મમતા રૂવે મારા દલડે Full HD Gujarati Movie || Manhar.D.Patel ||
ฝัง
- เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024
- Jay Mataji Jay Bhagavan Jay Dada
Disclaimer - video is for educational purposes only.Copyright Disclaimer Under Section 107 of the copyright act 1976, allowance ismade for " fair use " for purposes such as a criticism, comment news reporting, teaching, scolership , and research.fair use is a use permitted by copyright statute that might otherwise be infringing Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
Mani nu mot thava vadhare padatu lage over trejedi ganay picture no end hanmesa sukhdai hobo JOIYE
HmmI'mp
@@સવિતાપરમાર-ણ2ઞ 0
@@સવિતાપરમાર-ણ2ઞ, nice
@@સવિતાપરમાર-ણ2ઞ 1Q1QQ1QQQQQQQQQQ1QQQQQQQQQQQQQQQQQQQQ1QQQQq@1CWA@! JJ O KLM@A@QQ1Q1Q1
@@સવિતાપરમાર-ણ2ઞ ppp congratulation ab thank you
Superb movie
મનહરભાઈ ખુબ સુંદર ફિલ્મ ખરેખર હૃદય દ્રાવક 👍👍👍
Lll
Kkhubj sindar film chhe
Very good film manhar bhai
બહુજ સુંદર મુવી છે ધન્યવાદ મનહર ભાઇ ❤❤🎉🎉😢😢
મનહર ભાઈ ખૂબ સરસ મૂવી છે👌👌👌
Jayantbhai N Patel
ખૂબ સરસ મૂવી બનાવી છે ભગવાન બધા ને આવી જ વહૂ આપે એવી ભગવાન પાસે પાથઁના🙏🙏🙏
ખુબ સરશ છે
Nice pic samaj ne Lal batti 👍
મનહરભાઈ જોરદાર ફિલ્મ બનાવી છે તમે
🙏🙏🙏👌👌👌👍👍👍
@
P
Khubaj Sara's movie chhe Manharbhai 👌👌👌👌👌👍
Khub sars 👌👍 atyr ne janrasan n samjva jvou cha Than you so much manhrabhai 🌹
મનહરભાઈ પટેલ. આપને ખુબ ખુબ અભિનંદન. કે જે સમાજ માટે હાલ એક સંદેશો પ્રગટ કર્યો છે.
આપે આ ફિલ્મ એટલી સરસ રીતે તૈયાર કરી છે. કે જેના વખાણ કરવા શબ્દો નથી. નિસ્વાર્થ આર્યુવેદીક માર્ગદર્શન ની સાથે સાથે આવી વિચાર ની ગાથા માટે પ્રભુ સદાયે આપને દીર્ધ દ્રષ્ટિ આપે. આભાર 🙏
🔥
Kharekhar manhar bhai aa movie joine to aakhma aashu aavi gya nd aa navi pedhi mate sars massage che god bless you ❤️🙏
જય ભગવાન મનહરભાઈ આવી સારી સફળ મુવી બનાવતા રહો અેવી શુભ કામના
Hi
@@rajendrashah8223 uu
વાહ બહુ સરસ મુવી આજના સમયમાં સમાજ ને અમુલ્ય ભેટ છે આજના સમયમાં માણસ પૈસા માટે. બહુ મહેનત કરે છે ધનવાદ છે મનહરભાઈ 🙏🏾🙏🏾🙏🏾
મનહરભાઈ ખરેખર આજે અમને રડાવી દીધા છે ખુબ સરસ મુવી છે 😭🙏🙏🙏
બહુજ ઘણા સમયે આ ફિલ્મ જોવા મળી છે🙏 અને કહેવત છે કે જર જમીન અને જોરુ ત્રણે કજિયા ના છોરુ જમીનદાર હરામી છે જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય શ્રી પંચ મૂખી નાગ દેવતા ની આ એક સત્ય👼🙏❤️ ઘટના મારા દીકરા સાથે👼🙏❤️ બની હતી અને તે એ 2019માજયારે કુવામાં પડી ઞયો હતો અને એજ સમયે પંચ મૂખી નાગ દેવતા એની કમરે વિટળાઈ ઞયા હતા અને ફેણ ચડાવી અને માણસ બોલે એમ કહી દીધું હતું કે બે મહિના અને ચૌદ દિવસ પહેલા તને ટેકે ટેકે ચાલતો કરી દઈશું માનો તો👼🙏❤️ ભગવાન😇🙏👼 આપણને આપણા પ્રભુ સાથે જ છે
ખૂબ ખૂબ આભાર મનહર ભાઈ ફિલ્મ સ્ટોરી બનાવી છે જય ભગવાન.
Nhi
Excellent movie I don’t have word 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Great manharbhai you are multi telent personality.
Congratulation Manhar Bhai
બહું સરસ ફિલ્મ બનાવી છે
ગૌરી જેવી છોકરીઓ આજકાલ મળવી બઉ જ મુશ્કેલ છે ખરેખર ગૌરીનો રોલ ખૂબ જ ગમ્યો ❤🎉
હા મનહરભાઈ હા.....હું આ ફિલ્મના હું શું વખાણ કરું......આ ફિલ્મ ખુદ વખાણ છે.
સમાજને આવી ફિલ્મ આપવા બદલ આપનો હહ્દય પૂવૅક આપનો આભર...🇨🇮👌🙏🙏
Veri veri thenku menher Bhai tmAra jeva sari siksehn Ane Sara vicharo ni jerur che aajeghtma
❤😢😂😂😂😂😂😂😂 જોરદાર ફિલ્મ માટે ખુબ ખુબ અભિનંદન પહેલી વખત આ એક ગરીબ અને મધ્યમ અને રૂપિયા વાળા આટલી હદ વટાવી જાય છે પણ આ ફિલ્મને લઈને આજ મારી અખોમાં થી આસુ ની ધાર વહી રહી છે અહલહાલ કલયુગ પણ દેવી દેવો હાજરા હજૂર છે આ ફિલ્મ સત્ય ઘટના પર છે પણ કોઈ પણ કોઈ ને કોઈ કળિયુગ માણસો ને લાગ્યો છે 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉 સરસ ગીત સાથે સાથે જ આ કહાની લખી છે સર્વ ને સહર્ષ સુખી રાખે ભગવાન એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ દિવસ શુભ વરસ શુભ જીવન જીવી રહ્યા છો ધિરેનભાઈ હું એક ગરીબ ભૂદેવ સમાજ નો સાઈઠ વરસ નો છું અને હું સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી નો સેવક ભૂવો છું પણ હું ભૂવા ગીરી નથી કરતો પણ 6353086226 સત્ય લાગે યોગ્ય લાગે તો મને જાણ કરવા વિનંતી કરું છું શુભ ફળ મળશે જોરદાર ફિલ્મ સ્ટુડિયો અને ડાયરેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન ના દરેક કલાકારો સાથે કામ કરી રહ્યા છો સારું યોગ્ય રીતે 29:33 29:33 29:33 29:33
Ekaj Adami Ayurved... Film 🎥 writing... music... Camera... Dialogues... script writing... artist casting.... finance... Film sensor board permission...and realise...+...6,00,000viewers....aa khawana khel nathi....🙄👍🙏 Manahr.D.Patel ma ek saathe Atla badha Manhar Patel...jova malshe...!!....evi kalpana pan nathi.... Kari 🙏 Manhar Bhai....pehla.... Ayurved thi dil ❤️ jeeti lidhu....Ane...have film 🎥 banavi ne Amaru dil...loonti pan lidhu....Bhai.... lots of love 💕 Tamari sathe ek project ni ichchha chhe...wala...👍 Film 5⭐⭐⭐⭐⭐ star ane super se.... bhi upar......👍💐💯 percent ❤️ salute to you Bhai...Manhar Bhai 🙏 film ...End 🔚 sudhi pakdi rakhe chhe...tamo Film 🎥 Director Tarike Safal chho...🙏Aditing... script writing, camera work 📽️, dialogue, Casting, shot by shot shooting 🌠🌠🌠🌠🌠.... amazing...🙏💐
Thanks....manhar.d.patel
મનહર ભાઈ માને જીવતી રાખી હોત તો એન્ડ સારો થાત એન્ડ માં દુઃખ થયું.બાકી સરસ ફિલ્મ બની છે.
ખૂબ સરસ સ્ટોરી આજ ના યુવાનોને તથા આ ફિલ્મ સમાજ માટે ખાસ ઉપયોગી છે
👌👌 અદભુત ફિલ્મ 👌👌
આજના જમાનામાં દરેક કુટુંબ એ જોવા લાયક છે,આભાર મનહરભાઈ🙏
બનેઅટાલી મુવી શેરકરજો જય ભગવાન
पनपपपपपपटटटटटटटटटटटटटटटटटटटट
અ
Very nice movie
ઘણા વરસો પછી આવી ફિલ્મ જોય છે .ગીત સંગીત કથા એકશન સપૂણ અદ્ભૂત છે.
ખૂબ સરસ ફિલ્મ આભાર મનહરભાઈ જય ભગવાન 🙏🙏🙏
મનહરભાઈ ખરેખર આ સમાજ મા આવા વિચારો ખાલી સોશિયલ મીડિયા પર જોવા મળે છે પણ વાસ્તવિક જીવનમાં કેમ આવું બનતું નથી 😭😭😭
Very heart touching story.
But i feel the end should have been better and happy.
મનહર ભાઈ. ધન્યવાદ. આયુર્વેદ ના જ્ઞાન અને શારીરિક સ્વાસ્થ્ય માટે આપ જાગૃત છો સાથે સાહિત્યમાં પણ પારંગત બની સરસ કાર્ય કરી રહ્યા છો..સૌને પીરસો છો. ભગવાન આપને તંદુરસ્ત દીર્ઘાયુ બનાવે એવી પ્રાર્થના...છગન ભાઈ પટેલ-મુંબઈ.
આજની નવી જનરેશન ને આમાંથી ઘણું બધું શીખવા જેવું છે.. સરસ movie બનાવી છે
Very nice movia manharbhai khu khu tmaro aabhar🙏🏾👌🙏🏾
👌👌👌👌👌👌 ખૂબ સરસ મુવી છે. શ્રી મનહરભાઇ ડી. પટેલ સર આપની સખ્ત મહેનત છે.. ડાયલોગ અને ગીતથી ભાવવિભોર બની જવાય છે. પ્રેરણાદાયી કાર્ય છે.. આપને તથા સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન....
ખુબ સરસ ફિલ્મ રદય સ્પટ કરી ગય 👍👍👍👍👍👌👌👌👌👌
ઈમોશનલ ફિલ્મ છે અને ટાઇટલ સંગીત રોમેન્ટિક છે. બહુ સરસ છે 🙏🌹👍
વાહ !મનહરભાઈ સાહેબ, ધન્યવાદ. સાથે -સાથે આયુર્વેદિક ઉપચાર ના વિડીયો સમાજને અનેક બીમારીઓ થી આજીવન રોગ મુક્ત થાય એ માટે એવા વિડીયો ફ્રી આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
👌👍જોરદાર મુવી બનાવી છે મનહરભાઈ.
ખૂબ ખૂબ આભાર 🙏
પ્રફુલભાઈ દવે... નો આવાઝ નો સુંદર ગીત 👌👌
માડી માડી.....❤❤❤🙏🙏🙏
ખુબ જ સરસ અને સુંદર મુવી છે ડોક્ટર સાહેબ સમાજમા આવી વિચારસરણી જોઇએ જય ભગવાન દિલ થી સલામ
ખરેખર મનહરભાઈ આ ફિલ્મ હ્રદયસ્પર્શી ભાવનાત્મક તેમજ યુવાપેઢીને જીવનમાં માવતર નું મહત્વ સમજાય તેવી છે ખુબ ખુબ અભિનંદન
સમય ની વાસ્તવિકતા રજૂ કરી છે.
બહુ સુંદર ઉપદેશાત્મક સમજણ સાથે
સુંદર ફિલ્માંકન કરવામાં આવ્યું છે ભાઈ
જય જય સીતારામ જી 🙏
Very nice👍👍👍 manharbhai
મનહરભાઈ મુવી ખૂબ જ સારી છે
આ સજીવન મુવી છે
ખરેખર મારી પાસે કોઈ શબ્દો નથી
👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
"સાહેબ સત્ય બંદગી"
Muvi is jivant
દિલ ને સ્પર્શ કરે એવી આં ફિલ્મ માટે લાખ લાઈક તો બને🥰🎉🎊
It is very good picture four all family all pranta advice to see your children
Famili sa tha picture joya pachi koi Dikara garda gara no vi chr ni kara
DEEPAK DESAI u
@@deepakdesai9053 hh
ધન્ય.વાદ.મનહર.પટેલ.આમા.ઘણુ.બધૂ.શીખવા.મળીયુ
મનહરભાઈ ખૂબ સરસ ફિલ્મ બનાવીને તમે સામાજિક પરિસ્થિતિ ને ચોટદાર રીતે રજૂ કરી છે. લોકો જોઈને આમાંથી બોધ લે તો સામાજિક સુધારો થઈ શકે....... 🌹👌🌹👌🌹
Mansharbhai bahu saras muvi che sah parivar sathe joy shakay tevi che dhanyavad 🙏🙏🙏
વાહ ખરેખર તમે વખાણ કર્યા એવુ જ ફીલ્મ શે🙏🙏
Moovie very fine thank. U very much
Manaharbhai movie nu shirshak Mamata Ruve Maana Rudie j hovu joie. Maa ni Mamata sathe bija koeeni Sarakhamni na thay bhai na thay. God bless you sir.
Asha ji.... you are right 🙏💐👍
ખુબજ સરસ મુવીછે મનહરભાઈ ધન્ય વાદ
Khubaj sarash movie banavi 6e, Manharbhai, Naic movie 👌👌 Jay matagi🙏🙏🙏🙏
Nice movie 🙏🙏
👌👌🙏🙏🙏👍
ખૂબ સરસ સમાજીક મુવી આપવા બદલ શ્રી મનહર લાખ લાખ અભિનંદન અને શુભેચ્છાઓ હવે આવી સરસ બીજી સમાજીક મુવી આપતા રહેશો એવી અપેક્ષા. ..
Very nice story
O9
@@shailendrasutariya8343 manhar patel vajrasan ane tips
.
@@arunabenshah9377 ok
Ok on TC 66
મનહરભાઈ તમે તો ભગવાનનું બીજું રૂપ છો.. તમારો ખુબ ખુબ આભાર
Wah saheb... Bov saras movie banavyu che tame jivan ma ghanu janva, madyu saheb... Tamaro khub khub aabhar saheb... Jay bhagwaan 🙏🙏🙏
મનહર પટેલ ખુબખુબ અભિનંદન તમોને 💐✌️🤝
ખુબ જ સરસ😊 મુવી બનાવી છે સાહેબ હૃદય કંપી ઉઠે એવું ફિલ્મ છે આપનો જય જયકાર હો
ખરેખર ખુબ સરસ મુવી છે ખુબ સમજવા ની છે ❤️
Khubjsaras bhagvan bdhane aavi dikri aape
એક સારણ તરીકે આશીવાદ આપૂષૂ માતાજી તમને લાબી આવીષીયૂ આપે મનહર ભાઇને
Heart Touching film Really MD patel sir
👌ખુબ જ સરસ મુવી બનાવી છે મનહરભાઇ, ખુબ ખુબ આભાર🙏🙏🙏
11 we
જય ભગવાન
મનહર ભાઈ
જય ભોલેનાથ
ખૂબ સરસ મુવી બનાવીને સમાજ ને એક ભેટ આપી છે આવી મુવી બનાવવા માટે ભગવાન ભોલેનાથ સદા તમારું કલ્યાણ કરે અને આવી મુવી બનાવતા રહો મુવો બહુ જોઇ છે પણ આવી નહીં કે જે જોયા પછી માણસ નું જીવન પરિવર્તન થઈ જાય આવા વિચારો ક્યાં મળે છે અને વાસ્તવિક તા જીવન ને બદલે બીજાને જોઈ ને જીવન જીવે છે તેને ક્યાં ખબર છે કે માવતર શુ છે એતો જેને વસમી વેળા વીતી હોય તેને ખબર હોય પણ માવતર કયારે એવું ન વિચારે કે મારો દીકરો આવું કરે પણ માણસ રૂપિયા પાછળ અને ખરાબ સંગત મા ફસાય છે ત્યારે આવું બને છે અત્યાર નો માનવ હકીકત ભૂલી ને ખોટા રસ્તે ચાલે છે અને મા તો મા હોય છે બાકી વગડા ના વા પણ ખોટી સંગત માણસ નું જીવન બરબાદ કરે છે માટે મનહર ભાઈ આવી સરસ મજાની મુવી બનાવતા રહો અને મારી કોમેન્ટ સારી લાગી હોય તો જવાબ આપજો જય ભગવાન
જય ભોલેનાથ
મનહરભાઈ હવે તમારા ઘણા જ વ્યુઅસૅ છે તો હવે એવા વિડીયોસ બનાવો જેમાં ઉત્તમ પુત્ર પ્રાપ્તિ કેવી રીતે કરવી ગર્ભના સંસ્કાર કેમ આજકાલ મહારાણા પ્રતાપ શિવાજી મીરાબાઈ ઝવેરચંદ મેઘાણીને ચારણ કન્યા જેવા પુત્રને પુત્રી થતા નથી એનું કારણ અને એવા પુત્રને પુત્રી થાય એના માટે ની માહિતી ગૃહસ્થના જીવનમાં બ્રહ્મચર્ય નું મહત્વ બ્રહ્મચર્ય કેવી રીતે થાય અને બ્રહ્મચર્ય ના ફાયદા આ વિગત અનુસાર
Right.
Right
धन्यवाद मनहर समझने प्रेरणा लायक मूवी जय माताजी
મનહરભાઈ ખુબ સરસ ફિલ્મ છે આજના યુવાનોને હૃદયને સ્પર્શી જાય અને આંખમાંથી આંસુ આવી જાય તેવી ફિલ્મ બનાવી છે
ખુબ સરસ મૂવી છે😊.અમે સહ પરિવાર સાથે જોઈ.😊 આ મૂવી માટે મનહર ભાઈ ને અમારા ભાવ થી જય ભગવાન 🙏😊
Aa picture gahnu Sara's che avu picture helna samay ma avi Sara's anti nathi
Mm
જય ભગવાન
ખુબ સરસ...wery nice
Muvi sars che Jay bhagavan
જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કષ્ટભંજન દેવ જય શ્રીગોપીનાથજી મહારાજ
જય ભગવાનની બહુ સરસ મૂવી
👌જોરદાર મૂવી 👍
Very super picture su baki picture banayu che manharbhai jordar
ખૂબ સરસ ફિલ્મ બનાવી છે 👌👌👌
મનહર ભાઇ તમે આ ફિલ્મ બહુ સરસ બનાવી છે. અમને તમારી ફિલ્મ બહુ ગમી
ખુબ જ સરસ છે.જય ભગવાન.
કરુણ પણ સમવા લાયક ખૂબ સુંદર મનહરભાઈ એ પણ ભાગ લીધો છે પિચ્ચર ના સીન માં
બકવાસ
પ્રણામ મનહરભાઈ પટેલ તમારી આ ફીલ્મ જોઈ ખુશ આનંદ થયો મારી પાસે કોઈ શબ્દો નથી કંઈ સકુ Best of luck
Very Sensitive Movie. Thank You Manher Bhai 🙏
Good video
@@anjalivarma4859 you are right 🙏💐
@@kiranbhai4995 ... you are right....🙏💐
જય ગુરુદેવ.મનહરભાઈ .બહુ ટ્રેજેડી.
રડાવી દીધા મનહર ભાઇ 😭😭
In
વાહ મનહર ભોઈ રડાવી દીધાં ખુબજ સુંદર સરસ ભાઇ ભાઇ
ખૂબ જ સરસ મનહરભાઈ આ મુવી મા ખૂબ જ વાસ્તવિક તા અને કરુણતા છે ધન્યવાદ
વાહ મનહર ભાઈ વાહ સમજ વા લાયક ફિલ્મ છે
આભાર મનહરભાઈ જેમ તમે શરીર શુદ્ધ કરવાના પ્રયોગ બતાવો છો તે જ રીતે મન ને શુદ્ધ કારવ્યું🙏
Aant sukhad aapyo hot to vadhare saru lage aabhar 🙏🙏
Manharbhai tamaro nano role joyi ne maza avi voice dub hato real hot to bahu maza avat... Maa dikri ni acting sari che.... Jay માતાજી jay ભગવાન. 🙏
😭😭😭😭😭😭 જોરદાર
સમાજ પ્રત્યેની સાચી કૃતજ્ઞ તા વ્યક્ત કરવામાં આવી છે ખૂબ ખૂબ અભિનંદન
Jsca 🙏🙏🙏
Very nice Stori Manherbhai very heart touching ❤️👌
Very nice Stori Manherbhai
Sr Bhut bhut bdai ,100, vrsh na tao
મનહરભાઈ... જય ભગવાન 🙏🙏
ખરેખર હૃદયસ્પર્શી ફિલ્મ બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન 💐💐
ફિલ્મ જોતા જ અસરાની જી અભિનિત "માં બાપ"શાયદ ફિલ્મ નું નામ સહીં થીં યાદ નથી પણ"આંધળી માનો કાગળ"એમ કાંઈક હતું એ હુબહુ સ્મરણ થયું... તમે પણ બહુ જ સુંદર રીતે રજૂ કર્યું છે... સમાજમાં વધતા દુષણો માટે આવી સરસ અર્થપૂર્ણ સમજણ પુર્ણ ફિલ્મોની જ ખુબ જ જરૂરી છે... હજુ પણ આવી જ સરસ કૃતિ રજુ કરવા માટે આગ્રહ... સાથે અભિનંદન....
હ્યોગ્ગલ્લ્યોગ્યોય
જૌરદાર👌👍👍👍👏👏🙏🙏🙏
વાહ અદ્ભુત મનહરભાઈ..
Manherbhai,
Ayurved na upchar to tame aapoj chho, tamari aa navi uplabdhi mate Ghana Ghana dhanyavad. Bahu j hradayee sparshi movie chhe. Pan karunta e chhe ke aaj kal ni pedhi aava movie jota j Nathi ke e loko na magaj sudhi aavo saras sandesho utre. Khub Khub Aabhar Manherbhai.
You have got so many talents .🙏🏻
મનહરભાઈ 100 તોપો ની સલામ...આપના વિચારો..ને હું દિલ થી સલામ કરું છું.. ધન્ય છે તમને જન્મ આપનાર મા બાપ ને..
Khub khub aabhar
@@MANHARDPATEL nice film uncle
મનહર. ડી .પટેલ .આપને ખુબ ખુબ અભિનંદન કે તમે આટલી સરસ ફિલ્મ બનાવી અને તેની પ્રસ્તુતિ અને તેના કલાકારો પરફેક્ટ હતા .અને તમારો રોલ પણ ખુબ સરસ હતો .ધન્યવાદ
મનહરભાઈ સુપર હિટ ફિલ્મ છે ખુબખુબ અભિનંદન
Very nice Film
ખુબજ સરસ... દરેક ને ખુબખુબ ધન્યવાદ...
Jay swaminarayan
Manharbhai
KHUB j karun movie chhe. Bhai 👌👌
Congratulations manharbhai patel 👍 🌷
Thank you
મનહરભાઈ હિન્દીમા અને બીજી ભાષામાં આ મુવી તૈયાર કરાવો ખૂબજ જ હૃદય સ્પર્શી મુવી........... શબ્દોજ જડતા નથી વાતાવરણ બહુ બદલાઈ ગયુ છે સબંધોજ મરી પરવાર્યા છે
ઘારમીક વીડીયો બનાવવા બદલ તમને ખુબ ખુબ અભિનંદન
ખુબ સરસ હવે આવી ફિલ્મ બનતી જ નથી
ગામડામાં ને નાનપણના રોલ હોય તો બોવ મજા આવે .
જેકલિ બને એટલી શૅર કરજો.
Khub saras muvi saheb
Jay bahucar ma
ખુબખુબ અભિનંદન મનહરભાઇ આગળ પણ આવી ફીલ્મ બનાવતાં રહેજો