Devayat Khavad vs Brijrajdan Gadhvi vivad : બ્રિજરાજદાન- દેવાયતની બબાલ ક્યાં અટકશે? Jagdish Mehta

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 48

  • @harshdeepgadhavi4390
    @harshdeepgadhavi4390 15 วันที่ผ่านมา +17

    જગદીશ ભાઈ ના કોઈ પણ વિડીઓ જોઈલો એની વાત કરવા ની રીત અને એની સમજણ આવું જ્ઞાન બધા પાછે નથી હોતું ધન્ય છે જય સોનલ માઁ

    • @bhavinturakhiya3970
      @bhavinturakhiya3970 14 วันที่ผ่านมา

      E educated che.......hava vala nathi.🙏🙏🙏

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 14 วันที่ผ่านมา +2

    વાત વિષય કોઈ પણ હોય ચેનલ કોઈ પણ હોય પણ મહેતા સાહેબ વગરની ડીબેટ અધુરી પરીવાર સમાજ અને દેશ ના શુભ ચિંતક એવા આપણા મહાન પત્રકાર શ્રી જગદીશભાઈ મહેતા સાહેબ ને કોટી કોટી પ્રણામ 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏🌹

  • @rajzunza7537
    @rajzunza7537 11 วันที่ผ่านมา

    બહુ સરસ વાત કરી 👍👍👏સમજ વા જેવૂ

  • @mahadev-n5p
    @mahadev-n5p 15 วันที่ผ่านมา +6

    દેવાત પંડિત ની વાણી સાચી પડતી જાય છે ભાયુ ભાયુ કપાસે અને મુસ્લિમ રાજી થાય બસ હિન્દુ ને સમજાવે કોણ જય ભોળા નાથ

  • @rajivsharma2538
    @rajivsharma2538 12 วันที่ผ่านมา

    Vah jagdish bhai mahadev

  • @gamianil9425
    @gamianil9425 14 วันที่ผ่านมา +1

    Best dhiru Bhai sarvaya and haka Bhai
    Jokes sathe Gyan

  • @vashrambhaigadhvi9397
    @vashrambhaigadhvi9397 14 วันที่ผ่านมา +1

    જગદીશભાઈ પૂ ભૂદેવ આ બેઈ કલાકાર માટે આપ ટિપ્પણી કરો એ યોગ્ય જ નથી કારણ આપ જય જગદિશ છો એ તો પ્રહલાદ માટે યોગ્ય છો આવા છીછારાઓ માટે આપ સર્જાયા જ નથી હવે આવા કલાકાર માટે વીડિયોજ નં કરો એવી પ્રાર્થના sir 👏👏💐🌹

  • @pravingabani2314
    @pravingabani2314 15 วันที่ผ่านมา +7

    આવા તાણી કાઢેલ ના કલાકારો ની બાબત માં તમારો ટાઈમ શા માટે બગાડો છો?

    • @mahadev-n5p
      @mahadev-n5p 15 วันที่ผ่านมา

      સાચી વાત છે

    • @ridersameer6831
      @ridersameer6831 12 วันที่ผ่านมา

      100%

  • @bhaveshthakkar6373
    @bhaveshthakkar6373 15 วันที่ผ่านมา +1

    Mehta Sir very good work salute
    Tamaro vidio daroj jovu kharekhar khub samjva je sabdo tamara

  • @RajeshPatel-ox2kc
    @RajeshPatel-ox2kc 14 วันที่ผ่านมา

    🙏👌🙏

  • @zalabapu9160
    @zalabapu9160 14 วันที่ผ่านมา +1

    સપાક્રા તો મહેતા સાહેબ પણ સારાએવા બોલેછે 👍👌👌

  • @dkjadeja5068
    @dkjadeja5068 14 วันที่ผ่านมา +1

    Jadeja.k.r.
    Sahabuddin rathod.
    Ak mahan kalakar she
    Sathe umada vyakti she.
    Ak mahan atma she.

  • @j.d5739
    @j.d5739 14 วันที่ผ่านมา +2

    બેય ને કયો સામસામે આવી જાવ એટલે અમે જોય લય કોણ કેટલા પાણી માં છે 😂😂

  • @MANOJCHAUHAN-jd7sb
    @MANOJCHAUHAN-jd7sb 14 วันที่ผ่านมา +1

    વાહ જગદીશ sir આજ થી સોશિયલ મીડિયા નહિ પણ મોર્ડન મંથરા જ કહેસુ 😂😂

  • @mukeshmsardharasardhara3514
    @mukeshmsardharasardhara3514 15 วันที่ผ่านมา +3

    જગદીશભાઈ આપ પણ છંદ સરસ બોલો છે

  • @gamianil9425
    @gamianil9425 14 วันที่ผ่านมา +1

    હુ બંને માંથી એક પણ ને ફ્રી મા પણ ના બોલવુ ડાયરો કરવા

  • @zalabapu9160
    @zalabapu9160 14 วันที่ผ่านมา

    આપણે આપણો આહરસુધ રાખવો પડે
    આ ખૂબ વિચારવા જેવું છે
    જેવુ ખાય એવા વિચાર આવે
    મહાભારતમાં પણ પિતામહ ભીષ્મ ની બુદ્ધિ બગાડવા માટે બગવાને પણ ખૂબ વિચાર કરવો પડયો તો પણ જ્યારે ધુયોધન નું એઠું ખવડાવ્યું ત્યારે નઇતર તો 18 રે અઢાર દિવસનું રક્ષણ પિતામહ ભીષ્મ કરવાના હતા જો 18 દિવસનું રક્ષણ પિતામહ ભીષ્મ કરે તો દુર્યોધન નું ભગવાન પણ કઈ નો બગડી સકત પણ પિતામહ ભીષ્મ ની બુદ્ધિ બગાડવા દુર્યોધન નું એઠું ખવડાવ્યું તું
    એમનેમ તો ભગવાન ને પણ ફાંફા પડિગ્યતા પિતામહ ભીષ્મ ની બુદ્ધિ બગાડવામાં ભૂલચૂક સુધારી વાંચવું
    જય માતાજી 🙏

  • @bhavinturakhiya3970
    @bhavinturakhiya3970 14 วันที่ผ่านมา +1

    A navi generation na kalakar ma kai nathi........shahbuddin rathod,dula bhaya kag jeva kalakar kevay.

  • @gamianil9425
    @gamianil9425 14 วันที่ผ่านมา +1

    છીછરી બુદ્ધિ હોય તો વાતો પણ એવી જ કરે

  • @varajay668
    @varajay668 14 วันที่ผ่านมา

    Rajbha ,kirtidan gadhvi ,mayabhai>>>>>>>

  • @milanjatapara7131
    @milanjatapara7131 14 วันที่ผ่านมา

    Jagdish bhai aa badhi vat tame a bey same kari hot to kadhas a banne samadhan kari let

  • @arjunahir9493
    @arjunahir9493 14 วันที่ผ่านมา

    ખાલી ફેમસ થવાના નાટક કરે છે બંને

  • @bhaveshthakkar6373
    @bhaveshthakkar6373 15 วันที่ผ่านมา

    Sir kone folower ne ko K fulawer khai ne sui jav

  • @sureshsk100
    @sureshsk100 15 วันที่ผ่านมา +1

    Is bar brijdan gadhavi ki galti hai starting brijdan gadhavi ne ki hai is me khavad ki koi galti nahi hai ungli karne se pahle brijdan ko sochna chahiye aur uspe tarkip karne wale ko bhi

  • @rajbhagadhvi4522
    @rajbhagadhvi4522 15 วันที่ผ่านมา +3

    આ બેય ને ખુલા મુકી દેવા જોયે
    કેમ કે બેય સરખા છે
    બ્રીજરાજ ભાઈ બોલીયા એણે ક્યાં નામ લીધું હતું કે ૨૦૨૫ મા દેવાયત ખવડ ને ઘરે બેસાડી દેસ
    આ વાત એવી છે વાલા કે‌‌ ઉડતુ લેવુ હોય તો એને કોણ પોછે
    આજ બોલીયા કાલ એ જ માફી માગી લે છે
    આ કાયમી નુ થય ગયુ છે

  • @gamianil9425
    @gamianil9425 14 วันที่ผ่านมา +1

    Ghanta na mota kalakar
    Kya su bolvu kai khabar to padti nathi

  • @Devkaran-wq7cy
    @Devkaran-wq7cy 14 วันที่ผ่านมา

    મોટા કલાકાર બોલોમા ડાયરા ની પરી ભાશા બદલી નાખી આવા કલાકારો એ

  • @himanshuparmar6669
    @himanshuparmar6669 14 วันที่ผ่านมา

    Hemant Chauhan, Ramdas gondaliya, bhikhudan Gadhvi aa badha ne lok kalakar kevay k jena bhajan k vato sambhdi sara sadguno male baki aa badha to andro andar jagda karava ni j vato kare ene sena kalakar kevay

  • @mansurgadhvi3629
    @mansurgadhvi3629 15 วันที่ผ่านมา

    Are bhai rajbha se kirtidan gadhvi se je lok priy se

  • @MuljiGadhvi
    @MuljiGadhvi 14 วันที่ผ่านมา

    Dayra nu patan kri ne j raysu 😂😂

  • @bhaveshthakkar6373
    @bhaveshthakkar6373 15 วันที่ผ่านมา +1

    Badhu vechatu male che bajar ma Pan mara Bapuji keta k beta budhi vechati nai male beta

  • @ravivasita1026
    @ravivasita1026 14 วันที่ผ่านมา

    Kem zaghada karo cho kathiyawadi loko