Gujarat Rain | ઉત્તર ગુજરાતને વાવાઝોડું નડી ગયું ! | Gujarat Rain | News 18 |N18V

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • When will there be heavy rain in North Gujarat? Why is Megharaja hesitating to come to North Gujarat? Informant's view that humidity is affected by Chinese typhoons. Follow IMD for official weather information.
    ઉત્તર ગુજરાતમાં ક્યારે આવશે ધોધમાર વરસાદ?. કેમ ઉત્તર ગુજરાતમાં આવતાં અચકાય છે મેઘરાજા?. ચાઈનીઝ વાવાઝોડાથી ભેજ પ્રભાવિત થયાનો જાણકારનો મત
    હવામાનની સત્તાવાર જાણકારી માટે IMDને અનુસરો. n18oc_weather
    #weatherforecast #rainupdate #monsoon2024 #news18gujarati #gujaratinews18
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/des...

ความคิดเห็น • 30

  • @pababhai120
    @pababhai120 2 หลายเดือนก่อน +6

    ઉતર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લામાં મા વરસાદ થાસે કે નહીં

  • @pababhai120
    @pababhai120 2 หลายเดือนก่อน +6

    થરાદના ગામડમા વરસાદનુ ટીપુ પણ નથી

  • @rathodmanharsinh1536
    @rathodmanharsinh1536 2 หลายเดือนก่อน +7

    ઉતર ગુજરાત એકજ બાકી નથી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી ભાવનગર બોટાદ જિલ્લાના ઘણા ગામડાઓ વરસાદ સાવ નથી પડ્યો

  • @veerbhogyavasundhara7110
    @veerbhogyavasundhara7110 2 หลายเดือนก่อน +7

    ફેકો આપની પૂરી શકિત કે સાથ ફેકો😂😂

  • @madhavstudio3205
    @madhavstudio3205 2 หลายเดือนก่อน

    હમારે લીલો કાળ છે વરસાદ થી

  • @MaypatTarvadiya
    @MaypatTarvadiya 2 หลายเดือนก่อน

    હળવદતાલુકામા.વરસાદકેરેઆવસે

  • @SajidMasal-tw5jb
    @SajidMasal-tw5jb 2 หลายเดือนก่อน +4

    ભાઈ આ ચાઇના ની ચાલ છે.એની પાસે એવી ટેકનોલોજી છે.જેના થી તે ભૂકંપ પણ લાવી શકે છે.

  • @mohangohil220
    @mohangohil220 2 หลายเดือนก่อน +6

    હવે પવન પણ ચાઇના lyi જાય,,, હવે સુ કરવું

  • @l.s.thakor2233
    @l.s.thakor2233 2 หลายเดือนก่อน +17

    હવે મિડીયા વાળા ઉત્તર ગુજરાતમાં વળ્યા છે કે વરસાદ નથી 😂😂😂😂😂😂

    • @sbking9010
      @sbking9010 2 หลายเดือนก่อน +3

      કુદરત સાથે ખિલવાડ નો કારણ છે ભાઈ આ

  • @pagisanjaykumar3796
    @pagisanjaykumar3796 2 หลายเดือนก่อน +4

    કસુ વાંધો નહિ😅😅😅😅

  • @pindariyakisorahir5524
    @pindariyakisorahir5524 2 หลายเดือนก่อน

    😮😮😮😮😮😮😮

  • @Hiteshbaraiya-i7f
    @Hiteshbaraiya-i7f 2 หลายเดือนก่อน

    બોટાદ જિલ્લામાં સાવ ઓછો વરસાદ

  • @aryanamit3180
    @aryanamit3180 2 หลายเดือนก่อน

    Sir, tomorrow Sunday Uttar Gujarat ma Saro varsaad aavse? 🙏🙂👍 Wait & watch!
    China cyclone 🌀 tomorrow destroy thatu jase? 🙏

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi 2 หลายเดือนก่อน +1

    बीके मां कातरा पड्या छे माटे वरसाद आवतो नथी आ लोक वायका छे , कातरा नू आयुस्य एक महीना नू होय छे

  • @SahadevMeniya
    @SahadevMeniya 2 หลายเดือนก่อน

    સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો હતો હવે નથી સારો વરસાદ ક્યારે આવશે

  • @fateshingvaghela2230
    @fateshingvaghela2230 2 หลายเดือนก่อน

    ખેડા જિલ્લામાં ક્યારે વરસાદ પડશે

  • @DRLafa-q8v
    @DRLafa-q8v 2 หลายเดือนก่อน

    ❤❤

  • @yashpatel4951
    @yashpatel4951 2 หลายเดือนก่อน +1

    આ તો ભારત ચાઈના યુદ્ધ ઉભું થશે કે શું😅😅😊

  • @MukeshsAhir-sm2pb
    @MukeshsAhir-sm2pb 2 หลายเดือนก่อน

    Kaik to batavu ne ,

  • @ragarana9408
    @ragarana9408 2 หลายเดือนก่อน

    નથી વરસાદ રાધનપુર

  • @prahladnai
    @prahladnai 2 หลายเดือนก่อน

    ભણાવો છો

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 2 หลายเดือนก่อน +1

    😂😂😂ગપ

  • @vikramkhambhu9371
    @vikramkhambhu9371 2 หลายเดือนก่อน

    Aava do😅

  • @gamardhanji
    @gamardhanji 2 หลายเดือนก่อน +1

    Tamaaru modal khotu padeshe rehva do