દેશી ઢાળનું કિર્તન - રાધા રાણી કનૈયા ને વિનવે રે - વસંત બેન (કિર્તન લખેલું નીચે છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 28

  • @dakshaladumor
    @dakshaladumor 5 วันที่ผ่านมา +6

    વાહ વસંત માસી..., આતમો રાજી રાજી થઈ ગયો ,
    મારા dwarkadhish tmne બધાં ને ખૂબ જાજું આયું આપે , નિરોગી રાખે.
    બધા ને દક્ષા ના જય શ્રી કૃષ્ણ ❤.

    • @abhesangbhaivala6597
      @abhesangbhaivala6597 5 วันที่ผ่านมา +3

      જય ભોળાનાથ વસંતબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન

    • @GopiBhajanMandal7
      @GopiBhajanMandal7 5 วันที่ผ่านมา +2

      સરસ ભજન છે ❤

  • @vishnumandal1458
    @vishnumandal1458 4 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ વચંન બા ખુબ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍🌹🙏

  • @varshapatel5935
    @varshapatel5935 5 วันที่ผ่านมา +2

    Vahhhhhh vasnt baa khub sarsdil khush thi gau

  • @chetanalakhani772
    @chetanalakhani772 5 วันที่ผ่านมา +1

    Jay shree krishna વાહ રે બહૂજ સરસ ભજન પહેલી વાર સાંભળવા મળ્યુ ❤❤

  • @hemakshipurohit7772
    @hemakshipurohit7772 4 วันที่ผ่านมา +1

    કીર્તન બહુ સરસ ગાયું છે. જય શ્રીકૃષ્ણ❤🙏

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 5 วันที่ผ่านมา +1

    Vah vasnt ba khubj sundar gayu👌🌹👌🕉👌🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 5 วันที่ผ่านมา +1

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏વાહ બા ખૂબજ ખૂબ મજા આવી ગઈ 👍એકદમ લાંબા દેશી ઢાળ માં ગાયેલું આ ભજન સાંભળીને મન ભાવવિભોર થઈ ગયુ 🙏પેલ્લા ના ભજનો આવાજ લાંબાઢાળવાળા અર્થસભર હતા વાહ 👌બા.. વનિતાબેન... અરુણાબેન ખૂબજ સરસ ભજન ગાયું... માઁ સરસ્વતી નો વાસ સદાય તમારી જિહવા પર રહે એજ પ્રાર્થના... નિમાવત પરિવાર સદાય ગુંજતું રહે એજ શુભકામના 🙏🙏🙏શુભેચ્છા 🙏🙏🙏🙏

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi 5 วันที่ผ่านมา +1

    વાહ ખુબ જ સરસ 👌👌👌

  • @sonalba3373
    @sonalba3373 5 วันที่ผ่านมา +1

    વાહસરસ કીર્તન છેઅરૃણાબેન વસનબેન ખૂબમજાઆવી

  • @maheshprajapati4368
    @maheshprajapati4368 5 วันที่ผ่านมา +1

    Saras chy bhajan

  • @ranjansuba
    @ranjansuba 5 วันที่ผ่านมา +1

    રાધે રાધે બહેનો🙏🌹♥️🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👌👌👌👌👌👌👌👌👍🙏

  • @ilaKoyani
    @ilaKoyani 5 วันที่ผ่านมา +1

    Jay Shri Krishna kubad saras geet che❤❤❤

  • @bhartibenjada
    @bhartibenjada 5 วันที่ผ่านมา +1

    વાહ રાધા કૃષ્ણનું ખૂબ જ જોરદાર કિર્તન ગાયું વસંતબેન આનંદ આવી ગયો આવાં અવનવા ભજનો સંભળાવવા બદલ આપનો હૃદયપૂર્વક ધન્યવાદ સહ જય શ્રીકૃષ્ણ 👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @rajupandya3663
    @rajupandya3663 5 วันที่ผ่านมา +1

    Vah jordar bhajan gayu beno jay shree kreeshna dhanyavad 🙏🙏🙏💐

  • @ranjanben8742
    @ranjanben8742 5 วันที่ผ่านมา +1

    વંસતમાસી અરુણા બેન વનિતા બેન ખુબ સરસ 👌👌👌 જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 5 วันที่ผ่านมา +1

    વાહ દીદી ખૂબ ખૂબ સરસ કીર્તન છે અને ઢાળ પણ ખૂબ સરસ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 👌,❤️👍👏

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 5 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખૂબ સરસ કીર્તન માસી ❤👍👌

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 5 วันที่ผ่านมา +2

    .સરસ ગાયું છે

  • @varshamavani5425
    @varshamavani5425 5 วันที่ผ่านมา +1

    વાહ સરસ ગાયુ ભજન વસન બા હુ સુરત થી વષૉ માવાણી સૈનડા વાલી 🎉🎉🎉

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 5 วันที่ผ่านมา +2

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ સુંદર છે બા રાગ પણ ખુબ સુંદર છે બા ખરેખર આપના પરિવાર પર પ્રભુ ની કૃપા છે અને અવિરત રહે આપના દિકરી ઓ વહુ બધા ના કંઠ માં જાણે ઠાકર નો વાસ છે ત્યારે આટલા સરસ કીર્તનો 2કરો છો જય દ્વારકાધીશ આપના આભારિ છીએ

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc 5 วันที่ผ่านมา +1

    બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 5 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ 🌹 🙏 🌹 રાધે રાધે
    વસંત બા અરૂણાબેન વનિતાબેન
    ખુબ ખુબ સુંદર રાધા શ્યામ નું ભજન ગાયું

  • @meenapatel2123
    @meenapatel2123 5 วันที่ผ่านมา +1

    Vah saras bhajan. Vasant ba vnitaben Aruna ben jai shree krushana ❤❤❤❤❤

  • @Smitasheth008
    @Smitasheth008 5 วันที่ผ่านมา +1

    Nice

  • @HansaHalvadiya
    @HansaHalvadiya 5 วันที่ผ่านมา +1

    BAHU SARAS 6E VASANTBEN TAME BAR JYOTILINU KIRTAN GAYU6E TEMA 11 JYOTI LING J 6E 1 NO MAHIMA NATHI

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 วันที่ผ่านมา

      ધન્યવાદ હંસાબેન આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...
      હાજી સાચી વાત છે 11 જ્યોતિર્લિંગ ગાયા છે એક જ્યોતિર્લિંગ ભૂલમાં ગાવાનું રહી ગયું છે... ઈશ્વરની કૃપા આપ અને આપના પરિવાર પર નિરંતર વરસતી રહે...પ્રણામ...💐🙏