ધમું ની રૂમ ધમું ના ફોટોસ DHAMU NI ROOM DHAMU NA PHOTOS DHAMU OLD STORY DHAMU NI JUNI VATO BHAG 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @aashishrathva9908
    @aashishrathva9908 ปีที่แล้ว +53

    હર હર મહાદેવ... જીવન માં જે માણસ સંઘર્ષ કરે છે. એનાં જીવન માં કયારેય પાછો પડતો નથી. ખુબજ સરસ...

  • @heenalukka
    @heenalukka ปีที่แล้ว +16

    તમારા પપ્પાની આત્મા ને ભગવાન શાંતિ આપે અને તમે ખુબ ખુબ આગળ વધો

  • @pratimachaudhari5562
    @pratimachaudhari5562 11 หลายเดือนก่อน +1

    Bhgavan tamne hamesha khush rakhe papa na aashirvaad hamesha tamri jode j rahese .....har har mahadev

  • @Indian_gamer302
    @Indian_gamer302 ปีที่แล้ว +18

    ધામું ભાઈ તમે બાવ સંઘર્ષ કરી ને આગળ વધ્યા છો તેમને સલામ છે ભાઈ
    બિગ ફેન ભાઈ ❤

  • @brijeshrathod3414
    @brijeshrathod3414 ปีที่แล้ว +4

    ધમુભાઈ ખુભ ખુભ સરસ તમારી મહેનત તમારો બ્લોગ જોય ને આખ મા આસુ આવી ગયા ખુભ ખુભ ખુભ ખુભ ખુભ સરસ ધમુભાઈ

  • @priadarshinipatel6228
    @priadarshinipatel6228 ปีที่แล้ว +7

    Dhamu ek vat kahu
    Tamaru level ane palak na level ma bahu difference chhe
    Tme ek mature thharel ane intellectual personality chho
    Palak haji balak budhhi ne chokarmat chhe
    Ene lagni sathe , juni yadi ni vedna sathe kai nisbat na lagyu
    Ene to BS hrvu farvu ne moj krvi ema j ruchi chhe

  • @omsai7824
    @omsai7824 3 หลายเดือนก่อน +1

    તમારી ગાડીની કિમત સૂછે

  • @Rajesh__gadhavi_vlog
    @Rajesh__gadhavi_vlog ปีที่แล้ว +33

    કેમેરા સામે ભલે હસતા રહ્યા પણ દીલ ❤️ માં દર્દ જોવા મળ્યું તમારા પપ્પા ની જુની અયા માં

  • @Dhyana-t7o
    @Dhyana-t7o ปีที่แล้ว +36

    Dhamu bhai palak ne thodik sinsiyer banavo ane tamari lagni sathe ki levadeva j nathi khaki khita nakhra j kare 6e 6 varas ni 6okri pan avu no kare palak na lidhe j tamara vlog jova nathi gamat pan tamari mehant mate tamne selut 6e bhai

  • @rashmijoshi5698
    @rashmijoshi5698 ปีที่แล้ว +6

    હરહર મહાદેવ ધમુભાઈ તમે આગળ ખૂબ જ પ્રગતિ કરો ❤🎉

  • @poojapragapar2989
    @poojapragapar2989 ปีที่แล้ว +30

    Old is gold ☺️🥰
    જે માણસ મહેનત કરે એજ લોકો આગળ આવી શકે છે.અને મહેનત માં સફળતા મળે એ માં બાપ ના આપેલા આશીર્વાદ અને એમના સંસ્કાર નું પરિણામ છે..❤

  • @SangitaParmar-x4x
    @SangitaParmar-x4x 11 วันที่ผ่านมา

    તમારા મમ્મી તમારા માટે બહુ મહેનત કરી તમારા વિડીયો જોવા વધારે ગમે તમારા પરિવારના બધા જ માણસો બહુ સારા છે બહુ મહેનત કરીને અહીં સુધી પહોંચીયા હજુ વધારે આગળ વધો હર હર મહાદેવ

  • @H-D-EDIT-007
    @H-D-EDIT-007 ปีที่แล้ว +24

    તમારું જીવન ધમુ ભાઈ કેવું હતું😢 હજી ભગવાન જાજુ આપે તમને❤

  • @khodabhaivala1
    @khodabhaivala1 ปีที่แล้ว +4

    તમુ ભાઈ પહેલા ની પરિસ્થિતિ કરતા અત્યારે તમે તમારી પરિસ્થિતિ બહુ સારી છે

  • @kundanjoshi-od5rr
    @kundanjoshi-od5rr ปีที่แล้ว +2

    હર હર મહાદેવ સંધષૅ કરે તે માણસ આગળ આવે છે ધમૂ તને મહાદેવ આશીવાદ છે તુ ખુબ આગળ વધીશ પણ પગ જમીન ઉપર રાખી ને ચાલવાનું

  • @j.ngaming6161
    @j.ngaming6161 ปีที่แล้ว +2

    Vah bhai tamari mahenat shalam❤

  • @ashokkateshiya3861
    @ashokkateshiya3861 ปีที่แล้ว

    Va dhamu bhai bv menat kari mhadev tmne aamj khush rakhe. Tmara papa bhagvan santi aape. Palak didi sachvo sari chho. Tme to bhai dig fen thay gya ho.
    🙏Mhadev har🙏

  • @bhimjiahir6732
    @bhimjiahir6732 ปีที่แล้ว +3

    તમાર પપ્પા ને ભગવાન શાંતિ આપે અને તમે બને આમજ આગર વધો😊❤❤❤

  • @bhikhidesai9683
    @bhikhidesai9683 ปีที่แล้ว

    સેલ્યુટ છે ધમુભાઈ ને કે જુના દિવસો હજુ સુધી યાદ રાખી શકતા હશો પ્રાઉડ ઓફ યુ

  • @Kitu_official
    @Kitu_official ปีที่แล้ว +6

    હર હર મહાદેવ🙏🙏🙏 ધમુભાઈ તમે ખુબજ આગળ વધો એવી મહાદેવ ને પ્રાર્થના કરૂસુ ❤❤❤❤❤

  • @hemapatel2592
    @hemapatel2592 ปีที่แล้ว

    Dhamubhai je phel this mhenta kari ne aagar aaviye che thene kayre mehantathi peesho aave
    Tene kary Abhiman nathi aavtu juni yado kyre nathi bhu sata te j vakkti javan ma aagar aave che
    Har Har Mhadev
    Mhadev na aashirvad mat pita na Aashirvad sady Tamara par rhe din pati den Tamri pagati thy

  • @Akkustar47.
    @Akkustar47. ปีที่แล้ว +2

    Mara divso Ava che pan ak divas sara hase ❤ love you dhamu bhai

  • @ArtiChauhan-bc7ze
    @ArtiChauhan-bc7ze ปีที่แล้ว +2

    જીવન મા મહેનત ને સંઘર્ષ બહુ જરૂરિ છે પણ ધમુભાઈ તમે જયા મહેનત કરી એ અને જે કામ કરી ને આગળ આવ્યા એ ના ભુલ્યા એ વધારે મહત્વ નુ છે

  • @BhaliyalaljirBhaliyalaljir
    @BhaliyalaljirBhaliyalaljir ปีที่แล้ว

    આ વિડીયો જોયને આંખમાં આવિ ગયુ ભાઇ સરસ

  • @parmarramila1635
    @parmarramila1635 ปีที่แล้ว

    ધમુભાઈ તમે bov મહેનત કરી સે હું ઈમોશનલ થય ગય ખરેખર ધમુભાઈ તમે bov મહેનત કરી છે

  • @Pratikofficial09
    @Pratikofficial09 ปีที่แล้ว +1

    હું પણ સોલ્ટ માસુ દહેજ મધુરમ

  • @hareshkolapur1432
    @hareshkolapur1432 ปีที่แล้ว +2

    ઓવર એક્ટિંગ બવ કરે સે પલક 😂😅

  • @JPCREATION143-zc8pl
    @JPCREATION143-zc8pl ปีที่แล้ว

    Vah dhamu bhai nice bro good

  • @DipalirabariRabaridipalikanabh
    @DipalirabariRabaridipalikanabh ปีที่แล้ว +3

    mahadev bless you dhamu bhai we are proud of you dhamu bhai😊😊

  • @Indian_gamer302
    @Indian_gamer302 ปีที่แล้ว +2

    Dhamu bhai tamari story joy ne ruvata ubha thai gya mara 🥺
    Yaar bav saghrs kari ne aya pugya hoo sir salute che tamne 🙏🏻
    Yaar hu tamaro big fan chu ❤
    Jay mamadev ✨
    Sir life to ane badli kevay ho ❤

  • @rinajoshi9240
    @rinajoshi9240 ปีที่แล้ว +7

    More Hard work, more progress 🎉🎉🎉

  • @MeenabenChavda-o4b
    @MeenabenChavda-o4b ปีที่แล้ว +1

    અમી તમારા બોલક જોવી છીએ બોવ મસ્ત લાગે

  • @anjumking1909
    @anjumking1909 ปีที่แล้ว +3

    "❤❤ bhai dukh ni pachal sukh hoy j che....❤❤" my big bro....very nice are you successful your life 😊😊
    આવી ને આવી પ્રગતિ કરતા રહો એવી શુભકામના ઓ મારા ભાઈ

  • @tulsimakvana2
    @tulsimakvana2 ปีที่แล้ว

    ખૂબ સંઘર્ષ કર્યો , ધમુભાઈ તમે

  • @archanashah1781
    @archanashah1781 ปีที่แล้ว

    Thamari story sambhdi ni dil radi uthyu n thamara per proud pan thayu❤

  • @ArtiBen-ch1oe
    @ArtiBen-ch1oe 6 หลายเดือนก่อน

    Magaj vagar nise palak

  • @ManavChauhan-hv9lw
    @ManavChauhan-hv9lw ปีที่แล้ว

    Bov mast vlog che khub life ma strangle kri che tme

  • @ShrutiGolani
    @ShrutiGolani ปีที่แล้ว

    Bdhathi best vloge che khub pragti kre tme life ma ❤

  • @ValabhaiYadav
    @ValabhaiYadav 11 หลายเดือนก่อน

    Ha dhamu se

  • @chehardigital1814
    @chehardigital1814 ปีที่แล้ว +1

    ખુબ જ આગળ વધો

  • @ForamPatel-j2j
    @ForamPatel-j2j ปีที่แล้ว +2

    We are proud of you dhamu bhai mahadev bless you dhamu bhai 😢❤

  • @makwana_kishor_official1645
    @makwana_kishor_official1645 ปีที่แล้ว +2

    આખો વિડિયો જુનો વિડિયો મુકો.. Dhamu bhai...❤
    Har Har Mahadev...❤🙏

  • @Attitudeprincess03
    @Attitudeprincess03 ปีที่แล้ว +1

    Love of mama dev

  • @ArtiDonda-rl5hx
    @ArtiDonda-rl5hx ปีที่แล้ว

    Har Har Mhadev

  • @priyankababriya653
    @priyankababriya653 ปีที่แล้ว

    Tame bov struggle kryu che dhamu tmari life ma😢 nothing is possible a tame sabit kryu che mahadev bless you 🙏

  • @LencyVaghasiya
    @LencyVaghasiya ปีที่แล้ว +5

    ધમું ભાઈ તમે તો ખુબ જ સંઘર્ષ કર્યો છે જેમના લીધે આજે તમારી પાસે થાર છે પણ પલક તમારી જૂની જગયા ને જોવા જ નથી માગતી ઇ કેટલી મતલબી છે એવી છોકરી મે મારી જીંગીમાં નથી જોઈ
    તમે સાચું મનસો ધમુ ભાઈ રોજ હું તમારા બ્લોગ જોતી પણ હવે મ થાય કે તમારા વ્લોગ j નથી જોવા એટલે હવે મે આદિત્ય ગોસ્વામી ના જોવા માંડી કેમ કે એ બંને ની જોડી ખુબ જ સરસ છે એ બંન્ને માણસ ને જોઈ ને દિલ ને ઠંડક મળે....💞🌈❣️

    • @nthakkar7587
      @nthakkar7587 ปีที่แล้ว +1

      Sachi vaat chhe paulina nakhra to jo jane videos thi aai hoy

    • @LencyVaghasiya
      @LencyVaghasiya ปีที่แล้ว

      @@nthakkar7587 sachi vat me aa comment Kari pachhi ano ek pan blog nahi joyo...😆😝

  • @rushikthakoradit5992
    @rushikthakoradit5992 ปีที่แล้ว +2

    Dhamu Bhai tamaru joine Mane mara papa ni yad aavi gai 🥺😔

  • @shitalrathod6684
    @shitalrathod6684 ปีที่แล้ว

    Bhagvan mataji tamne jaju aapse

  • @jaydippatel9082
    @jaydippatel9082 ปีที่แล้ว +1

    Har har mahadev bhai and didi

  • @t3tuuu
    @t3tuuu ปีที่แล้ว +3

    I love my damu❤❤❤

  • @Attitudeprincess03
    @Attitudeprincess03 ปีที่แล้ว +1

    Love of mahadev

  • @JaguBen-zy5bo
    @JaguBen-zy5bo ปีที่แล้ว +3

    Miss you papa😢😢😢😢

  • @vivekmendapara1372
    @vivekmendapara1372 ปีที่แล้ว

    A time tmara papa hot to amne ketli khushi that

  • @rutvikparmar2441
    @rutvikparmar2441 ปีที่แล้ว

    ❤❤❤ Har Har Mahadev ❤❤❤ dhamubhai & Palakben 🙏

  • @Rajesh__gadhavi_vlog
    @Rajesh__gadhavi_vlog ปีที่แล้ว +4

    ધમુ ભાઈ હવે ઘરે જઈને તમારા માતા ને તીરથ ધામ ની યાત્રા કરાવો
    મારૂ પણ સપનું છે કે મારા માતા પિતા ને તીરથ ધામ ની યાત્રા કરાવુ લોકો ની મદદ પણ કરૂ
    હવે સક્સેસ થાવ એની રાહ જોવું સુ 😢
    બાકી જેવા મારા પ્રભુ ની ઈચ્છા

  • @sbbhuva
    @sbbhuva ปีที่แล้ว +1

    Jay mama Dev ❤❤

  • @hetalparmar7421
    @hetalparmar7421 ปีที่แล้ว +1

    તમારું જીવન પહેલાથી બેસ્ટ બને અને ખુબ આગળ વધો 😊

  • @JayeshbhaiJagani-td6dl
    @JayeshbhaiJagani-td6dl ปีที่แล้ว

    Jay Maa khodal dhamubhai and palakben

  • @PatelRajneek011
    @PatelRajneek011 10 หลายเดือนก่อน

    Tame 2 bhai chho😊

  • @sk_desai_1513
    @sk_desai_1513 ปีที่แล้ว +2

    Har Har Mahadev-❤😊🙌🏻

  • @kiritghodasra8035
    @kiritghodasra8035 ปีที่แล้ว

    પલક તારે રાજકોટ મા સીતાજી ટાઉનશીપ મા જ રહેવાય
    ભાય ઘમુ આને ક્યાં તારા જુના ઈતિહાસ મા લય ગયો

  • @dlpakchavdadlpakchavda3429
    @dlpakchavdadlpakchavda3429 ปีที่แล้ว

    ખુબ સરસ વિડીયો બનાવો છે

  • @ABCD-vp7ee
    @ABCD-vp7ee ปีที่แล้ว +1

    Dhamubhai you are mature and intelligent but palak is like a baby

  • @vasavasunil3510
    @vasavasunil3510 ปีที่แล้ว +1

    𝑇𝑎𝑚𝑒 𝑘𝑎𝑦 𝑛𝑎 𝑐ℎ𝑜 𝑑ℎ𝑎𝑚𝑢 𝑏ℎ𝑎𝑖

  • @Kalpesh_4141
    @Kalpesh_4141 ปีที่แล้ว

    Jay Mama Dev Bhai 🎉🏳

  • @Indian_gamer302
    @Indian_gamer302 ปีที่แล้ว

    Dhamu bhai pela tame keva hata
    Ane have keva thai gay 😢
    Pan tame ne badhu yaad nahi avtu old days ni 😢
    Love from junagadh ✨
    Big fan of Mr dhamu ❤
    Love you 🥰
    Har har Mahadev 🙏🏻

  • @darshangadhavi3996
    @darshangadhavi3996 ปีที่แล้ว

    Dhamu bhai great work 👍😔😔

  • @kariyaraju5594
    @kariyaraju5594 ปีที่แล้ว

    Khub j saras dhamu bhay kyarey pan tame abhiman na lay avta avij rite past sathe jodayel rejo and thodik palak Ben ne pan machyor banav Jo 5 vars na chhokra jevi harkat kare chhe

  • @rinkalraval7861
    @rinkalraval7861 ปีที่แล้ว

    Mahadev kare k mara Bhai ni life ma kyarey aeva divso pachha no aave ane Palakbhabhi tamne rikwest chhe k pls mara Bhai tamne khub Prem kare chhe to amni filings ni respect karjo ........ love you so much 🥰🥰🥰🥰❤❤❤❤❤

  • @rajeshsurani9828
    @rajeshsurani9828 ปีที่แล้ว

    Kub shan kru dhmu bhai

  • @rachhadiyadharmik3831
    @rachhadiyadharmik3831 ปีที่แล้ว

    Palak vesekotee cament nakro ek steerj purush ni saktee se palak sari se

  • @ikhodalkrupa9913
    @ikhodalkrupa9913 ปีที่แล้ว +2

    Army lover se chenal nu name English ma

  • @The_pratik_gj32
    @The_pratik_gj32 ปีที่แล้ว +1

    ભાઈ તમારી પલક બઉ અવર થઇ જાય છે હા 😅

  • @YogeshMakvana-o9i
    @YogeshMakvana-o9i ปีที่แล้ว

    Bov saras,volg se, bhai

  • @krishnaramani856
    @krishnaramani856 ปีที่แล้ว +1

    ખુબ આગર વઘો ઘમુ ભાઈ

  • @Love_4_gaumata
    @Love_4_gaumata ปีที่แล้ว

    સાંતલપુર નું લોકશન છે આતો

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 ปีที่แล้ว

    Jay MaMa DeV
    Har Har Mahadev Har

  • @DhruviChauhan-m5j
    @DhruviChauhan-m5j ปีที่แล้ว

    🎉🎉har har mahadev. ... Jay Matajii dhamu bhaii

  • @SatabhaiBharvad-ej3nq
    @SatabhaiBharvad-ej3nq ปีที่แล้ว

    Bhai a Kay gam nu se

  • @PrinceDodiya-d6t
    @PrinceDodiya-d6t ปีที่แล้ว +1

    કેમછે

  • @Raja_ghughariyali_meldivada007
    @Raja_ghughariyali_meldivada007 ปีที่แล้ว

    Maliya nu ran chhe ke su

  • @JagrutibenRakeshkumarRaval
    @JagrutibenRakeshkumarRaval ปีที่แล้ว +1

    માણસ મહેનતથી આગળ આવે

  • @vidurtota6508
    @vidurtota6508 ปีที่แล้ว

    જય જય દ્વારકાધીશ

  • @khodabhavsnap3330
    @khodabhavsnap3330 11 หลายเดือนก่อน

    Dhamu Bhai Nu sachu name se che

  • @parixitsinh4619
    @parixitsinh4619 9 หลายเดือนก่อน

    જે ભગવાને આ ચૂતિયા ને પલક આપી એને મારા માટે પણ કઈક વિચાર્યું જ હસે..

  • @argoswami3594
    @argoswami3594 ปีที่แล้ว +1

    Success Bdha ne dekhay 6.... Eni pa6ad ni Kevdi Mehnat ane Struggle koi ne ny dekhati.....Kyathi Start kryu ne kya pohchi gya... Tmari mehnat jode Mahadev nd tmara papa na Aashirvad 😇🤗

  • @ajitsinhbarad9610
    @ajitsinhbarad9610 ปีที่แล้ว

    Wah mara bhai Jor Struggle karyu se.. ❤

  • @innocentboii5583
    @innocentboii5583 ปีที่แล้ว

    Prove to be nothing impossible❤#dhamubhai💯🙏

  • @rathoddinesh3274
    @rathoddinesh3274 ปีที่แล้ว

    Tamara. 2015 na. Phota. Vlog ma. Batao plz

  • @pravinbhaivaghasiya1342
    @pravinbhaivaghasiya1342 ปีที่แล้ว

    Har har mahadev 🙏🙏

  • @mukeshgadhiya7623
    @mukeshgadhiya7623 ปีที่แล้ว

    જોરદાર

  • @user-dp4eo9xk5
    @user-dp4eo9xk5 ปีที่แล้ว

    હર હર મહાદેવ ❤❤❤❤❤❤❤❤

  • @muchhadiyadipak8095
    @muchhadiyadipak8095 ปีที่แล้ว

    Mara mammy papa e Kam karelu porbandar

  • @nikunjpatel163
    @nikunjpatel163 ปีที่แล้ว +1

    Har har mahadev

  • @Rajveer_Makwana
    @Rajveer_Makwana ปีที่แล้ว

    Super vlog bhai

  • @sangitashingala7881
    @sangitashingala7881 ปีที่แล้ว

    Khub khush raho bhai 😢😢

  • @jaydev_vlogs_73
    @jaydev_vlogs_73 ปีที่แล้ว +2

    Super

  • @pravinbhaivaghasiya1342
    @pravinbhaivaghasiya1342 ปีที่แล้ว

    Tmari love story no vlog bnavo 😊

  • @NagjiKotadiya
    @NagjiKotadiya ปีที่แล้ว

    જય મહાદેવ જય મામાદેવ🙏♥️

  • @NiravChhaya2712
    @NiravChhaya2712 ปีที่แล้ว +1

    Really good heart work