ઉગ્યો ચારણ ચોકમાં | Gopal Bharwad | New Sonal Maa Song 2025 | New Gujarati Video Song | Aarav Studio

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025
  • ઉગ્યો ચારણ ચોકમાં | Gopal Bharwad | New Sonal Maa Song 2025 | New Gujarati Video Song | Aarav Studio
    આરવ સ્ટુડિયો ગુજરાતી પ્રસ્તુત ગામ મઢડા ની પવિત્ર ધરામાં ચારણ ના નેહડે પ્રગટેલ ભવ્ય ભાણ ચારણ જગદંબા આઈશ્રી પૂજ્ય સોનલ માં ના જન્મ મહોત્સવ એટલે સોનલનીજ 2025 ને વધાવતા કવિ આરવ ગઢવી ની કલમે લખાયેલ ગુજરાતી ગીત ગુજરાત ના રોકસ્ટાર ગોપાલ ભરવાડ ના સુંદર સ્વરમાં હાલો મઢડા ઉગ્યો ચારણ ચોકમાં ગુજરાતી વીડિયો ગીત
    New Gujarati song in the voice of top Gujarati singer Gopal Bharwad who is famous all over the world from Gujarat Sonal Bij 2025
    🎶 આ લિંકની મુલાકાત લઈને ઇન્સ્ટાગ્રામ ઉપર તમારા મનગમતા ગીતની રીલ બનાવો 😍
    Instagram : / 691518936468787
    Full Song Available On 🎵
    Spotify: open.spotify.c...
    Apple Music: / halo-madhda-single
    JioSaavn: www.jiosaavn.c...
    Amazon Prime Music: music.amazon.c...
    Wynk: wynk.in/u/4jju...
    TH-cam Music: • Album - Halo Madhda
    We have brought a brand new Gujarati song in the voice of Gopal Bharwad he is a Currently top trending a popular singer of folk music of Gujarat who lives in the hearts of Gujarati people living in Gujarat and all Gujaratis living in the country and abroad Who is now a trending artist all over Gujarat
    Aarav Studio & Kavi Aarav Gadhvi Present Halo Madhda New Gujarati Song Sung By Gopal Bharwad.Lyrics are penned by Kavi Aarav Gadhvi Music is given by Shashi Kapadiya
    Song : Ugyo Charan Chokma Halo Madhda
    Singer : Gopal Bharwad
    Lyrics : Aarav Gadhvi
    Music : Shashi Kapadiya
    Recording : Vraj Studio Kalol
    Dop : Vinod Goswami,Dhiraj Goswami
    Edit : Dhiraj Goswami
    Poster Design : Aarav Studio & Dhiraj
    Producer : Aarav Studio
    Sponsor : Navalshinh Jadeja &
    Bhavyarajshinh Jadeja
    Sp. Thanks : Sonaldham Madhda, Indar Gamera
    Song Lyrics :-
    ઉગ્યો ચારણ ચોકમાં સોનલ સૂરજ આંભ માં
    મઢડા મા નો વાલો લાગે હાલો મા ના મલક માં
    હે ખમ્મા ખમ્મા નાદમાં આયલ ના અવાજમાં
    આવકારો મળતો એવો જનની ના જગતમાં
    મઢડા મા નો વાલો લાગે હાલો મા ના મલક માં
    હે પોષ સુદ બીજ આવી પાવનકારી
    મઢડાના ટીંબે જન્મી માવડી અમારી...(2)
    હે પિતા હમીર માતા રાણલે વધાવી...
    હે ઉગ્યો...
    હે ચુક્યો ચારણ જાત ભટક્યો તો ભારી
    અંત રે આવ્યોતો આંખે રાત રે અંધારી...(2)
    હે સવાયો સૂરજ તેદી પ્રગટ્યો સોરઠમાં...
    હે ઉગ્યો...
    હે કેડી કરમ ની વાટે જ્યોત રે જલાવી
    પરચા પૂરયા ચારણ ને ચારણ બનાવી...(2)
    હે અઢારે આલમને ઘણી ખમ્મા કહેનારી...
    હે ઉગ્યો...
    હે નેહડે નગર ફરી હાજરા હજુર થઈ
    બાળક ની બેલી બની સામી સંગાથ જઈ...(2)
    એ કૃપા આયલ ની "આરવ" લખતો આનંદમાં
    હે ઉગ્યો...
    Follow and join here too
    Instagram Account : / aaravstudiogujarati
    Facebook Page : / aaravstudiogujarati
    Twitter X : / aarav_studio
    TH-cam : / @aaravstudiogujarati
    આપના દરેક શુભ પ્રસંગોના વિડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફીના તમામ કામ માટે સંપર્ક કરો :
    💠 આરવ સ્ટુડિયો (કોટાયા-કરોળિયા) 💠
    આરવ ગઢવી મો. ૯૫૮૬૭૧૭૮૪૮
    For all inquiry, contact us:-
    Videography & Photography
    Aarav Studio (Kotaya,Karodiya)
    Aarav Gadhvi - 9586717848
    #gopalbharwad #gujarati #aaravstudio #gujaratisongs #tredingvideo #ગુજરાતીગીત #newgujaratisong #gujaratisong2025 #gujaratisong2024 #aaravstudiogujarati #gujaratilovesong #aaravgadhvi #gujaratisong #sonalbij2025 #sonalmaasong
    Your Queries:
    sonalbij 2025
    halo madhda being studio
    being studio
    ugyo charan chokma sonal suraj aabhma
    gopal bharwad new song
    gopal bharwad
    gopal bharwad new song 2024
    gopal bharwad new song 2025
    gopal bharwad na geeto
    gopal bharwad krishna bhagwan song
    gopal bharwad krishna bhagwan na geet
    gopal bharvad
    gopal bharwad kanuda na geet
    gopal bharwad dwarkadhish song
    gopal bharwad song
    gopal bharwad na song
    new gopal bharwad
    sonal maa song
    sonal maa new song
    sonal maa
    sonal ma new song
    sonal maa song new
    sonal maa song status
    sonal maa video song
    sonal ma song
    sonal maa status
    aai sonal maa
    sonal ma
    sonal mata
    new sonal maa song
    sonal ma new song
    new sonal maa song
    sonal ma new song 2025
    sonaldham madhda
    sonaldham madhada live
    sonaldham madhada song
    sonaldham madhda status
    gujarati song
    new gujarati song
    latest gujarati song
    gujarati new song
    gujarati songs
    gujarati geet
    gujarati love song
    new gujarati song 2025
    gujarati song 2025
    gujarati song 2024
    new gujarati song 2024
    gujarati new song 2025
    gujarati new song 2024
    ગુજરાતી ગીત
    ગુજરાતી ગીતો
    નવા ગુજરાતી ગીત
    નવું ગુજરાતી ગીત
    મારી આંખે ઉજાગરા
    mari aankhe ujagara
    letest gujarati song 2024
    letest gujarati song 2025
    vala aa to valap nu che van

ความคิดเห็น •