ટ્રેકટર ને રીવેસ મા ચલાવવાની રીત | tractor ko reverse kaise kare | how to reverse tractor | tractor

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • ટ્રેકટર ને રીવેસમા ચલાવવાની રીત | tractor ko reverse kaise kare | how to reverse tractor | tractor
    પ્રિય ખેડૂત મિત્રો આજે આપણે વીડિયોમાં ટ્રેક્ટરનો હિમેશ મારવાની સરળ રીત જોવા મળશે વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્ર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
    🙏🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

ความคิดเห็น • 91

  • @suvakhima.v5387
    @suvakhima.v5387 หลายเดือนก่อน +1

    મહિન્દ્રા 275. હઈ સ્પીડ નુ 15 લિવર મા અઘરૂ લાગે ભાઈ

  • @muladiyaanil321
    @muladiyaanil321 5 หลายเดือนก่อน +10

    શૈલેષ ભાઈ બે ટન લાગે છે ક્યાં ટનમાં ટોલી જાય ક્યાં ટનમાં ટોલી સીધું થાય ઈ મહત્વ છે ટોલી આવળે છે એને ખ્યાલ આવ્યો હંસે નથી આવડતું એને કય મગજ માં બેસું નહીં હોય.. ટનવિસે થોડૂ પેલાં જળાવો પસે આવળી જાય છે... માંરી સીકાયત છે આ વિડીયો ફરીથી બનાવો ટન વિશે બનાવો શૈલેષ ભાઈ રીકવિસ હે😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊જય દ્વારકાધીશ 😊😊😊

  • @parmarmanoj2943
    @parmarmanoj2943 5 หลายเดือนก่อน +1

    ❤Jordar

  • @vihatkrupafarm7651
    @vihatkrupafarm7651 5 หลายเดือนก่อน +1

    Bhai captain 200di ls model video khetar ma bnavo ne captain 200di 7g model Rotavator ma pn video nakhjo bey no ❤

  • @dhavalthakkar5176
    @dhavalthakkar5176 5 หลายเดือนก่อน +1

    👌👌

  • @DabhiGopal-ih1pv
    @DabhiGopal-ih1pv 5 หลายเดือนก่อน +1

    trekatar ma 60 ni jali ye ak vil sah ma ne valata aavavi tare bar aave avu kak sikhvado ne

  • @manekgnagadhar847
    @manekgnagadhar847 5 หลายเดือนก่อน +1

    Super

  • @hardikshingal
    @hardikshingal 5 หลายเดือนก่อน +1

    Kem so bhai moj ma ne

  • @bkbhabhar7001
    @bkbhabhar7001 5 หลายเดือนก่อน +2

    आपडे माटी भरेली टोली रीवे लय आपवी

  • @SureshBhaiPatel-f9b
    @SureshBhaiPatel-f9b 5 หลายเดือนก่อน +1

    વિડિયો ટુકા બનાવો

  • @vanrajjograjiya6582
    @vanrajjograjiya6582 5 หลายเดือนก่อน +1

    72jari na sah shikhvado

  • @bkbhabhar7001
    @bkbhabhar7001 5 หลายเดือนก่อน +2

    पावर स्टीयरिंग मा रीवीस लेवामा तकलीफ ना पडे

  • @mumeshbhairananga5156
    @mumeshbhairananga5156 5 หลายเดือนก่อน +2

    પાનસોફૂટ તળાવની પાર ઉપર ભરેલુ ટેન્કર રિવર્સ લેવું હોય તો શુ કરવુ

  • @ઈલેક્ટ્રીક
    @ઈલેક્ટ્રીક 18 วันที่ผ่านมา +1

    ❤❤❤

  • @RohitChavda-b6m
    @RohitChavda-b6m หลายเดือนก่อน +1

    Bahu Kam ni video chee

  • @શુકહોછો
    @શુકહોછો 5 หลายเดือนก่อน +1

    Powerstring 😂 ka kamal bhai

  • @neetbavarva555
    @neetbavarva555 5 หลายเดือนก่อน +2

    Bhai hu tamara kar ta saru hakuchu

  • @BijalbhaiKarotara-le4lt
    @BijalbhaiKarotara-le4lt 5 หลายเดือนก่อน +2

    Jaymatajishaileshbhai

  • @mysteriousworld6923
    @mysteriousworld6923 5 หลายเดือนก่อน +1

    શૈલેષ ભાઈ તમયે ટ્રેક્ટર રેવેશે ની ટ્રિક તો બતાવી નય એમને કઈ રીતે ખબર પડે ટ્રેક્ટર કઈ રીતે વાળવું 🤔

  • @nandlalgevariya3351
    @nandlalgevariya3351 5 หลายเดือนก่อน +1

    Good information shailesh Bhai

  • @shailendrasinhatodariya8254
    @shailendrasinhatodariya8254 5 หลายเดือนก่อน +1

    Sir namskar apani jordar practis chhe

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 5 หลายเดือนก่อน +2

    જય જવાન જય કિશાન

  • @MR_TUSHAR_432
    @MR_TUSHAR_432 5 หลายเดือนก่อน +1

    પારા કેમ ફોરવા

  • @MansukhbhaiLunagariya-qy8ko
    @MansukhbhaiLunagariya-qy8ko 5 หลายเดือนก่อน +1

    Good❤

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 5 หลายเดือนก่อน +1

    જય જવાન જય કિસાન

  • @vaidebhaisisodiya3602
    @vaidebhaisisodiya3602 5 หลายเดือนก่อน +1

    Bhai Bhai

  • @keval-Dervaliya
    @keval-Dervaliya 5 หลายเดือนก่อน +1

    હવે ભાઈ તમે વિડીયો બનાવો તો સારું હો

  • @સોલંકીસજયસિહ-ટ7મ
    @સોલંકીસજયસિહ-ટ7મ 5 หลายเดือนก่อน +2

    હુ એક ટ્રેકટર નો ડ્રાઈવર છુ ભાઈ

  • @DabhiGopal-ih1pv
    @DabhiGopal-ih1pv 5 หลายเดือนก่อน +1

    saneda ma sah nakhvana sikhavado ne 60 ni jali ye

  • @સોલંકીસજયસિહ-ટ7મ
    @સોલંકીસજયસિહ-ટ7મ 5 หลายเดือนก่อน +1

    ટ્રેકટર ના આગર ના વીલ ઘસારો બવુ થાય છે એનુ શુ કારણ જણાવો

  • @vijayzapadiya7907
    @vijayzapadiya7907 5 หลายเดือนก่อน +1

    Jay mataji saylashbaha

  • @bambhaniyayogeshyogesh6455
    @bambhaniyayogeshyogesh6455 5 หลายเดือนก่อน +1

    Jay dwarikadhisha bhai 🙏🙏

  • @ravimulani4582
    @ravimulani4582 5 หลายเดือนก่อน +1

    Jay mataji Bhai

  • @devanandgadhavi9339
    @devanandgadhavi9339 5 หลายเดือนก่อน +1

    Very nice 👍

  • @karaahir1206
    @karaahir1206 5 หลายเดือนก่อน +1

    જય મુરલીધર ભાઈ

    • @khedutmitra6210
      @khedutmitra6210  5 หลายเดือนก่อน

      જય મુરલીધર ભાઈ

  • @jayeshmavdiya89
    @jayeshmavdiya89 5 หลายเดือนก่อน +1

    Very nice

  • @Rameshvkhokhariya-o5c
    @Rameshvkhokhariya-o5c 5 หลายเดือนก่อน +1

    Good ❤

  • @jayendrasinhsodha2157
    @jayendrasinhsodha2157 5 หลายเดือนก่อน +1

    કાયદેસર ❤

  • @rajeshbhaipatel8535
    @rajeshbhaipatel8535 5 หลายเดือนก่อน +1

    Jordar