9571 ปีที่แล้ว

    Umdaa kaarya 🙏

  • @pranavvyas942
    @pranavvyas942 ปีที่แล้ว +1

    Great service

  • @kelawalashehzad3801
    @kelawalashehzad3801 ปีที่แล้ว +2

    Superb superb 👌👌👍

  • @omdholakiya6884
    @omdholakiya6884 ปีที่แล้ว

    આ જગ્યા જોરદાર છે

  • @ramnikborad2587
    @ramnikborad2587 ปีที่แล้ว

    Khubj saras

  • @bagadakishan385
    @bagadakishan385 ปีที่แล้ว +1

    આ મારું જૂનાગઢ હો 👌👌🙏🙏

  • @dharmeshparekh4747
    @dharmeshparekh4747 ปีที่แล้ว +2

    This is really so Good and hardworking work

  • @kantajina9782
    @kantajina9782 ปีที่แล้ว

    God bless u really very inspire video
    In this Covid time its very helpful to people to such people who cannot afford food.
    Stay blessed👍🙏👏

  • @shivkidiwani6804
    @shivkidiwani6804 ปีที่แล้ว

    Jay murlidhar....

  • @jagdishpatel6537
    @jagdishpatel6537 ปีที่แล้ว

    સરસ

  • @NAP86
    @NAP86 ปีที่แล้ว

    Bhu saras

  • @nishittrivedi504
    @nishittrivedi504 ปีที่แล้ว

    Bav saras bhai.....

  • @parthdhagat6818
    @parthdhagat6818 ปีที่แล้ว +1

    Excellent episode ND

  • @niranjanruparel8584
    @niranjanruparel8584 ปีที่แล้ว

    जय मा अन्नपुर्णा।

  • @cvshah9161
    @cvshah9161 ปีที่แล้ว

    This owner doing such a great job now a days its not possible find a unlimited food only for 50 : 00 Rupees ,,,,,,,,, thank u anand sir and Thank u Hotel owner

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 ปีที่แล้ว +1

    બોહ.સારુ.કેવાય.જય.હૉ..વસરાજદાદા..ઘનયાવાદ. જય.માતાજી

  • @nileshgohil5581
    @nileshgohil5581 ปีที่แล้ว +1

    Waah Anandbhai superb

  • @VinayPatel-ez1vr
    @VinayPatel-ez1vr ปีที่แล้ว

    Sir very good best

  • @jay_mahakal1110
    @jay_mahakal1110 ปีที่แล้ว

    bhavnath mahadev tamne jaju ape bhai❤️🙏

  • @ashokbhaigamit2420
    @ashokbhaigamit2420 ปีที่แล้ว +1

    ❤🙏🏻સેવા જ છે❤🙏🏻

  • @pravinbharadia3106
    @pravinbharadia3106 ปีที่แล้ว

    Vachharaj vada dilthi jamade che
    Bhagvan kre vachharaj vada no dhandho dus gano vadhare thay avi
    Hu pan bhagvan pase prathna kru
    Karan ke ketlak garib pan pachash rupiyama jmi sake tya

  • @dr.hiteshkumarmakwana1108
    @dr.hiteshkumarmakwana1108 ปีที่แล้ว +1

    Till today..
    This is the best video on your channel. 👍
    Keep it up.

  • @kaushiknena1048
    @kaushiknena1048 ปีที่แล้ว

    અમે આ જગ્યાએ ટેસ્ટ કરેલ છે.. બેસ્ટ..👍👌

  • @TravelingwithharitVyas
    @TravelingwithharitVyas ปีที่แล้ว

    વાહ જોરદાર

  • @ShivamPatel-jc6wb
    @ShivamPatel-jc6wb ปีที่แล้ว +1

    વાહ આનંદભાઈ વાહ બવસરસ

  • @sagarparmar4987
    @sagarparmar4987 ปีที่แล้ว

    Khub saras👌👌

  • @user-zt5qe1mi1s
    @user-zt5qe1mi1s ปีที่แล้ว +1

    Great job 👌

  • @samirtrivedi6844
    @samirtrivedi6844 ปีที่แล้ว +2

    Anandbhai one request.... Ek UK ni food tour karo jalso padi jase

  • @nimishabenpatel3908
    @nimishabenpatel3908 ปีที่แล้ว

    Very nice

  • @nazimakhan628
    @nazimakhan628 ปีที่แล้ว

    Bahuj saras video 📸 singtal ma a prise posible nati a bhai ni sava na Salam cha god bless 🙏avaj vlog banavta raho ak midal class mate Bahu upyugi information cha 👍🙏

  • @vivekbhaipatel132
    @vivekbhaipatel132 ปีที่แล้ว

    Jordar bhai bravo man

  • @thakormitesh9939
    @thakormitesh9939 ปีที่แล้ว

    Nice sir

  • @alikwt3240
    @alikwt3240 ปีที่แล้ว

    Love from kuwait

  • @RK-ks7gv
    @RK-ks7gv ปีที่แล้ว

    Jordar khub sarash jamvanu chhe

  • @bharatraichura4994
    @bharatraichura4994 ปีที่แล้ว

    Good job

  • @zalapradhyumansinh4832
    @zalapradhyumansinh4832 ปีที่แล้ว

    Wahhh sares

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 ปีที่แล้ว +1

    જય હિન્દ જય ભારત

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 ปีที่แล้ว

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @jyotsanashankhala2834
    @jyotsanashankhala2834 7 หลายเดือนก่อน

    Good job 👍

  • @gauravpatel4037
    @gauravpatel4037 ปีที่แล้ว

    Morbi tankara virpar duwarka dhish ma aavo ekva video banavo 🙏🙏

  • @rajubhairajubhai4650
    @rajubhairajubhai4650 ปีที่แล้ว

    Khub saras ❤️❤️❤️❤️

  • @prakashpandya8297
    @prakashpandya8297 ปีที่แล้ว +1

    આ ભાઈ ને ધન્ય છે
    ને આપ ગુડ

  • @pankajbariya9436
    @pankajbariya9436 ปีที่แล้ว +1

    Unlimited thadi khavani maza padi jaaye vlog joi ne maza aavi gay

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 ปีที่แล้ว +1

    Wah wah wah saru kevay aatla rs ma khavdave che ❤️

  • @bhaveshsing3101
    @bhaveshsing3101 ปีที่แล้ว

    Sars👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @ravithakor13
    @ravithakor13 ปีที่แล้ว +1

    Good

  • @harsh-mv7sd
    @harsh-mv7sd ปีที่แล้ว +2

    Vah Anand bhai 50 rs ma Aatlu Saras jamvanu kya naa male 🙏👍

  • @imransumra8945
    @imransumra8945 ปีที่แล้ว

    Vah Anand Bhai tme roj no opdaun karine Sara video banavo Cho good job Tamara thki bija na bijnes ne saro veg male che good job iswar aapne hamesa khos rakhe vel don

  • @vandnapandya7842
    @vandnapandya7842 ปีที่แล้ว

    ❤️

  • @bavaliyaramesh3211
    @bavaliyaramesh3211 ปีที่แล้ว

    Vah anand bhai jordar vidio banavo atlu saru khavanu 50 ru ma nastoy nathi malto bhai 🇮🇳

  • @kalpeshpatel-ow2sj
    @kalpeshpatel-ow2sj ปีที่แล้ว

    🙏🙏💐👍

  • @sb702
    @sb702 ปีที่แล้ว

    🙏👌👌👍👍👍👍⭐⭐⭐⭐⭐🇮🇳🌷હર હર મહાદેવ હર

  • @viralkharwa7800
    @viralkharwa7800 ปีที่แล้ว

    KAI NA GHATE GHATE TO JINDGI GHATE GREAT VIDEO

  • @shriharibhaidave2627
    @shriharibhaidave2627 ปีที่แล้ว +1

    A to bhai ek jat ne seva j kevay vandan che amne 🙏

  • @sankaliyanaresh6115
    @sankaliyanaresh6115 ปีที่แล้ว +1

    Super video Bhai

  • @firozahmedshaikh
    @firozahmedshaikh ปีที่แล้ว

    God Anand bhai❤👌👍

  • @karansinhdodiya3599
    @karansinhdodiya3599 ปีที่แล้ว

    ,👍👍

  • @satishthakor6475
    @satishthakor6475 ปีที่แล้ว

    Jordar video 👌👌👌👌👌👍👍👍

  • @chetnapatel5314
    @chetnapatel5314 ปีที่แล้ว

    Jay jala ram

  • @nileshbabariya9336
    @nileshbabariya9336 ปีที่แล้ว

    Great

  • @nazimakhan628
    @nazimakhan628 ปีที่แล้ว

    Jai hind jai bharat 🙏

  • @pawansinhkinjal247
    @pawansinhkinjal247 ปีที่แล้ว

    જય હિંદ જય ભારત

  • @dhavalgoltar7669
    @dhavalgoltar7669 ปีที่แล้ว +1

    Va Bhai va super Bhai