Khari Maja to Ema Chhe by Geeta Badgha Book Review in Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 87

  • @Parulbensurati2521
    @Parulbensurati2521 ปีที่แล้ว +3

    આપની કવિતાનાં આ ટૂંકસાર માં સુખદ જીવન જીવવાનાં રહસ્યમય અનુભવો, આદર્શો, નિયમો અને ઉચ્ચ પ્રેરણા દર્શાવ્યા છે તે સાંભળી ને સમજી ને જીવન માં ઉપયોગી નિવડે તેવી પ્રેરણા આપે છે.
    ખૂબ ખૂબ અભિનંદન મેમ

  • @geetabadgha6318
    @geetabadgha6318 ปีที่แล้ว +2

    thank you dear all well wisher

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      You are so welcome!

  • @jagupatel5720
    @jagupatel5720 ปีที่แล้ว +2

    ખુબજ સરસ પુસ્તક છે...
    જીવન જીવવા માટે ઘણી પ્રેરણા આપે છે અને ઉપયોગી નીવડે છે....
    થૅન્ક યુ મેમ .....

  • @shraddhapatel23
    @shraddhapatel23 ปีที่แล้ว +2

    Amezing and very thoughtful book . perfect narration of the book thank you so much ma'am

  • @pratappandya550
    @pratappandya550 ปีที่แล้ว +2

    ઉત્તમ , સાર્વજનિક, સકારાત્મક પ્રસ્તુતિ કરવા બદલ અભિનંદન શુભેચ્છાઓ
    પ્રભાસ ગ્રંથ મંદિર વતી
    ડો પ્રતાપભાઈ પંડયા વેરાવળ

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર

  • @pratappandya550
    @pratappandya550 ปีที่แล้ว +2

    અભિનંદન શુભેચ્છાઓ ડો પ્રતાપભાઈ પંડયા
    પ્રભાસ ગ્રંથ મંદિર વેરાવળ

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર

  • @daxabhanusalinaranbhai4019
    @daxabhanusalinaranbhai4019 ปีที่แล้ว +2

    વિપરીત પરસ્થિતિઓ ને તાકાત બનાવી જીવન મા આગળ વધવું એ તમારી પુસ્તક માં કવિતા રૂપે ખૂબ જ સુંદર રીતે રજૂ થઈ છે.ખૂબ ખૂબ અભિનંદન આપ આગળ પણ આવાજ સરસ પુસ્તક નું નિર્માણ કરો અને અમને તેનો લાભ મળે.

  • @vinodchavda9645
    @vinodchavda9645 ปีที่แล้ว +2

    ખૂબખૂબ અભિનંદન બેન્

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      Thanks a lot

  • @barotpooja7106
    @barotpooja7106 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ ....ધન્યવાદ અને આભાર તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે🙏💐

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว +1

      Thank you. Keep watching.🙏

  • @chandpansuriya2312
    @chandpansuriya2312 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ અને સરળ... તમારી સાથે રહીને ઘણું પ્રોત્સાહન મળ્યું છે અને શીખ્યું છે.. તમારી બૂક વાંચી, અને તમે જે કહ્યું એમ, તમે જીવનની સાચી વાસ્તવિકતા આ પુસ્તકમાં દર્શાવી છે.. આવીજ રીતે તમે આગળ વધતા રહો અને અમને પ્રોત્સાહિત કરતા રહો...🙏🏻😇😊
    અને બધા એ એક વાર આ બુક જરૂરથી જ વાંચવી જોઈએ..
    આભાર...🙏🏻🙏🏻

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว +1

      Thank you. Keep watching.🙏

  • @parulbenhalpati936
    @parulbenhalpati936 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ પ્રેરણાદાયક પુસ્તકની રચના માટે ખૂબ ખૂબ અભિનંદન 💐

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว +1

      ખૂબ ખૂબ આભાર

  • @ajayvapipatel86
    @ajayvapipatel86 ปีที่แล้ว +2

    Khub saras book che ,jivan mate Khushi Prerna dayak che
    Thank you Geeta mam for writing this book

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      Thanks a lot

  • @alpeshdprajapati
    @alpeshdprajapati ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ અને મજાની પુસ્તક

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      Thank you. Keep watching.🙏

  • @dilipchavda8302
    @dilipchavda8302 ปีที่แล้ว +2

    Mind-blowing motivation poems.. heads of you..dear sister...
    You are the inspiration of people's.we proud of you...

  • @poonammistry4785
    @poonammistry4785 ปีที่แล้ว +2

    Khub j saras

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      Thank You ! Keep Watching.

  • @payalyug7270
    @payalyug7270 ปีที่แล้ว +2

    Very nice mam 🎉

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      It's my pleasure

  • @Ram_mangukiya
    @Ram_mangukiya ปีที่แล้ว +2

    Very very nice 👍 Geeta ben

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      Thanks a lot

  • @artimodi1050
    @artimodi1050 ปีที่แล้ว +2

    Very good

  • @monikapatel8118
    @monikapatel8118 ปีที่แล้ว +2

    ફરિયાદ એ કોઈ સમસ્યા નું સમાધાન નથી...
    તમારા મદદગાર તમે પોતે જ છો...સ્વને ઓળખો...
    વડીલ = વડલો...વડીલોને વંદન... બાળપણની યાદો... સફળતાની ચાવી...ઈર્ષ્યાનો સકારાત્મક પાસો.. આત્મવિશ્વાસની અસર.. સમસ્યાનો અંત...સાંભળવું જરૂરી છે...
    અને આવી કેટલીય જીવન પર આધારિત, જીવન માં જરૂરી બાબતોનો કાવ્યરૂપે ટૂંકસાર એટલે આ પુસ્તક... 🎉
    Very well said ma'am...
    Very very congratulations.. 🎊

  • @devang2001
    @devang2001 ปีที่แล้ว +2

    It is very very good book. I bought from Amazon. I would suggest everyone to read this book. I enjoyed the book while reading.

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว +1

      Wonderful!

    • @pradeepbhaipatel7988
      @pradeepbhaipatel7988 ปีที่แล้ว

      Very Good Book.
      Congratulations 👏
      Thank you so much Geeta Ma'am.
      Always Remember you.

  • @BrivaLaniya
    @BrivaLaniya ปีที่แล้ว +2

    khare khar eu lage che k prerna Mali rahi che Ane
    Vicharo nu suddhi kran Mali rahyu che
    Tme ek motivational speaker jem aagal vidhi raho evi Prabhu n prathana

  • @RAJANIMAHISHI
    @RAJANIMAHISHI ปีที่แล้ว +2

    We have recieved this copy hand to hand she is awesome writer . N great orator.......u have a real bond of thoughts to touch millions of heart of students n others tooo ❤❤❤❤❤❤❤❤❤ Thanks so much for inspiring n motivating

    • @geetabadgha6318
      @geetabadgha6318 ปีที่แล้ว

      Thank you so much dear respected Dr.Rajni ma'am.

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      Thanks a lot

  • @devsagar8484
    @devsagar8484 ปีที่แล้ว +2

    Super 👌

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      Thank you! Cheers!

  • @rahulbadgha4187
    @rahulbadgha4187 ปีที่แล้ว +2

    I read the complete book and felt like it was my own story... really amazing narration...

    • @rahulbadgha4187
      @rahulbadgha4187 ปีที่แล้ว +2

      my favourite one is SANGHARSH

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว +1

      Thank You ! Keep Watching.

  • @jaymatipatel5186
    @jaymatipatel5186 ปีที่แล้ว +2

    Very nice👍

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      Thanks a lot

  • @sunnypatel4635
    @sunnypatel4635 ปีที่แล้ว +2

    Very nice mam..

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว +1

      It's my pleasure

  • @baraiyaalpa4589
    @baraiyaalpa4589 ปีที่แล้ว +2

    Good

  • @ALLINONE-s9w
    @ALLINONE-s9w ปีที่แล้ว +2

    Really this book is too brilliant I read this whole book and I feel proud for my principal ma'am geeta ma'am badgha😄we all girls blessed bcoz of she is our principal🙂

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      Thank you. Keep watching.🙏

    • @geetabadgha6318
      @geetabadgha6318 ปีที่แล้ว

      Thank you beta❤

  • @tanujamahida812
    @tanujamahida812 ปีที่แล้ว +2

    Superb energy and perfect narration of the book..inspired to read the book...thankyouu ma'am ❣️😊

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว +1

      Thank you. Keep watching.🙏

  • @bhumikamistry5488
    @bhumikamistry5488 ปีที่แล้ว +2

    Very nice mam😊

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      It's my pleasure

  • @geetabadgha6318
    @geetabadgha6318 ปีที่แล้ว +2

    Ben your efforts is important more than content in book to inspire other as well as to think about life in real way.........sorry I am not on Facebook to make comments in as feedback but by replying you is my feedback to you
    Be always like this.....inspiration for society with your potential an you are so......
    By- vasani kishorbhai.....

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      Thank You ! Keep Watching ! Keep Reading

  • @ajaypatel8216
    @ajaypatel8216 ปีที่แล้ว +2

    Good 👍

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      Thank you! Cheers!

  • @dineshbhanushali6010
    @dineshbhanushali6010 ปีที่แล้ว +2

    Congratulations...Hu jarur thi vachis
    .

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว

      Thank you. Keep watching.🙏

  • @AlpRaj
    @AlpRaj ปีที่แล้ว +2

    અનુભવોનો નિચોડ એટલે જ "ખરી મજા તો એમાં છે...!"

    • @bookbalm
      @bookbalm  ปีที่แล้ว +1

      Thank you. Keep watching.🙏

    • @arvindvasava6206
      @arvindvasava6206 ปีที่แล้ว

      Osam book write by mam .so inspired

  • @parvatibenahir2695
    @parvatibenahir2695 ปีที่แล้ว +2

    Very good