નવ નાથ સિદ્ધ ચોર્યાશી બાવન વીર ચોસઠ જોગણી તેત્રીસ કોટી દેવ,જયા ગિરનાર ની જગ્યા અને આજુબાજુ ના ડુંગર ની જગ્યા પર બેસણા છે તેની લોકો જે પરિક્રમા કરે છે તેને ગિરનાર ની લીલી પરિક્રમા કહેવાય છે
ખરેખર અગિયારસ ના દિવસે જ ચાલુ થાય છે તો બે દિવસ પહેલા શા માટે વહેલા આવો છો થોડી શરમ કરો થોડી અગિયારસ ના દિવસે આવો કોઇ નહીં રોકે ખોટી વાત ન ફેલાવો પરિક્રમા ની મર્યાદા રાખો આ ચેનલ વાળા આ પ્રસારણ જ ન કરાય પરિક્રમા ને બદનામ ન કરો કે આયોજકો ને પણ બદનામ ન કરો ગેટ તો અગિયારસ ના દિવસે જ ખોલો જય ભોલેનાથ
🙏જય ગુરુદેવ🙏 જય ગીરનાર 🙏હરિ ૐ તત્તસત્ જય ગુરુદત્ત 🙏🙏🙏🙏🙏
જયગિરનાર
🙏🙏જય ગીરનારી ⚘⚘⚘
Jay Girnari...
નવ નાથ સિદ્ધ ચોર્યાશી બાવન વીર ચોસઠ જોગણી તેત્રીસ કોટી દેવ,જયા ગિરનાર ની જગ્યા અને આજુબાજુ ના ડુંગર ની જગ્યા પર બેસણા છે તેની લોકો જે પરિક્રમા કરે છે તેને ગિરનાર ની લીલી પરિક્રમા કહેવાય છે
તમારે બોવ ઉતાવળ હો
ખરેખર અગિયારસ ના દિવસે જ ચાલુ થાય છે તો બે દિવસ પહેલા શા માટે વહેલા આવો છો
થોડી શરમ કરો થોડી
અગિયારસ ના દિવસે આવો કોઇ નહીં રોકે
ખોટી વાત ન ફેલાવો પરિક્રમા ની મર્યાદા રાખો
આ ચેનલ વાળા આ પ્રસારણ જ ન કરાય
પરિક્રમા ને બદનામ ન કરો કે આયોજકો ને પણ બદનામ ન કરો ગેટ તો અગિયારસ ના દિવસે જ ખોલો જય ભોલેનાથ
જય ગીરનારી
જય ગુરુદેવ
Bhai pablik ni bhul se 11 ne divse gurudatt bhagavan no bhang no karay
Pahela bhagvan ne madvu he evu vichar karine gaya hasho hachi vat
Agiyaras na divsej parikrama saru thasey chana muna godada odhi ne suyjav 5/ litar moklavu mara vahala bhjiya tarva
Jay girnari
ભાઈ સોખુ.કીધુછેકે.તા.12.નાદીવસે.ગેટખુલશે.તો.ઉતાવળ.સેનીછે
Bhavnath ma 50 lakh manas bethu chhe😂😂😂
અગિયારસ ના દિવસે પરિક્રમ લીલી ચાલુ થાય છે 12:00 12:00 ખોલવી જોઈએ પ્રતિક્રમણ
અગીયારશ થી પૂનમ કરાય
તારીખ 12,ખોલે વેલા નો આવતા
Aeto trailer hai bhai public navri che full traffic thase 😎😀
જય ગીરનારી
Jay girnari
Jay girnari
જય ગિરનારી