Thanku so much for your lovely sharing that video's purchase today's. Manhar Sir. So important message given us sir. So sweet and lovely your Talkings about Mangoes Fruit justice.
Jay bhagvan manharbhai, jemnu sharir patlu che, ane jemne vajan vadharvu che to emna mate shu kari shakay, ana mate mahiti aapva namra vinanti, jay bhagvan.
સરસ માહીતી આપી. પણ એક doubt છે કે આપણે કંઈ પણ ખાઈ તો જઠર માં અમ્લ યાને એસિડ release થાય છે. તો પછી દહી ખાવા થી કઈ લાભ થાય ખરો, જો એસિડ થી દહી માં રહેલા બેક્ટેરિયા મરી જતા હોય તો.
જઠર માં hcl છે..કુદરતે એવી રચના કરી છે કે તેનાથી બેક્ટેરિયા મારતા નથી..જો મારી જતા હોય તો આપણને કોઈ રોગ જ ન થાય કારણ કે taayfoed.. કોલેરા.e.coli જેવા બેક્ટેરિયા પણ મરી જાય.....જય ભગવાન
વેરી👍 નાઈશ👍 ઈન્ફોર્મેશન👍
ભાઈ શ્રીમાન મનહરભાઈ🙏
જય ભગવાન 🙏ભાઈ સાહેબ
જય શ્રી ગુરુદેવ દત્ત🙏 ભાઈ🙏
Thanku so much for your lovely sharing that video's purchase today's. Manhar Sir. So important message given us sir. So sweet and lovely your Talkings about Mangoes Fruit justice.
ખુબ જ સરસ મજાની વાત કરી તમે
સરસ માહિતિ છે👍👌
મંજુલા
@@manjulachheda45 જયમોગલઆઇ🌷🌹🌷🙏🙏🙏
⅔@@manjulachheda45
જય શ્રી કૃષ્ણ મનહરભાઈ તમને ખુબ સરસ વાત કરી
સારીરીક નબડાય નો વિડિઓ બનાવો ને ગેસ એસીડીટી છે
Very useful information Thanks Bhai 👌👍💐
જય માતાજી મનહર ભાઈ 🙏
Really very good information. Thanks sir ji... Jay shree krishna 🙏🙏
ધન્યવાદ મનહરભાઈ
*||ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुख:वधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:||*
*> वंदे मातरम् साधु साधु
khub saras mahiti aapi thank you very much
JAY. MATAJI. 👋🏼👋🏻💐🙏🙏🙏🙏💐👋🏻👋🏼🙏
You are give good information
ખૂબ જ સુંદર
Thanks for your information of mango
Good film thanks for this information from the film
સરસ વાત સાહેબ આભાર
Khub saras mahiti sir
Very nice information....
👌ખૂબ જ ઉતમ માહિતી આપી 🙏મનહર ભાઈ 🙏
Good sir most important information about this product 👌 thank you sir
સારી.સમજણ.આપી...mahendr.ભાઇ
🙏Jay Bhagwan Manaharbhai sari mahiti apava badal thanks 🙏🙏👍
Sarsh mahity aapy manharbhai
Thanks so much very nice video
ખૂબ ખૂબ આભાર મનહર ભાઈ
RADHE RADHE RADHE KRISHNA:
JAI BHARAT JAI BHAGWAN:
સરસ જય ભગવાન
Very nice pic sir
જય ભગવાન
Nice information no dahi with mango so no product of dahi also let us know jai shree krishna
🙏🙏🙏
In mango ras can we put salt and ghee and can we have khadi jai shree krishna
THANKS for good video
Wah MANHARBHAI 🙏
It's very good
કેરી ખાધા પછી છાછ પીવાય કે નહી
ખુબ અગત્યનો પ્રશ્ન, મનહરભાઇ દ્વારા આ અંગે ઉલ્લેખ કર્યો નથી,
કેરી સાથે નું ભોજન લીધા પછી મોળી છાસ પીવાથ
sir biji badhi vat barabar pan dahi ni tasir ayurved ma garam kahi chhe thandi nhi mate please correct it
ખુબ સરસ માહિતિ આપી. પણ એક પ્રશ્ન છે કે જમવામાં રસ સાથે કાઢી લેવાય કે નહિ?
હા..લેવાય
Very nice information about mango’s side effects of curd .nd mango is heavy for digestion good soft speech easy to understand.
very,fine
@@kalpanatailor9195 p0
Good Jay bhagwan sir
Dahi par video banao
Please tell us remedy for acidity
King mango 🥭🥭🥭🥭🥭🥭
जय भगवान
सादर नमस्कार
Jay Bhagavan
Thanks sir.🙏🇮🇱
Jay bhagvan🙏
Hay bharat manhar hsib
Kery sathe dudh khavay?
Jay ho
Namaskar saheb, Dahi no khavay, pan chhash pivay ke nahi ?
Bhai mango shrikhnd khava ma aave che te pan shehat mate hani kark che su?
માંગો શ્રીખંડ માં માત્ર માંગો નું અસેન્સા આવે છે માટે ખવાય
Saiji kerina ras sathe chhash levay
એક મેંગો લચ્છી ફ્ટાફ્ટ....
JustJokJB
મેંગો ના નામે ઍસેન્સ વાપરે છે
👍👍🌹💐
Cold drink chale?
ના ચાલે
@@Manhar.D.PatelOfficial Ok. Thanks.
🙏🙏🙏🙏🙏
👌👌
છાશ ખવાય ?
પાકેલી કેરી ખાવ છું ને ત્યારે પણ મારો આખો શરીર બહુ દુખે છે
Body ma gas mate video banavo
mango matho lay shkay nhi evu lage 6.sachi vat ne
મેંગો મઠો માં કરી નહિ કરી નું અસેન્સ આવે છે
Jay bhagvan manharbhai, jemnu sharir patlu che, ane jemne vajan vadharvu che to emna mate shu kari shakay, ana mate mahiti aapva namra vinanti, jay bhagvan.
🙏
Mango sathe karla nu shak khai skay
Nice
Aape dahi khavu nahi kahyu pan chhash vise shu? Khavay ke na khavay ?
કાનમાં પડદામાં છિદ્ર છે સાંભળવું પણ ઓછું છે, તેનો ઉપાય જણાવો અથવા તેનો વીડિયો બનાવો.
Keri sathe chhash kevsy ke nai?
જમ્યા પછી મોળી છાસ લેવાય
Can we take butter milk or lassi?
Onli butter milk
Fajeto banavay ke nahi
Ras jamya pachi chash to pi shakay?
હા..મોળી અને પાતળી
What about mango shrikhand?
મેંગો શ્રીખંડ માં માત્ર માંગો નું એસેન્સા આવે છે
Good to hear recent situation
Keri khadha pachhi chhachh pivai ke nai
એકદમ પાતળી અને મોળી છાસ જ પીવી
કેરી સાથે દૂધ કે છાસ લેવાય કે નહીં?
કેરી ના રસ સાથે જમતી વખતે છાસ લેવાય???
Saras mahiti,
To chaas pivay ke nahi te pn janvajo.
ભોજન પછી મોળી છાસ પીવા
@@Manhar.D.PatelOfficial thanks manhar bhai
@@Manhar.D.PatelOfficial
Manhar bhai namaskar,
Sangrahni na rog vishe video banavo...hu lamba samay thi aa rog thi pidav chu..Ghana dardi ne Faydo thase
કેરીનો રસ ખાધા પછી છાસ પીવા ય કે નહી તે જણાવો જો
Mango rus ma ghee khavay
હા..ખવાય...પણ વજન ઘટાડવું હોય તો ન ખવાય
શું કેરીરસ સાથે છાશ પીવાય
કરી સાથે નહિ જમ્યા પછી પીવાય. મોળી છાસ
આભાર
Hu pan chhachh pv chhu..... Pivai ke nai
એકદમ મોળી અને પાતળી છાસ જ પીવી
Keri sathe kghi khvay
Ha..khavaay
KERI NA RAS MA MILK NAKHI SHKAY
સરસ માહીતી આપી. પણ એક doubt છે કે આપણે કંઈ પણ ખાઈ તો જઠર માં અમ્લ યાને એસિડ release થાય છે. તો પછી દહી ખાવા થી કઈ લાભ થાય ખરો, જો એસિડ થી દહી માં રહેલા બેક્ટેરિયા મરી જતા હોય તો.
જઠર માં hcl છે..કુદરતે એવી રચના કરી છે કે તેનાથી બેક્ટેરિયા મારતા નથી..જો મારી જતા હોય તો આપણને કોઈ રોગ જ ન થાય કારણ કે taayfoed.. કોલેરા.e.coli જેવા બેક્ટેરિયા પણ મરી જાય.....જય ભગવાન
ખુબ સરસ
નંબર આપો ને ખાસ
Toh pachi mango srikhand pan na khavaye right Sir
ખવાય....તેમાં કેરી નહિ કેરી નું એસેન્સ આવે છે
Hu keri sate chhash pivu chhu kem thashe?
No
માત્ર મોળી અને પાતળી છાસ પી શકાય...
મને કાયમ ઉનાળામાં જ આખું શરીર પાકી ગયું હોય ને એવું દુખે છે એનો ઈલાજ બતાવો ને સર
Aapno.mo.na. joiyechhe
9574488773
Can we take buttermilk with mango & or mango juice?
Butter milk aftar lunch .......with mango or juce
Lunch ma chaas lai sakai?
🙏
Nice
Nice