શેરડી નો રસ Khajur Bhai | Jigli and Khajur | Khajur Bhai Ni Moj | New Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024

ความคิดเห็น • 711

  • @vajaparesh1891
    @vajaparesh1891 5 หลายเดือนก่อน +24

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻

  • @sagarvlogs111
    @sagarvlogs111 5 หลายเดือนก่อน +20

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
    ભગવાન ને પ્રાર્થના..🙏

  • @SujalKhatri-rb4es
    @SujalKhatri-rb4es 5 หลายเดือนก่อน +28

    કંઇક નવું સંશોધન કરવું એ જ સફળતા કહેવાય#ખજૂર ભાઈ❤🔥

  • @NeelDoriyaVlogs
    @NeelDoriyaVlogs 5 หลายเดือนก่อน +227

    કોન કોન ખજૂર ભાઈ ના સાચ્ચા ચાહકો છે 🙏🏻❤️🫡 ???????

    • @NeelDoriyaVlogs
      @NeelDoriyaVlogs 5 หลายเดือนก่อน +8

      અને સુ આજે મારી 500 ફેમિલી ❤️🤞🏻 Complete ✅ થશે ?????????

    • @punamstudiothara317
      @punamstudiothara317 5 หลายเดือนก่อน

      Hum....

    • @movietechpro7offcial
      @movietechpro7offcial 5 หลายเดือนก่อน +1

      Me

    • @katbasunny9077
      @katbasunny9077 5 หลายเดือนก่อน +1

      Im pote sunny patel jetpur virpur

    • @ValaJayendra
      @ValaJayendra 2 หลายเดือนก่อน

      Ny​@@NeelDoriyaVlogs

  • @subhashvsvofficial8414
    @subhashvsvofficial8414 5 หลายเดือนก่อน +12

    Kone kone Khajur bhai na video jova ni maja aave che ❤😊

  • @RakeshRaval-bd8qy
    @RakeshRaval-bd8qy 5 หลายเดือนก่อน +10

    ખજૂર મામા તમારા મદદની જરૂર છે એમના ઘરની હાલત બહુ ખરાબ છે માજી અને એમનો ભણ્યો બે કલાક રહે છે માજી ની કોઈ નથી ઘરવાળાએ નથી કે છોકરો નથી ભાણીયા ને મા-બાપ નથી ભાણીયા ને ભણવું છે પણ ઘરની જવાબદારીના કારણે ભણી નથી શકતો ઘરની દિવાલ પડી જાય એવી થઈ ગઈ છે ગમે ત્યારે પડી જાય ઘરના પતરા તૂટી ગયેલા છે વરસાદના ટાઈમ ઘરમાં પાણી બહુ પડે છે ઘરનું વાયરીંગ બરાબર નથી એટલી મદદ કરજો ખજૂર મામા હું તમારો આભારી રહીશ ખજૂર મામા અમારા માટે ભગવાન બનીને આવજો અમે તમારી રાહ જોઈને બેઠા છે એમનું એડ્રેસ તમને ગામ ભુમેલ તાલુકો નડિયાદ જિલ્લો ખેડા એમનું કોન્ટેક્ટ નંબર તમને આપો7990077408 એ માજી નું નામ કમળાબેન મેલાભાઈ રાવળ આ મેસેજ ખજૂરભાઈ ને મોકલો આ બે જણની મદદ થશે તો ભગવાન તમારું સારું કરશે ખજૂરભાઈ લગીન મેસેજ મોકલો બે હાથ જોડીને વિનંતી કરું છું🙏🙏🙏

  • @jaydeep726
    @jaydeep726 5 หลายเดือนก่อน +74

    ખજૂર ભાઈ ગુજરાત ને આગળ વધારવા માંગે છે લાઈક કરો

  • @darjiravi3417
    @darjiravi3417 5 หลายเดือนก่อน +13

    જય દ્વારકાધીશ જય ગૉગા મહારાજ ખજુર ભાઈ

  • @NeelDoriyaVlogs
    @NeelDoriyaVlogs 5 หลายเดือนก่อน +18

    ખજૂર ભાઈ ના વિડિયોઝ પર ખરેખર Millions મા Views આવા જોઈએ ❤🙏🏻
    સાચી વાત ને મિત્રો ??????

    • @NeelDoriyaVlogs
      @NeelDoriyaVlogs 5 หลายเดือนก่อน +1

      અને સુ આજે મારી 500 ફેમિલી ❤️🤞🏻 પૂરી થશે ?????????

  • @VagadBoys
    @VagadBoys 5 หลายเดือนก่อน +21

    ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 5 หลายเดือนก่อน +7

    લીલાં શાકભાજી ખાઓ અને સ્વાસ્થ્ય સુધારો 🔥✅️

    • @satyammithapra8634
      @satyammithapra8634 5 หลายเดือนก่อน

      સાથે સાથે કઠોળ પણ

  • @GRG954u
    @GRG954u 5 หลายเดือนก่อน +6

    ખુબ સરસ ખજૂર ભાઈ તમે ભગવાન શ્રી કૃષ્ણ છો

  • @rahulkumarofficialtimli4557
    @rahulkumarofficialtimli4557 5 หลายเดือนก่อน +10

    કોણ કોણ ખજૂર ભાઈ ના વિડિયો ગમે મને ગમે સે ❤😊

  • @mahakal___007
    @mahakal___007 5 หลายเดือนก่อน +15

    કોન કોન ખજુર ભાઈ ને ગરીબ નુ કીંગ સમજે છે

  • @jaymurlidharmobile988
    @jaymurlidharmobile988 5 หลายเดือนก่อน +6

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ

  • @user-hg2sk4ez7s
    @user-hg2sk4ez7s 5 หลายเดือนก่อน +4

    જય માતાજી ખજૂર ભાઈ Life માં આવા આગલ વધતાં રેજો એવા મારાં આશીર્વાદ છે 😊🎉❤

  • @mojilodevipujak6144
    @mojilodevipujak6144 5 หลายเดือนก่อน +59

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે.

    • @krishnapandya6608
      @krishnapandya6608 5 หลายเดือนก่อน +3

      ઓ વાઘરી 😂🤣😂🤣

    • @mojilodevipujak6144
      @mojilodevipujak6144 5 หลายเดือนก่อน

      @@krishnapandya6608 તુ કોન લોડા માં સોદામણા

    • @JayMataji-sd9ks
      @JayMataji-sd9ks 5 หลายเดือนก่อน +1

      😂😂😂

    • @indiafirst.123
      @indiafirst.123 5 หลายเดือนก่อน +1

      Tu haji nthi sudhryo ??? 😂😂😂

    • @chavadatakhaji5637
      @chavadatakhaji5637 3 หลายเดือนก่อน +1

      Ame maniye ho

  • @kuldeepsinhjadeja8153
    @kuldeepsinhjadeja8153 5 หลายเดือนก่อน +5

    આ જાડા ભાઈ નું કામ બોવ સરસ છે 👌🏻

  • @Citylcinema
    @Citylcinema 5 หลายเดือนก่อน +24

    ગુજરાતના cm નીતિનભાઈ ને બનાવા માગતા હોય તેવા લોકો like 👍 કરો

  • @anilmakwana7680
    @anilmakwana7680 5 หลายเดือนก่อน +1

    વાહ તરુણભાઈ વાહ..,મોજ પડી ગઇ....મને તો તમારી એક્ટિંગ માં બહુ જ મજા આવે છે...

  • @jaypatel-hk5mi
    @jaypatel-hk5mi 5 หลายเดือนก่อน +2

    Jay Swaminarayan God Bless You

  • @bhaveshdave3972
    @bhaveshdave3972 5 หลายเดือนก่อน

    Jay Matadi 🙏🏻, Khajurbhai khubj saras vlog che tamaro,jovani khubj maja aave che man prafulit thai Jaay che, badha ni acting khubj saras che, Tame badha ne ghar banavi aapo cho te badal salute che tamne ane tamari team ne, We love you all ❤❤, Jay Shree Krishna 🙏🏻 🙏🏻🙏🏻

  • @parmarkrunal3888
    @parmarkrunal3888 5 หลายเดือนก่อน +2

    Real Hero khajurbhai 🔥🔥🔥

  • @Madhav.Govaliyo.vlog.6618
    @Madhav.Govaliyo.vlog.6618 5 หลายเดือนก่อน +2

    વા ખજુર ભાઈ તમારા વિડિયો જોઈને બવ આનંદ થયો ❤❤❤❤

  • @naranbhaichavada-yh8ut
    @naranbhaichavada-yh8ut 5 หลายเดือนก่อน +7

    ખજૂર ભાઈ ને બધા લાઈક કરો ભાઈ.

  • @SnadiparmarParmar
    @SnadiparmarParmar 4 หลายเดือนก่อน +5

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન મને che

  • @journeytogther4247
    @journeytogther4247 5 หลายเดือนก่อน +4

    ખજૂરભાઈ એટલે મલ્ટી ટેલેન્ટ❤❤❤
    કોણ કોણ લાઈક કરે છે🎉🎉❤❤

  • @vijayvasavavasava3343
    @vijayvasavavasava3343 5 หลายเดือนก่อน +1

    Real life hero ❤khjur bhai❤....

  • @Shobha-ij7vy
    @Shobha-ij7vy 5 หลายเดือนก่อน +2

    Khajur bhai potana juna videos ni jemaj acting thi badhanu dil jite chhe🎉🎉🎉🎉🎉🎉😊😊😊also good acting by others ❤❤

  • @maulikdave7063
    @maulikdave7063 5 หลายเดือนก่อน +1

    Jay ho mara Mahadev khajur bhai ne love you khajur bhai ❤❤❤❤

  • @JRproduction599
    @JRproduction599 5 หลายเดือนก่อน +1

    Tarun bhai aave atle video ma char chand lagi jay hoo tarun bhai is always fireee🔥❤❤

  • @sanjayavya2416
    @sanjayavya2416 5 หลายเดือนก่อน +1

    Moj aavi ho

  • @user-jp3mv3bb2y
    @user-jp3mv3bb2y 5 หลายเดือนก่อน +1

    Dil me khajur bhai❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SangitaNyk
    @SangitaNyk 5 หลายเดือนก่อน +1

    Boj saras Bhai vidio 💐💐💐💐🌹🌹🌹🌹🌹

  • @gautamsinhparmarofficial8418
    @gautamsinhparmarofficial8418 5 หลายเดือนก่อน +3

    ખજૂર ભાઈ ભગવાન નો અવતાર છે❤

  • @Mrvivekvlogs72
    @Mrvivekvlogs72 5 หลายเดือนก่อน +2

    જય શ્રી રામ

  • @GulabNayak-oh3pt
    @GulabNayak-oh3pt 5 หลายเดือนก่อน +7

    ગુજરાત નો વડાપ્રધાન છે ખજુર ભાઈ

  • @rajajoganiofficial
    @rajajoganiofficial 5 หลายเดือนก่อน +2

    જય માતાજી ખજૂરભાઈ

  • @Kartik-.12-s5l
    @Kartik-.12-s5l 7 วันที่ผ่านมา +1

    જય શ્રી ખોડિયાર માં ખજુરભાઈ

  • @sandipparmar9446
    @sandipparmar9446 5 หลายเดือนก่อน +2

    Kalyug na bhagvan khajurbhai.....

  • @HiteshBhuva-hz4tn
    @HiteshBhuva-hz4tn 5 หลายเดือนก่อน +1

    વાહ ખજુર ભાઈ ❤❤❤❤

  • @krchauhan7400
    @krchauhan7400 5 หลายเดือนก่อน +1

    જય માતાજી ભાઈ ❤❤❤

  • @KhajurBhai_Fans7739
    @KhajurBhai_Fans7739 5 หลายเดือนก่อน +1

    Khajurbhai ne comedy jordar 🔥😍💯🙏

  • @miss_s07
    @miss_s07 5 หลายเดือนก่อน

    KHAJUR BHAI ❤...BEST ACTOR & HUMAN BEING ALSO❤...JAY MATA DII 🙌

  • @nagarjivadanjithakor6678
    @nagarjivadanjithakor6678 5 หลายเดือนก่อน +1

    જય હો ખજૂર ભાઈ ❤❤❤❤❤❤

  • @rahulgujriya4143
    @rahulgujriya4143 5 หลายเดือนก่อน +2

    જય માં મોગલ

  • @MRcuber978
    @MRcuber978 5 หลายเดือนก่อน +3

    ખજૂરભાઈ "વેકેશન માં ઘર સાફ''નો વિડિઓ બનાવજોને... 🙏🏻

  • @user-mu1cj8ft6r
    @user-mu1cj8ft6r 5 หลายเดือนก่อน +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ

  • @hemabenvijaysinhzala1003
    @hemabenvijaysinhzala1003 5 หลายเดือนก่อน +1

    Jay mataji jay shree krishna bhai 🙏🙏👌👌👌👌

  • @Dayaparmar0009parmar-dq8ru
    @Dayaparmar0009parmar-dq8ru 5 หลายเดือนก่อน +1

    રામ. રામ. ભાયને. ❤❤❤❤❤❤❤

  • @BhavikDhandhukiya
    @BhavikDhandhukiya 5 หลายเดือนก่อน +1

    Jay mataji ❤ khajurbhai ❤❤❤

  • @mojiluvirpur4691
    @mojiluvirpur4691 5 หลายเดือนก่อน +1

    Bdha sasa se bhai ❤❤❤❤❤

  • @Prem_Ahir1
    @Prem_Ahir1 5 หลายเดือนก่อน

    Freshly made day ❤

  • @gauravmakwana985
    @gauravmakwana985 5 หลายเดือนก่อน

    Jay mataji Jay shree Krishna 🙏

  • @rashikbhairashikbhai138
    @rashikbhairashikbhai138 5 หลายเดือนก่อน +1

    જય મુરલીધર ખજુર ભાઇ

  • @pruthvirajsinhgohil4383
    @pruthvirajsinhgohil4383 5 หลายเดือนก่อน

    Khub saras khajurbhai ❤

  • @ChauanPintu-jy6dj
    @ChauanPintu-jy6dj 5 หลายเดือนก่อน +1

    Comedy 👑king. Khajur bhai. Ni. Moj❤❤❤❤❤

  • @BhavtikKunapara
    @BhavtikKunapara 5 หลายเดือนก่อน +4

    ❤કોણ ❤કોણ ખજુર ભાઈ ને ❤ભગવાન માનેછે 🙏

  • @sureshvasani07
    @sureshvasani07 5 หลายเดือนก่อน +6

    સૌથી પહેલા કૉમેન્ટ કરી નાખું લાઇક મળશે

  • @sidhu_moosewala_lgd
    @sidhu_moosewala_lgd 5 หลายเดือนก่อน +1

    love you bhai ❣️❣️

  • @AjayPandiya-dw6cl
    @AjayPandiya-dw6cl 5 หลายเดือนก่อน

    ખુબજ સરસ વિડ્યો છે
    જય શ્રી કૃષ્ણ ભાઈ

  • @vinaypatel6221
    @vinaypatel6221 5 หลายเดือนก่อน

    Jai Mataji 🙏
    Jai Shree Krishna 🙏

  • @dhavalaparnathi9402
    @dhavalaparnathi9402 5 หลายเดือนก่อน +1

    Jay mahakal
    Jay girnari

  • @sagarmakwana2630
    @sagarmakwana2630 4 หลายเดือนก่อน +1

    વાહ ખજુરભાઈ સરસ કોમેડી છે 14:15 👌👍👍👍

  • @kushpanchal5908
    @kushpanchal5908 5 หลายเดือนก่อน +2

    Superb❤👌

  • @kmjamodkm9163
    @kmjamodkm9163 5 หลายเดือนก่อน +1

    Super Bhai 🥰🥰🥰

  • @GopalMori-hp1rj
    @GopalMori-hp1rj 5 หลายเดือนก่อน

    God is khjur bhai ❤❤

  • @The_Vijju_Motivation
    @The_Vijju_Motivation 5 หลายเดือนก่อน +2

    કળયુગના ભગવાન એટલે આપણા ખજૂરભાઈ ને કોણ કોણ લાઈક કરશે અને હા શેર કરવાનું તો ભૂલતા નહીં...
    જય આશાપુરી માં પીપળાવ ધામ

  • @sanjayraval4629
    @sanjayraval4629 5 หลายเดือนก่อน

    Jay Dwarkadhish Radhe Radhe

  • @RadheRadhe-sd1ri
    @RadheRadhe-sd1ri 5 หลายเดือนก่อน

    Jay ramdevpir khajurbhai ❤❤❤

  • @jadavbharatbhai6302
    @jadavbharatbhai6302 5 หลายเดือนก่อน

    ખજુર ભાઈ તમે ગરીબ ની કરો સો 💯💯💯💯💯💯💯💯💯💯💯❤❤❤❤❤❤❤❤ congratulations khajur bhai

  • @vipulmakwana5126
    @vipulmakwana5126 5 หลายเดือนก่อน

    વાહ ખજુરભાઈ સલામ છે તમને

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 5 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ❤❤

  • @user-yc4cu1bh8d
    @user-yc4cu1bh8d 4 หลายเดือนก่อน

    Bhgvan Bholenath aapne hmesa khus rakhe ,khjurbhai.aap gribo mate je seva kro cho a bhu srs che.

  • @rudy122775
    @rudy122775 5 หลายเดือนก่อน

    Khajurbhai great always with current topic Khajurbhai Khajurbhai
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @hanzalajethvahanzalajethva1287
    @hanzalajethvahanzalajethva1287 5 หลายเดือนก่อน +1

    ખજૂર ભાઇ 24 કલાક ચેલેન્જ વા‌‌‍ળા વીડિયો બનાવો 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 5 หลายเดือนก่อน

    Mahadev Mahadev khajurbhai Khajurbhai Kharkhr Tamara Jevo Rash Badhane Banavo Joae

  • @user-yb3mb3im6d
    @user-yb3mb3im6d 5 หลายเดือนก่อน

    Sarsa vidyo che ❤

  • @kunalpatel5597
    @kunalpatel5597 5 หลายเดือนก่อน

    Khubsaras video

  • @rahulmakvana53
    @rahulmakvana53 5 หลายเดือนก่อน +4

    કોન કોન ખજુરભાઈ ના બધાજ વિડિઓ જોવે છે👍❤

    • @manchidumas
      @manchidumas 5 หลายเดือนก่อน

      Jay hoo

    • @indiafirst.123
      @indiafirst.123 5 หลายเดือนก่อน +1

      Tu hji nthi sudhryo ??😂😂😂😂😂

  • @Vivekbavarva
    @Vivekbavarva 5 หลายเดือนก่อน +1

    Khajur bhai na badha video like karo kem ke j TH-cam mathi paisa aave e garibo mate vapray che video like kari aapde pan thodu yogdan aapi❤

  • @mukeshgiri5121
    @mukeshgiri5121 5 หลายเดือนก่อน

    ખુબ સરસ ખજૂર ભાઈ રસ

  • @amitvalvi2305
    @amitvalvi2305 5 หลายเดือนก่อน +2

    नंदुरबार 👌🙏

  • @kailashgohil3858
    @kailashgohil3858 5 หลายเดือนก่อน

    ખજુર ભાઇ ખુબજ સરસ વિડિયો છે જય સોમનાથ દાદા તમને લાખ લાખ વંદન છે ગરીબો નાં બેલી ખજુર ભાઇ ગરીબો નાં ભગવાન છે જય સોમનાથ

  • @Vijayshree-m9p
    @Vijayshree-m9p 5 หลายเดือนก่อน +1

    Comedy king khajur bhai ❤️❤️

  • @gokubhagokubha9051
    @gokubhagokubha9051 5 หลายเดือนก่อน

    ખુબ ખુબ સરસ ખજુરભાઈ

  • @KhajurBhai_Fans7739
    @KhajurBhai_Fans7739 5 หลายเดือนก่อน +1

    Khajurbhai Gujarat no havaj 🦁❤️🔥😍💯🙏

  • @rajudabhi6105
    @rajudabhi6105 5 หลายเดือนก่อน +1

    Har har mahadev

  • @jashubhola4175
    @jashubhola4175 5 หลายเดือนก่อน

    Jay murlidhar Jay shree Ram

  • @rjchavdabharvad293
    @rjchavdabharvad293 5 หลายเดือนก่อน +1

    Jai mataji 🙏

  • @MusicWalla14
    @MusicWalla14 5 หลายเดือนก่อน +1

    Khajurbhai the great 👍

  • @Makwanagautam4123
    @Makwanagautam4123 5 หลายเดือนก่อน

    Supar video

  • @JignashaSharma-ex2fz
    @JignashaSharma-ex2fz 5 หลายเดือนก่อน +1

    ખજૂર બાઈ વરદ ગમ મા આવે વચન

  • @darjinikhil8713
    @darjinikhil8713 5 หลายเดือนก่อน

    Jay ho Dada saheb

  • @ketanshyal2544
    @ketanshyal2544 5 หลายเดือนก่อน

    ભગવાન તમને હમેશા ખુશ રાખે🙏😊

  • @MakwanaMukesh-ix2kb
    @MakwanaMukesh-ix2kb 5 หลายเดือนก่อน

    i love you khajur Bhai ❤❤❤❤❤

  • @shukhabhaidangar2130
    @shukhabhaidangar2130 5 หลายเดือนก่อน +1

    જય મુરલીધર ભાઈ

  • @dhavalsarvaiya6822
    @dhavalsarvaiya6822 5 หลายเดือนก่อน

    Shree shivay namastobhaym 🌿

  • @user-jp3mv3bb2y
    @user-jp3mv3bb2y 5 หลายเดือนก่อน +1

    Best video 😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rahulmakvana53
    @rahulmakvana53 5 หลายเดือนก่อน +1

    Instagram:6M complete congratulations🎉🥳🎉🥳🎉🥳❤