જાતિવાદની વાત નહીં પરંતુ આટલું અમુલ્ય જેની કિંમત પણ ના કરી શકાય અને સર્વશ્રેષ્ઠ, સચોટ જ્ઞાન એક રાજપુત જ આપી શકે બીજાનું કામ નથી ખુબ ખુબ દિલથી આભાર બાપુ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maths & Reasoning mate ranjit sir amara mate bhagvan bani ne avya atyar sudhi maths jovu pan notu gamtu pan tamara karne aje maths jordar avadi gyu thanks sir 🔥🔥🔥💥💥💥
Sir રોમન અંક તમારી પાસે થી શીખ્યો છું આજ પછી આ રોમન અંક અને sir તમે કાયમ માટે યાદ રહી જશો. કેમ કે તમારી શીખવવાની પદ્ધતિ એકદમ સરળ છે. અને ઇશ્વર ને પ્રાર્થના છે કે તમે અને તમારું પરિવાર સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને જીવન માં પ્રગતિ કરતા રહો. ધન્યવાદ🙏
વાહ સર વાહ એતો જોય લીધું કે રણજીત સર જેવા સર ગુજરાત માં ક્યાંય નથી... ખરેખર. સર તમે મારા માટે ભગવાન સમાન છો.મને ગણિત માં કઈ આવડતું ન હતું..પણ જ્યાર થી સર તમારા વિડિયો જોવાનું ચાલુ કર્યું છે.ત્યારથી મારી જિંદગી બદલી ગઈ છે.મને ગણિત, રીઝનિંગ, સારું એવું આવડી ગયું છે. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે સર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ખરેખર સર તમે મારા જીવન ના સૌથી પ્રિય સર છો......તમારો ખુબ ખુબ આભાર સર તમારી ભણાવાની રીત જ એવી છે કે વિદ્યાર્થીઓ ને સમજાય જાય જ છે.અને આ રીત ના લીધે જ સર તમે બેસ્ટ માં બેસ્ટ શિક્ષક છો......તમારો ખુબ ખુબ આભાર રણજીત સર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
રણજીતસિંહ સાહેબ... જય માતાજી🙏 સાહેબ અમૂલ્ય જ્ઞાન નું દાન..ધન્ય છે સાહેબ.. 🙏 બાકી ઘણા ક્લાસિસ ઓનલાઇન ઓફ-લાઈન ચાલુ j છે ભારી ભરખમ કિંમત સાથે..અને તમારી જેમ સરળ શિખડાવી શકતા પણ નથી... પણ સાહેબ તમારા વ્યક્તિત્વ ની સાચી કિંમત થઈ... 🙏🙏 ખૂબ ખૂબ આભાર 🙏
Sir intajar rahese aa tamara lecture no thank you roman ank par video banava badal and tamara video joy nej maths sikhu se sir thank you so much aavu platform banava badal
Sir ભગવાન આયા સાચું એવું લાગ્યું હો કેમકે મને એવું હતું કે રોમન અંક ના english શબ્દો કઈ રીતે યાદ રાખું પણ તમે sir એટલું સહેલું કરી દીધું કે વાત જ જવાદો મે sir 1 કલાક નો video જોયા પછી 1 થી 1000 સુધીની ગમે તે સંખ્યા આપે તો મુ તરત કરી દઉં હવે પેલા તો મને 1 થી 5 સુધી જ આવડતુતું thank you very very much શબ્દો ઓછા સે sir તમારા માટે
Sir tamara video khub helpful thay che tena mate thankyou, sir I request you k tame GPSC class1,2 mate special maths and resoning night series banavo jethi badhane khub helpful thay.
Sir me સંભાળીયું che k tame ગુજરાતી વ્યાકરણ ane English grammar pan saru fave che.. So plz sir exam mate e karavo ne.. Km k mathas n reasoning to sara avdi gya tamara karane aa 2 vstu karavi desho
⬇️ 𝗔𝗣𝗣𝗟𝗜𝗖𝗔𝗧𝗜𝗢𝗡 𝗗𝗢𝗪𝗡𝗟𝗢𝗔𝗗 play.google.com/store/apps/details?id=hexa.maths
🔰𝗙𝗨𝗟𝗟 𝗚𝗦𝗦𝗦𝗕 𝗦𝗘𝗥𝗜𝗘𝗦
🌈 【 *ગૌણ સેવા તમામ પેપર* 】: th-cam.com/play/PL5AohJ4lGFgpeQyNp82RpVpVKgB8FESsl.html
✅ 𝗥𝗘𝗩𝗜𝗦𝗜𝗢𝗡 2021✓
🔥 *આ 12 વિડીયો પર એક નજર તમને ઘણી સફળતા અપાવી શકશે....*
_________________________
🌈 *સિનિયર કલાર્ક (ATDO)Model Paper*
👉🍵 છેલ્લો સબડકો
🔥 th-cam.com/video/9VttLFWftao/w-d-xo.html
1️⃣ th-cam.com/video/oY2QUrhTpc4/w-d-xo.html
2️⃣ th-cam.com/video/NnESFnooeik/w-d-xo.html
3️⃣ th-cam.com/video/ah8YV2IR1Mo/w-d-xo.html
4️⃣ th-cam.com/video/oAfLjqg9eCA/w-d-xo.html
🌈 *સિનિયર કલાર્ક Old Paper*
1️⃣ th-cam.com/video/rFJ2jZVPdpI/w-d-xo.html
2️⃣ th-cam.com/video/28H_H9zhow0/w-d-xo.html
3️⃣ th-cam.com/video/GaeAL8EgEOM/w-d-xo.html
4️⃣ th-cam.com/video/jkXiQI3ytM8/w-d-xo.html
🌈 *ATDO EXAM Old Paper*
1️⃣ th-cam.com/video/3dFGMBPJlhc/w-d-xo.html
2️⃣ th-cam.com/video/ei0wZKzKXUY/w-d-xo.html
3️⃣ th-cam.com/video/Mza5ysoBY8Q/w-d-xo.html
_________________________
🌈 *જો તમારે વધુ પ્રેક્ટિસ જરૂર છે તો આ નીચેની SERIES 【GSSSB】 ખાસ જોવી...*
th-cam.com/play/PL5AohJ4lGFgqokXDkgrEgvyQ47LrbLrRJ.html
_________________________
■■■■ *HEXAMATHS* ■■■■
મટીરીઅલ્સ માટે W.app : 7016282450
રણજીત સર જવાબ આપજો આપને બેકે તન ટ્રાયલ દેયને પાસ થિયા હોય તો ટકાવારી કેમ કાઢવી
passing ganay 6e...
@@hexamaths મારે નોન ક્રિમીનલ સર્ટિફિકેટ કાઢવું છે તો આવકનો દાખલો તલાટી નો છે મારી પાસે ચાલશે ને???? જવાબ આપો
@@RazaJ88 ha hale j 6ene..
@@hexamaths તે દાખલા માં કેટલા વર્ષ ની વેલિદિતી હોય???? પ્લીઝ
જાતિવાદની વાત નહીં પરંતુ આટલું અમુલ્ય જેની કિંમત પણ ના કરી શકાય અને સર્વશ્રેષ્ઠ, સચોટ જ્ઞાન એક રાજપુત જ આપી શકે બીજાનું કામ નથી ખુબ ખુબ દિલથી આભાર બાપુ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ha Ho
Ha Bhai 1000% Sachi Vat Jay Rajputana ⚔️
🔥🔥🔥
Jay mataji bhai
यहां भी जातीवाद 😡😡 लंड बुद्धि
Maths & Reasoning mate ranjit sir amara mate bhagvan bani ne avya atyar sudhi maths jovu pan notu gamtu pan tamara karne aje maths jordar avadi gyu thanks sir 🔥🔥🔥💥💥💥
786
Answer -700+80+6
DCCLXXXVI
Khub Saras sikhavadya Roman ank.
Sir રોમન અંક તમારી પાસે થી શીખ્યો છું આજ પછી આ રોમન અંક અને sir તમે કાયમ માટે યાદ રહી જશો. કેમ કે તમારી શીખવવાની પદ્ધતિ એકદમ સરળ છે. અને ઇશ્વર ને પ્રાર્થના છે કે તમે અને તમારું પરિવાર સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને જીવન માં પ્રગતિ કરતા રહો. ધન્યવાદ🙏
વાહ સર વાહ એતો જોય લીધું કે રણજીત સર જેવા સર ગુજરાત માં ક્યાંય નથી... ખરેખર. સર તમે મારા માટે ભગવાન સમાન છો.મને ગણિત માં કઈ આવડતું ન હતું..પણ જ્યાર થી સર તમારા વિડિયો જોવાનું ચાલુ કર્યું છે.ત્યારથી મારી જિંદગી બદલી ગઈ છે.મને ગણિત, રીઝનિંગ, સારું એવું આવડી ગયું છે. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે સર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ખરેખર સર તમે મારા જીવન ના સૌથી પ્રિય સર છો......તમારો ખુબ ખુબ આભાર સર તમારી ભણાવાની રીત જ એવી છે કે વિદ્યાર્થીઓ ને સમજાય જાય જ છે.અને આ રીત ના લીધે જ સર તમે બેસ્ટ માં બેસ્ટ શિક્ષક છો......તમારો ખુબ ખુબ આભાર રણજીત સર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
રણજીતસિંહ સાહેબ... જય માતાજી🙏
સાહેબ અમૂલ્ય જ્ઞાન નું દાન..ધન્ય છે સાહેબ.. 🙏 બાકી ઘણા ક્લાસિસ ઓનલાઇન ઓફ-લાઈન ચાલુ j છે ભારી ભરખમ કિંમત સાથે..અને તમારી જેમ સરળ શિખડાવી શકતા પણ નથી...
પણ સાહેબ તમારા વ્યક્તિત્વ ની સાચી કિંમત થઈ... 🙏🙏 ખૂબ ખૂબ આભાર 🙏
સાહેબ તમારા વીડિયા જોયા પછી અમને ચોપડી ના ખોલી એ તોય આવડી જાય... સાહેબ તમે તો ભગવાન જેવા મારાં માટે ... ❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વાહ sir આટલું બધું ઊંડાણ પૂર્વક સમજાવવા બદલ દિલ થી આભાર....
આ વીડિયો જોયા પછી હવે રોમન અંક માં ગમે તે પૂછી લય question નો માર્ક ના જાય દિલ થી આભાર સર....🙏🏻🙏🏻
Thank you sir
ઘણી જગ્યા એ tri મારી પણ રોમન અંક તમારી પાસે થી જ સમજાયું👍
Sir intajar rahese aa tamara lecture no thank you roman ank par video banava badal and tamara video joy nej maths sikhu se sir thank you so much aavu platform banava badal
Sigma/Alpha Human . Teacher
❤
1000x Time better then World in box,yuva,webshankul
Jordar saheb mane Roman no. Fawtaj nata...Tamara video thi fawi gaya.....
ખુબ સરસ રીતે સમજાવ્યું સર રોમન અંક મને બિલકુલ પણ આવડતા નતા વિડીયો જોઈને મને ખૂબ સરસ રીતે મગજમાં બેસી ગયું છે
Khub khub. ....abhar sir ....😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank-you so much , Dear Sir
Aaapno aa Roman chp. No video joi ne mne hve Roman chpt. Aavdi gyu sir aaapno Aabhar
Sir ભગવાન આયા સાચું એવું લાગ્યું હો કેમકે મને એવું હતું કે રોમન અંક ના english શબ્દો કઈ રીતે યાદ રાખું પણ તમે sir એટલું સહેલું કરી દીધું કે વાત જ જવાદો મે sir 1 કલાક નો video જોયા પછી 1 થી 1000 સુધીની ગમે તે સંખ્યા આપે તો મુ તરત કરી દઉં હવે પેલા તો મને 1 થી 5 સુધી જ આવડતુતું thank you very very much શબ્દો ઓછા સે sir તમારા માટે
Sir khare khar aap no aa vidio joi mane roman no. Koi divas bhulashe nahi thanks sir
Khub khub abhar sir
Thank you sir Tama ro video joya pachi roman game atla an k sankhya aave aaavdi jay👍🎉🎉🎉
Sir TH-cam ma gana video joya pan Tamara video joya pache avdiyu thank you sir ❤️👍
Thankyou so much sir... Aa topic have ekdam saras favi gyo... 😍
સર તમે અમારા માટે ભગવાન સો ખુબ ખુબ આભાર સર
સર તમારા બધા વિડિયો મા જે રિંગ્ટન રાખો સો તેની link અથવા તેનું નામ જણાવશો મારે તેની coll tyun બનાવી 6 please sir
Sir tamaro ek video joe ne roman anko avadi gaya abhar sir✌👍
ટેન્ક્સ sir
જય હિન્દ ❤
Great work sir tamaro dil thi aabhar tamaru ghan aapo🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mast 👍 hexa maths
જોરદાર સર..
જોરદાર સર
Thanxx sir tamara jevu maths koi na bhanavi sake
Jordar sir ❤
Sir auperb so 🥰🥰👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👌👍👌👌
Number 1 video in you tube channel 👌👌👌
ખૂબ સરસ સાહેબશ્રી.. ખૂબ ખૂબ આભાર
Gujrat ni #hexamaths paheli channel chhe je deep ma samajave chhe ane mota bhag na topic purn kariya chhe
Thankyu so much dear sir Roman ank aavdi gya
Jordar work se sir 🙏🏻🙏🏻... 🎯🎯🦁🦁
Super sir avi rite koi na bhanavi shake dil thi salam
Thank you so much sir hu resoning paya thi sikhu chu mane reasoning ma kai pan nathi aavdtu pan tamara vedeo joya badha etle aavdi gyu
Sir tamara video khub helpful thay che tena mate thankyou, sir I request you k tame GPSC class1,2 mate special maths and resoning night series banavo jethi badhane khub helpful thay.
ખુબ સરસ આને સચોટ સમજાવો છો સર થેંક્યું 👍
Superb sir
Ans :B. thank you
so much sir Bhuj saras mathas kravo cho 🙏🙏🙏🙏🙏
Vaaah aj peli var maths no vdo puro joyo thnx sir jii
Thank you Sir 😊😊😊have roman aavdi gayu 😊
પ્રાણ જાય પણ વચન નો જાય એ કહેવત તમારા આ વીડિયો પરથી સાચી પડી ....
કારણ કે તમે વીડિયો નો શરૂઆત માં કીધું 1 થી 1000 પૂછે ને ગમે તે આવડી જ જાય ...
Life ma roman ank nhi bhulay bhu mast sikhvadyu ❤❤❤ sir
Waah saheb khoob saras
👍👍👍👍 thanks
Nice video rajput guruji...🙏🙏🙏
Sir me tamaro course kartya pachi constable mock test ma tame test na dakla video rupe rivision hsene
mocktest ma new patern 6
Wahh sir bov mast bhanavoso❤
Thank You Sirr 🙌✨
Your powerfull mind
Nice videos sar
Head clerk exam privious paper nu Analysis muko chepter wise
700+80+6
DCC+LXXX+VI
ખૂબ ખૂબ આભાર 💕
ખૂબ ખૂબ સુંદર ભણાવો છો Sir Ji
Thankyou sir, easily aavdi gayu
❤❤❤ super 💯😊😊
Thanks alot best maths teacher
have roman ank final thay gayo sir..koi divash bhulase nahi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super and super lecture sir... Heartly ❤️ Thank you
jirdar sirji
The best teaching trick..
Best maths teacher😇
ખરેખર મજા આવી ગઈ sir ❤
ખુબ સરસ સર 👍👍🔥🔥🔥
Great sir.... 🙏🙏
સાહેબ ખૂબ ખૂબ અભિનંદન તમારો આભાર
Sir thanks 👍👍👍👍 hoo bov mast ભણાવો સર 👍🤔🤔🤔
Option b
સાવ મારા માટે સમજણ બારના મુદ્દાને સામાન્ય બનાવી દિધો આભાર સર...🙏🙏🙏
Sir me સંભાળીયું che k tame ગુજરાતી વ્યાકરણ ane English grammar pan saru fave che..
So plz sir exam mate e karavo ne..
Km k mathas n reasoning to sara avdi gya tamara karane aa 2 vstu karavi desho
સર, તમારો ખુબ ખુબ આભાર
તમે બહુ સરસ શિખવાડો છો
Good work sir.
Vahh sir vahh Maths na master blaster 🤗
ખરેખર બાપુ તમે ગરિબ વિધાર્થીઓ માટે ભગવાન છો
Sir me juniyar Clark nu from bharelu che sir mare start karvu hoy to
cce mate mukel vid joy lo...tmam samjavel 6 ema
Thank you sir 🙏 khub sars mathad thi શીખવો છો
Sir you r great ❤
Sir. Trikon miti. Na example karvo ne
Sir this is very nice video
Superb 👏👏👏👏👏
Tnq so much sir tame best ભણાવો so 🙏🙏😇
આભાર સાહેબ શ્રી આપનો
Good work sir
Thank you sir🙏maths king....🙏💐💐💐
Superb sir thank you so much
dhanyawad sir 🥺
ખૂબ સરસ -
રોમન અંકો ની સચોટ માહિતી
સાહેબ આપનો ખુબ ખુબ આભાર
Thank you sir have nahi bhulay 💯😂😂😂
Tq sir
Vah bapu🔋
Magician of Maths
great sir
Ans ) 700 - DCC
80 - LXXX
06 - VI
ANS) B) DCCLXXXVI
સાહેબ ખરેખર તમે અમારા માટે ભગવાન છો ❤❤
સર તમે ખૂબ સરસ ભણાવો છો🙏❤️. મારો એક પ્રશ્ન છે સર કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. પરીક્ષામાં રોમન અંકમાંથી સંખ્યા પૂછી શકે ?
Ha