રાણી રાધા ને સત્યભામા વિવાદે ચડ્યા - ઉષ્માબેન ( કિર્તન લખેલું નીચે છે) પ્રભુની અનોખી લીલા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • રાણી રાધાને સત્યભામા વિવાદે ચડ્યા
    પ્રભુ કોને વધારે કરે પ્રેમ
    અભિમાન કોઈનું રેતું નથી...
    સત્યભામા એ ઘરેણા ઉતારી નાખ્યા
    બધા ઘરેણાથી તોળે છે ભગવાન
    અભિમાન કોઈનું રેતું નથી...
    તોય પ્રભુનું પલ્લુ નીચે નમતું ગયું
    રાધા રાણીએ તોળ્યા તુલસી પાન
    અભિમાન કોઈનું રેતું નથી...
    તુલસીપત્રથી પ્રભુજી તોળાઈ ગયા
    સત્યભામા કરે છે વિચાર
    અભિમાન કોઈનું રેતું નથી...
    નારાયણ નારાયણ કરતા નારદ આવી ગયા
    મારી શંકા નું કરો સમાધાન
    અભિમાન કોઈનું રેતું નથી...
    દેવી પ્રભુ તો ભાવના ભૂખ્યા રે હતા
    રાણી રાધા શેરીએ કરે વાત
    અભિમાન કોઈનું રેતું નથી...
    અમે તુલસી પત્રથી પ્રભુ વશ કર્યા
    રાણી રાધા ને આવ્યું અભિમાન
    અભિમાન કોઈનું રેતું નથી...
    પ્રભુ મનમાં ને મનમાં હસ્યા રે કરે
    તારું હમણાં ઉતારું અભિમાન
    અભિમાન કોઈનું રેતું નથી...
    પ્રભુ કે છે હમણાં અમે દુબળા થયા
    મારું વજન કરો ને ફરીવાર
    અભિમાન કોઈનું રેતું નથી...
    રાધા એ ફરી વજનમાં તુલસી પાન મૂક્યું
    પ્રભુનું પલ્લું નમેલું દેખાય
    અભિમાન કોઈનું રેતું નથી...
    તુલસી પાનની ડાળીએ આખું ત્રાજવું ભર્યું
    તોય નો ઊંચકાયા ભગવાન
    અભિમાન કોઈનું રેતું નથી...
    રાધા શર્મા ને ભોંઠા પડી રે ગયા
    સત્યભામા આવ્યા પ્રભુની પાસ
    અભિમાન કોઈનું રેતું નથી...
    એક કંગન કાઢીને ત્રાજવે મૂક્યું
    સત્યભામા ના કંગનથી તોળાય
    અભિમાન કોઈનું રેતું નથી...
    બંને દેવી પ્રભુજી ને પૂછવા લાગ્યા
    અમારા બેઉ ના ઉતાર્યા અભિમાન
    અભિમાન કોઈનું રેતું નથી...
    પ્રભુ હસ્યાને નારદ આવી રે ચડ્યા
    આ તો પ્રભુજી ની લીલા કહેવાય
    અભિમાન કોઈનું રેતું નથી...
    #vasantben_nimavat
    #gujarati_bhakti_geet
    #gujarati_traditional_kirtan
    #ભક્તિ_સંગીત
    #gujarati_kirtan
    #satsang_kirtan
    #ગુજરાતી_કીર્તન
    #કીર્તન
    #vasantben
    #અરુણાબેન

ความคิดเห็น • 92

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 9 หลายเดือนก่อน +10

    👏👏👏👏👏 વાહ વાહ ઉષ્માબેન વાહ મસ્ત ભજન ગાયું ઉષ્માબેન વસંત બા મસ્ત રાગમાં ગાયું બહુ મજા આવી સાંભળવાની મેં તો આખું સાંભળ્યું બહુ સાચી વાત છે અભિમાન કોઈ દિવસ કોઈ નો રહેતું નથી 👍👍 જય દ્વારકાધીશ🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน +1

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

    • @mrudulagor4720
      @mrudulagor4720 4 หลายเดือนก่อน +1

    • @HitendeaGanvit
      @HitendeaGanvit หลายเดือนก่อน

      P p nl😅😅​@@Vasantben.Nimavat

    • @tarabenpatel9604
      @tarabenpatel9604 หลายเดือนก่อน

      બસ નવ‌,😄😃😄🤩🤩🤩🤩🤩

    • @tarabenpatel9604
      @tarabenpatel9604 หลายเดือนก่อน

      ​@@Vasantben.Nimavatઞ ઘર નવ

  • @daxabenjoshi6348
    @daxabenjoshi6348 9 วันที่ผ่านมา

    Bav mast che

  • @kashmiramodi5808
    @kashmiramodi5808 หลายเดือนก่อน

    Jay shree Krishna.srs bhajan sambhlavyu.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  หลายเดือนก่อน

      ધન્યવાદ...
      અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @asmitabenpatel5500
    @asmitabenpatel5500 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc 9 หลายเดือนก่อน +3

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 9 หลายเดือนก่อน +2

    જય ભોળાનાથ ઉષ્મા બેન માત્ર અભિમાન ભગવાન ભોળાનાથ ઉપરજ રાખો સરસ કીર્તન ગાય આનંદ થયો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n 2 หลายเดือนก่อน +2

    Amita trivedi vah ati shunder gayu bhu fine bhu sras shabhrvanu bhu gme che tmaro voice bhu fine che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน +1

      અમિતાબેન આપની લાગણી સભર કોમેન્ટ વાંચીને અમે આખો પરિવાર હંમેશા ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ...
      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 9 หลายเดือนก่อน +1

    Jay Dwarkadish કીર્તન ખૂબ જ સુંદર છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @user-ix6wk1vo3b
    @user-ix6wk1vo3b 9 หลายเดือนก่อน +1

    . Bahut Saras bhajan gayak

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @raseelagothi2887
    @raseelagothi2887 2 หลายเดือนก่อน

    ખુબ સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 9 หลายเดือนก่อน +1

    વાહ વાહ વાહ ઉષ્માબેન સરસ ભજન ગાયું વસંતબા જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @pragnamehta1201
    @pragnamehta1201 9 หลายเดือนก่อน +1

    વાહ વાહ જોરદાર કીર્તન ગાયું 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @prakriyavoice123
    @prakriyavoice123 9 หลายเดือนก่อน +2

    ખૂબ જ સરસ મજાનું ભજન છે 👌જય શ્રી કૃષ્ણ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 9 หลายเดือนก่อน +1

    વાહ વાહ ખૂબ મજા આવી સાંભળવાની❤️👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @ChhayaCrami
    @ChhayaCrami 8 หลายเดือนก่อน +1

    ખૂબ જ સરસ અવાજ છે.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @ranjanben8742
    @ranjanben8742 9 หลายเดือนก่อน +1

    🙏🙏👌👌💐💐🌺🌺🌸🌸ખુબ ખુબ સરસ છે જય શ્રી કૃષ્ણ.... જય સ્વામી નારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ...🌺💐🌹🙏

  • @sonalba3373
    @sonalba3373 6 หลายเดือนก่อน +1

    👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @ranjansuba
    @ranjansuba 8 หลายเดือนก่อน +1

    રાધેરાધેબહેનો🙏🌹🙏👌👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @pransu___bhai9010
    @pransu___bhai9010 9 หลายเดือนก่อน +1

    વાહ મસ્ત ભજન છે સાંભળી મજા આવી જય હો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @VasantiPatel-x9i
    @VasantiPatel-x9i 5 หลายเดือนก่อน +1

    Beautiful..ushmaben...

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ...
      રામ નવમી ની હૃદય પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      || મંગલ ભવન અમંગલ હારી
      દ્રવહુ સો દશરથ અજીર વિહારી ||
      પ્રભુની કૃપા આપ અને આપના પરિવાર પર નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌷🌸🪷💐🌹🙏🏻

  • @minalvpatel5641
    @minalvpatel5641 9 หลายเดือนก่อน +2

    Radhe Krishna 🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @jayshreepansara2
    @jayshreepansara2 9 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @baconparekh402
    @baconparekh402 9 หลายเดือนก่อน +1

    Vah ushma ketla time pachi taro avaj sambhlyo❤ really very nice.miss u😢

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @kirangajeraramani
    @kirangajeraramani 9 หลายเดือนก่อน +1

    જય હો ખૂબ જ સરસ ભાવભજન દીદી 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @vinubhaipolabhai4590
    @vinubhaipolabhai4590 9 หลายเดือนก่อน +1

    👌👌👌🙏🙏🎉🎉 જયશ્રી કૃષ્ણ ભજન છે સરસ સંભળાયું🎉🎉🎉🎉🎉🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏

  • @jagabhaipatel3290
    @jagabhaipatel3290 9 หลายเดือนก่อน +1

    જયશ્રીકૃષ્ણ🙏👌🪴💐🌸મસ્ત ભજન છે આવા નવા નવા ભજન અમને કાયમ મોકલતા રહો પ્રભુ તમને હમેશા શક્તિ ભજન ગાવાની આપે💫

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 9 หลายเดือนก่อน +1

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏વાહ ખૂબજ સરસ ભજન છે... નવા નવા ભજન સાંભળાવવા બદલ આભાર... અભિનંદન 🙏

    • @sumatipatel6104
      @sumatipatel6104 9 หลายเดือนก่อน +1

      Bhavnaben kirtan sabhavani maja avi gai
      Tamaro sur khubaj sunder che
      Jai shree krisan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏

  • @VinodParmar-b4x
    @VinodParmar-b4x 9 หลายเดือนก่อน +1

    ❤🎉જય શ્રી કૃષ્ણ શરણં મમ ❤🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 9 หลายเดือนก่อน +1

    Wah bhu saras bhajan gayu hu to 8 vaar sambhri lidhu ne aakhu bhajan yaad rahi gayu hu amara gopi mandal ma gav chu tamara badha kirtan badha ne bhu game che thank you masi jay shri krishna🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જશોદા બેન...
      ઓહો આઠ વખત સાંભળી લીધું...
      તમારા મંડળ માં ગાઓ છો સત્સંગી છો વાંચીને ખૂબ રાજીપો થયો...
      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 9 หลายเดือนก่อน +1

    Khubsarasbhaj

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 9 หลายเดือนก่อน +1

    Radha Krishna 🌹🙏🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @dishavora9411
    @dishavora9411 9 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ બેન🙏 જય માતાજી, તમે તમારી ચેનલમાં આશાપુરા માતાજીના ભજન પણ મૂકો માતાજીના ગરબા ધન્ય ધન્ય કચ્છની ધરતી.... ભજન ગમે ત્યાંથી મેળવીને સરસ સરળ રીતે મૂકો મને તમારા બધા જ ભજનમાં ખૂબ મજા આવે છે ખાસ નોંધ લેજો કે ડિસ્ક્રિપ્શન માં લખીને મૂકવાનું ભૂલતા નહીં🎉❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      નમસ્તે દિશાબેન જય માતાજી આપની કોમેન્ટ વાંચીને ખરેખર ખૂબ જ આનંદ થયો. તમે કહ્યું છે એ ગરબો માતાજીનો જરૂર અમે નવરાત્રીમાં ગાયને મુકીશું... અમારી પાસે એના શબ્દો નથી અમે શોધવાની પૂરેપૂરી કોશિશ કરીશું... ચેનલમાં દરેક કીર્તન ડિસ્ક્રિપ્શન માં હંમેશા લખીને મૂકીએ છીએ ક્યારેક સંજોગો વશાદ લખવાનું બાકી હોય તો પછી પણ લખીને મૂકી દઈએ છીએ તમને બધા જ શબ્દો ચેનલ માંથી મળી જશે...તમારો ખૂબ ખૂબ આભાર આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...🌹🌺💐🙏

  • @user-jh4rt7kw8n
    @user-jh4rt7kw8n 5 หลายเดือนก่อน +1

    Khub saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @pallavichavda3761
    @pallavichavda3761 9 หลายเดือนก่อน +1

    Radheykee

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @lataajagiya1647
    @lataajagiya1647 9 หลายเดือนก่อน +1

    અમે આજ રાગ માં એક બીજું ભજન ગાયે છે કે રાધા દર્પણ લય મુખ જોયા કરે,અભીમાન કોઈ નું રહેતું નથી,, ગાયત્રી મંદિર વેરાવળ,બીલેસવર મહાદેવ મંદિર વેરાવળ (ગીર સોમનાથ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      નમસ્તે લતાબેન તમે કહ્યું રાધા દર્પણ લઇ મુખ જોયા કરે એ કીર્તન આપણે ચેનલમાં ગાયને અગાઉ મૂકી દીધું છે...તમારા ગાયત્રી મંદિર વેરાવળ ના અને તમારા સત્સંગ મંડળના બહેનોને અમારા જાજા જય શ્રી કૃષ્ણ... તમારો ખુબ ખુબ આભાર...🌹🌺💐🙏

  • @linamistry8452
    @linamistry8452 9 หลายเดือนก่อน +1

    Jai shree krishna 🙏🙏👏👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @lataajagiya1647
    @lataajagiya1647 9 หลายเดือนก่อน +1

    Jay Sri Krishna 🙏👌😊😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @quirtebaiajitshim6456
    @quirtebaiajitshim6456 9 หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @nayanapatel7779
    @nayanapatel7779 9 หลายเดือนก่อน +1

    Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 9 หลายเดือนก่อน +1

    👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 9 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @sandipoza3079
    @sandipoza3079 หลายเดือนก่อน

    🎉😂

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  หลายเดือนก่อน

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @reshmapatel8735
    @reshmapatel8735 4 หลายเดือนก่อน +1