@@rameshjadav606 હોમ પેજ આવી જાય તો એ વેબસાઈટ પ્રોબ્લેમ છે. બાકી આખું ફોર્મ ભરી છેલ્લે ફાઈનલ સબમિટ આપશો પછી તમારી સામે ડિસ્પ્લે પર રજિસ્ટ્રેશન નંબર શો થશે એ લખી લેજો. એટલે પ્રિન્ટ આઈટ થઈ શકે.
Student na aadharcard ma address che te address6 on line form aavi jay che atyre ame bija address par rahi ye che.head master form ma haal nu address che. Ane online ma aadhar card vadu address che.
Good sir
સર ફ્રોમ ભરવાની આખી પ્રક્રિયા વારો વીડિયો મોકલો
Bonafied certificate ni jarur pade ?
ખુબ જ સરસ
MARE FORM SAVE AND PREVIEW KARU TYA J BAR NIKDI JAY CHE TO SU KARVU.
@@bhargavpatel7911 બેથી ત્રણ મિનિટમાં ઝડપથી ફોર્મ ભરી સબમિટ આપો. વાર લગાડશો તો હોમ પેજ આવી જ જશે.
OK THANK YOU SIR
બાળક હાલ છોટાઉદેપુર જિલ્લામાં ભણે છે અને રહે છે પણ આધારકાર્ડમાં વડોદરા જિલ્લો છે તો એનું ફોર્મ ક્યાં જિલ્લામાં ભરાય
@@sanjayrana1139 વિદ્યાર્થીના વાલીનું કોઈપણ એક છોટાઉદેપુરનું પ્રુફ અપલોડ કરવું પડશે
ફોર્મ ભરવાની તારીખ કઈ છે.
મારી જન્મ તારીખ 3/5/2015 6e
સ્કૂલ માં જે ફોર્મ લેવાનૂ તેનું નામ કયું ફોર્મ લેવાનું જરા કોમેંટ્સ સર રીપલય માં લખજો
મારા બાળકનું ફ્રોમ ભરાતું નથી સર જન્મ તારીખ 04/8/2015 છે અપલોડ કરતા ઉંમર ઓછી પડે એવું બતાવે છે સોલ્યુસન આપવા વિનંતી
sir dhoran 3 ane 4 5 alag school se to principal na sikka kena Ave
@@rajukuvadiya9982 અત્યારે જે શાળામાં છે તેના જ આચાર્યના સિક્કા
Hu form bharu chhu pan ragistration thatu nathi ke print out option aavtu nathi. Hom paze aavi jaay chhe. Plz help me
@@rameshjadav606 હોમ પેજ આવી જાય તો એ વેબસાઈટ પ્રોબ્લેમ છે.
બાકી આખું ફોર્મ ભરી છેલ્લે ફાઈનલ સબમિટ આપશો પછી તમારી સામે ડિસ્પ્લે પર રજિસ્ટ્રેશન નંબર શો થશે એ લખી લેજો. એટલે પ્રિન્ટ આઈટ થઈ શકે.
Bija jilla nu vidharti bija jilla nu hoi to Kem bharati nathi
Ex: Tapi jilla nu balak dang ma bhane chhe to enu from Kem bharati nathi
નવોદય ફોર્મ ભરવામાં પિતાનું નામ એડ થતું નથી. જેના કારણે ફોર્મ ભરાતું નથી .કોઈ સોલ્યુશન હોય તો જણાવશો🙏
Hello pitanu name nu solution madyu?
@@vankalwalarocks no
No
@@vankalwalarocks tamne malyu?
સોલ્યુશન મળ્યું મારે પણ સેમ પ્રોબ્લેમ આવે છે
PEN નમ્બર વિશે વધુ માહિતી આપો કયાંથી મળે એ નમ્બર ?
Udise Plus માંથી
ફોર્મ ભરાઈ ગયા પછી રજિસ્ટ્રેશન નંબર કઈ રીતે જોવાનો
@@rahulparmar7925 ફોર્મ ભરાઈ જાય અને છેલ્લે ફાઈનલ સબમિટ આપો પછી રજિસ્ટ્રેશન નંબર ડિસ્પ્લે પર આવશે જ
ઓનલાઈન ફોર્મ ખોલીએ અપાચે પિતાનું નામ કોક્સટકમા ટાઈપિંગ થા તુ નાથી
@@gautamnanjar6790 બીજી વખત ફોર્મ ખોલો
Adhar card nathi ae option select karo
આધાકાર્ડ માં સરનામું બીજું હોય ને ફોર્મ બીજે થી ભરતા હોય તો
બાળક કચ્છમાં રહે છે અને અભ્યાસ કરે છે but ફોર્મ અન્ય જીલ્લા માં ભરવું હોય તો ભરી શકાય કે નહી
બાળકનો ધોરણ પાંચનો અભ્યાસનો જિલ્લો અને રહેઠાણનો અભ્યાસનો જિલ્લો સમાન હોવો જરૂરી છે
બાળક હાલ કચ્છમાં રહે છે અને કચ્છની શાળામાં ધો. 5 માં ભણે છે તો તે કચ્છની નવોદય વિદ્યાલય માટે ફોર્મ ભરી શકે છે.
Annual income ketli valid hoy??
નવોદય ફોર્મ ભરવામાં પિતાનું નામ એડ થતું નથી. જેના કારણે ફોર્મ ભરાતું નથી .કોઈ સોલ્યુશન હોય તો જણાવશો
STD=8 form.kiyre
@@RakeshbhaiChaudhari-xe9sh હજુ વાર છે
આવશે એટલે જાણ કરશું ઓકે
બાળક હાલ વડોદરા રહે છે અને ભણે છે આધાર કાર્ડમાં સરનામું અન્ય જગ્યાનું છે તો ફોર્મ ક્યાં જિલ્લાથી ભરાય
Student na aadharcard ma address che te address6 on line form aavi jay che atyre ame bija address par rahi ye che.head master form ma haal nu address che. Ane online ma aadhar card vadu address che.
આચાર્ય નો સિક્કો લગાડવાનું ફોર્મ ક્યાંથી લેવાનું
Form download karvu
Form ma rajya ek ane jillo pan ek j aave che bija option aavta nathi
Online form capital ma j bharvanu se k
Private schoolma bhanta student foam bhari shake.
19/12/2014
last date ky se
Principal nu form kya malse
આધાર કાર્ડ બીજા જિલ્લા નું છે અને બીજા જિલ્લા માં ભણે છે તો ફોર્મ ભરાતું નથી તો શું કરવું
ભાડા કરાર અથવા બીજો કોઈ જે તે જિલ્લાના નો રહેઠાણનો પુરાવો મુકવો પડે.
Link
ફોર્મ મુકોને
તમારી માહીતી સારી છે
@@BhimabhaiKhargiya વેબસાઈટ ઓપન કરો એટલે એમાંથી જ ફોર્મ ડાઉનલોડ થશે
Date of birth in word who which?
મૂળ જીલ્લો અન્ય છે હાલ કચ્છ
Mud jillama form bharvu
અમારી પાસે આધાર કાર્ડ નથી તો
અમારી પાસે આધાર કાર્ડ નથી
મોબાઇલ થી ભરી શકાય?
Thank sir nagative mark kitne hai
Form mukone