ઘનશ્યામજી પાડે છે પોકાર ભક્તો સાંભળાં છો કે નહીં.. ભજન નીચે લખેલ છે.. સ્વર. ચૌધરી ફુલીબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • હે સુખનો સાગર શામળિયોને મારા મનના દુઃખડા કાપે છે. કાપે છે
    હે..... દર્શન કરતા મનનું માગ્યું આપે છે
    ઘનશ્યામજી પાડે છે પોકાર ભક્તો સાંભળો છો કે નહીં
    વાલાન મુગટ નો રિવાજ મુગટ લાયો છો કે નહીં
    મુગટ લાયો છો કે નહીં પહેરાવત આવડે છે કે નહીં
    સખીયો સોભળો છો કે નહીં ઊંઘી તો નથી ગયા ને
    ઘનશ્યામજી પાડે છે પોકાર ભીખી મા સોભળો છો કે નહીં
    વાલાન હાર નો રિવાજ હાર લાયો છો કે નહીં
    હાર લાયો છો કે નહીં પહેરાવત આવડે છે કે નહીં
    સખીયો સોભળાં છોકે નહી સમજણ પડે છે કે નહીં
    ઘનશ્યામજી પાડે છે પોકાર બબી મા સોભળાં છો કે નહિ
    વાલાન કુંડળ નો રિવાજ કુંડળ લાયાં છો કે નહિ
    કુંડળ લાયો છો કે નહીં પહેરાવત આવડે છે કે નહીં
    સખીયો સોભળો છો કે નહીં સમજણ પડે છે કે નહીં
    ઘનશ્યામજી પાડે છે પોકાર કાંન્તાબેન સાંભળો છો કે નહીં
    વાલાન હાર નો રિવાજ હાર લાયો છો કે નહીં
    હાર લાયો છો કે નહીં પહેરાવત આવડે છે કે
    નહીં
    સખીયો સોભળો છો કે નહીં સમજણ પડે છે કે નહીં
    ઘનશ્યામજી પાડે છે પોકાર જીવતમા સાંભળો છો કે નહીં
    વાલાન વાઘા નો રિવાજ વાઘા લાયા છો કે નહીં
    વાઘા લાયો છો કે નહીં પહેરાવત આવડે છે કે નહીં
    પહેરાવત આવડે છે કે નહીં સમજણ પડે છે કે નહીં
    ઘનશ્યામજી પાડે છે પોકાર જેઠીમા સાંભળો છો કે નહીં
    વાલાન મોજડી નો રિવાજ મોજડી લાયા છો કે નહીં
    મોજડી લાયો છો કે નહીં પહેરાવત આવડે છે કે નહીં
    પહેરાવત આવડે છે કે નહીં સમજણ પડે છે કે નહીં
    ઘનશ્યામજી પાડે છે પોકાર કમુબેન સાંભળો છો કે નહીં
    વાલાન ઝાંઝરનો રિવાજ ઝાંઝર લાયો છો કે નહીં
    ઝાંઝર લાયો છો કે નહીં પહેરાવત આવડે છે કે નહીં
    પહેરાવત આવડે છે કે નહીં સમજણ પડે છે કે નહીં
    કમુબેન સાંભળો છો કે નહીં ખબર પડે છે કે નહીં
    વાલાન ભજન નો રિવાજ ભજન આવડે છે કે નહીં
    ભજન આવડે છે કે નહીં ગાતા આવડે છે કે નહીં
    ઘનશ્યામજી પાડે છે પોકાર ભક્તો સાંભળો છો કે નહીં.....
    જય સ્વામિનારાયણ

ความคิดเห็น • 45

  • @aanyapatel5232
    @aanyapatel5232 8 หลายเดือนก่อน +1

    Khub saras bhajan
    Jay swaminarayan

  • @jayantibhaipatel5875
    @jayantibhaipatel5875 10 หลายเดือนก่อน

    કાલાવાલા હરિને વહાલા... ખૂબ બહુત ખૂબ.. જયંતી ભાઈ પટેલ ના જય સ્વામિ નારાયણ...

  • @rajshribengohil3270
    @rajshribengohil3270 2 หลายเดือนก่อน +1

    👌🌹👌

  • @sumantbhaipatel7534
    @sumantbhaipatel7534 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @neetakapadiya2102
    @neetakapadiya2102 2 ปีที่แล้ว +1

    જય સ્વામિનારાયણ બેન સરસ ભજન ગાયુ આ રીતે ઘનશ્યામ મહારાજ ના ભજન નીચે લખેલ મુક્તા રેજો

    • @hariharsamvad8263
      @hariharsamvad8263 2 ปีที่แล้ว

      આ 👇 લીંક પર ક્લીક કરો અને સાંભળતા રહો th-cam.com/video/e7Hp2Y2vIAA/w-d-xo.html

  • @bhavyathaker9124
    @bhavyathaker9124 ปีที่แล้ว

    કુલી માસી સરસ ભજન ગાયુમાસી તમારાભજન મને ખુબ જ ગમે છે લીનિરૂપા બેન ઠાકર બામણ

  • @pragneshchaudhari6869
    @pragneshchaudhari6869 2 ปีที่แล้ว

    Vah vah beno bahuj saras gayu 6

  • @lilapatel8003
    @lilapatel8003 ปีที่แล้ว

    Jay swaminarayan

  • @kevinkotadiya2094
    @kevinkotadiya2094 ปีที่แล้ว

    Khubj srs Jay swaminarayan

  • @neelapandya6315
    @neelapandya6315 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏💐💐👌👌

  • @hasumatiraval3717
    @hasumatiraval3717 ปีที่แล้ว

    Saras

  • @rajshribengohil3270
    @rajshribengohil3270 5 หลายเดือนก่อน +1

    ❤❤😂

  • @ishwarbhaipatel84
    @ishwarbhaipatel84 ปีที่แล้ว

    Jayswaminarayan

  • @chaudharivarsha2192
    @chaudharivarsha2192 2 ปีที่แล้ว

    સરસ 👌👌

    • @hariharsamvad8263
      @hariharsamvad8263 2 ปีที่แล้ว

      🙏 જય સ્વામિનારાયણ 🙏પ્રભુ ના પ્રાગટ્ય નું ભજન જરૂર સાંભળ જો 👇 લીંક અહીં છે લખેલું ભજન ચેનલ માં જોવા મળશે
      th-cam.com/video/ZEmdYWptMfk/w-d-xo.html

  • @jiyanschaudhari1928
    @jiyanschaudhari1928 2 ปีที่แล้ว

    સરસ

  • @dd-qg4pk
    @dd-qg4pk 2 ปีที่แล้ว

    દીપા ચૌધરી લખી મૂકો સરસ ગાયુ

  • @gayatriraval6977
    @gayatriraval6977 ปีที่แล้ว

    🙏🙏

  • @geetajoshi9369
    @geetajoshi9369 2 ปีที่แล้ว

    🙏સરસ

  • @jayasoni4090
    @jayasoni4090 2 ปีที่แล้ว

    Jay swaminarayan chokkhu bolo khabar nathi padti su bolo cho bhajan saru saru che

    • @hariharsamvad8263
      @hariharsamvad8263 2 ปีที่แล้ว

      🙏 જય સ્વામિનારાયણ 🙏પ્રભુ ના પ્રાગટ્ય નું ભજન જરૂર સાંભળ જો 👇 લીંક અહીં છે લખેલું ભજન ચેનલ માં જોવા મળશે
      th-cam.com/video/ZEmdYWptMfk/w-d-xo.html

  • @yagnikvaru6658
    @yagnikvaru6658 ปีที่แล้ว

    00

  • @ranjanben8742
    @ranjanben8742 ปีที่แล้ว

    જય સ્વામી નારાયણ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ સુંદર 👌🌸🌺🙏👌🌸🌺🙏

  • @kapilabensureshbhaipatel215
    @kapilabensureshbhaipatel215 ปีที่แล้ว

    જોરદાર મસ્ત ભજન ગાયુ છે માસી લખી મોકલો 🙏જય શ્રી ઘનશ્યામ

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 ปีที่แล้ว

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ

  • @kamalabensodha8786
    @kamalabensodha8786 2 ปีที่แล้ว

    ખૂબ સુંદર ભજન બેનો ને ખૂબ ખૂબ અભિનંદન ભજન મંડર કાછય ની બેનો ના જયશ્રી કૃષ્ણ🙏🙏

    • @hariharsamvad8263
      @hariharsamvad8263 2 ปีที่แล้ว

      🙏 જય સ્વામિનારાયણ 🙏પ્રભુ ના પ્રાગટ્ય નું ભજન જરૂર સાંભળ જો 👇
      th-cam.com/video/ZEmdYWptMfk/w-d-xo.html

  • @ushapatel4712
    @ushapatel4712 2 ปีที่แล้ว

    ખુબ સરસ ભજન ગાયુ બેનો

    • @hariharsamvad8263
      @hariharsamvad8263 2 ปีที่แล้ว

      આ 👇 લીંક પર ક્લીક કરો અને સાંભળતા રહો th-cam.com/video/e7Hp2Y2vIAA/w-d-xo.html

  • @kokiladarji6693
    @kokiladarji6693 2 ปีที่แล้ว

    ભજન લખીને મૂકો સમજાતું નથી

    • @hariharsamvad8263
      @hariharsamvad8263 2 ปีที่แล้ว

      @Kokila Darji 🙏 જય સ્વામિનારાયણ 🙏પ્રભુ ના પ્રાગટ્ય નું ભજન જરૂર સાંભળ જો 👇 લીંક અહીં છે લખેલું ભજન ચેનલ માં જોવા મળશે
      th-cam.com/video/ZEmdYWptMfk/w-d-xo.html

    • @neetachaudhari9254
      @neetachaudhari9254 2 ปีที่แล้ว +1

      Lakhine mukelu che

    • @hariharsamvad8263
      @hariharsamvad8263 2 ปีที่แล้ว

      @@neetachaudhari9254 ji haan હરી હર સંવાદ ચેનલ માં મળી જશે બધાજ કીર્તન લખેલા વિડિયો સાથે

  • @hariharsamvad8263
    @hariharsamvad8263 ปีที่แล้ว

    th-cam.com/video/AGhxg8dbgqY/w-d-xo.html Jay swaminarayan 🙏🙏 kirtan ni linc એક વાર જરૂર સાંભળો

  • @hashmukhchaudhary9673
    @hashmukhchaudhary9673 2 ปีที่แล้ว

    Jay swaminarayan

    • @hariharsamvad8263
      @hariharsamvad8263 2 ปีที่แล้ว

      🙏 જય સ્વામિનારાયણ 🙏પ્રભુ ના પ્રાગટ્ય નું ભજન જરૂર સાંભળ જો 👇
      th-cam.com/video/ZEmdYWptMfk/w-d-xo.html

    • @santoshrathore7649
      @santoshrathore7649 2 ปีที่แล้ว +1

      જયશ્રી સ્વામિનારાયણ અમને આ કીર્તન બઉજ ગમ્યું છે

    • @hariharsamvad8263
      @hariharsamvad8263 2 ปีที่แล้ว

      @@santoshrathore7649 આભાર 😌 આ લીંક 👇પર ક્લીક કરો અને સાંભળ તા રહો th-cam.com/video/e7Hp2Y2vIAA/w-d-xo.html

  • @dharmisthabenpatel5159
    @dharmisthabenpatel5159 2 ปีที่แล้ว +1

    Jay swaminarayan