માટલા ઉંધીયું બનાવાની રીત | Matla Undhiyu | Winter Special
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- માટલા ઉંધીયું માટલામાં બધા શાકભાજી નાખી તેની આસપાસ ભઠ્ઠો કરી ને અંદાજિત એકાદ કલાક જેવા સમય સુધી તેને બાફવામાં આવે છે. જેમાં બટેટા, રીંગણા, સુરણ, રતાળુ, શકરીયા, વાલ, વટાણા, તુવેર, કાચા કેળા વગેરે ભાવતી કોઈપણ શાકભાજી થી બનાવી શકાય. આ માટલા ઉંધીયા માં આપણે ઉંધીયા ની ગોળી આવે તેનો ઉપયોગ નથી કર્યો. બધા શાકભાજી ને કઠોળ માટલામાં બફાય જાય પછી તેનો વઘાર કરી લેશુ.
ઉંબાડીયું બનાવવાની રીત
• Umbadiyu || ઉંબાડિયું ...
મસાલા રોટલો બનાવાની રીત
• મસાલા રોટલો | બાજરાનો ...
બાજરાનો રોટલો બનાવાની રીત
• દેશી બાજરા નો રોટલો / ...
લીલી હળદર બનાવાની રીત
• લીલી હળદરનું શાક || Wi...
#chetanthumarfood #desi #desifood #villagefood #andazapnadesi #vadinimoj #desimoj #માટલાઉંધીયુંબનાવાનીરીત #માટલાઉંધીયું #matlaundhiyu #winterspecial #uttarayanspecialrecipe
सुपर-डुपर भाईवाहहहहह
Wow kya super bana hoga mera to video dekhakar hi muh me pani aa gya
कटैवाणुमाटलुहममममम
Very nice chetanbhai
Gandhati namni vanaspati th bandhkarvathi khubaj sugandhi mithas sari Ave chhe