Amreli Letter Kand: BJP નાં 7 નેતાનું લેટરકાંડમાં શું કનેક્શન? |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • અમરેલી લેટરકાંડના 3 આરોપીઓ જામીન પર છુટ્યાં અને પત્રકાર પરિષદ કરી. તેમાંથી મુખ્ય આરોપી મનિષ વઘાસીયાએ આરોપ લગાવ્યો કે પોલીસે મને અલગ-અલગ નેતાના નામ પૂછ્યા અને કોઈનું નામ બોલવા માટે માર મારી પ્રેશર કર્યું...સવાલ એ છે કે જો વઘાસીયાના આરોપ સાચા છે તો પોલીસે કોના કહેવાથી નામ પૂછ્યા અને જો વઘાસીયાનો આરોપ ખોટો છે તો વઘાસીયાએ કોના કહેવાથી આ નામો લીધા. સચોટ વિશ્લેષણ આ વીડિયોમાં
    #amreli #kaushikvekariya #payalgoti #gujarattak
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 62

  • @DevarajbhaiBeladiya-or9rx
    @DevarajbhaiBeladiya-or9rx 7 วันที่ผ่านมา +7

    ધન્યવાદ તમને

  • @khodabhaigajera2025
    @khodabhaigajera2025 7 วันที่ผ่านมา +7

    ઓકે થેંક્યું અભિનંદન

  • @arjunbaria5778
    @arjunbaria5778 7 วันที่ผ่านมา +2

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ

  • @gagjibhaighelani4159
    @gagjibhaighelani4159 7 วันที่ผ่านมา +2

    તમને ધનૈવાદ ટકીરેજે સુરત થી ગગજીભાઈ બી ઘેલાણી ૯૯૭૯૨૪૪૩૧૦

  • @bhikhabhaikalotra1532
    @bhikhabhaikalotra1532 7 วันที่ผ่านมา +6

    ઓહ માય ગોડ પણ આમા કીમ કાંઇ થાતું નિથી

  • @bharatbhaihirpara7760
    @bharatbhaihirpara7760 7 วันที่ผ่านมา +12

    ખૂબ ખુબ અભિનંદન ભાઈ
    આવી રીતે જ માહિતી આપતા રહેજો

  • @VkSatani
    @VkSatani 7 วันที่ผ่านมา +1

    એક દમ સાચી વાત છે

  • @bhagavanbhaimalaviya3784
    @bhagavanbhaimalaviya3784 7 วันที่ผ่านมา

    ખુબ ખુબ અભિનંદન 🎉🎉

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya291 7 วันที่ผ่านมา +2

    Bahuj sars vat kari tame bhai

  • @kishorkesarkar7851
    @kishorkesarkar7851 7 วันที่ผ่านมา +2

    નીશીત ભાઈ ધન્યવાદ વઘાસિયા એ જણાવેલ હકીકત સત્ય છે જે ૭ નેતા અને koushik વેકરીયા તથા ૭ નેતા જો બે દિવસ માં સ્પષ્ટતા નહિ આપે તો પોલીસ એ તપાસ ના ભાગરૂપે આનેતા ઓ ને નોટિસ આપી તપાસ ના કામે બોલાવી ઊંડાણ પૂર્વક તપાસ કરી સત્ય બાહર લાવવું જરૂરી છે

  • @VijaybhaiGohel-e6n
    @VijaybhaiGohel-e6n 7 วันที่ผ่านมา +4

    દાળમાં કાળું નહિ પણ દાળ જ કાળી છે બધાય નેતાઓ ગુનેગાર જ છે સમાજે નેતા ને પૂછવું જોઈએ હવે સમાજને જાગૃત કરો ભાઈ હવે

  • @rameshraiyanirameshraiyani8933
    @rameshraiyanirameshraiyani8933 6 วันที่ผ่านมา

    Abhinandan

  • @LDPATEL-rv1im
    @LDPATEL-rv1im 6 วันที่ผ่านมา

    Sabas nisitbhai

  • @trickteam8392
    @trickteam8392 6 วันที่ผ่านมา

    Wah nishithbhai

  • @veljibhaimalani2172
    @veljibhaimalani2172 7 วันที่ผ่านมา +3

    અરે ભાઈ તમે બહુસરશ સમજણ પૃરવક વાત સમજાવુ ખુબ ખુબ અભિનંદન

  • @MONSTER-hf7mn
    @MONSTER-hf7mn 7 วันที่ผ่านมา +1

    Good🎉

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 7 วันที่ผ่านมา +3

    આજે દીકરી કુંવારી દીકરીને નિર્દોષ દીકરી ગરીબ ઘરની દીકરી આજ ક્યારે પ્રેમનુ પાનેતર પહેરશે

  • @kanubabariya9161
    @kanubabariya9161 7 วันที่ผ่านมา

    Nishidhbhai according to my opinion your prediction is quite right kanubhai from usa

  • @PmKalavadiya
    @PmKalavadiya 7 วันที่ผ่านมา +1

    સાહેબ લેટર કિશોર kanpariya મનીષ ભાઈ ને ત્યાં છું કામ જાય

  • @vahabmalkanimalkani9632
    @vahabmalkanimalkani9632 3 วันที่ผ่านมา

    THAKS

  • @jayantjajal4025
    @jayantjajal4025 7 วันที่ผ่านมา

    Jay shree Ram

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 7 วันที่ผ่านมา +1

    Bapa sitaram bapu

  • @VijaybhaiGohel-e6n
    @VijaybhaiGohel-e6n 7 วันที่ผ่านมา +2

    આ નેતાઓ સમાજને દેશને લુટે છે આ દેશની સંપત્તિ તુ આ નેતાઓને સજા કઈ રીતે મળી શકે એ જણાવો લોકતંત્રમાં કારણ કે આપણે જ મત આપીને બનાવ્યા છે નેતા આપણો સમજીને અને હકીકતમાં તો દેશને સમાજને નેતા લુટે છે બધાને અત્યાચાર કરે છે હકીકતમાં માફિયા ને આંતકવાદી ની વ્યાખ્યા પણ આપી શકો ભાઈ તો ન્યાય ક્યાં મળે કઈ રીતે જણાવજો ભાઈ

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 7 วันที่ผ่านมา

      Bjp lutara sarkar chhe choroka bhagidar ,haptakhor

  • @VijaybhaiGohel-e6n
    @VijaybhaiGohel-e6n 7 วันที่ผ่านมา +1

    નેતાઓ અને માફિયા માં ફરક શું એના ઉપર મહામંથન

  • @vegdadharmesh7436
    @vegdadharmesh7436 7 วันที่ผ่านมา

    Good

  • @PmKalavadiya
    @PmKalavadiya 7 วันที่ผ่านมา +1

    પાયલ બહેન એમ કહે ચે મે લેટર lakhiyio હતો મનીષ ભાઈ ની chucnathi

  • @hareshpatodiya9010
    @hareshpatodiya9010 6 วันที่ผ่านมา

    Bapa.shitaram

  • @kasamchotaliya1895
    @kasamchotaliya1895 7 วันที่ผ่านมา

    Letar Book no pana nambar to hase ne sar book no karm Nombar to batavio original book ma pana nambar uppar thi dhudh nu dhudh pani nu pani thay sar

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 7 วันที่ผ่านมา

    Nishit Bhai niskarsh program bov sari rite samjay

  • @dineshjoshijaynath
    @dineshjoshijaynath 7 วันที่ผ่านมา

    Bapa sitaram guru

  • @SleepyCroissant-hl2bd
    @SleepyCroissant-hl2bd 7 วันที่ผ่านมา

    આમાં મીડિયા રૂપિયા ખાવાની જોઈએ પોલીસવાળા રૂપિયા ખાવાની હોય તો બધું સત્ય છે

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 7 วันที่ผ่านมา

    Ketla Vela avi ne petchhuti vat Kari devi joye
    Satyamev jayte

  • @batukbord2383
    @batukbord2383 7 วันที่ผ่านมา

    Looking in canada

  • @RamkubhaiKhuman-q5f
    @RamkubhaiKhuman-q5f 7 วันที่ผ่านมา

    સોટકા

  • @NaranbhaiSavani-se8qp
    @NaranbhaiSavani-se8qp 7 วันที่ผ่านมา

    કૌશિક બોલીજા. સાસુ

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 7 วันที่ผ่านมา

    Bov samjava jevi vat se

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 7 วันที่ผ่านมา

    Ha e to te janta e jagvu joye ne sawal karva j pade

  • @PmKalavadiya
    @PmKalavadiya 7 วันที่ผ่านมา

    મનીષ ભાઈ એમ કહે ચે લેટર કિશોર kanpariysej lakhiyio ચે

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 7 วันที่ผ่านมา

    Vekariyani khichadi dahadi didhi kone ? E sawal no jawab goto

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 7 วันที่ผ่านมา

    Sarkar maybap ke e apne man anu

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 7 วันที่ผ่านมา

    Morbi ma ghatana pachhi aropi gum thay gaya ene Kay bolva j n disha em amne pan bolva nathi deta ......parinam e Loko ne j bhogvvu pade

  • @LDPATEL-rv1im
    @LDPATEL-rv1im 6 วันที่ผ่านมา

    Patidarone patavani rit se

  • @PmKalavadiya
    @PmKalavadiya 7 วันที่ผ่านมา

    જેમના લેટર પેડ ઉપર લખી moklvanoj હોય તો a kam pote pan kari shake

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya291 7 วันที่ผ่านมา

    BJP ma aavi panoti bhegi thay chhe sar

  • @ravalrashmikant9673
    @ravalrashmikant9673 7 วันที่ผ่านมา

    Bhai Shahab aap na vinti Karu shu ka aap midiya lokona vinti Karu shu ka aap logo payalbhen midya ma jahar ma batava joya nahi aam ni ejat kharab thay se

  • @AashishOza
    @AashishOza 7 วันที่ผ่านมา

    2 🚂🚂 na aa 6.........dabba O ke rack ?peli maalgaadi pahale Lage ne Mal vahan karva ....adani saheb ni traino ma pan lage che ahi Kutch ma ......evi purpaat aave jaay pan aa 2 🚂🚂 ke dabba na Kem aa va haal ke kya chalavu bhagavu ubhavu vagere sghalu.......gaadi patari thi utari gai?ke khadi padashe ke ...... Ram Ram 🙏jaane pan Jem dhwaja ⛳pan ek Vela badlaay badalavi pade em ahi Ghana varsho thi ⛳ je bahu ghasai,gandi, chuthai ne kaali khub padi gai ene janta j dhare to .......(🏳️ pratikaatmak) Badle baki kagala badhe kaala j.....pan tem chatay....aavshyakta 6 ke ati badhu ati.....👹

  • @RameshPatel-g6g
    @RameshPatel-g6g 7 วันที่ผ่านมา

    Badhaneta e jelnakho

  • @jigneshmasot2129
    @jigneshmasot2129 7 วันที่ผ่านมา

    Dahivalovomakhanuparavse

  • @ghansyam1235
    @ghansyam1235 7 วันที่ผ่านมา

    તમારો વહીવટ થઈ ગયો