શું જીગ્નેશ કવિરાજ ને કોઈ ની સાથે પ્રેમ થયેલો કે નહીં ? || Jignesh kaviraj Interview Part 01

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 216

  • @bharatmahisagar
    @bharatmahisagar 2 ปีที่แล้ว +4

    💥હા ભાઈ જીરો માંથી હીરો કેવી રીતે બનવું 👌એ તો તમારી વાત સાંભળી ને ખબર પડી ભાઈ 💥miss. You jignesh bhai 💝ભગવાન ને પ્રાર્થના કરીશ કે અમારી આખી જિંદગી તમારે નામ કરીદે. પણ મારા જીગા ભાઈ ને હાચવી ને રાખજે 👍

  • @Ravalmukesh2022
    @Ravalmukesh2022 2 ปีที่แล้ว +11

    વા કવીરાજ વા તમારી મોજ માતાજી તમને લાબુ જીવન આપે જય મા જહુમા 🙏🙏🙏🙏🙏

  • @skdamor9529
    @skdamor9529 2 ปีที่แล้ว +1

    વાહ જીગ્નેશ કવિરાજ વાહ . ભાઈ આ જીગ્નેશ કવિરાજ તો અમારા
    ઉત્તર ગુજરાત નું ગૌરવ છે . ગુરુ થી ચેલો સવાયો હોય છે.એ સાબિત કર્યું છે

  • @yogeshupadhyay8088
    @yogeshupadhyay8088 ปีที่แล้ว +1

    વાહ જીગ્નેશ ભાઈ વાહ જમાવટ હો 👌🏻👍

  • @sanjaysanjaybarot923
    @sanjaysanjaybarot923 6 หลายเดือนก่อน

    Khub j super interview se Jignesh kaviraj 👌👌

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 2 ปีที่แล้ว +7

    વાહ જીગ્નેશભાઈ વાહ ખુબ સરસ 👍👌🤝
    વિજયભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન ❤️❤️💐❤️

  • @MEHUL_STUDIO
    @MEHUL_STUDIO 2 ปีที่แล้ว +7

    જય હિંગળાજ જીગ્નેશ કવિરાજ

  • @dilipbhil2542
    @dilipbhil2542 2 ปีที่แล้ว +4

    જય માતાજી વિજય સાહેબ જીગ્નેશ કવિરજ તમને હસતાં રાખે દ્વારકા વાડા જય ગીરનારી વિજય સાહેબ

  • @hetalhetal7201
    @hetalhetal7201 2 ปีที่แล้ว +4

    બવ સરસ જીગ્નેશ બારોટ તમારો અવાજ પણ મણિરાજ જેવો છે અને તમે પાઘડી પહેરો છો ને મણિરાજ બારોટ જેવા લાગો છો અને મારા ફેવરિટ કલાકાર જીગ્નેશ બારોટ જય હિંગરાજ જય જરીયાવિર દાદા તમારી બધી મનોકામના પૂર્ણ થાય અમારા આશિવાદ છે

  • @jhbanna1647
    @jhbanna1647 2 ปีที่แล้ว +1

    હા જીગા ભઈ તમને માઁ મહાકાલી બહુ આગળ લાવે 👍👍👍👍

  • @SmitaShah-b2s
    @SmitaShah-b2s 10 หลายเดือนก่อน

    Wah .....wah..... Jigneshbhai khub khub saras tamaru intarvyu bhai me purepuru sabhdyu bhai tamaro avaj pan bahu saras che mane e geet tamara sam mane bahu pyara lago cho bahu junu geet che e geet no dhad pan saras che bhai bhagvan tamne saday sukkhi rakhe ane chakone moj karavta raho jigneshbhai 👌👍

  • @madhusolanki8601
    @madhusolanki8601 ปีที่แล้ว +1

    અત્યારે જીગુ તમે તો મણી રાજ ની જેમ હીરો છો કવિ છો કલાકાર છો સીંગર છો જીગુ વહાલા કવિ ફેનડ ગુડ લક 👌🌷👍❤😁

  • @bharatbharvad7280
    @bharatbharvad7280 2 ปีที่แล้ว +5

    જય માતાજી.. વિજયભાઇ, જીગ્નેશભાઇ 🙏

  • @niraldigital5918
    @niraldigital5918 2 ปีที่แล้ว +36

    ગુજરાત ના સોનું નિગમ કહેવાય એવા ઉત્તર ગુજરાતના અને એમાંય બનાસકાંઠા નું ગૌરવ વંતું નામ એટલે સુપ્રસિધ્ધ લોક ગાયક નિતિન બારોટ નું ઇન્ટરવ્યુ ક્યારે આવશે .. વિજય ભાઈ.સર... 🙏🙏🙏👍👍👍

  • @madhuram741
    @madhuram741 2 ปีที่แล้ว

    વાહ વાહ જીગુ વહાલા કવિ બહુજ સરસ છે આ પોગામ પણ તમારી શરુઆત ની વાત કરી છે દર્દ લાગે છે દિલ મા જીગુ વહાલા કવિ 🌹🌹🌹

  • @bahumikprajapati
    @bahumikprajapati 2 ปีที่แล้ว +2

    વાહ જીગ્નેશ બારોટ વાહ
    રાકેશ બારોટનું પણ ઇન્ટરવ્યૂ લેજો મજા આવશે

  • @Jay_Ambe_digital
    @Jay_Ambe_digital ปีที่แล้ว +1

    Supar dupar

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 2 ปีที่แล้ว +9

    🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
    વાહ વિજયભાઈ
    વાહ જીગ્નેશ ભાઈ

  • @karashandhama7644
    @karashandhama7644 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏 Jay jay mataji saheb ji khub khub abhinandan vala Jay ho Jay ho 🌹🌹🌹🌹 dhanyavad dhanyavad dhanyavad dhanyavad dhanyavad dhanyavad 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @purshottamparmar2926
    @purshottamparmar2926 2 ปีที่แล้ว +2

    વાહહહ... ખુબ સરસ ખુબ ઉમદા

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 ปีที่แล้ว +1

    Jay mataji jay shree Radh krishna khub sarash video........

  • @bhavnabenpatel5792
    @bhavnabenpatel5792 6 หลายเดือนก่อน

    વા જીગેશ. ભાઈવા. તમે. સરસ. ગાયુ. જય. માતાજી

  • @Rathod_Tejpalsinh
    @Rathod_Tejpalsinh 2 ปีที่แล้ว +1

    wah guru..❤️🙏

  • @sureshgoriyavlogs1742
    @sureshgoriyavlogs1742 2 ปีที่แล้ว +2

    વાહ જીગ્નેશ ભાઇ જય માતાજી

  • @ashishthummar2447
    @ashishthummar2447 2 ปีที่แล้ว +2

    રામામંડળ ના પ્રખ્યાત કલાકાર મિલન કાકડીયા નું interview લીયો ને Vijay ભાઈ

  • @aalubhammar2362
    @aalubhammar2362 2 ปีที่แล้ว

    વિજય ભાઈ મહા કાળી આશ્રમ નું ઇન્ટરવ્યૂ લોને બહુ સરસ

  • @madhuram741
    @madhuram741 2 ปีที่แล้ว +1

    હાય જીગુ સરસ વાત કરી છે જીગુ બહુજ સરસ લાગો છો જીગુ વહાલા કવિ 🌹❣🌹👌

  • @radhe_dj_babri
    @radhe_dj_babri 2 ปีที่แล้ว +2

    મોજ તો અમારા ઉત્તર ગુજરાત વાળા જ કરાવે🥰🥳

  • @હીરાભાઈભાભોર
    @હીરાભાઈભાભોર 2 ปีที่แล้ว +2

    વાહ વાહ વાહ જીગ્નેશભાઈ બારોટ વાહ

  • @KishanThakor-h7p
    @KishanThakor-h7p ปีที่แล้ว +1

    kishan ❤nice❤

  • @kiranvaniya2132
    @kiranvaniya2132 2 ปีที่แล้ว

    Vijaybhai jotva saheb aa stage banavi tame Gujarati bhasha and Gujarati loko na dil ne jivant rakhi khus birdavva layak karya karo chho....maru mind fresh thay chhe..

  • @madhusolanki8601
    @madhusolanki8601 2 ปีที่แล้ว

    હાય જીગુ આ વાત સાભલી ને જીગુ તમે બહુજ સંઘર્ષ કરી ને આગલ આવીયા છો ફેનડ મારે તો આખ છલકાય ગય ફેનડ તમારી સહન શકતી બહુજ છે મા બાપ ના આશીર્વાદ થી મોટુ બીજુ કોઇ ધન નથી ફેનડ ગુડલક હેપી લાઇફ ફેનડ 👍🌷👌🌷😁

  • @it-piyushgeming3094
    @it-piyushgeming3094 ปีที่แล้ว

    Vaah jignesh bhai tame mahan kalakar so

  • @JigneshBariyaofficial07
    @JigneshBariyaofficial07 2 ปีที่แล้ว

    Ha Mojj 👍♥️ Jignesh kaviraj

  • @virjijasmoria2929
    @virjijasmoria2929 ปีที่แล้ว

    Jay shree krishna bhai

  • @સત_સાહેબ
    @સત_સાહેબ 2 ปีที่แล้ว +1

    જય માતાજી વીજયભાઈ ને અને જીગ્નેશભાઈ બારોટને

  • @kanzariyaramjibhai165
    @kanzariyaramjibhai165 2 ปีที่แล้ว

    Great ઇન્ટરવ્યૂ

  • @AhirRanmal99
    @AhirRanmal99 2 ปีที่แล้ว +8

    જય હો કવિરાજ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મોરલીધર જય હો આહિરાત

  • @hccreation21491
    @hccreation21491 2 ปีที่แล้ว +2

    Ha Jignesh Bhai Ha 🙏

  • @bariyailesh7301
    @bariyailesh7301 2 ปีที่แล้ว

    જીગો એટલે જીગો ભાઇ ભાઇ

  • @vgdangar7089
    @vgdangar7089 2 ปีที่แล้ว +3

    જીગ્નેશ જીગ્નેશ છે સુરત શેર નુ સોનુ મને બોવ ગીત ગમે છે તે મઢડા ગાયુ તુ જીગ્નેશ કવિરાજે

  • @dharmendrabariyavlogs6615
    @dharmendrabariyavlogs6615 2 ปีที่แล้ว +1

    Jigneshbhai 1 number stej par che

  • @madhuram741
    @madhuram741 2 ปีที่แล้ว

    હાય રાજા હવે તો જીગુ ફૂલ મોટા કલાકાર છો 👍👌🌹👌👍

  • @aartidave7049
    @aartidave7049 2 ปีที่แล้ว +1

    Vijay bhai baki vakhan karmaa pan aek nombar ho..bolava ni speech pan aek nambar ho

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 2 ปีที่แล้ว +1

    વાહ......જીજ્ઞેશ કવિરાજ વાહ

  • @madhuram741
    @madhuram741 2 ปีที่แล้ว

    આ મુરતીયો સરસ છે એટલે બધા ને બહુજ ગમે છે ફેનડ કેમ છો એનુ નામ જીગા છે 🌹🌹🌹👌👌👌😁

  • @V.kumaroffichal1819
    @V.kumaroffichal1819 2 ปีที่แล้ว +1

    Nice guruji

  • @pathan986
    @pathan986 2 ปีที่แล้ว

    Niceeeeeee video

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 2 ปีที่แล้ว +2

    જય મુરલીધર વીજય ભાઈ
    જય મુરલીધર જીગ્નેશ ભાઈ

  • @chamanbhaichamanbhai3239
    @chamanbhaichamanbhai3239 2 ปีที่แล้ว +1

    જીગ્રેશભાઇ એ કમા ને મોજ કરાવી ભાઇ ભાઇ સારો પોગ્રામ હતો બીજી વાર હજુ કમાનુ ઇન્ટરીયુ લેજો

  • @dharmendrthakor3468
    @dharmendrthakor3468 2 ปีที่แล้ว +1

    વાહ વાહ ગુરુજી
    ઠાકોર સમાજ ના
    ગુરૂ 🙏🙏🙏🙏

  • @maheshbarot4119
    @maheshbarot4119 2 ปีที่แล้ว

    Vah vijay bhai keduni amari esa hati jignesh bhai ni

  • @madhusolanki8601
    @madhusolanki8601 ปีที่แล้ว

    જીગુ તો મોટા કલાકાર હીરો બની ગયા ઉચા મા ઉચા સ્ટેજ ટોપ પર છે એના જેવુ કોય ગાય નો શકે જીગુ વહાલા કવિ ફેનડ ❤❤❤👍😁👌

  • @જયમૉગલમાંભંડારીયા

    જયમૉગલમાં

  • @neetakharwa7917
    @neetakharwa7917 2 ปีที่แล้ว

    👌👌👌

  • @laljighoghari9270
    @laljighoghari9270 2 ปีที่แล้ว +2

    જય હો

  • @jaygogasamou7978
    @jaygogasamou7978 2 ปีที่แล้ว

    વાહ મારું સમૌ વાહ

  • @virat_kohli8768
    @virat_kohli8768 2 ปีที่แล้ว +1

    ઉત્તર ગુજરાત નો ટહુકતો મોરલો એટલે રાકેશ બારોટ નું ઇન્ટરવ્યૂ લેજો વિજય ભાઈ પ્લીઝ 🙏

  • @rambharvad7821
    @rambharvad7821 2 ปีที่แล้ว +1

    My favourite jignesh Bhai

  • @madhuram741
    @madhuram741 2 ปีที่แล้ว +2

    હાય જીગુ કેમ છો જીગુ જીગુ જીગુ વહાલા કવિ હુ આ પોગામ બહુજ સરસ છે ગીત બહુજ સરસ છે વાત બહુજ સરસ જીગુ કોગેસ ઝૂલેશન મારી પાસે શબ્દ નથી પણ 🙄🙄🙄🌹😁😁😁❤👍👍👍🌹👌👌👌

  • @rajputdevendrasinh7406
    @rajputdevendrasinh7406 2 ปีที่แล้ว

    Wah jigabhai wah

  • @shaileshmakvana6275
    @shaileshmakvana6275 2 ปีที่แล้ว +1

    હા જીગા હા 👍

  • @maahirraj4194
    @maahirraj4194 2 ปีที่แล้ว

    Ha mojj jiga bhai

  • @mayurgohel31
    @mayurgohel31 2 ปีที่แล้ว

    Jay ho vijay bhai

  • @himathadiya9656
    @himathadiya9656 2 ปีที่แล้ว +1

    My fevrit kalakar jignesh bhai kaviraj

  • @rt_creation3577
    @rt_creation3577 2 ปีที่แล้ว

    Super Jignesh barot

  • @mayurgohel31
    @mayurgohel31 2 ปีที่แล้ว

    Jay ho Jay ho kaviraj

  • @yashparmar6412
    @yashparmar6412 2 ปีที่แล้ว

    Jay mataji jignesh bhai

  • @joganimaablessyou7800
    @joganimaablessyou7800 2 ปีที่แล้ว

    Jay mataji jiganesh bhai ....

  • @ashvinshovasiya4165
    @ashvinshovasiya4165 2 ปีที่แล้ว

    વિજયભાઈ જોત્વા તમારો
    ખૂબ ખૂબ આભાર માનું છું
    હું એક દેવીપૂજક નો દીકરો છું
    પણ ગરીબ છું મારી ઉંમર
    12 વર્ષે ની હતી ત્યાર બાદ
    જીગ્નેશ બારોટ ને.
    મળવું શે મળવું શે. અત્યારે મારી ઉંમર
    24 વર્ષ થય ગયા છે
    પણ હજુ સુધી જીગ્નેશ બારોટ ને
    મળ્યો નથી વિજયભાઈ jotva
    તમે મને મુલાકાત કરવો ભાઈ
    જીગ્નેશભાઈ બારોટ તો
    ગુજરાત ના. મોટા કલાકાર છે.
    ગુજરાત માં જીગ્નેશભાઈ બારોટ ને
    બધા જ મિત્રો ચાહતા હશે.
    પણ મને નાના માણસ મુલાકાત તો
    કરવો વિજયભાઈ jotva
    જય મોમાઈ માં મોં ૮૧૪૧૦:૦૧૫૫૭
    નામ અશ્વિન પરમાર

  • @जयश्रीराम-म6ङ
    @जयश्रीराम-म6ङ 2 ปีที่แล้ว

    जय हो 🙏🙏

  • @Kj_editing
    @Kj_editing 2 ปีที่แล้ว

    Ha moj ha #jd_ahir_vlogs

  • @dipakrathod3052
    @dipakrathod3052 2 ปีที่แล้ว

    Ha vijaybhai nitin Bhai barot nu interview lo please

  • @RahulThakor.7d
    @RahulThakor.7d ปีที่แล้ว

    વાવા😮😮

  • @hamirahir5921
    @hamirahir5921 2 ปีที่แล้ว

    Ha jiga Bhai ni moj

  • @pratikkhaniya8110
    @pratikkhaniya8110 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ એક વખત આદિત્ય ગઢવી નું ઇન્ટરવ્યુ લ્યો

  • @MukeshThakor-tintoda
    @MukeshThakor-tintoda หลายเดือนก่อน

    🎉❤

  • @rambharvad7821
    @rambharvad7821 2 ปีที่แล้ว

    Vaaaaaaaaaaah jiga BHAi

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 2 ปีที่แล้ว

    Sara's kevay

  • @vishnuthakorsingar3297
    @vishnuthakorsingar3297 2 ปีที่แล้ว

    વાહ ગુરુજી vaah તમારી વાતના થાય yaar

  • @KiranBenvlog
    @KiranBenvlog 6 หลายเดือนก่อน

    🎉🎉❤❤🎉🎉

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 2 ปีที่แล้ว

    Jay ho

  • @nareshprajapati7103
    @nareshprajapati7103 2 ปีที่แล้ว

    રઘુવીર કુંચાલાનિ
    મુલાકાત લૌને
    વિજયભાઇ આભાર

  • @rakeshdamorbanthivada4113
    @rakeshdamorbanthivada4113 2 ปีที่แล้ว

    જીગાભાઈ મોજ

  • @manishprajapati6795
    @manishprajapati6795 2 ปีที่แล้ว

    Very nice this

  • @pravinchauhan7234
    @pravinchauhan7234 2 ปีที่แล้ว

    Jaymataji

  • @vegadparbat3743
    @vegadparbat3743 2 ปีที่แล้ว +1

    વિજયભાઈ. અમરગીરી.બાપુ. ગરાળ.આષમ. એમની.મુલા.કાત.લેજો.લેરી.બાપુ છે.

  • @sedhajithakor6670
    @sedhajithakor6670 2 ปีที่แล้ว

    Wah jiga

  • @Ravindrampatel
    @Ravindrampatel 2 ปีที่แล้ว

    1.no.

  • @kathiyawadidayro98
    @kathiyawadidayro98 2 ปีที่แล้ว

    જય માતાજી વિજયભાઈ 🙏❤

  • @madhuram741
    @madhuram741 2 ปีที่แล้ว +2

    હાય જીગુ તમે બીજા મણી રાજ બારોટ ની જેમ હીરો છો ગાયક કલાકાર છો ગુડ લક જીગુ મસ્ત સીંગર છો કવિ જી મસ્ત હીરો છો ફેનડ કેમ છો આ છોકરા હીરો છે ફેનડ કેમ છો 😁🌹❤👌

  • @vipulnaykavipulnayka7079
    @vipulnaykavipulnayka7079 2 ปีที่แล้ว

    Vipul

  • @jrbstudio5624
    @jrbstudio5624 2 ปีที่แล้ว +1

    Nice

  • @Jay_Ambe_digital
    @Jay_Ambe_digital ปีที่แล้ว +1

    Vijay bhai thamane seluat chhe k tamane avva selibrriti jode besava male

  • @Radhe_Radhe8055
    @Radhe_Radhe8055 2 ปีที่แล้ว

    Vah maniyara vah

  • @ushagohel7012
    @ushagohel7012 2 ปีที่แล้ว +1

    જીગ્નેશ ભાઈ સ્ટેજ ઉપર બોલે ત્યારે મણીરાજ બારોટ જેવા જ લાગે છે

  • @MerDM-cn3cv
    @MerDM-cn3cv 2 ปีที่แล้ว

    Ha juga Bhai ha

  • @hakabhaiahirlok_gayak4566
    @hakabhaiahirlok_gayak4566 2 ปีที่แล้ว

    JAY HO

  • @ahirnayan2215
    @ahirnayan2215 2 ปีที่แล้ว

    Ha kaviraj ha

  • @GujratMediaStar
    @GujratMediaStar 2 ปีที่แล้ว

    👍👍