🔥 DIGITAL GUJARAT SCHOLARSHIP FORM 2024-25 APPLY | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ કેવી રીતે ભરવું ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ย. 2024

ความคิดเห็น • 33

  • @studenthelpfullchannel
    @studenthelpfullchannel  25 วันที่ผ่านมา +1

    Join Whatsapp Group: chat.whatsapp.com/B8cXxx3jWSG0HGHz3bNUj9

  • @BhaviNagar-yj2tj
    @BhaviNagar-yj2tj 12 วันที่ผ่านมา

    Sir form submit thay gayu pan college ending date ma problem thay chhe to form reject thay sake chhe?

  • @TechnicalBoy015
    @TechnicalBoy015 15 วันที่ผ่านมา +1

    Sir 23 24 ni scholarship haju sudhi aavi nathi and approved by authority batave se kyare aavse😢😢😢😢😢😢😢

  • @Rajan_suthar
    @Rajan_suthar 19 วันที่ผ่านมา +2

    જે લોકો ને આગળના વખતે સ્કોલરશિપ મળી છે એમના માટે Renew નો option નથી આવતો. હવે શું કરવું અમારે...????????????🤔😢😢

    • @studenthelpfullchannel
      @studenthelpfullchannel  19 วันที่ผ่านมา

      શાળામાં પ્રોસેસ થશે

    • @Rajan_suthar
      @Rajan_suthar 19 วันที่ผ่านมา

      @@studenthelpfullchannel હું કોલેજ માં છું , FY માં શિષ્યવૃત્તિ મળી ગઈ , sy માં ભરવા માટે renew option હોવો જરૂરી છે, આ પ્રોબ્લેમ દરેક ને આવે છે...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @DipakRana-zu2hy
      @DipakRana-zu2hy 15 วันที่ผ่านมา

      Ketli made che?

    • @Rajan_suthar
      @Rajan_suthar 15 วันที่ผ่านมา

      @@DipakRana-zu2hy 7200 , baki jevo tamro course hoy evi made

  • @jaypatoliya183
    @jaypatoliya183 15 วันที่ผ่านมา

    sir hu fybca ma study karu 6u ek question 6 ke mysy scholarship me apply kari 6 to digital gujra ma pm yashsvi me bhari didhi 6 to mane bry malva patra 6 ke bemathi koi pan ek j malse ena vishe reply apo sir

    • @studenthelpfullchannel
      @studenthelpfullchannel  15 วันที่ผ่านมา

      Bnne mlse

    • @jaypatoliya183
      @jaypatoliya183 14 วันที่ผ่านมา

      @@studenthelpfullchannel pan sir bey bhari dai to kai vandho to nai ave ne college ma thi koi pan 1 bharvanu kidhu tu me banne bharavi didhi have shu thase please reply me sir

  • @TheHelper-v1t
    @TheHelper-v1t 25 วันที่ผ่านมา +1

    ca no course kariye to "gov. quota" ma nakhvanu ke "self finance" ma ?

    • @studenthelpfullchannel
      @studenthelpfullchannel  25 วันที่ผ่านมา

      તમે જે સંસ્થામાં અભ્યાસ કરો છો એ પ્રાઇવેટ છે કે સરકારી એ પોતાને ખબર હોવી જોઈએ.

    • @TheHelper-v1t
      @TheHelper-v1t 25 วันที่ผ่านมา +1

      @@studenthelpfullchannel ICAI e sarkati sanstha nathi parantu Ministry of Corporate Affairs ma ave chhe 😏

  • @MARDANGI_DAYRO_07
    @MARDANGI_DAYRO_07 25 วันที่ผ่านมา +1

    Hal ma 12 ma bhane se sokri to form bhari skay

    • @Edu_khabar
      @Edu_khabar 25 วันที่ผ่านมา

      Ha

  • @Mitrajsinhgohil687
    @Mitrajsinhgohil687 24 วันที่ผ่านมา

    EWS category apply kari sake .che..?

  • @rajalgohil5519
    @rajalgohil5519 25 วันที่ผ่านมา

    College ma EWS category na students ne aa scholarship naa made..?

  • @mc_stan549
    @mc_stan549 20 วันที่ผ่านมา

    This Application is currently offline for sometime. We regret for any inconvenience caused
    Sir mare a problem ave che

  • @Edu_khabar
    @Edu_khabar 25 วันที่ผ่านมา

    GTU SE ABHI TAK ENROLMENT NHI MILA HAI.. TO FORM KAISE BHARE ??

    • @studenthelpfullchannel
      @studenthelpfullchannel  25 วันที่ผ่านมา +1

      ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10-11-2024 છે ત્યાં સુધી થઈ જશે.

  • @dakshaharsora8493
    @dakshaharsora8493 25 วันที่ผ่านมา

    Bed sem-3 ma hoito form bhari sakai

  • @vipulkumarbariya7986
    @vipulkumarbariya7986 21 วันที่ผ่านมา

    અભ્યાસમાં ગેપ હોય તો affidavit કરવું પડશે

  • @Bhaveshmakvana007
    @Bhaveshmakvana007 23 วันที่ผ่านมา

    College ma sem 1 ma aa from sakhi

  • @PrahladMakwana-ze5is
    @PrahladMakwana-ze5is 24 วันที่ผ่านมา

    સુરેન્દ્રનગરમાં પ્રાઇવેટ સ્કુલમાં (IPS School) ૧૨ માં ધોરણ માં છોકરી ભણે છે તો આ ફોર્મ ભરી શકે ?

    • @studenthelpfullchannel
      @studenthelpfullchannel  24 วันที่ผ่านมา

      Ha

    • @PrahladMakwana-ze5is
      @PrahladMakwana-ze5is 23 วันที่ผ่านมา

      ​@@studenthelpfullchannel PM Yasasvi Post Metric (OBC/SEBC) માં ફક્ત સરકારી સ્કુલ વાળા વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે, પ્રાઇવેટ સ્કુલ વાળા ફોર્મ નથી ભરી શકાતું ભાઈ, PM Yasasvi Post Metric (OBC/SEBC) માં સુરેન્દ્રનગરમાં એક પણ પ્રાઇવેટ સ્કુલનું નામ જ નથી આવતું, તેથી પ્રાઇવેટ સ્કુલવાળા વિદ્યાર્થી ફક્ત પ્રાઇવેટ ટ્યુશન કોચિંગ ક્લાસ માં જ ફોર્મ ભરી શકાય છે અને તેના માટે ટ્યુશનની GST વળી રસીદ ફરજીયાત છે,