ડાકોર રણછોડરાય મંદિર મા મળતા ૫૬ ભોગ અને રાજ ભોગ ની બાધા રાખવા નુ મહત્વ || Dakor Temple

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 มิ.ย. 2022
  • ડાકોર ના ઠાકોર
    ડાકોર મંદિર
    ડાકોર નો ઇતિહાસ
    ડાકોર મંદિર નો ઇતિહાસ
    ભગવાન રણછોડરાય
    History in Dakor
    History in Dakor Temple
    Ranchhodrai Dakor Temple
    ડાકોર માં થી ભક્ત બોડાણા ને મૂર્તિ સોંપ્યા બાદ દ્વારકા ના પુજારીઓ ના ગયા બાદ ઘણા સમય સુધી તો ભગવાન દ્વારકાધીશ ની મૂર્તિ ભક્ત બોડાણા ના ઘરે જ પડી રહી હતી.
    ત્યારબાદ ઘણા સમયસુધી ડાકોર ના કાપડબજાર માં આવેલ લક્ષ્મી મંદિર માં તેની પૂજા આરાધના કરવા માં આવતી હતી.
    હાલ માં જે ડાકોર ના રણછોડરાયજી નું મંદિર છે તે મંદિર નો શ્રેય શ્રી ગોપાલરાવ તામ્બ્વેકર ને જાય છે. જેઓ તે સમય ના વડોદરા ના રાજા શ્રીમંત ગાયકવાડ ના શ્રોફ હતા.
    તેઓ જયારે પુણે થી દ્વારકા દ્વારકાધીશ ના મંદિરે સંઘ લઇ ને જતા હતા તેવા સમયે તેઓને રાત્રે સ્વપ્ન માં ભગવાન ના દર્શન થયા અને ભગવાને પોતાના સ્થળાંતર ની વાત કરી. અને ગોપાલરાવે હાલ ની યાત્રા નો સંઘ મોફુક રાખી ને ડાકોર તરફ પ્રયાણ કર્યા અને ડાકોર જય ને રણછોડરાયજી ના દર્શન કર્યા.
    હાલ ના મંદિર ના બાંધકામ માટે જમીન ની ખરીદી કરી ને ત્યાં બાંધકામ શરૂ કરાવ્યું
    1772 ની સાલ માં તેઓએ હાલ નું ડાકોર ના મંદિર ના લોકાપર્ણ થયું જેના માટે રૂપિયા 1 લાખ નો ખર્ચ થયો હતો.
    You can also follow my 2nd channel ( jigarpatel Vlogs )
    / @jigarpatelvlogs
    for conversation you can mail me directly
    jigar_patel_108@yahoo.com
    ______________
    Disclaimer:-
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use'
    for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research,
    Fair use is a permitted by copyright statute that might otherwise be infringing,
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    #jigarpatel #dakor #dakornathakor #dakortemple
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 48

  • @shobhnajoshi4761
    @shobhnajoshi4761 5 หลายเดือนก่อน

    Sari mahiti

  • @ilabenbadheka1689
    @ilabenbadheka1689 2 ปีที่แล้ว

    જય રણછોડ, માખણ ચોર.

    • @jigarsview
      @jigarsview  2 ปีที่แล้ว

      jay ranchhod 🙏🏼

  • @kajalrathod6469
    @kajalrathod6469 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @ketkivora6107
    @ketkivora6107 2 ปีที่แล้ว

    Jai ranchod

  • @mukeshparekh6025
    @mukeshparekh6025 2 ปีที่แล้ว

    Jai Raja ranchod

  • @alpatrivedi7449
    @alpatrivedi7449 ปีที่แล้ว

    Jay Ranchhod Makhan chor Dukh na bandhan chhod 🙏🏼🌹

  • @hirabhaibharvad3911
    @hirabhaibharvad3911 2 ปีที่แล้ว

    Jay shree krishna🚩🙏🚩🚩🚩🙏

  • @anilbhuriya86
    @anilbhuriya86 ปีที่แล้ว

    Jay Ranchod Makhanchor❤️🚩🌼🌻🌷⚘️🌹🙏🙏🙏🙏🙏

  • @soulprince5338
    @soulprince5338 2 ปีที่แล้ว

    Jay shree Ranchodgi. Prabhu

  • @bhartidave2983
    @bhartidave2983 2 ปีที่แล้ว

    Jay Ranchodray

  • @sharmahitesh6221
    @sharmahitesh6221 2 ปีที่แล้ว

    JAY RANCHOD. Man bhaktimay ane jivha prasadimay thae jay. Khub satvik anand thayo.

  • @kaushikupadhyay275
    @kaushikupadhyay275 2 ปีที่แล้ว +1

    Thanks for sharing Nice Video Jigarbhai.🙏 Good Evening.🙏 very nice Suberb yummy yummy VideoBhai.🙏 Jordar che video boss Jigarbhai.🙏.

  • @jssoundvanotiofficial9111
    @jssoundvanotiofficial9111 2 ปีที่แล้ว +1

    જય રણછોડ...

  • @trushitpurohit7342
    @trushitpurohit7342 2 ปีที่แล้ว +1

    Thanks jigarbhai & rajeshsir really be happy atli sundar jankari badha ne madi ae badal aapno khub khub aabhar, જય રણછોડ

  • @bhavindarji2644
    @bhavindarji2644 2 ปีที่แล้ว

    Raj Bhog Jamvani Mja padi jay che Dakor Ma 🙏

  • @navinchandrabhalani2659
    @navinchandrabhalani2659 2 ปีที่แล้ว

    Jai ho dakor Rai ji ni Jai ho raja ranchhod Rai ji ni

  • @top10thingsyoudontknow.71
    @top10thingsyoudontknow.71 2 ปีที่แล้ว +1

    Heads of to rajesh sir. He is pride of our village dakor. Jay ranchod

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 2 ปีที่แล้ว +1

    nice vlog with good information :)

  • @truptisodagar1519
    @truptisodagar1519 2 ปีที่แล้ว

    બહુ જ સરસ માહિતી આપી thenks 🙏

  • @bharatvaghela2820
    @bharatvaghela2820 2 ปีที่แล้ว +1

    Nice informative video ❤❤❤❤❤

  • @linamistry8452
    @linamistry8452 2 ปีที่แล้ว

    Jai ranchodrai 🙏🙏

  • @morimahesh3576
    @morimahesh3576 2 ปีที่แล้ว

    Jabardast video banavyo jigar bhai 🙏🙏🙏🙏 Jay ranjod 🙏

  • @nileshprajapati1789
    @nileshprajapati1789 2 ปีที่แล้ว

    જય રણછોડ

  • @dharmishtavyas6355
    @dharmishtavyas6355 2 ปีที่แล้ว

    Very nice information

  • @43vinvin
    @43vinvin 2 ปีที่แล้ว +2

    It’s a highly religious place.🙏
    What hurts me is that there are no model toilets. Today people enter the temple with dirty feet
    See the facilities in SWAMYNARAYAN temples. God is present where everything is clean.
    As a Vaishnav I feel very sad that we have not planned for simple hygiene. Please look into this 🙏🙏

  • @urvikpatel3804
    @urvikpatel3804 2 ปีที่แล้ว

    Raja ranchod no jay

  • @mitalisoni5915
    @mitalisoni5915 2 ปีที่แล้ว

    મઠરી જેને આપડે થોર કહીએ છીએ a pn try krjo n Thakor ji ni misari pn try krjo
    Heart touching video

  • @dineshsingha2920
    @dineshsingha2920 11 หลายเดือนก่อน

    जय श्री राजाधिराज रणछोड़ राय श्री कृष्ण ठाकुर महाराज की जय वरमवार प्रणाम

  • @himatlalsapra5353
    @himatlalsapra5353 2 ปีที่แล้ว

    JAY SHRI RANCHOD RAY NI

    • @jigarsview
      @jigarsview  2 ปีที่แล้ว

      Jay shree ranchhod 🙏

  • @mitalisoni5915
    @mitalisoni5915 2 ปีที่แล้ว

    Jay shree krishna
    Jay ranchod

    • @jigarsview
      @jigarsview  2 ปีที่แล้ว +1

      Jay ranchhod ray 🙏

  • @panchaldharmik8185
    @panchaldharmik8185 2 ปีที่แล้ว +1

    Prasad na paisa 🥴

  • @nandanjoshi4432
    @nandanjoshi4432 2 ปีที่แล้ว

    Jigar bhai hu dakor ma j chu bhai tamne madvu hatu but tamari sathe contact na thai sakyo

  • @mitalisoni5915
    @mitalisoni5915 2 ปีที่แล้ว

    બેસતું વર્ષ માં જ વિધિ થાય છે એની માહિતી મળે તો વિડિયો bnvjo

  • @latapatel1609
    @latapatel1609 ปีที่แล้ว

    Dakor mandir no phone number aapvo hato