આસો માસની નવલી રાતે || નવરાત્રી સોંગ || Aaso Mass Ni Navli Rate || Navratri Garba Song Gujarati ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • આસો માસની નવલી રાતે || નવરાત્રી સોંગ || Aaso Mass Ni Navli Rate || Navratri Garba Song Gujarati || Hanumant Studio Devli
    આસો માસની નવલી રાતે || નવરાત્રી સોંગ || Aaso Mass Ni Navli Rate || Navratri Garba Song Gujarati || Hanumant Studio
    #navaratri #garbasong #gujaratigarba #navaratri #2023 #2024 #gujaratinavaratrisong2023 #aasomassninavliratr #hanumantstudio
    આસો માસ ની નવલી રાત્રે
    આસો માસ ની નવલી રાતે નવદુર્ગા ને તેડાવો રે નવરાત્રી ની નવલી રાત્રે -નવદુર્ગા ને તેડાવો રે આસો માસ ની(ર)
    ૧). ત્યાં તો મારી ચાચરવાળી બહુચર રમવા આવે રે ત્યાં તો મારી અરણેજવાળી બુટ માં રમવા આવે રે જુવો જુવો આરાસુરવાળી અબે રમવા આવે રે આસો માસ ની(૨)
    ૨). ત્યાં તો મારી પાવાવાળી મહાકાળી રમવા આવે રે ત્યાં તો મારી ચોટીલાવાળી ચામુંડા રમવા આવે રે જુવો જુવો બાખલકાવાળી બલાડ રમવા આવે રે
    આસો માસ ની(૨)
    ૩). ત્યાં તો મારી ચોપડાવાળી મેલડી રમવા આવે રે ત્યાં તો મારી નેસવડ વાળી આવડ રમવા આવે રે જુવો જુવી રોહિશાળાવાળી ખોડલ રમવા આવે રે
    આસો માસ ની(૨)
    ૪). ત્યાં તો મારી કબરાવવાળી મોગલ રમવા આવે રે ત્યાં તો મારી દડવાવાળી રાદલ રમવા આવે રે
    જુવો જુવો મઢવાળી માતા આશાપુરા રમવા આવે રે
    આસો માસ ની(૨)
    ૫). ત્યાં તો મારી મઢડાવાળી સોનલ રમવા આવે રે ત્યાં તો મારી ભાવેણાવાળી રૂવાપરી રમવા આવે રે જુવો જુવો દેવલી ના સકે તેવું રમવા આવે રે
    આસો માસ ની(૨)
    On the Navli night of Aso Mas
    Light up Navadurga on the night of Aso month On the night of Navratri - Light up Navadurga on the night of Aso month
    1). There, my chacharwali Bahuchar comes to play, there, my Aranjewali boots come to play.
    2). There my paavali mahakali comes to play, there my chotila chamunda comes to play, juvo juvo come to play balad with bakhalka.
    of Aso Mas (2)
    3). There comes to play my melodious song, there comes to play my old song, juvo juvi comes to play
    of Aso Mas (2)
    4). There, my moguls with graves come to play, and there my radals with balls come to play
    Look look Muddy mother Ash apura comes to play
    of Aso Mas (2)
    5). There, my masked Sonal comes to play, there my soulful Rupari comes to play, look, look, Devli comes to play like she can't.
    of Aso Mas (2)

ความคิดเห็น • 3