અગ્નિદેવને એકમાના સો કબીરા આપ્યા ભીમસેને. મા-ભાઇઓને લઈ વૃકોદર હેડંબા વન આવ્યો. મહાભારત ( કડવુ ૮૯ )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • અગ્નિદેવને એકમાના સો કબીરા આપ્યા ભીમસેને. મા-ભાઇઓને લઈ વૃકોદર હેડંબા વન આવ્યો. મહાભારત ( કડવુ ૮૯ )
    -----------------------------------------------------------------------
    (.. ટેલીગ્રામ 🖇️લિંક..)
    ...@t.me/Mahantshr...
    મિત્રો, જય શ્રી કૃષ્ણ
    આ વિડિયોમાં પ્રાચીન મહાભારતમાં, આદિપર્વ અંતર્ગત ( કડવું -૮૯ ) મા, મહર્ષિવેદવ્યાસજીએ કયું છે, તેમ વૈષમપાય ઋષિ જન્મેજય રાજાને કહે છે કે હે જન્મેજય રાજન ! આગળ શું થયું તે ધ્યાનથી સાંભળો.
    બધા કબીરા ગુરુ ચેલા ને કહેવા લાગ્યા કે હવે શું આજ્ઞા છે, ત્યારે ભીમ કહે છે, બધાઓને વિદાય કરી દો, તમે ખાલી સો ભાઈઓ રહો, એટલે બધા જણા ગામમાં જતા રહ્યા, સો એ ભાઈઓના હથિયાર ભીમે દૂર મુકાયા, અને આજ્ઞા કરી કે બધા પાણીને કિનારે હાથ પગ જોડી, આંખ બંધ કરી, અને જય ભીમનાથ મહાદેવ મંત્ર, જપો. એટલે એક કબીરો જેમલ નામનો એને વેમ પડે છે, એ બીજા 99 ને સમજાવે છે કે, ભરોસો કેમ કરો છો, દગો આપશે,
    એવી બધી વાતો કરે છે, બધા પાછા ખસે છે, ભીમ ગટોરગચ્છને કહે છે, ચલો ચેલા આપણે એમનું કામ નથી કરવું, એટલે બધાને સાક્ષાત મહાદેવ લાગે છે, પાછા જઈને નમી પડે છે, અને કબીરા કહે છે કે તમે કહો તેમ કરીએ, પછી પાછા ત્યાં ઊભા રાખે છે, અને આંખ બંધ કરી મસ્તક નીચું કરી મંત્ર જપાડે છે.
    ત્યારે પાછળથી ભીમ 99 ને લઈને, વાવમાં નાખી દે છે. જેમલ હસ્તિનાપુરમાં દુર્યોધનના ત્યાં આવીને મલ થઈને રહે છે .પછી ભીમને ગટોરગચ્છ ગામમાં આવે છે, હેડંબા સુરની બહેન કપિલાને ગટોરગચ્છ મારી નાખે છે. મા અને ભાઈઓને લઈ બધા હેડંબાના ઘરે જાય છે,
    તો મિત્રો વિડિયોને અંત સુધી સાંભળશો. વિડિયો પસંદ આવે તો એક Like તથા સારી
    કૉમેન્ટ જરૂર થી કરશો. વિડિયો શેર કરજો અને બીજા ભક્તોને પણ જણાવજો.
    આ કથા સાંભળવાથી કરોડ જન્મ ના પાપ ટળે છે. એવું ઋષિ વૈશંપાય કહે છે.
    સંપૂર્ણ મહાભારત કથા તેમજ બીજી અવનવી પૌરાણિક કથાઓ માટે આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો
    / @mahantshrishankarpuriji
    Your queries:-
    મહાભારત કથા
    મહાભારત કથા આદિપર્વ ( કડવું ૮૯ )
    સંપૂર્ણ મહાભારત
    પૌરાણિક વાર્તાઓ
    પૌરાણિક કથાઓ
    રામાયણ કથાઓ
    મહાભારત કથા ભાગ. ૮૯
    આધ્યાત્મિક કથાઓ
    મહાભારત
    રામાયણ
    વૈદિક જ્ઞાન
    સિદ્ધ પુરુષો
    Hinduism
    સનાતન ધર્મ
    hindu mythology
    mythology
    devotional movie
    gujarati devotional full movies
    devotional stories
    Mahabharat in gujarati
    महाभारत
    संपूर्ण महाभारत
    sampoorna mahabharat
    सम्पूर्ण महाभारत
    B. R. Chopra Mahabharat
    સંપૂર્ણ મહાભારત રામાનંદ સાગર
    Gujarati gyan
    ગુજરાતી જ્ઞાન
    ગુજરાતી કથાઓ
    Please Subscribe this channel 🙏 🙏
    / @mahantshrishankarpuriji
    #સંપૂર્ણમહાભારત
    #આખુંમહાભારત
    #પૌરાણિકકથાઓ
    #gujaratigyan
    #gujaratikathao
    #sampoornamahabharat
    #hindumythology
    #hindumythologicalstories
    #mahabharat
    #brchopramahabharat

ความคิดเห็น • 3