ખુબ સરસ દીદી ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના મા-બાપ નું કીર્તન ખૂબ સરસ રજૂઆત કરી છે તમારી જેવા સખીઓના કીર્તન સાંભળીને ઘણા લોકો ને ખબર પડે કે કેવી રીતે માવતરને રાખવા તમારું મંડળ કાયમ માટે જળહળ તું રાખે એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ 🙏🙏🙏🙏🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏
ખુબ સરસ કીર્તન રજૂ કર્યું બહેનો આવા સરસ કીર્તન મુકતા રહેજો તેથી લોકોને થોડી સમજણ પણ મળતી રહે❤❤ ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી દ્વારકાધીશની પ્રાર્થના જય શ્રી કૃષ્ણ
Jai Shree Krishna

જય શ્રી કૃષ્ણ કાજલબેન ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏
Jay shree Krishna
Saras ben
ખુબ સરસ બેનુ વા બધુ મળશે પણ માં બાપ નહિ મળે જીવતા જાણી લેવા ખુબ જ સરસ કીર્તન રજૂ કર્યું સૌને મારા જય રામાપીર 🙏 જય ગુરુદેવ 🙏
જય રામાપીર જય ગુરુદેવ ખુબ ખુબ આભાર પારુલ બેન 🙏🙏🙏🙏🙏
❤🎉 ખૂબજ સરસ ભજન ગાયું છે બેન પલીસ લખી ને મૂકવા વિનંતી છે બેન 😢
Jay Shri Krishna Radhe Radhe
ખુબ સરસ કીર્તન રજૂ કર્યું બહેનો આવા સરસ કીર્તન મુકતા રહેજો તેથી લોકોને થોડી સમજણ પણ મળતી રહે❤❤ ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી દ્વારકાધીશની પ્રાર્થના જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વિલાસબેન ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આ કીર્તન લખી ને મૂકવા વિનંતી છે
લખી ને મુકજો
ભજનલખીનેમુકો
🙏🙏🙏🙏🙏
Lakhi ne muko
🙏🙏🙏🙏🙏
Jay shree Krishna
🙏🙏🙏🙏🙏