જયહીંદ ,નમસ્તે ,સાહેબ સર મને સંગીત ખુબ જ ગમે તેમા પણ ગાવુ , મંજીરા વગાડવા , તબલા વગાડવા ખુબજ ગમે છે સર મારે તબલા શીખવા હતા પણ અત્યાર સુધી કોઇ જગ્યાએ સરખો મેળ નતો થતો પણ હવે મને લાગે છે કે હવે હુ તબલા શિખીજ જઇસ તમે ખુબજ સરસ શિખવાડો છો અને સહેલાઇ થી આવડી પણ જાય છે હુ જેતપુર રહુ છુ મો:- ૯૭૨૭૮૮૧૪૬૫ અને તમારા આ વિડીયો જોયને હમણાજ ગરબીના તબલા પણ હુ શીખવા માટે મારે ઘરે લઇ આવ્યો છુ થેંક્યુ સાહેબ , જય હીંદ
તા ના ત ન અક્ષર જ્યારે તમે વગાડો ત્યારે અવાજ સરખા જ આવે પરંતુ આ અક્ષરો ને જ્યારે બીજા શબ્દો સાથે જોડવામાં આવે ત્યારે તેનો ઉપયોગ અલગ રીતે થાય છે જેમ કે તાતા, નાગે, નાગેન વગેરે
😁😁😁😁 ખૂબ જ સુંદર રીતે શીખવાડે છે
FIRST COMMENT
BHAJAN SANTVANI MA VAPARATA
TAAL
Kaharwa
Chalati
Fast chalati ( double)
Khub Saras
ખૂબ સુંદર આપ શીખવાડો છો..સર
👌👌👌👌👌👌👌👌👌
Ha biju vadhare shikhavo
સારું માર્ગદર્શન...
Very nice Sar
સાહેબ. તબલા. સીખવા હોય તો. સિખવાડ છો
૯૬૬૪૬૨૪૫૨૭
ફોન કરજો
Tabla harmuniyam sathe kevi ritna med karvo karn k (pela kadama jivarine rakhavi )(bija kadama kevi ritna rakhvi) ( trija kadama kevi ritna rakhvi )??????.............
ખૂબ સરસ વધુ માહિતી આપતા રહીશો
Jay ho
જયહીંદ ,નમસ્તે ,સાહેબ
સર મને સંગીત ખુબ જ ગમે તેમા પણ ગાવુ , મંજીરા વગાડવા , તબલા વગાડવા ખુબજ ગમે છે
સર મારે તબલા શીખવા હતા પણ અત્યાર સુધી કોઇ જગ્યાએ સરખો મેળ નતો થતો પણ હવે મને લાગે છે કે હવે હુ તબલા શિખીજ જઇસ તમે ખુબજ સરસ શિખવાડો છો અને સહેલાઇ થી આવડી પણ જાય છે હુ જેતપુર રહુ છુ મો:- ૯૭૨૭૮૮૧૪૬૫ અને તમારા આ વિડીયો જોયને હમણાજ ગરબીના તબલા પણ હુ શીખવા માટે મારે ઘરે લઇ આવ્યો છુ
થેંક્યુ સાહેબ , જય હીંદ
ધન્યવાદ
Abhinandan
Saral rite sikhvado chho
હા શીખવુ છે
સુપર ગુરુજી હુ તબલાં શીખું છું પણ હુ સારી રીતે વગાડી શકતો નથી તો તમે તબલાં વગાડવાનું શીખવો
Mare pan tabla shikhva che
Thank you
ભજન સાથે શીખવાડો
તબલા આવે કેટલા ના
Nice
તાલ ડબલ લગી બોલ. સીખવજો
Please sir keep its regularly
Pehlethi shikhvana se
ત્ર માટે પ્રેક્ટિસ માટે અલગથી બનાવજો
Tamari sikhdava Ni padhati magaj ma bese che mare dholak sikhvi che
હા
Tabla upr je Shai lgadele Che te Kya vastu ni house Che
મને તેની પૂરી માહિતી નથી
ભાઈ તમારે તયા ભુગોળ મળે છે
ભૂંગળ મળે છે
સર જમણા હાથ થી જીવારી વગાડાય કે કેમ?
ગમે તે હાથે વગાડાય
સર મોબાઇલ નંબર
Mo.9898076036
ta , na , t , n . emno difrnt avaj ekj jgyayethi kem nikle ,, krupya e tecnic sikhvo sir .
તા ના ત ન અક્ષર જ્યારે તમે વગાડો ત્યારે અવાજ સરખા જ આવે પરંતુ આ અક્ષરો ને જ્યારે બીજા શબ્દો સાથે જોડવામાં આવે ત્યારે તેનો ઉપયોગ અલગ રીતે થાય છે જેમ કે તાતા, નાગે, નાગેન વગેરે
@@dushyantpatel67 tmaro khub khub aabhar sir,,,trtj jwab aapva bdl ,, tmn mara namskar
Okay thanks
તબલા શીખવા માટે તમારો કોન્ટેક્ટ નંબર
મો.9898076036
Hardik
Nice
👌👌👌👌👌👌