કોટેશ્વર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • કોટેશ્વર #અંબાજી નવહતી મેળામાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં સ્વજનોના અસ્તિ વિસર્જન કરતા હોય છે
    અંબાજીના કોટેશ્વર ખાતે ફાગણ વદ તેરસના દિવસે નવહાતી મેળો ભરાતો હોય છે. આ મેળાની ખાસિયત એવી છે કે, આદિવાસી સમાજના કોઈ લોકો દેવલોક પામ્યા હોય તો તેમના અસ્તિ વિસર્જન કોટેશ્વરના સરસ્વતી નદીના ઉદગમ સ્થાન ગાયત્રી કુંડમાં અસ્તિ પધરાવીને સ્વજનની આત્માને શાંતિ મળે એવી માન્યતા હોય છે.
    અને અસ્તિ વિસર્જન પછી જે ખુશીથી તેમના ઘરેણાં દાગીના પહેરીને મેળામાં સંસ્કૃતિ જળવાઈ એ રીતે ગીતો ગાતા હોય છે.
    જય જોહર🏹🌾
    જય આદિવાસી 🏹🌾
    નીચે આપેલી લીંક પર જઈને subscriber કરો જેથી આવા વિડિયો મળતા રહે 🙏👇
    👇
    / @tb_news_channel_0086

ความคิดเห็น • 2

  • @SK_parmar_01
    @SK_parmar_01 5 หลายเดือนก่อน

    Super chennal 🎉🎉🎉🎉 god job

  • @dishankofficial
    @dishankofficial 5 หลายเดือนก่อน

    🎉🎉