એકદમ નવા અંદાજમાં હનુમાન દાદા નું ભજન 🙏🏻||ભજન નીચે લખીને આપેલ છે 👇🏻||Bhajan -kirtan special 🌷||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • 🚩👇🏻 કિર્તન નીચે લખીને આપેલ છે 👇🏻 🚩
    જેના રુદિયામાં શ્રીરામ
    તેનું કામ કરે હનુમાન
    પરવત ની ગુફા માં રહી ને
    સુગ્રીવે ભજ્યાં રામ ને
    એને હેતે મળીયા હનુમાન
    એને આપ્યું વાલી નું રાજ.....
    જેના...
    અશુર કુલ માં અવતરીયા ને
    વિભિ ષને ભજીયા રામને
    એને હેતે મળીયા હનુમાન
    એને આપ્યું લંકા નું રાજ
    અશોક વાટિકા માં બેસી બેસી
    સીતા એ ભજીયા રામ ને
    એને હેતે મળીયા હનુમાન
    એને આપી મુદ્રિકા હાથ
    ચિત્ર કુટ ના ઘાટે બેસી ને
    તુલસી એ ભજીયા રામ ને
    એને હેતે મળીયા હનુમાન
    એને રામાયણ લખી ત્યાંય...
    હ્રદય કમળ મા બેસી ને
    ભકતો એ ભજીયા શ્રછે શ્રી રામ ને
    અમને હેતે મળજો હનુમાન
    મારી પૂર્ણ કરજો આશ

ความคิดเห็น • 1

  • @dineshahirofficial7638
    @dineshahirofficial7638 3 ชั่วโมงที่ผ่านมา +1

    ખૂબ સરસ ભજન ગોહિલ.વંદનાબહેન..ખૂબ આગળ વધો એવી શ્રી હનુમાનજી મહારાજનાં ચરણોમાં પ્રાથૅના 🙏જયશ્રીકૃષ્ણ બેન જય સિયારામ 🙏🙏🎤👌🎉🎉🎉👍