જમવાનું ખુબ સરસ અને video પણ ખુબ સરસ પણ સાક માં 130 માં અનલિમિટેડ સારુ કેવાય પણ એક પંજાબી સાક હોવું જોઈએ મારું પર્સનલ ઓપિનિન છે, રોની ભાઈ કોઈ દિવસ સમય મળે તો વડોદરા આવજો અને આપડા ત્યાં રોકાજો, મારો શોખ જમવાનું બનવાનો છે હું તમને સારી સારી આઈટમ બનાવી ને જમાડું ભાઈ
@@rajdeepsinhjadeja2145 પોતની જાત ને બવું હોશિયાર સમજતો હોય ને તો પોતાની હોશયારી પોતા પાસે રાખ અને લોકો ની કોમેન્ટ ઉપર જવાબ નઈ આપવાના, લોકો ની મજાક કરવાનું આવડે છે ને તો સહન કરતા પણ શીખી લે સમજ્યો, હદ ની તો આપડા સાથે વાત જ નઈ કરતો બધા એક બીજા થી ઉપર જ હોય
Ronibhai kanya kathiyavadi ma 8 sak ane kvolity pan khub saras male che anlimited jav kyarek maja aavse ame atavadiya ma be var jay chi jamnagr rajkot hayway par
અમારા જામનગરનું નામ છે... માલધારી રેસ્ટોરન્ટ સસ્તું સારું અને આગ્રહ પૂર્વક જમાડે 💚
દેશી ભાષા માં બોઘણી કહેવાય..I love Gujarati Authentic food, 😋😋
Nice video 😊
Ronybhai aani service jordar hoy chhe.my best place for eat gujarati thali
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
ખોડીયાર નું ખોટુ નહી, ખોટા ની ખોડીયાર નહીં. દાનત સારી રાખે એની ઊપર માતાજી મહેર કરે. જય માતાજી.
Bajarang dosa jamnagar patel colony 1 , dkv college ni same
રોની મોદી, છાશ માટે કાઠિયાવાડી મા પવાલી તથા બોઘેણી કહેવાય છે. સરસ👍 વિડિઓ🎥 છે. આટલી બધી વાનગી ઓ ₹130/-, મા👌 ઘણુંજ સારું કહેવાય છે👌 હર હર હર મહાદેવ🌹🙏
I know...super maldhari hotel...I love to eat here...yummy...😋😋
So nice
Jamnagar ma bogheni n handi bne khe che
Ambika Lunch Home and Parotha ma ek vaar jaav, Kathiyawadi ek number food
સ્ટ્રીટ ફૂડ ના વિડીયો બોવ વધી ગયા.. થાળી વિડીયો best
ખૂબ સરસ
Amare pan "Boghenu" j kahevai, km k hu Jamnagar thi j chhu, bhai👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
my favourite કઢી
Ghado kevay bhai gj 2 ho bhai moj
Nice Vedio Bhai 👌
Ha Bhai ato maldhari ni moj 6 Best jamvanu 6 ame vadhare panjabi Khava Javi 6 Best 6 👌👌👌
Plz niche lkho ne k aa restorant ky jgya pr aavel 6 e lkhi ne address aapva vinnti plzzz
Digjam sarkal Khodiyar koloni Jamnagar ......bhai
23/24 vinayak plaza digjam circle Jamnagar
છાસ ના પાત્ર ના ઘણા નામ છે. બોધેની. પોવલી
Bhai hu jami me gyo, koi divas nhi bhulay aa jagya
Loaty, (Chhash ni loaty),
Sukhpur, Kutch Bhuj.
Bije saru gujrati jamvau kya male chhe 100 thi 130 sudhi ma Mane janavaso bhai jamnagar ma
Jamnagar limdalane ma prasadam ma Ghar jevu khavanu 100 ma limited thali ane 150 an limited pun rotli to superb patli ne ghee vadi mast yad karso mane
Jamnagar ma kai jagiye
Chas na Vasan ne Desi bhasa ma BOGHENI kevay.
pavader ni chas che
full paisa vasool rony...
very nice video...
જય.મોગલ.જય.માતાજી
Boghadi kahevay,pl.reply if it is right or wrong
ખુબ સરસ
હાંડી
DEGHDI Kehvay.
PATAN SIDE... DEGHDI BHARI NE CHAS APE CHE EMM KEHVAY...
BOGHENU etle 4 k 5 ltr doodh ave evudu vasan..
Jene boghenu kehvay...
Wah bhi wah supper Masalh
Supperb food awesome test
My favourite in maldhari is salad is the best
Bogheni kevay ne roni bhai?
અમે પણ જામનગર ના જ
છી
Va bhai va
ગુજરાતી માં બોઘડી કેવાય
બોઘેડી કહેવાય
Mahesana ma degdi kevay
भोजन के नियम
स्वस्थ जीवन ना तीन आधार हैं।
Aana karta lala raghu vanshi ma chotila ma male 6
130 khubaj saras kevay
મોજે.મોજ
Boghadi kevay te paatra ne.
A1
Chhas na vasan ne degli kehvama aave che.. (degri) gujarati typing nathi so samji jajo su kav chu e
બોઘેની કેવાય એને
આને દેશી ભાષામાં બોઘણી કહેવાય
જય.હો
Chach che ne Ane boghari kevay
જય.ભગવાન
દરીયાઇ.મોજ
Karshiyo ya loto
Good
રાધે રાધે
ગુજરાતી ભાષામાં એને બોઘરું કેવાય
દેશી ભાષા માં તેને બોઘરડી કેવાય
આના કરતાં સારું જમવાનું મળે
Jamnagar Gujarati thari video batavo
Bhai joya to aaj to tmne modhera..😁
Name -BAGHONI
Peanut chat chhe e salad ma
Bhai koi k var surat aavo tyare mane call karjo ek special jagya elai jais
Nice video bro
દીવસના કીયારે ખુલુ હોય?
Taava hotel best se
હું ત્યાં જમી આવ્યો
Nice video 👌👍 moj
chaas ni bogheni butter milk ni bogheni
મોઢામાપાણીયાવીગયૂ ભાઈ
Op
દેશી ભાષામાં બોધણી કેવાય
Super gujarati thali
બટાકા my favourite
Nice video super Rani bhai
જમવાનું ખુબ સરસ અને video પણ ખુબ સરસ પણ સાક માં 130 માં અનલિમિટેડ સારુ કેવાય પણ એક પંજાબી સાક હોવું જોઈએ મારું પર્સનલ ઓપિનિન છે,
રોની ભાઈ કોઈ દિવસ સમય મળે તો વડોદરા આવજો અને આપડા ત્યાં રોકાજો, મારો શોખ જમવાનું બનવાનો છે હું તમને સારી સારી આઈટમ બનાવી ને જમાડું ભાઈ
Gujrati thali maa punjabi shak Kai rite matching aave😄
@@rajdeepsinhjadeja2145 ભગત અમે પણ કેટેરિંગ નો બિઝનેસ કરીએ છે એટલે કોમેન્ટ આપી છે, કેમ તું ઘરે બધું મેચિંગ વાળું ખાય છે
@@m.s6104 haa hu ghare matching valu j khav chu 😄
Kem k Mara ghare jamvanu Banava vala aave che ame Kay ae Bani jaay
@@m.s6104 ane biji vaat tu tukara thi vaat no karto Tari had maa reje
@@rajdeepsinhjadeja2145 પોતની જાત ને બવું હોશિયાર સમજતો હોય ને તો પોતાની હોશયારી પોતા પાસે રાખ અને લોકો ની કોમેન્ટ ઉપર જવાબ નઈ આપવાના, લોકો ની મજાક કરવાનું આવડે છે ને તો સહન કરતા પણ શીખી લે સમજ્યો, હદ ની તો આપડા સાથે વાત જ નઈ કરતો બધા એક બીજા થી ઉપર જ હોય
Bogeno kehvay i'm from banaskhantha
બોઘેડુ
જામનગર, ગુજરાત,
Kalsi
Pavali
Nice bhay bhuh mast itam che jmva ma ho vadi pakoda no video bnavo jamngar ma 3 bti ma che bhu mast kam kaj che temnu
બોઘડી ની સાસ
Vishal chok ni lasi
કેટલા વાગ્યે ખુલે?
આને બોઘેની અથવા પાવલી કેવાઈ
Karsiyo ke se
Boghri khe
Ronibhai kanya kathiyavadi ma 8 sak ane kvolity pan khub saras male che anlimited jav kyarek maja aavse ame atavadiya ma be var jay chi jamnagr rajkot hayway par
Kiya aveli she hotal
23/24 vinayak plaza digjam circle Jamnagar
ok
Bogeni કેવાય
Chhas nu vaasan chhe ene donki kevay (do pronounces Hindi 2 )
બોઘેણી
Kadhi no taste to kahyo nai
જોરદાર વિડિયો રોનીભાઈ
અમે આને બોઘડી કે દેઘળી કહીએ છીએ...
chaas nu paatr bogheni hati bhai
Darbarghadh no falando tri kar jo
Adress is not proper
Boghanu kahvay
Chandi bazar ma giga bhai bhel vara no video banavo