યમરાજ ને મળ્યો દારૂડિયો(ભાગ-૨)//Gujarati Comedy Video //કોમેડી વીડીયો SB HINDUSTANI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે. આ વિડીયો ને વાસ્તવિકતા થી કોઈજ સંબંધ નથી.....
    ***અમારા વિડીયોમા અમે કોઇપણ જાતી-ધર્મ નો વિરોધ કરતા નથી****
    અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
    અમારી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી
    Director:-Balwantsinh Vamaiya
    Story by:-Vaghubha & Zalubha
    Editor :-Bharatsinh Vamaiya & Balwantsinh Vamaiya
    Camera men:-Bharatsinh & Balwantsinh
    Acting :-Mahindarsinh,,Mafukaka,,D.K,,
    Bharatsinh,,Balwantsinh,,vaghubha,,
    Bhupatsinh,,Jalubha,,Abhisak,,Bhavesh,, Bharatsinh
    Music:-Sargam Music Studio
    New Chenal SB OFFICIAL PATAN / @sbofficialpatan3373
    my new chennl SB HINDUSTANI Vlog & Blooper / @sb.hindustanivlogblooper
    my facebook page link- / sbhindustanibharat

ความคิดเห็น • 787

  • @savideoedition873
    @savideoedition873 2 ปีที่แล้ว +66

    🌹જય માતાજી 🙏જય પુરબાફઈ🌹માતાજીખૂબ🥰ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના 🌹જય ગોગા માહારાજ🙏

  • @solankibapudilubha5231
    @solankibapudilubha5231 2 ปีที่แล้ว +59

    આજે તો વરસાદ ની મજા અને તમારો વિડિયો જોવાની મજા વાહ ભાઈઓ વાહ જોરદાર 👌👌👌👌👍👍👍😘😘😘😘

  • @thedhruvi5497
    @thedhruvi5497 2 ปีที่แล้ว +32

    શુભ સવારના 🙏 જય માતાજી 🙏બધા ભાઈઅોને ખૂબ જ આગળ વધો અેવી 💅 સધીસિકોતર માં ને પ્રાયૅના 💅

  • @navindijitalbanasa667
    @navindijitalbanasa667 2 ปีที่แล้ว +16

    જય માતાજી મિત્રો
    એક્ટિંગ ખુબજ સારી હતી ❤️ થી ગમી

  • @dinubhajadav9071
    @dinubhajadav9071 2 ปีที่แล้ว +22

    જય શ્રી હરસિધ્ધ માતાજી બધા મિત્રો ખુબ અભિનંદન એસ બી હિંદુતાની ટીમ ને બહુ આગળ મોકલો

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +19

    જય શ્રી પુરબા ફઈ સધી માં 🙏🙏 જય શ્રી સિકોતર મા 🙏🙏

  • @anilparmar4379
    @anilparmar4379 2 ปีที่แล้ว +15

    એક નંબર શિખામણ આપી માણસોને
    જોરદાર કલાકારી તમારી બધાં ની 🙏
    જય માતાજી 🙏 જય મહારાજ 🙏

  • @vasantthakor7022
    @vasantthakor7022 2 ปีที่แล้ว +53

    આજે શનિવારે હોવાથી હનુમાનજી માનતા હોય તો દીલથી એક લાઈક કરજો ભાઈઓ 🙏🏿 જય હનુમાનદાદા 🙏🏿......🙏🏿.....

  • @chaka..thakor5511
    @chaka..thakor5511 2 ปีที่แล้ว +64

    વાગુજી ની દારૂ ની એક્ટિંગ ખૂબ સારી હોય છે.. jay હરસિદ્ધિ માતાજી.

  • @user-zp7vs1dr2c
    @user-zp7vs1dr2c 2 ปีที่แล้ว +37

    આજે સનિવાર હોવાથી હનુમાન દાદા બધા મીત્રો ને મનોકામના પૂર્ણ કરે 🙏જય હનુમાન દાદા🙏

  • @pinyupk4478
    @pinyupk4478 2 ปีที่แล้ว +38

    🙏 આજે શનિવાર હોવાથી બધા મિત્રો ને જય હનુમાન દાદા 🙏 ગુડ મોર્નિંગ 🙏 શુભ શનિવાર 🙏 ખુબ આગળ પ્રગતિ કરો તેવી પ્રાર્થના કરીએ છીએ 🙏

  • @RajdhaniStudio_007
    @RajdhaniStudio_007 2 ปีที่แล้ว +3

    યમરાજ અને ચિત્રગુપ્ત ૧ નંબર એક્ટિંગ કરી હો..... 🤞🤞👍👍

  • @punamsinhdarbar8743
    @punamsinhdarbar8743 2 ปีที่แล้ว +8

    જય ગોગા મહારાજ સો મિત્રો સાથે શુભ પ્રભાત

  • @appu_007
    @appu_007 2 ปีที่แล้ว +25

    jay mataji sb hindustani Tim 🙏

  • @kanaksolanki1745
    @kanaksolanki1745 2 ปีที่แล้ว +7

    sb hindustani ni tamam team no aabhar super acting ....jay bahuchar

  • @Rahulthakor_64
    @Rahulthakor_64 2 ปีที่แล้ว +34

    યમરાજ ના 2 ભાગ માં મોજ પડી ગઈ.😂😂🤣
    યમરાજ પર બીજી કહાની લાઇ ને વિડિઓ બનાઓ મોજ પડી જશે...😂
    જોર દાર એક્ટિંગ👌👌

  • @mohanjoshi3410
    @mohanjoshi3410 2 ปีที่แล้ว +5

    Jay siya ram all friends 🚩🚩🙏

  • @lthi4342
    @lthi4342 2 ปีที่แล้ว +26

    વાધુભા :- 60 વર્ષની વેલીડીટી વધની આપી
    😂😂

  • @patelparvinbhai9777
    @patelparvinbhai9777 2 ปีที่แล้ว +7

    મિત્રો ખુબ ખુબ પ્રગતિ કરતા રહો તેવી માતાજી ને પ્રાથના 🙏🙏

  • @short..by..j3535
    @short..by..j3535 2 ปีที่แล้ว +9

    જય દ્વારકાધીશ 🙏

  • @zalajitubha2414rajaput
    @zalajitubha2414rajaput 2 ปีที่แล้ว +32

    જય માતાજી બઘા ભાયોને આપનો દિવસ શુભ રહે

  • @jaymataji.office2407
    @jaymataji.office2407 2 ปีที่แล้ว +14

    🙏🙏જય ચામુંડા માતાજી જોરદાર કોમેડી ભાઈઓ 🙏🙏

  • @laxmanpatel6730
    @laxmanpatel6730 2 ปีที่แล้ว +18

    ખુબ સરસ ઉપદેશ કારક વાર્તા. તમને લોકોને ધન્યવાદ મારા.🙏🏻🙏🏻

  • @mjvankar007
    @mjvankar007 2 ปีที่แล้ว +6

    Trending on 42 ,congratulations dear all sb Hindustani

  • @chamunda.official.manekpura.
    @chamunda.official.manekpura. 2 ปีที่แล้ว +6

    સુપર

  • @RajdhaniStudio_007
    @RajdhaniStudio_007 2 ปีที่แล้ว +2

    Nice Video ❤️❤️❤️

  • @chavdanarendrasinh9421
    @chavdanarendrasinh9421 2 ปีที่แล้ว +8

    Jay mataji 🙏 SB હિન્દુસ્તાની ટીમ તથા મારા મિત્રો ને શુભ સવાર,🙏☕

  • @gujaratiofishal5025
    @gujaratiofishal5025 2 ปีที่แล้ว +4

    વા બધા મિત્રો ને શુભ શુભ હહાડિબિજના🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sunnythakor341
    @sunnythakor341 2 ปีที่แล้ว +4

    જય હનુમાન દાદા sb hindustani ટીમ ને ખુબ આગળ વધો એવી બજરંગ બલી ને પ્રાથના🙏🙏🙏

  • @rahulparmar44
    @rahulparmar44 2 ปีที่แล้ว +4

    સુપર હિટ એક્ટિંગ sb hindustani ઓલ ફ્રેન્ડ્સ 🤣🤣🤣🤣😂😂😂😂

  • @chandanshihvaghela3288
    @chandanshihvaghela3288 2 ปีที่แล้ว +21

    જય માતાજી બધા ભાઈઓ ને 🙏🚩

  • @nihardarji3854
    @nihardarji3854 2 ปีที่แล้ว +5

    હવે ફુમતાજી કરતા વાઘૂજી ની agtig સારી છે એમને દારૂડિયા નો રોલ મસ્ત છે ખૂબ સરસ ❤️✨

  • @bhaveshgharnal8773
    @bhaveshgharnal8773 2 ปีที่แล้ว +6

    જય કકુ મા ધામ ઘરનાળ મોટી તમારી ચેનલ ખૂબ આગળ વધે.....વીડિયો એડીટીંગ ભાવેશ ઘરનાલ

  • @rathavasubhash1905
    @rathavasubhash1905 2 ปีที่แล้ว +4

    જય પૂરબાઇ માં નો જય બધા ભાઈઓ ને.. જય માતાજી.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥀🌹💐🌼👏🏻👏🏻👏🏻👏🏻👍🏻👌🏻

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +7

    ખુબ ખુબ અભિનંદન ભાઈઓ

  • @RadheKrishnaps
    @RadheKrishnaps 2 ปีที่แล้ว +2

    માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ 🙏🙏🙏

  • @sutharnaresh847
    @sutharnaresh847 2 ปีที่แล้ว +11

    વાઘુભા ને દારુની એકટીંગ મસ્ત આવડે છે 🤣🤣🤣👌👍

  • @ramabhairaval465
    @ramabhairaval465 2 ปีที่แล้ว +5

    દરેક કોમેડી જોયા હરીભાઇ જેવી એકટીગ કોઇની નઇ ખુબ ખુબ અભિનંદન સરસ કોમેડી છે

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +4

    રાજા હડકમાઈ વાળા તરફથી ફૂલ સપોર્ટ છે

  • @user-nc2ib8wm7i
    @user-nc2ib8wm7i 2 ปีที่แล้ว +7

    હેલ્લો મિત્રો એક વીડિયો કોઈ નાસ્તા બનાવજો જય માતાજી બધા મિત્રો ને🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @Vagheswaristudio9624
    @Vagheswaristudio9624 2 ปีที่แล้ว +4

    જય માતાજી બધા મિત્રો ને

  • @mehulvatamofficial6595
    @mehulvatamofficial6595 2 ปีที่แล้ว +16

    વાહ યમરાજ 🙏 💖

  • @rajameldivala1112
    @rajameldivala1112 2 ปีที่แล้ว +2

    જય માતાજી sb hindustani tim

  • @sdking03
    @sdking03 2 ปีที่แล้ว +24

    જય માતાજી 🙏🏻 ગુડ મોર્નિંગ ભાઈઓ

  • @anilkumargthakor8115
    @anilkumargthakor8115 2 ปีที่แล้ว +4

    બધા મીત્રો ને Good morning 🌄 M@@ Meldi 🙏🚩

  • @Jasvantsinh345
    @Jasvantsinh345 2 ปีที่แล้ว +4

    જય માતાજી
    હા એસ.બી.ની જોરદાર મોજ હા
    હા વાઘુભા સુપર કોમેડી

  • @prahladrathod9778
    @prahladrathod9778 2 ปีที่แล้ว +2

    જય સધી માં જય પુરબા ફઈ સરસ વિડિયો જય ગોગા જય મેલડી માં મિત્રો તમારા વિડિયો ખુબ સારા અને મજાના હોય સે તમારી ટીમ ખુબ આગળ વધે જય વીર દાદા

  • @SachinPrajapati2580
    @SachinPrajapati2580 2 ปีที่แล้ว +10

    *CONGRATULATION SB Team For 888K Subscriber Complete ✅👍😍*

  • @user-qo9kq4ju2h
    @user-qo9kq4ju2h 2 ปีที่แล้ว +3

    જય હો પુરબા ફઈ

  • @sureshsinhdarbar7758
    @sureshsinhdarbar7758 2 ปีที่แล้ว +14

    જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏

  • @arvindthakor6409
    @arvindthakor6409 2 ปีที่แล้ว +3

    Nice Vedeo jay hanuman dada 🙏

  • @dabhijahubhashihori5771
    @dabhijahubhashihori5771 2 ปีที่แล้ว +4

    જોરદાર વાઘુભા &ફુમતાજી સુપર કોમેડી ભૂબતજી જોરદાર 👍👌

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +3

    આજે તો ખુબ વરસાદ ખુબ આવ્યો છે 🤔🤔

  • @shivdhara9813
    @shivdhara9813 2 ปีที่แล้ว +1

    જોરદાર, ખૂબ જ ધમાલ,,,, જય આશાપુરા માઁ..👍👌👍👌👍👌

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +4

    જય શ્રી સિકોતર મા 🙏🙏

  • @kaluofficialchannel4555
    @kaluofficialchannel4555 2 ปีที่แล้ว +4

    દેવ ના જોમિન ભાગ

  • @user-zk1ud5ij3b
    @user-zk1ud5ij3b 2 ปีที่แล้ว +2

    Jay mataji

  • @prabhudamorfatepura4169
    @prabhudamorfatepura4169 2 ปีที่แล้ว +18

    જય માતાજી 🙏🙏❤️❤️

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +6

    જય માતાજી 🙏🙏 ખુબ જ સરસ કોમેડી વીડિયો છે 🤔 ફુમતાળજી સરસ કોમેડી વીડિયો છે

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +3

    ગુડ મોર્નિંગ બધા મિત્રો ને 🤔🤔

  • @ggdsth
    @ggdsth 2 ปีที่แล้ว +2

    P A comedy Boys ચેનલ વાળા તરફથી ફુલ સપોર્ટ

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +31

    જય માતાજી બધા મિત્રોને શુભ કામનાઓ છે 🤔 જય શ્રી પુરબા ફઈ સધી માં 🙏🙏

  • @alpeshthakorofficial8071
    @alpeshthakorofficial8071 2 ปีที่แล้ว +108

    જય હરસિધ્ધ ભવાની બધા મિત્રોને જય માતાજી 🙏🙏🙏

  • @mahendrathakor2521
    @mahendrathakor2521 2 ปีที่แล้ว +3

    Good morning 🌄 Jay mataji

  • @JayeshPatel-vs5vl
    @JayeshPatel-vs5vl 2 ปีที่แล้ว +2

    ત્યાં વરસાદ 🌧️🌧️🌧️ ચાલુ છે

  • @gogaramdigitalpatan2161
    @gogaramdigitalpatan2161 2 ปีที่แล้ว +1

    હે પરમ પિતા પરમેશ્વર જે જે લોકો ના દિલ માં પ્રેમ ભાવ અને ભક્તિ છે તેમને સદાયે માટે ખુશ રાખજે જય ભોલેનાથ

  • @mehulvatamofficial6595
    @mehulvatamofficial6595 2 ปีที่แล้ว +21

    જય હનુમાન દાદા ❤ 👑

  • @AKHATDIGITAL1
    @AKHATDIGITAL1 2 ปีที่แล้ว +3

    🙏જય માતાજી મહેન્દ્રસિંહ ફ્રેમ વિક્રમ મકવાણા 🙏

  • @free-gaming3636
    @free-gaming3636 2 ปีที่แล้ว +3

    જય.હનુમાનદાદા.બાધાનેજયમાતાજી🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @villagethakordeesa2331
    @villagethakordeesa2331 2 ปีที่แล้ว +2

    વાહ sb Hindustani વાહ તમારી ચેનલ ખૂબ આગળ વધે એવી માતાજી ને પ્રાર્થના 🏆🏆🏆🏆

  • @mehulvatamofficial6595
    @mehulvatamofficial6595 2 ปีที่แล้ว +51

    જય શ્રી જોગણી માઁ 🙏 ❤

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +2

    લાયા લાયા નવું લાયા ભાઈઓ

  • @maldimataigar7648
    @maldimataigar7648 2 ปีที่แล้ว +1

    વાહં ભાઇ વાહ બહું સરસ વીડીયો બનાયો છે આવા નેં આવાં વીડીયો બનાવો અને ભગવાન તમને બહુ આગળ પ્રગતિ કરાવે એવી અમારી શુભ કામનાઓ

  • @pravinbhaipatel1383
    @pravinbhaipatel1383 2 ปีที่แล้ว +3

    🙏🏻 Jay Mataji 🙏🏻

  • @Jaybabaridigital11
    @Jaybabaridigital11 2 ปีที่แล้ว +1

    જોરદાર કોમેડી

  • @Jigneshtriveditopic
    @Jigneshtriveditopic 2 ปีที่แล้ว +2

    Ha maru ponso patan ha maru SB hindustani team ha

  • @ranchhodthakor3027
    @ranchhodthakor3027 2 ปีที่แล้ว +2

    Jay dadabha

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +12

    કૉમેન્ટમાં આદરપૂર્વક ની અને સમુદાયના દિશાનિર્દેશો નું પાલન કરતી હોય એવી રાખવાનું યાદ રાખો કે તમારા ભાઈઓ ને 🤔🤔

  • @vijaythakor9113
    @vijaythakor9113 2 ปีที่แล้ว +3

    વાહ ભાઈઓ ખુબ જ સરસ😎 🤣🤣

  • @Thakormahendrasinhofficial8888
    @Thakormahendrasinhofficial8888 2 ปีที่แล้ว +1

    જેમની પાસે પોતાના છે
    એ એમની સાથે જગડે છે
    જેમની પાસે કોઈ નથી એ
    પોતાના માટે તરસે છે
    કાલે ના તો અમે હશું
    નાં તો ફરીયાદ હશે
    બસ ખાલી યાદ નુ એકાંત હશે
    જે પળો છે ચાલો હસીને જીવી લઇ એ
    ખબર નઈ કાલે જિંદગી નો શું ફેસલો હશે
    જય માતાજી
    🙏🙏🙏🙏

  • @sandipdesaiytff8361
    @sandipdesaiytff8361 2 ปีที่แล้ว +1

    Jordar video SB Hindustani Tim jay harrsidhi SIKOTAR MA

  • @mr.dipomeldiwada8457
    @mr.dipomeldiwada8457 2 ปีที่แล้ว +2

    Ati sundar ,.. ધરમજ્ઞાન નો ઉપદેશ આપવા બદલ હું દિલથી આભાર માનુ છુ 🙏s.b hindustani નો

  • @HiteshThakor-bg2jh
    @HiteshThakor-bg2jh 2 ปีที่แล้ว +2

    બધા ભાઈઓ ની એકટીગ બહુ સરસ છે

  • @stargrouppatan
    @stargrouppatan 2 ปีที่แล้ว +1

    જય માતાજી ભાઈઓ

  • @joshinageshj4435
    @joshinageshj4435 2 ปีที่แล้ว +1

    આવા વીડિયો થી ધરમ.કેવા કરવા એ સંદેશ ફેલાવયો છે એ ખૂબ સરસ વાત છે

  • @makwanamanish1897
    @makwanamanish1897 2 ปีที่แล้ว +1

    Very nice brother good video vaghubhai fumtajii bhupat chitra group bole👃👃👃😀😀😀😀😀 fumtaji 😀😀😀

  • @royaldarbarbapu8434
    @royaldarbarbapu8434 2 ปีที่แล้ว +2

    Good morning Jay ma Bhavani 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🥰🥰

  • @mr.bhalgamvala6187
    @mr.bhalgamvala6187 2 ปีที่แล้ว +4

    મોજ આવી ગઈ હો જોવાની 🤣🤣🤣

  • @Gujarati.status44
    @Gujarati.status44 2 ปีที่แล้ว +1

    વાઘુભા ની દારુની એક્ટિંગ બહુ સરસ અસલી લાગે છે એસ બી હિન્દુસ્તાનને ચેનલને ખુબ ખુબ આભારી આવા કોમેડી વિડીયા બનાવા બદલ

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +2

    હા ભાઈ હા ભાઈ

  • @djbharatvasana143
    @djbharatvasana143 2 ปีที่แล้ว +2

    Nice video

  • @Mahakali_Editing_123
    @Mahakali_Editing_123 2 ปีที่แล้ว +2

    Supp Ecting All Of You 🙏❤️😂

  • @chauhanbapu4326
    @chauhanbapu4326 2 ปีที่แล้ว +2

    Majbut...nice...👌

  • @editsigotar5842
    @editsigotar5842 2 ปีที่แล้ว +1

    જય માતાજી મિત્રો જોરદાર એકટીનગ

  • @labhubenpanchal8335
    @labhubenpanchal8335 2 ปีที่แล้ว +1

    Vaghubha and Hari BHA jordar comedi. Jay swaminarayan🙏🙏🙏

  • @thakorbecharji2513
    @thakorbecharji2513 2 ปีที่แล้ว +1

    જય માતાજી ભાઈઓ તમારા વિડિઓ આવા ખુબ ચાલે એવી શુભ કામનાઓ

  • @anilkumargthakor8115
    @anilkumargthakor8115 2 ปีที่แล้ว +2

    Full mojj fumtaji ni dhamal 💕😘

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ 2 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ કોમેડી વીડિયો છે

  • @Jay_dwarkadhish_digital_07
    @Jay_dwarkadhish_digital_07 2 ปีที่แล้ว +2

    Good morning sb hindustani teem ne

  • @rajuthakor3202
    @rajuthakor3202 2 ปีที่แล้ว +2

    તમારા વિડીઓ જોવાની મજા આવી જાય છે ....ખરેખર જોરદાર વીડિયો બનાવો છો અને સમાજ ને સંદેશ પણ સારો આપો છો..