અમેરિકા માં કરિયાણું અને શાકભાજી કેટલાનું આવે | patel brothers in usa | indian grocery haul |અમેરિકા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • અમેરિકા માં કરિયાણું અને શાકભાજી કેટલાનું આવે | patel brothers in usa | indian grocery haul |અમેરિકા
    Hello Here i am sharing my grocery haul to all of with you
    i bought all grocery from patel brothers
    i am happy to share with you all
    #indiangroceryinusa
    #patelbrothersusa
    #america
    Welcome to your Gujarati TH-cam channel from America Jagya Tyarthi Bhagya (જાગ્યા ત્યાર થી ભાગ્યા)
    This video is in Gujarati Language about my recent visit to one of the biggest Indian Grocery Stores in America Patel Brothers.2.
    In this video I have covered following:
    1. Patel Brothers USA vlog
    2. Indian Grocery prices in America
    3. Indian SUPERMARKET TOUR in AMERICA at Patel Brothers
    4. BIGGEST INDIAN GROCERY STORE IN AMERICA
    5. Patel brothers Nashua NH
    6. અમેરિકામાં કરીયાણાની 58 દુકાનો
    7. Patel Brothers in America Indian Supermarket.
    8. Indian Grocery Haul - Patel Brothers
    9. Patel Brothers - Indian Grocery Store USA Tour
    10. Shopping Parle G, Maggie, Ghee and Dhaniya in USA| Indian store in USA
    Jagya Tyarthi Bhagya is a Gujarati (language) sentence. Which means we wake up and we get to work (keep running).
    Please feel free to comment your thoughts about this video or you can request me what kind of videos you want to watch in future.
    Please share this video to your friends and family if you liked it. You can share this video to your WhatsApp groups, Facebook, Tweeter, Instagram, Telegram, Signal groups.
    Feel free to subscribe from here : www.youtube.co...
    Social Media:
    Instagram : / ukani_amit
    Twitter: / ukaniamit
    Facebook: / jagya-tyarthi-bhagya-1...
    Looking forward to see you guys in next TH-cam Video.
    Love you All
    Amit ( Living in USA ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની )
    Music credit: TH-cam Audio Library
    Vlogging Gear:
    Mic: amzn.to/3njNDA8
    Wireless Mic: amzn.to/3A4xk1u
    Ring Light: amzn.to/3ymuhk0
    Selfie Stick: amzn.to/3bwqJ5B
    Gimbal: amzn.to/3yltcsA
    Drone: amzn.to/3QRC54i
    Tripod: amzn.to/39PfZ25
    DSLR camera: amzn.to/3OmGACh
    GoPro Camera: amzn.to/3xYndsv

ความคิดเห็น • 856

  • @siamesejasmine
    @siamesejasmine 2 ปีที่แล้ว +30

    I am an American who learned to cook Indian food from TH-cam! I always shop at Patel Brothers in Sunrise, Florida. I love Indian food and I love Patel Brothers!❤️

  • @jitenthacker2476
    @jitenthacker2476 2 ปีที่แล้ว +9

    અધતન મોલ 👍 ખરેખર ખૂબ સુંદર મોલ 🙏 ટોટલી ગુજરાતી ગરમ રોટલી વાહ વાહ 👌ઈન્ડિયા નું ટોટલી ફૂડ મળી જાય સાથે ખરેખર મિની ઈન્ડિયા 👍

  • @ashashah986
    @ashashah986 ปีที่แล้ว +9

    બહુંજ સરસ, પટેલ ભાઈઓ તમારે India માં પણ આવા સ્ટોર ખોલવાં જોઈએ.

  • @hitmusic2437
    @hitmusic2437 ปีที่แล้ว +3

    વાહ ખુબજ સરસ ભાઇ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  ปีที่แล้ว

      Thank you 🙏. જય શ્રી કૃષ્ણ 🙏 રાધે રાધે 🙏

  • @ajayparmar8840
    @ajayparmar8840 2 ปีที่แล้ว +5

    નવાઇ નિ વાત તો એ છે કે આપણો ગુજરાતી આપડી ગુજરાતી અને ઇન્ડિયા ની પ્રોડકટ અમેરિકા માં વેચે છે..અને ઇન્ડિયા માં લોકો બીજા દેશો નિ પ્રોડકટ નો ઉપયોગ કરી ને પોતાના ને મહાન અને smart સમજે છે..જય માતાજી

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      જય માતાજી અજય ભાઈ 🙏

  • @sejjalshah
    @sejjalshah ปีที่แล้ว +8

    "નાગરવેલ નાં પાન" :) સરસ વિડિઓ છે. સહુથી સરસ તમારી ગુજરાતી ભાષા માં બોલી છે. ભારત ના મા-બાપ છોકરાઓને ઇંગલિશ સ્કૂલમાં મોકલીને ગુજરાતી ભાષા નું વતેસર કરી નાખે છે.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  ปีที่แล้ว

      આપને વિડિયો ગમ્યો તે જાણીએ આનંદ થયો 👍. વિડિયો માં પુછેલા પ્રશ્નનો જવાબ આપવા બદલ આભાર 🙏

  • @LaljibhaiDesai-rs9rx
    @LaljibhaiDesai-rs9rx 19 วันที่ผ่านมา

    જય જય ગરવી ગુજરાત ખુબ ખુબ ધન્યવાદ, જય ઉમિયા માં, અમેરિકા ના શિકાગો માં ગુજરાત નો વિકાસ સાથે ઈન્ડિયા વિકાસ,
    ખુબ ખુબ અભિનંદન ને પાત્ર શો જી
    જય શ્રી રામ જય શ્રી રામ

  • @jagdishkumarvarma893
    @jagdishkumarvarma893 2 ปีที่แล้ว +2

    Bhartiya khaanee peenee no aakhee duniya ma koi jawab nathi ! ❤️😘😋😋😋🥰🥰😍😍🤩🤩❤️

  • @medhapathakji6764
    @medhapathakji6764 2 ปีที่แล้ว +16

    Patel brothers should start there franchises for UK....London don't have this kind of any store...Gujaratis definitely miss it

    • @drtejalshah8122
      @drtejalshah8122 2 ปีที่แล้ว +4

      I think you have not visited Tooting Broadway . There you can visit Patel brothers. One more near to South Croydon.

    • @meetmeinva
      @meetmeinva 3 หลายเดือนก่อน

      @@drtejalshah8122that store in London is not affiliated with Patel Brothers USA

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 2 ปีที่แล้ว +13

    વાહ અમેરિકા માં પણ ગુજરાતી આઈટેમ મળે છે તે જાણી ને આનંદ થયો.અને તે પણ એક જ જગ્યાએ થી.સરસ

  • @sanjeevmunshi4684
    @sanjeevmunshi4684 2 ปีที่แล้ว +35

    I visited 3 Patel Bros stores in Adison, New Jersey. Great to see that several labels/ price tags in Gujarati language there probably because Adison and New Jersey have strong presence of Gujarati community. Even Trichup Oil was present the stores I visited! The second generation is now carrying forward the great work done by pioneers - guess they were 2-3 brothers who with their wives started the original store! Truly, u feel at home in a Patel Brothers store! In Adison there is one Mr Kaushik Patel operating Meenakshi Enterprises who are major importers of Indian stuff!

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +5

      Sirji great to know about your experience at Patel Brothers in NJ. I visited Oak tree Rd Store. I found Trichup in this store as well. Had to delete that part due to length of the video 😍

    • @dharasvlogindianmomhomeusa
      @dharasvlogindianmomhomeusa 2 ปีที่แล้ว +4

      We also buy from Patel brothers chicago 😊👏👏👏

    • @chhotalalpandya9298
      @chhotalalpandya9298 2 ปีที่แล้ว +2

      ભાઈ એ આખો વિડિયો ગુજરાતીમાં બનાવ્યો છે તો તમે કૉમેન્ટ angreji માં કેમ લાખો છો. માતૃભાષા પ્રેમી બનો

    • @chhotalalpandya9298
      @chhotalalpandya9298 2 ปีที่แล้ว

      ઇંગલિશ મિદિયમ માં ભણ્યા હોવાથી ગુજરાતી લિપિ આવડતી નથી?

    • @sanjeevmunshi4684
      @sanjeevmunshi4684 2 ปีที่แล้ว +3

      @@chhotalalpandya9298 Nathi aavadti, Mota Bhai! Huun Gujarati Nathi!

  • @jayshreekothari3237
    @jayshreekothari3237 2 ปีที่แล้ว +6

    વાહ અમિત ભાઈ વિડિયો જોવા ની બહુ મજા આવી, પટેલ બ્રધર્સ સ્ટોર માં અંહી નો આઈસ્ક્રીમ પણ મલે છે એ જોઈને નવાઈ લાગી 👌👌

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      આભાર જયશ્રી બેન. વિડિયો ના પ્રશ્ન નો જવાબ આપવા બદલ આભાર 🙏. હા બધાજ આઇસક્રીમ મળે છે 👍

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 ปีที่แล้ว +8

    વાહ અમિતભાઈ ખુબ જ સુંદર વાહ જય જય ગરવી ગુજરાત અમારા ગુજરાતી ભજનો અને કાઠીયાવાડી ગીતો જરૂર સાભંળજો 🙏🙏👌👌🌹🌷🥀

  • @BharatPatel-yo2uq
    @BharatPatel-yo2uq ปีที่แล้ว +6

    For 30 years we have been using Patelbrothers store services

  • @goga_sindhavai_official
    @goga_sindhavai_official ปีที่แล้ว +7

    Patel hoy tya kai no ghate

  • @punjap4734
    @punjap4734 2 ปีที่แล้ว +8

    Limda na fresh leaves ... wow 👌

  • @ujjaval111
    @ujjaval111 2 ปีที่แล้ว +60

    શેરડી ના સાંઠા જોવા મળ્યો એ નવાઈ ની વાત કહેવાય. 🙏🏻👍🏻

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +10

      જવાબ આપવા બદલ આભાર Ujjval ભાઈ 🙌👍

    • @devubenvekariya3729
      @devubenvekariya3729 2 ปีที่แล้ว

      ​@@JagyaTyarthiBhagya ❤❤❤❤iis ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤5

    • @dilip97
      @dilip97 2 ปีที่แล้ว +2

      સાંઠા નહીં દોઠા

    • @vashisthavyas
      @vashisthavyas 2 ปีที่แล้ว +1

      હા યાર બોવ કેવાય

    • @harshharsh3686
      @harshharsh3686 2 ปีที่แล้ว +2

      મને તો મફરીઓ જોઈને નવાઈ લાગી groundnut

  • @kashmiravyas7137
    @kashmiravyas7137 ปีที่แล้ว +4

    Patel brothers should get involve in instacart Will help so many people

  • @sanatkumardave9280
    @sanatkumardave9280 2 ปีที่แล้ว +5

    Vah Vah ane Vah j @Ankitbhai and superb Vedio......1974 and 2022....almost 46 years continuous journey and 66 stores....major cities and covered USA....gujju can do that.....I am a regular visitor and particularly New Jersey as is near from Manchester and we can have Darsan of Swami mandir Robinson Ville !!!!!! Mera Desh Mahan..jsk...SD.....

  • @kaypatel1686
    @kaypatel1686 2 ปีที่แล้ว +8

    Lovely video thank you I wish we had Patel brothers store here in our town

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +1

      Thank you Kay Patel 🙏. I am hopeful that Patel brothero will open more branches and one should open closer to your house.

  • @thakormahendra5613
    @thakormahendra5613 2 ปีที่แล้ว +3

    ખૂબ સરસ જાણકારી આપો છો આમિતભાઈ
    આપ હંમેશા આગળ વધો.એવી શુભકામના

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર મહેન્દ્ર ભાઈ 🙏

  • @DineshThakor-cd5pl
    @DineshThakor-cd5pl ปีที่แล้ว +8

    🙏Jay patidar🙏

  • @bhavanashah5640
    @bhavanashah5640 2 ปีที่แล้ว +6

    Thanks for sharing such a beautiful informative video Keep sharing such a detailed video 👍👌

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +2

      Appreciate your kind words Bhavana Ben. Yes I will make more such videos in future. This is another video for you if you haven’t watched yet 👉 અમેરિકા માં ગ્રોસરી સ્ટોર કેવો હોય th-cam.com/video/OJDpcoO5_aA/w-d-xo.html

  • @kalpeshlimbachiya5142
    @kalpeshlimbachiya5142 ปีที่แล้ว +2

    Jay jay garavi gujarat

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  ปีที่แล้ว

      જય જય ગરવી ગુજરાત 🇮🇳🙏

  • @manubhaipatel5752
    @manubhaipatel5752 4 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ
    શિકાગો માં પટેલ બ્રધર્સ ની મુલાકાત અમે
    લીધી છે
    જય હો

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  4 หลายเดือนก่อน

      અરે વાહ 👍 જય હો 🙏

  • @harishjhaveri5584
    @harishjhaveri5584 6 หลายเดือนก่อน +3

    Patel Brothers is excellent indian. grocery store in USA. Jai Hind 🇮🇳 Jai Bharat 🇮🇳

  • @monavakil40
    @monavakil40 2 ปีที่แล้ว +9

    Thank you.. God bless you for making such videos.. Very informative

  • @prabhuvani502
    @prabhuvani502 2 ปีที่แล้ว +5

    મને તો દરેક વસ્તુ જોઈને નવાઈ લાગી કે આટલી બધી ગુજરાતી વસ્તુઓ મળે છે હવે તો અમેરિકા આવવાનું જ મન થાય છે. 👍🏻👍🏻

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +1

      આપની આનંદ સભર કોમેન્ટ વાંચી ને ખૂબ ગમ્યું. અમેરિકા ચોક્કસ આવજો 👍. શુભેચ્છાઓ 🙏

  • @vasantivakil1706
    @vasantivakil1706 2 ปีที่แล้ว +11

    👏Lovely. Somehow i thought Newyork or New Jersy would have the largest store. Years ago, i was taken to The Patel brothers store in NewYork and was told it is the largest.

  • @rpatel2450
    @rpatel2450 ปีที่แล้ว +2

    પટેલ બધસઁ મહેસાણા ના વતની છે અમેરીકા તથા કેનેડા માં પણ આવાં સટોસઁ

  • @parvatipatel9781
    @parvatipatel9781 2 ปีที่แล้ว +5

    મંદિર ભગવાન મુરતિયો શેરડી...ખાવાનું પાન પણ અને લીંબડીના પણ મળે...નવાઈની વાત છે..ધન્યવાદ ,ok 🙏😊 god bless you 🤗 nice video👍🏻 Thanks 😎

  • @dharasvlogindianmomhomeusa
    @dharasvlogindianmomhomeusa 2 ปีที่แล้ว +8

    We also purchase from Patel brothers CHICAGO 😊👏👏👏

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +2

      I heard that Patel Brothers in Chicago is Beautiful 👍

  • @mzk3185
    @mzk3185 ปีที่แล้ว +2

    Bhai ji America ma mari kalpna pare Indian cultural ane food & kitchen wear no aatlo mohto mall joi aascharyachakit chhun ..so knowledgeable end good job 👏 👍 SAARE JAHAAN SE AACHCHHA HINDUSTAN HAMAARA🌹💝🙏 so handsome bro.GOD bless you all of AMERICANS love you all🙂

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  ปีที่แล้ว

      Thank you so much 🙏 Lots of love to India 🇮🇳❤️

  • @kantibhaikevadiya7368
    @kantibhaikevadiya7368 ปีที่แล้ว +1

    જયશ્રી સ્વામિનારાયણ.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  ปีที่แล้ว

      જય શ્રી સ્વામિનારાયણ 🙏🌺

  • @AmitswamiPatel
    @AmitswamiPatel 2 วันที่ผ่านมา +1

    Umiya mata mandir apnu vahivat bija kare na chale sir ap apne staff vale rakhe all india city all wold city me theks sir

  • @ashvinchohaliya3466
    @ashvinchohaliya3466 2 ปีที่แล้ว +1

    🙏જય સ્વામિનારાયણ ભાઈ ખુબજ સરસ વિડિઓ બનાવીયો.સીંગ ના ઓળા ની વાત બહુજ ગમી સુપર 🙏👌👌👌👌👌

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      જય સ્વામિનારાયણ Ashvin Bhai 🙏♥️

  • @raghupatinirmal1574
    @raghupatinirmal1574 2 ปีที่แล้ว +2

    હમણાં જ મૈ તમારો વિડીયો જોયો તમે બહુ જ સરશ બનાવ્યો છે આમને બહુ જ તમારા વિડીયો માં થી જાણવા મળ્યું છે. મૈં તમારો આ વીડિયો મારી બહેન ને મોકલી આપ્યો છે👌👌👍👍

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      આપની લાગણી અને પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર 🙏. મને આશા છે કે આપની બહેન ને વિડિયો ઉપયોગી લાગશે. શેર કરવા બદલ આભાર 👍

  • @krupabhimani9462
    @krupabhimani9462 4 หลายเดือนก่อน +1

    Superb 👌
    Indian and India is everywhere
    Thanks very much for exploring
    Kyarek America ma Indian area ma javu hoy to bahu Kam lagse.

  • @AmitPatel-js9bo
    @AmitPatel-js9bo 2 ปีที่แล้ว +4

    સરસ, અમિતભાઈ આટલી બધી ગુજરાતી આઈટમ અમેરીકા માં મળે જોઇ જાણી નવાઇ લાગી.તમે ગુજરાતી માં બોલી વિડીયો બનાવ્યો , તે બદલ તમારો આભાર. ઘણો આનંદ થયો, બીજી એક વાત કે સ્ટોર માં આઈટમ નું નામ અંગ્રેજી માં લખ્યું છે તેની નીચે ગુજરાતી માં પણ લખ્યું હોત તો આપણા ગુજરાત ના લોકો જે અમેરિકામાં રહે છે તે વૃદ્ધો , વડીલો ,મહિલાઓ, કે જેમને અંગ્રેજીમાં ઓછું જ્ઞાન છે. તેમજ નાના બાળકો ને પણ ગુજરાતીમાં આ આઈટમો ને શું કહેવાય તેનું જ્ઞાન મળે . સ્વાભાવિક છે કે પટેલ બ્રધર્સ માં વધારે પડતા ગુજરાતી લોકો જ ખરીદી કરવા આવતા હશે... આપનો અને દેવભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર..

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +2

      આભાર અમિત ભાઈ 🙏. પટેલ બ્રધર માં ગુજરાતી ઉપરાંત બીજી ભાષા માં બોલનાર ભારતીય લોકો અને અમેરિકન લોકો પણ આવતાં હોય છે. આપના પ્રેમ અને લાગણી બદલ ખૂબ ખૂબ આભાર ♥️

    • @AmitPatel-js9bo
      @AmitPatel-js9bo 2 ปีที่แล้ว +1

      @@JagyaTyarthiBhagya
      બીજી ભાષામાં બોલતા ભારતીયો અને અમેરિકન લોકો માટે તો ઇંગલિશ ભાષામાં તો બોર્ડ લગાવેલા જ છે ને !. નીચે ગુજરાતી લખવાનું છે.

  • @shilpagadhwana8386
    @shilpagadhwana8386 2 ปีที่แล้ว +3

    Great to see all indian grossery special nagarval nu pan n sherdi yummy yummy 😋

  • @hansakankali8495
    @hansakankali8495 2 ปีที่แล้ว +3

    Hi, enjoy the Patel Store, keep using, you don't want to bring any things from India, you have to good swimming from India to USA, and you are there, take your favourite food, and have a good stay.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      Thank you 🙏. You said it right. One can find everything in Patel Brothers. No need to carry unnecessary weight 👍

  • @l.k.desai.devsari2251
    @l.k.desai.devsari2251 ปีที่แล้ว +1

    અમિતભાઈ જયસ્વામીનારાયણ 🙏🌹💓

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  ปีที่แล้ว

      જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @deepakatira592
    @deepakatira592 2 ปีที่แล้ว +4

    Superb video, very informative, thanks for sharing 👍

  • @pratimapandya3263
    @pratimapandya3263 3 หลายเดือนก่อน

    અમે શિકાગો પટેલ સ્ટોર નીમુલાકાત લીધી છે. સરસ છે.

  • @vrushitpatel3789
    @vrushitpatel3789 2 ปีที่แล้ว +4

    This is not busy, the busiest store located @ oak tree road, Nj

  • @niranjanruparel8584
    @niranjanruparel8584 2 ปีที่แล้ว +3

    સરસ માહિતી આપી ભાઈ......ધન્યવાદ.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +1

      આભાર નિરંજન ભાઈ 🙏👍

  • @sureshmistry5577
    @sureshmistry5577 2 ปีที่แล้ว +11

    🙏🏻
    Thanks for uploading this video. Very nicely shoot.FYI.. We have many locations in Middlesex county in NJ but this one is very much organized, neat and clean. There are Patidar cash and carry chain in NJ, also big and organized and competitive price stores own by Patel/Patidar community. One more Apnabazar which are own by Punjabi community. Also sabji Mandi also own by Panjabi community. But quality wise Patel Brothers and Patidar Cash and carry are very good to purchase.
    Thanks & Regards.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +1

      Thank you so much Sureshbhai 🙏. Thank you for providing information about Patel Brothers Stores in NJ area 👍. Best wishes.

  • @AmitswamiPatel
    @AmitswamiPatel 2 วันที่ผ่านมา +1

    All mandir ke vahiavat sab city sab bank apne staff vale khud vahivat kare all india city ap khud vahivat kare all india city me theks sir

  • @rajeshchauhan2277
    @rajeshchauhan2277 ปีที่แล้ว +3

    ખૂબજ સરસ વ્લોગ છે. 🎉🎉

  • @ambalalpatel1127
    @ambalalpatel1127 2 ปีที่แล้ว +11

    Great store...patel always hardworking do something new..

  • @pramodchandradesai6428
    @pramodchandradesai6428 5 หลายเดือนก่อน +1

    Neem Leaves, very nice . Pramod Desai , Valsad , Gujarat.

  • @vaidikbhadiyadara8522
    @vaidikbhadiyadara8522 2 ปีที่แล้ว +4

    આટલા વર્ષો અમેરિકામાં રહેવા છતાં ગુજરાતીમાં લિસ્ટ 🤩

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +7

      વૈદિક ભાઈ મારો બધોજ વહીવટ ગુજરાતી માંજ ચાલે છે. અંગ્રેજી જોબ ઉપર ચાલે 😀

    • @premjiahir7929
      @premjiahir7929 2 ปีที่แล้ว +3

      @@JagyaTyarthiBhagya ખૂબ સરસ મજાની વાત છે.

  • @kamleshshastri7684
    @kamleshshastri7684 2 ปีที่แล้ว +4

    ખૂબ સરસ

  • @kkpatel2505
    @kkpatel2505 2 ปีที่แล้ว +2

    વાહ અમિત ભાઈ આ વિડિયો ની રાહ હું કેટલા સમય થ્યા જોઈ રહ્યો હતો finnally તમે મારી ઈચ્છા પૂરી કરી દીધી.🔥🤟🏻

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      તમારા પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. 🙏😍

  • @uddabhi3241
    @uddabhi3241 ปีที่แล้ว +3

    ભાઈ જેટલા બને એટલા પટેલ brothers સ્ટોર ના વીડિઓ બનાવો જેટલા માણસો સાથે વાતચીત કરો મજા આવે જાણવા મળે

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  ปีที่แล้ว

      ચોક્કસ બનાવીશ👍. આભાર 🙏

  • @helievnre
    @helievnre 2 ปีที่แล้ว +1

    એક તો નાગરવેલ નું પાન બીજું ગરમ રોટલી તે સિવાય ગુજરાત માં હોઇએ ત્યારે ના ખાતા હોઈ એ એવી વસ્તુ ઓ પણ ત્યા જોઈ ને મારું ગુજરાત નું એવુ વ્હાલ ઉપડે.
    વીડિઓ ખુબ્ સરસ બનાવ્યો છે. દુનિયા માં ગુજરાતી ફૂડ,ગુજરાતી સંસ્કૃતિ ખરેખર અલગ તરી આવે. આપણે કોઈ ના સ્ટોર માં કદાચ ના જઈ શકીએ ( શાકાહારી હોવાને લીધે) પણ આપણા સ્ટોર મા કોઈ પણ આવી શકે છે બેફિકર.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      આપના વિસ્તાર પૂર્વક ફિડબેક આપવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏♥️.

  • @girajoshi2651
    @girajoshi2651 2 ปีที่แล้ว +1

    Wah...ek gujarati tarike, foreign ma gujarati no aatlo vishal ane saras store joine Dil khush thai gayu 🤗💖💖

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +2

      આભાર Gira Joshi 🙏👍

    • @girajoshi2651
      @girajoshi2651 2 ปีที่แล้ว +1

      @@JagyaTyarthiBhagya ji.. My pleasure 😊🙏

  • @deepakzaveri5152
    @deepakzaveri5152 2 ปีที่แล้ว +1

    Mango gehri Ne khanij variety join Ne ganon Janan ki vajah se unhen quality is good quality bahut acchi hai vahan ki thank u Veri Mach India Gujarat Surat se log ka store bahut bada hai Patel log ka progress bhi bahut jyada Kiya Hai vah Log Ne 60 store hai bahut kamyabi per pahunch gaye

  • @jashubenpatel9689
    @jashubenpatel9689 ปีที่แล้ว +2

    I visited Patel bros &Apna bazar in Boston very nice stores student uses redimaid roti & others food thanks very nice & helping video

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 2 ปีที่แล้ว +1

    Food stuff of Indian origin are Expensive..in Canada 🇨🇦 in Patel bros..

  • @bp3730
    @bp3730 2 ปีที่แล้ว +3

    They should start online shopping, I'm 3 hours away from this area.

  • @user-ku1ft4ol1e
    @user-ku1ft4ol1e 3 หลายเดือนก่อน

    અમિતભાઈ જય સ્વામિનારાયણ ઉપલેટાના જીવા બાપા આહિર નો મોલ અમેરિકા સે

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  3 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ 🙏

  • @narottambhaichavda8340
    @narottambhaichavda8340 2 ปีที่แล้ว +2

    Vah અમિતભાઈ સરસ àmerican સ્ટોર જોયો.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર 🙏

  • @yashavant2585
    @yashavant2585 ปีที่แล้ว +3

    GOOD

  • @jayprakashbhagat2833
    @jayprakashbhagat2833 2 ปีที่แล้ว +6

    We live near by this store. Also great opportunity for job .Thank u Amitbhai

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      Well said Jayprakash Bhai about Job opportunity 👍🙌

    • @apat916
      @apat916 2 ปีที่แล้ว

      Any vacancy there

  • @bhavinpatel7183
    @bhavinpatel7183 2 ปีที่แล้ว +2

    પાન/સુડી/નારીયેર વાહ પટેલ બ્રધર્ષ

  • @chaudharygita8419
    @chaudharygita8419 ปีที่แล้ว +4

    Nice 👍

  • @rugvedupadhyay2499
    @rugvedupadhyay2499 2 ปีที่แล้ว +3

    ખૂબ સરસ👌

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર 🙏

  • @ghanshyamrajgor9957
    @ghanshyamrajgor9957 29 วันที่ผ่านมา +1

    Khoob saras video banavyo chhe tame.

  • @elaghaghda898
    @elaghaghda898 2 ปีที่แล้ว +2

    Awesome che shayari male che is very good and store is very very big n clean

  • @shasantkanani4035
    @shasantkanani4035 2 ปีที่แล้ว +1

    east or west patel is best.

  • @VlangarAshok
    @VlangarAshok 2 หลายเดือนก่อน

    Jay shri krishna mitro hu 7 country ma traveling kari chukyo big mall store khub joya but patel brothers aa mega all in one store biggest world no top of top very nice my dear aape khub j saras vdo eakeceak vastuo sarascrite explain karici hope ke all indian broc100% patel bro ma purchase karva Jay etle tamne regenable, ane selected vastu mali jay v. Nice usa ma jetli vastuo aa store ma che kadach ind nacmall maceak store ma nahi hoy

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 หลายเดือนก่อน

      Jai Shri Krishna 🙏 Thank you for sharing your thoughts and experience 🙏👍

  • @harishtank3196
    @harishtank3196 2 ปีที่แล้ว +1

    જય સ્વામિનારાયણ, શેરડી મળે એ નવાઈ ની વાત કહેવાય

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      જય સ્વામિનારાયણ હરીશ ભાઈ 🙏. આભાર 👍

  • @kiranpatel3074
    @kiranpatel3074 ปีที่แล้ว +1

    Khuba saras video jovani maja aavi

  • @kamallalwani8851
    @kamallalwani8851 2 วันที่ผ่านมา

    Amerika ma bhartiy. Badhij vasty. Many chh ty anand and garv ni vat chh.

  • @ayushchauhan7083
    @ayushchauhan7083 2 ปีที่แล้ว +4

    Just minit are aato apdo Surat no famous "Raju farsan Mart "nu product chhe 😀🥰👍🇮🇳🇺🇲

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +1

      Raju nu Surti Mix is Amazing 🤩

    • @shivanipatel7990
      @shivanipatel7990 2 ปีที่แล้ว +1

      My fav surti mix. Miss you my born city and missing so much my amazing surti food. "Kashi nu Maran ane surti nu jaman" feel like I wanna go back to surat India only for food 🤣😉

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +1

      @@shivanipatel7990 well said 😍 🙌👍

  • @meetmeinva
    @meetmeinva 3 หลายเดือนก่อน

    It’s always best to bring your own reusable bag when going to Patel Brothers.

  • @chandrakantbhakta1851
    @chandrakantbhakta1851 2 ปีที่แล้ว +1

    Indian Itamas Mala Cha Ta Jani Bahut Anand Thayo Cha Aa Rita Batavajo Thanks Abhar

  • @sumitrabenpatel6425
    @sumitrabenpatel6425 8 หลายเดือนก่อน +1

    મને તમારો વિડિયો ખૂબ સરસ લાગ્યો👌👌👍

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  8 หลายเดือนก่อน

      આપનો ખૂબ ખૂબ આભાર 🙏

  • @sanjayshah5875
    @sanjayshah5875 2 ปีที่แล้ว +4

    અમિતભાઇ 👏
    U.S. Citizenship na Question Answer
    Na Video તૈયાર કરવા વિનંતી છે.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      યોગ્ય સમયે બનાવીશ. વિડિયો request બદલ આભાર 🙏

  • @promax3608
    @promax3608 2 ปีที่แล้ว +4

    Amazing video 👌👌👌

  • @Momo-gh9lg
    @Momo-gh9lg 2 ปีที่แล้ว +2

    આ વિડિયો બદલ આભાર.😊

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      આપના પ્રેમ બદલ આભાર 🙏

  • @vishrampatel8433
    @vishrampatel8433 6 หลายเดือนก่อน

    બહુસરસ પટેલ ભાઈઓ આવા સ્ટોર ઈનડી યામા ખોલો બહુ ચાલસે

  • @deepeshkumarparekh4859
    @deepeshkumarparekh4859 2 ปีที่แล้ว +1

    Thanks for Patel brothers USA

  • @devendrasinhjadeja34
    @devendrasinhjadeja34 2 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ વિડિયો છે અમિતભાઈ

  • @PravinPatel-zx5zx
    @PravinPatel-zx5zx 7 หลายเดือนก่อน

    Raju Surti Mix is rather Sweeter in taste which is a copy of Surat famous "Jani" chavanu

  • @pjp2024
    @pjp2024 4 หลายเดือนก่อน

    Ek vaar jav Arijit live concert ma...pachi ek pan miss nay karo...i asure you

  • @salmajivani3207
    @salmajivani3207 2 ปีที่แล้ว +1

    Dosa is kheero .unbelievable

  • @patelghanshyam6224
    @patelghanshyam6224 2 ปีที่แล้ว +1

    અમિતભાઈ કેમ છો અમદાવાદથી ઘનશ્યામ પટેલ અમદાવાદનો પટેલ આઈસ્ક્રીમ અમેરિકામાં પટેલ બ્રધર્સમાં મને જોવા મળ્યો નથી તમારું શું કહેવું છે મળે છે કે નહીં મારી કોમેન્ટ છે જય સ્વામિનારાયણ.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      જય સ્વામિનારાયણ ઘનશ્યામ ભાઈ. પટેલ આઈસ્ક્રીમ મેં હજી જોયો નથી.

  • @umangprajapati8482
    @umangprajapati8482 2 ปีที่แล้ว +1

    Oho jordar. Jya jya vase gujarati tya sadakal gujarat.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +1

      Thank you Umang 🙏 જય જય ગરવી ગુજરાત ♥️

  • @AlySunderji
    @AlySunderji 2 หลายเดือนก่อน

    Great!!!

  • @hareshdodiya50
    @hareshdodiya50 2 ปีที่แล้ว +2

    ભાવનગર માં પણ પટેલ બ્રધર ની શોપ છે

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว

      માહિતી આપવા બદલ આભાર હરેશ ભાઈ 👍

  • @user-ft9ck5bs5m
    @user-ft9ck5bs5m 8 หลายเดือนก่อน +1

    Khub j enjoy kri bhai thanks bhai

  • @rekhamakwana7222
    @rekhamakwana7222 2 ปีที่แล้ว +1

    Great 👍
    All Gujrati items
    Very nice 👌

  • @ashoknaik1645
    @ashoknaik1645 2 ปีที่แล้ว +1

    Thanks for sharing such a nice video 👌👍
    નાગરવેલના પાન અને શેરડીના શાઠાં અહીં મળે છે એ મારે માટે નવાઈની વાત છે
    ( Iam from Navsari Gujarat)

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  2 ปีที่แล้ว +1

      આભાર અશોક ભાઈ 🙏. નવસારી માં આપના પરિવાર અને મિત્રો ને મારી શુભેચ્છાઓ પાઠવજો 🙏

    • @ashoknaik1645
      @ashoknaik1645 2 ปีที่แล้ว +1

      Thanks for good wish 🙏

  • @vasantrabadiya9332
    @vasantrabadiya9332 2 ปีที่แล้ว +2

    મને પટેલ હોવાનો ગર્વ છે.

  • @vasantiganguli5005
    @vasantiganguli5005 2 ปีที่แล้ว +2

    Why not open a shop in Mississauga I Canada where lots of Indians stay

  • @meenaximehta7691
    @meenaximehta7691 ปีที่แล้ว

    Badhi vastu male che pan expiration date jojo te loko tene erase karine new date ne year lagawta hoi che tewu patel brothers ma bane che because certain items sell thati nathi hoti jem ke eno baking powder etc this is my experiance ne mangoes expensive boxes san francisco ma box 9 between 10 dollars ma male che ne maxican mangoes 2 for 1 dollar ma pan hoi che je india ne pan takker mare tevi hoi che.

  • @DineshThakor-cd5pl
    @DineshThakor-cd5pl ปีที่แล้ว +1

    Patan ni famous store bhagavati sweet mart kone kone joi chhe and ghariii kone kone khaadheli chhe ans me...😊

  • @MGenZ
    @MGenZ 2 ปีที่แล้ว +1

    Love from KATHIYAWAD ❤️