ખુબ સરસ વાત કરી દીકરીએ ક જ્યાં આજાદી ના હોય ત્યાં સગપણ ના જ કરવું જોયે સમાજ ને એક નવી શીખ મળે એવો વીડિઓ છે સમાજ ને હું પણ કહીશ ક દીકરી ભણાવો મહા મુસુબત થી દીકરી ના પપ્પા એ દીકરી ને ભણાવી હોય ને તમે સસરા માં એને ગૃહિણી બનાવી ને રાખી દયો છો એનું ટેલેન્ટ અને એની આવડત ને મૂંજવી ને ના રાખો ખુબ સરસ કિરણ ભાઈ દેવરાજ ભાઈ ને ખુબ સારી રીતે સમજાવ્યા આજે આવીદેઓ ૮૮૭૨૯ લોકો એ જોયો છે પણ આશા છે ક આ વીડિઓ ૮૮૦૦૦૦૦ લોકો જોવે ખુબ આલગ વધો એવી શુભ કામના આખી ટીમ ને કાંતિ ઘોરી ના જય શ્રી કૃષ્ણ ૯૬૩૮૩૬૦૦૦૦
ખરેખર ખુબ જ સરસ વિડિયો બનાવ્યો છે આપે આજ ના સમય મા એક સારો મેસેજ પહોચાડી યો છે આપે ને આપની ટીમે હજુ આપ ખુબ જ આગળ વધો અને લોકો ને સારો એવો રસ્તો બતાવવો એવી શુભેચ્છાઓ
કિરણભાઈ તમારી વાણી માં એવો જાદુ છે કે પથ્થર દિલ ને પણ પિંગળાવી દે. અમને તમારા વીડીઓ માં જીવન જીવવાના તમામ પાસાઓ નો ઉકેલ મળી રહે છે . તમે એક સમાજસેવા નું જ કામ કરી રહયા છો .ભગવાન તમને હંમેશા પ્રગતિ ના સોપાનો સર કરાવે એવી હૃદય પૂર્વક ની ઇશ્વર પાસે પ્રાર્થના . જય જલારામ જોગી
ખુબ સરસ સંદેશ છે કિરણભાઈ હાસુ બોલુ ભાઈ તમારી entry વિડિયોમા ના થાય ત્યાં સુધી વિડીયો જોવો ના ગમે હુ મા ભવાની ને પ્રથના કરુ કે તમે અને તમારી ટીમ ખુબ પ્રગતિ કરો 👍👍👍
ખૂબ સરસ કિરણ ખોખરી અને રમતો જોગી ટીમ કે દીકરી શું છે શું કરી શકે છે બેટી બચાવો બેટી પઢાઓ પર ખૂબ સરસ સંદેશો આપ્યો ધન્યવાદ છે કે રમતા જોગી અને કિરણ ખોંખારીને પૂરે પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Fantastic inspiring and motivate video excellent story concept that motivates us of today circumstances with future circumstances that motivates us of education f getting is not only solution but if it's value in life than only it is truly effective. Kiranbhai you have created good motivator story concept that motivates us value Of education. Education is not only having degree but it should be utilized if family is well with all facilities. Education is the only thing that gives you strength in your bad days. Nice motivate video excellent eye opener.
વાહહહ કિરણભાઈ વાહહહ ખૂબ સરસ વિડિઓ બનાવ્યો ભાઈ તમે ,આ જમાના મુજબ જ તમારા વિડિઓ હોઈ છે ભાઈ આ વાત માને ગમી . મુરલીધર તમને ખૂબ આગળ લાવે 🙏 આવા વિડિઓ સમાજ ને નોંધ લેવા જેવા તો હોઈ જ છે ભાઈ . જય મુરલીધર આભાર કિરણભાઈ નોંધ ;~ કિરણભાઈ મારા મત મુજબ તો છોકરી ને એના પૂરતી જ ભણાવવી જોઈ એ બધી છોકરીઓ સરખી નથી હોતી , વધારે ભણી ને પસી ના બનવાના બનાવ ક્યાં નથી બનતા ભાઈ એ તમને ખબર જ છે . બીજું એમા મારે કાઈ કેવા ની જરૂર નથી. આભાર 🙏🙏🙏
km bhai 6okra vdhare bhne psi yea no bnava na banav bnave j 6ene..only girls ne j km osu bhnavvani..???to to 6okrav ne osu bhanavi dhandhe chotadi dewa nytr vli no bnaavana bnav bne km shu kevu??? vichar bdlo samjaj apne ap badlay gyelo lagshe.
Jordar
mst Kiran bhai..... .Ramto jogi.....
Poonam Patel Hii
Vah Kiran bhai khub Saras video che
વાહ ખુબ સરસ સમજાય એવી વાત કરી
Khub saras kiranbhai
Maja padi jova natural
Very nice msg...Beti padhao...beti bachao...
Very good
ha moj ha
Wah
ખૂબ સરસ
Super BHAi
khub saras
ખુબ સરસ
Wow kiran bhai ek dum jordar
mahesh nagvadiya
👌👌👌
સરસ
Aa samaj badva ni jarur 6e.. Bhai 👍👍👍👍
Very nice superb
ખુબ સરસ વાત કરી દીકરીએ ક જ્યાં આજાદી ના હોય ત્યાં સગપણ ના જ કરવું જોયે સમાજ ને એક નવી શીખ મળે એવો વીડિઓ છે સમાજ ને હું પણ કહીશ ક દીકરી ભણાવો મહા મુસુબત થી દીકરી ના પપ્પા એ દીકરી ને ભણાવી હોય ને તમે સસરા માં એને ગૃહિણી બનાવી ને રાખી દયો છો એનું ટેલેન્ટ અને એની આવડત ને મૂંજવી ને ના રાખો ખુબ સરસ કિરણ ભાઈ દેવરાજ ભાઈ ને ખુબ સારી રીતે સમજાવ્યા આજે આવીદેઓ ૮૮૭૨૯ લોકો એ જોયો છે પણ આશા છે ક આ વીડિઓ ૮૮૦૦૦૦૦ લોકો જોવે ખુબ આલગ વધો એવી શુભ કામના
આખી ટીમ ને કાંતિ ઘોરી ના જય શ્રી કૃષ્ણ ૯૬૩૮૩૬૦૦૦૦
સુપર
Wah........khuB saras video
Wah Kiran bhai jordar story che
Vah vah
jigna aparnathi Hii
Good
કિરણ ભાઈ 🙏👌👍
Nice message. Wah.kiran bhsi
ખુબ સરસ વાત કરી કિરણ ભાઈ
ખુબ જ સુંદર
ખરેખર ખુબ જ સરસ વિડિયો બનાવ્યો છે આપે આજ ના સમય મા એક સારો મેસેજ પહોચાડી યો છે આપે ને આપની ટીમે હજુ આપ ખુબ જ આગળ વધો અને લોકો ને સારો એવો રસ્તો બતાવવો એવી શુભેચ્છાઓ
Super kiranbhai
કિરણભાઈ તમારી વાણી માં એવો જાદુ છે કે પથ્થર દિલ ને પણ પિંગળાવી દે. અમને તમારા વીડીઓ માં જીવન જીવવાના તમામ પાસાઓ નો ઉકેલ મળી રહે છે . તમે એક સમાજસેવા નું જ કામ કરી રહયા છો .ભગવાન તમને હંમેશા પ્રગતિ ના સોપાનો સર કરાવે એવી હૃદય પૂર્વક ની ઇશ્વર પાસે પ્રાર્થના . જય જલારામ જોગી
bharat pandya ભયલા... સદભાવ બદલ તમારા આભારી છીએ... - રમતો જોગી
Very nice
Vah moj vah
vah kiranbhai
Super bhai dil chhu liya
Ek damm right
Social reformer ever...jabardast
Jordar kiran bhai
સરસ કીરણભાઈ ખોખાણી
Superb ho Kiran bhai ...
ખુબ સરસ સ્ટોરી આ સ્ટોરી થી સમાજ પણ જાગૃત થાય
👌👌👌👌👌👌
Super👌👌👌
Very good massage
Vah.... Kiranbhai khokhani
best creative videos... Dear
vah kiran bhai vah saras 👌
Shailesh Gediya
Vah vah khokhani best
First
સુપર વિડીયો છે કિરણભાઈ
No
👌👌👌👌🙏🙏🙏
Ha bhai
Great 👍
Very well said kiranbhai. Daughters also should be educated nd respected to face any situation. 👌👌👍👍
ઑઑ
ૠૠ
ૠટ
આઈ લવ ઘૂઘો લપો ભેળ...
Nice think
Vruti Patel Hii
Superb
Saras video
Supar
સૂપર
Wahh bhai
ખુબ સરસ સંદેશ છે કિરણભાઈ હાસુ બોલુ ભાઈ તમારી entry વિડિયોમા ના થાય ત્યાં સુધી વિડીયો જોવો ના ગમે હુ મા ભવાની ને પ્રથના કરુ કે તમે અને તમારી ટીમ ખુબ પ્રગતિ કરો 👍👍👍
વવાહ કીરણ ભાય સુપર👍👍👍👍
Bhai bhai
Ha ramto Jogi vah
Saras kiranbhai....
Jordar video Ho
Bilkul sachi vat kiranbhai......
Veriy nice videos
Jordar... saheb... samaaj jagi jase....
vah kiranbhai vah
સરસ છે
Best social message kiran bhai thnks
જોરદાર હો મોજ પડી ગય આવા જ વિડિયો બનાવતા રેજો ખરેખર મજા આવિ ગય
Vaa bhai khub surat song
એ ને ઓદોકોદો કેવાય😋
વાહ કિરણભાઇ
1st
વા વા કીરણ ભાઈ સમજણ ને પાત્ર
Wahh
Suppr bhai👌👌👌👌👌👌👌🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
Sachi vat che
સારો વિચાર રજૂ કર્યો કિરણ
ખૂબ સરસ કિરણ ખોખરી અને રમતો જોગી ટીમ કે દીકરી શું છે શું કરી શકે છે બેટી બચાવો બેટી પઢાઓ પર ખૂબ સરસ સંદેશો આપ્યો ધન્યવાદ છે કે રમતા જોગી અને કિરણ ખોંખારીને પૂરે પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
very nice
Supar ho Bhai khanu shikhva made 6 amne be samaj ne ty🤗
Nice video
વાહ સરસ દિકરી બા ને ભણાવો
જોરદાર
must
Kiran bhai and ashok bhai no jabardast video che. Dhruv Pandav great shooting.
extra ordinary.please keep it up.all the best.from.hasmukh bhalala.
Right
VhaKiranbhai
Sis aa video mast che
nice
Fantastic inspiring and motivate video excellent story concept that motivates us of today circumstances with future circumstances that motivates us of education f getting is not only solution but if it's value in life than only it is truly effective. Kiranbhai you have created good motivator story concept that motivates us value Of education. Education is not only having degree but it should be utilized if family is well with all facilities. Education is the only thing that gives you strength in your bad days. Nice motivate video excellent eye opener.
Thanks brother
વા
Fine
👌🤚🏼👌
True
👍
વાહહહ કિરણભાઈ વાહહહ
ખૂબ સરસ વિડિઓ બનાવ્યો ભાઈ તમે ,આ જમાના મુજબ જ તમારા વિડિઓ હોઈ છે ભાઈ આ વાત માને ગમી .
મુરલીધર તમને ખૂબ આગળ લાવે 🙏
આવા વિડિઓ સમાજ ને નોંધ લેવા જેવા તો હોઈ જ છે ભાઈ .
જય મુરલીધર
આભાર કિરણભાઈ
નોંધ ;~ કિરણભાઈ મારા મત મુજબ તો છોકરી ને એના પૂરતી જ ભણાવવી જોઈ એ બધી છોકરીઓ સરખી નથી હોતી , વધારે ભણી ને પસી ના બનવાના બનાવ ક્યાં નથી બનતા ભાઈ એ તમને ખબર જ છે . બીજું એમા મારે કાઈ કેવા ની જરૂર નથી.
આભાર 🙏🙏🙏
km bhai 6okra vdhare bhne psi yea no bnava na banav bnave j 6ene..only girls ne j km osu bhnavvani..???to to 6okrav ne osu bhanavi dhandhe chotadi dewa nytr vli no bnaavana bnav bne km shu kevu???
vichar bdlo samjaj apne ap badlay gyelo lagshe.
wawa mr kiran khokhani 1 no video
Supper