CHARAN KANIYA | SHEKHAR GADHVI | ZAVERCHAND MEGHANI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • LYRICS :- ZAVERCHAND MEGHANI
    VOICE :- SHEKHAR GADHVI
    ARTIST :- PALAK PITRODA
    RECODING & MUSIC :- RAVI VYAS & DHAVAL JOSHI
    D.O.P :- VIEM FILMS , VIJAYSINH CHAUHAN MEHULSINH DABHI
    {We have used some shots from- • Khamma Gir Ne / ખમ્મા ...
    ( girnar and junagadh and lions ) under creative commans license}
    Documentary Film: Khamma Gir Ne Title Song (Final Video)
    Concept and Direction: Narendra Mojidra
    Producer: Vishal Sheth (Media Introspective)
    Composer: Nishith Mehta (Musica Productions)
    Lyrics: Kavi Ghanshyam
    Singers: Aditya Gadhavi, Kiran Gadhavi, Jigardan Gadhavi (Jigraa) Vishaldan Bati, Kavi Ghanshyam
    Music Programmer: Divyang Arora
    Recorded Mixed and Mastered: Musica Production
    Violin: Maheshbhai
    Acoustic Rhythm: Rishin Saraiya

ความคิดเห็น • 212

  • @deepakbhatt153
    @deepakbhatt153 ปีที่แล้ว +5

    ચારણ-કન્યા//ઝવેરચંદ મેઘાણી
    સાવજ ગરજે !
    વનરાવનનો રાજા ગરજે
    ગીરકાંઠાનો કેસરી ગરજે
    ઐરાવતકુળનો અરિ ગરજે
    કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
    મોં ફાડી માતેલો ગરજે
    જાણે કો જોગંદર ગરજે
    નાનો એવો સમદર ગરજે !
    ક્યાં ક્યાં ગરજે?
    બાવળના જાળામાં ગરજે
    ડુંગરના ગાળામાં ગરજે
    કણબીના ખેતરમાં ગરજે
    ગામ તણા પાદરમાં ગરજે
    નદીઓની ભેખડમાં ગરજે
    ગિરિઓની ગોહરમાં ગરજે
    ઊગમણો આથમણો ગરજે
    ઓરો ને આઘેરો ગરજે
    થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે
    મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે
    સૂતાં ને જાગંતાં કાંપે
    જડ ને ચેતન સૌ એ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !
    વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગીબીજ ઝબૂકે
    જાણે બે અંગાર ઝબૂકે
    હીરાના શણગાર ઝબૂકે
    જોગંદરની ઝાળ ઝબૂકે
    વીર તણી ઝંઝાળ ઝબૂકે
    ટમટમતી બે જ્યોત ઝબૂકે
    સામે ઊભું મોત ઝબૂકે
    જડબાં ફાડે!
    ડુંગર જાણે ડાચા ફાડે!
    જોગી જાણે ગુફા ઉઘાડે!
    જમરાજાનું દ્વાર ઉઘાડે!
    પૃથ્વીનું પાતાળ ઉઘાડે!
    બરછી સરખા દાંત બતાવે
    લસ! લસ! કરતી જીભ ઝુલાવે.
    બહાદરઊઠે!
    બડકંદાર બિરાદર ઊઠે
    ફરસી લેતો ચારણ ઊઠે
    ખડગ ખેંચતો આહીર ઊઠે
    બરછી ભાલે કાઠી ઊઠે
    ઘરઘરમાંથી માટી ઊઠે
    ગોબો હાથ રબારી ઊઠે
    સોટો લઇ ઘરનારી ઊઠે
    ગાય તણા રખવાળો ઊઠે
    દૂધમલા ગોવાળો ઊઠે
    મૂછે વળ દેનારા ઊઠે
    ખોંખારો ખાનારા ઊઠે
    માનું દૂધ પીનારા ઊઠે
    જાણે આભ મિનારા ઊઠે
    ઊભો રે’જે !
    ત્રાડ પડી કે ઊભો રે’જે!
    ગીરના કુત્તા ઊભો રે’જે!
    કાયર દુત્તા ઊભો રે’જે!
    પેટભરા ! તું ઊભો રે’જે!
    ભૂખમરા ! તું ઊભો રે’જે!
    ચોર-લૂંટારા ઊભો રે’જે!
    ગા-ગોઝારા ઊભો રે’જે!
    ચારણ-કન્યા !
    ચૌદ વરસની ચારણ કન્યા
    ચૂંદડિયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા
    બાળી ભોળી ચારણ-કન્યા
    લાલ હીંગોળી ચારણ-કન્યા
    ઝાડ ચડંતી ચારણ-કન્યા
    પહાડ ઘુમંતી ચારણ-કન્યા
    જોબનવંતી ચારણ-કન્યા
    આગ-ઝરંતી ચારણ-કન્યા
    નેસ-નિવાસી ચારણ-કન્યા જગદંબા-શી ચારણ-કન્યા
    ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
    ત્રાડ ગજાવે ચારણ-કન્યા
    હાથ હિલોળી ચારણ-કન્યા
    પાછળ દોડી ચારણ-કન્યા
    ભયથી ભાગ્યો
    સિંહણ, તારો ભડવીર ભાગ્યો
    રણ મેલીને કાયર ભાગ્યો
    ડુંગરનો રમનારો ભાગ્યો
    હાથીનો હણનારો ભાગ્યો
    જોગીનાથ જટાળો ભાગ્યો
    મોટો વીર મૂછાળો ભાગ્યો
    નર થઇ તું નારીથી ભાગ્યો
    નાનકડી છોડીથી ભાગ્યો!

  • @ravirajshihjadeja7607
    @ravirajshihjadeja7607 3 ปีที่แล้ว +6

    Vah raja vah kaviraj jordar bhai

  • @aksh9473
    @aksh9473 4 ปีที่แล้ว +8

    Wah kaviraj sekhar Dan
    Haq che hoo bhai 🙏🙏🙏

  • @63_d.p.sureja17
    @63_d.p.sureja17 4 ปีที่แล้ว +2

    Ha bapu ha AK no song padyu ho bapu moj avi gai Ava Ava song bar padta raho bhai

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @ramgadhvigadhvi
    @ramgadhvigadhvi 6 หลายเดือนก่อน +1

    Wha shekharbaba wha...bhai bhai..

  • @munnabhaiya9145
    @munnabhaiya9145 4 ปีที่แล้ว +10

    હા ભાઈ ભાઇ ગરજે ગરજે

  • @veergadhvi4328
    @veergadhvi4328 4 ปีที่แล้ว +3

    Jordar__Voice__Bhai__Maja aavi gai ho 🦁🦁🦁🦁 Gadhvi veer bhimabhai

  • @rohangadhavi3325
    @rohangadhavi3325 ปีที่แล้ว +4

    Vah shekhar dan Gadhavi ❤

  • @jignaahir6612
    @jignaahir6612 ปีที่แล้ว +2

    Vah kya baat hai bhaiyon open the mare jab mere papa hi hi Sahi karte Hain mein ek din jarur aaunga

  • @dharmeshnarigara9083
    @dharmeshnarigara9083 4 ปีที่แล้ว +6

    Nice kaviraj

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @jadejakuldipsinh3382
    @jadejakuldipsinh3382 4 ปีที่แล้ว +3

    Khub saras charan

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @umedgadhviashadhigayak2486
    @umedgadhviashadhigayak2486 4 ปีที่แล้ว +3

    વાહ ભાઈ

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @mohanraghvani6595
    @mohanraghvani6595 3 ปีที่แล้ว +1

    Kaviraj, faki khava nu chhodo ne nirvyasani bani ne video banavo, to maja ave ne tamara pratye maan thay....

  • @maulikgadhvi3804
    @maulikgadhvi3804 4 ปีที่แล้ว +2

    જમાવટ હો ભાઈ

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @vijaypatel528
    @vijaypatel528 3 ปีที่แล้ว +3

    Wah kaviraj

  • @vickyjadeja1895
    @vickyjadeja1895 4 ปีที่แล้ว +2

    Jordar kai no ghate👌👌👌👌👌👌👌👌👌👌

  • @nileshrabari6865
    @nileshrabari6865 3 ปีที่แล้ว +10

    🙏🙏Ha Mari maldhari samaj 🙏🙏

  • @rathavidhruvi6511
    @rathavidhruvi6511 หลายเดือนก่อน

    સરસ🎉

  • @bholuramcharan8208
    @bholuramcharan8208 3 ปีที่แล้ว +1

    Bahut badiya ... nice song

  • @yuvarajgadhavi7044
    @yuvarajgadhavi7044 4 ปีที่แล้ว +4

    Haa bhai ha mojj

  • @siddharajchauhan5185
    @siddharajchauhan5185 4 ปีที่แล้ว +3

    ખૂબ જ સુંદર રચના

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @Devu_gadhvi
    @Devu_gadhvi 2 ปีที่แล้ว +1

    Ha charan ni moj ha ❤️ kaviraaj 👑 superb ❤️

  • @viralgadhavi570
    @viralgadhavi570 4 ปีที่แล้ว +1

    Wah bhai wah khub saras

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @kalubhaivala653
    @kalubhaivala653 ปีที่แล้ว +2

    Ha. Shekhar. Dan. Bhai

  • @rathodjaypalsinh7245
    @rathodjaypalsinh7245 4 ปีที่แล้ว +3

    Super ..Jay mataji

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Jai mataji

  • @dineshkuvadiya301
    @dineshkuvadiya301 3 ปีที่แล้ว +2

    Vah kaviraj vah

    • @ViemFilms
      @ViemFilms  3 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @gauravbarot2134
    @gauravbarot2134 4 ปีที่แล้ว +2

    Wahhh dan wahhh
    Suprbbb

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว +1

      Thank you 🙏

  • @jadejadivyrajsinh7950
    @jadejadivyrajsinh7950 4 ปีที่แล้ว +4

    જોરદાર

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @virajgadhvi9317
    @virajgadhvi9317 4 ปีที่แล้ว +1

    Bhu saras bhai

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @kavitakubawat7742
    @kavitakubawat7742 4 ปีที่แล้ว +2

    Aa song sambhdine ruvata ubha thai jaay 6e.....

  • @rohangadhavi3325
    @rohangadhavi3325 2 ปีที่แล้ว +3

    My our family is shekhar Gadhavi big fan

  • @pitrodarekha4341
    @pitrodarekha4341 3 ปีที่แล้ว +2

    વાહ

  • @Raju_Bhai_2129
    @Raju_Bhai_2129 8 หลายเดือนก่อน

    चारण कन्या प्रणाम बहुत अच्छा है 👉 चारण कन्या साड़ी पहनावा नहीं पहनती🙅। गुजराती पहनने की शान है 🙌🙏🚩🤫🧝

  • @kharechakajal1900
    @kharechakajal1900 2 ปีที่แล้ว

    WAAAH BHAI

  • @devanggadhvi2331
    @devanggadhvi2331 4 ปีที่แล้ว +2

    Waah dost waah 👌👌😍😍👌👌

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @sunitarabari3886
    @sunitarabari3886 2 ปีที่แล้ว +1

    Adbhut...🙏🏻🌸

  • @sanjaysolanki9753
    @sanjaysolanki9753 3 ปีที่แล้ว +3

    Supper palak 👌

  • @champubhaigidaofficial743
    @champubhaigidaofficial743 4 ปีที่แล้ว +3

    Jordar ho

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว +1

      Thank you 🙏

  • @rdbanna1388
    @rdbanna1388 2 ปีที่แล้ว +1

    Vahhhh kaviraaj Vahhhh

  • @RathodashishAshish
    @RathodashishAshish 26 วันที่ผ่านมา

    So beautiful song 🎉🎉

  • @bavanjihamirbhaisolanki5631
    @bavanjihamirbhaisolanki5631 3 ปีที่แล้ว +3

    Super duper hit

  • @riyaejner6815
    @riyaejner6815 4 ปีที่แล้ว +5

    Super

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @pratikjadav2198
    @pratikjadav2198 4 ปีที่แล้ว +3

    Ha moj ha....Jai ho

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @mehuljamangparam2385
    @mehuljamangparam2385 4 ปีที่แล้ว +1

    વાહ શેખર ભાઈ

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @chintugadhvi6811
    @chintugadhvi6811 4 ปีที่แล้ว +4

    Awesome bro

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @ranarathodmansinh3799
    @ranarathodmansinh3799 3 ปีที่แล้ว +2

    Naic

  • @mehulbhoniya8937
    @mehulbhoniya8937 4 ปีที่แล้ว +2

    Ha sekhar bhai ha

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @hasmukhcharan7007
    @hasmukhcharan7007 4 ปีที่แล้ว +5

    હા ચારણ

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @karangadhvi2277
    @karangadhvi2277 4 ปีที่แล้ว +2

    Jay hoooooo.... Wahhhhh charan wahhhhh

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @dangarsunny48
    @dangarsunny48 4 ปีที่แล้ว +5

    Ha Bhanubha Ha 🦁

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @valaabhay3019
    @valaabhay3019 3 ปีที่แล้ว +5

    bhai tamari stayl kay ghate nay ho

  • @nitinsinhbhati607
    @nitinsinhbhati607 4 ปีที่แล้ว +1

    Jordar

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @ahirpiu6501
    @ahirpiu6501 2 ปีที่แล้ว +2

    હા મોજ હા

  • @mayurgadhavi3001
    @mayurgadhavi3001 4 ปีที่แล้ว +2

    Vah kaviraj bha vah

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @jaydeepdhadhal7165
    @jaydeepdhadhal7165 4 ปีที่แล้ว +1

    Wah bhai

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @hareshnedhee97
    @hareshnedhee97 ปีที่แล้ว +1

    ૧૯૪૫❤૨૦૮૦
    રાષ્ટ્ર ભારત નવું વર્ષ

  • @navinprajapati1920
    @navinprajapati1920 3 ปีที่แล้ว +3

    Nice 🥰👌👌👌

    • @ViemFilms
      @ViemFilms  3 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @meetpatel5853
    @meetpatel5853 2 ปีที่แล้ว +1

    Nice speaking ☺☺👏👏

  • @kevinladani5106
    @kevinladani5106 4 ปีที่แล้ว +2

    Nyc song bhai

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @ahirpiu6501
    @ahirpiu6501 2 ปีที่แล้ว +3

    વાહ ગઢવી વાહ

  • @digbhamori5079
    @digbhamori5079 3 ปีที่แล้ว +2

    Ha bhai ha

    • @ViemFilms
      @ViemFilms  3 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @SwarShakti
    @SwarShakti 4 ปีที่แล้ว +3

    Vah Sekhardan

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @zalakarmdeepsinh4676
    @zalakarmdeepsinh4676 4 ปีที่แล้ว +2

    Ha moj

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @patgirvijay6102
    @patgirvijay6102 4 ปีที่แล้ว +2

    Wah mara jigar na tukada wah rang che dan tamane mataji tamari jibh upar sadai ami varsha karati rahe

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @gautamkhachar4731
    @gautamkhachar4731 3 ปีที่แล้ว +1

    Bhai bhai

  • @omnamonarayanistudio7380
    @omnamonarayanistudio7380 4 ปีที่แล้ว +1

    A gayak no nambr apaso dost

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Sorry amnu insta id che shekhar gadhvi naame ama thi aap contact kari sako cho

  • @Noli_darbar_09
    @Noli_darbar_09 5 หลายเดือนก่อน +2

    ‼️Ha kaviraj ‼️

  • @ravirajput8028
    @ravirajput8028 2 ปีที่แล้ว

    Wah charan ❤️

  • @tusharmaisuriya7861
    @tusharmaisuriya7861 4 ปีที่แล้ว +2

    Haa moj haa

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @yursjsinhrajput6673
    @yursjsinhrajput6673 9 หลายเดือนก่อน +1

    ❤❤❤Charan kanya❤❤❤

  • @valapushpraj1110
    @valapushpraj1110 4 ปีที่แล้ว +2

    Buv saras

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @dudhrejiyakuldipkuldip2853
    @dudhrejiyakuldipkuldip2853 4 ปีที่แล้ว +3

    Super...

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว +1

      Thank you 🙏

  • @prakashgadhavi8527
    @prakashgadhavi8527 3 ปีที่แล้ว +2

    Ha charan kanya

  • @pratipalsinhjadeja5378
    @pratipalsinhjadeja5378 4 ปีที่แล้ว +2

    Jay ho

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @aapaayar6226
    @aapaayar6226 3 ปีที่แล้ว +2

    Jay sonal MAA bhanubha

    • @ViemFilms
      @ViemFilms  3 ปีที่แล้ว

      Jai sonal maa 🙏

  • @valapushpraj1110
    @valapushpraj1110 4 ปีที่แล้ว +1

    Wah bhanubha

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @hemubhazala5773
    @hemubhazala5773 4 ปีที่แล้ว +2

    VAh Moj Vah charan

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @Aai_Krupa_Farm_1891
    @Aai_Krupa_Farm_1891 4 ปีที่แล้ว +2

    Jio Charan Jio

  • @shaktirajgadhvi7987
    @shaktirajgadhvi7987 4 ปีที่แล้ว +1

    Jay Ho Kaviraj 👌👍🙏

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @GovindGadhviofficial
    @GovindGadhviofficial 4 ปีที่แล้ว +1

    Vah dan

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @abhaysinhjadeja4803
    @abhaysinhjadeja4803 4 ปีที่แล้ว +2

    Ha moj Ha

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @Skybluepiyu
    @Skybluepiyu 3 ปีที่แล้ว +1

    Jai mata ji....

    • @ViemFilms
      @ViemFilms  3 ปีที่แล้ว

      Jai mataji 🙏

  • @Radhebhai_Sadhu
    @Radhebhai_Sadhu 3 ปีที่แล้ว +3

    Very nice

    • @ViemFilms
      @ViemFilms  3 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @rohangadhavi3325
    @rohangadhavi3325 2 ปีที่แล้ว +2

    Nice 👍🙂

  • @hareshjoshi1964
    @hareshjoshi1964 ปีที่แล้ว +2

    🌻🌻🌻🌻

  • @bharatkatodiya3844
    @bharatkatodiya3844 3 ปีที่แล้ว +1

    bhai bhai

    • @ViemFilms
      @ViemFilms  3 ปีที่แล้ว

      Thank you 🙏

  • @B.G.Creation27
    @B.G.Creation27 3 ปีที่แล้ว +10

    We want more songs from uh 🙏🏼

  • @Rana_gadhvii
    @Rana_gadhvii 2 ปีที่แล้ว +1

    Haa charan haa

  • @rushirajsinhchudasama7124
    @rushirajsinhchudasama7124 3 ปีที่แล้ว +5

    🙏

    • @ViemFilms
      @ViemFilms  3 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @gamerskaroom4974
    @gamerskaroom4974 3 ปีที่แล้ว +1

    Op

  • @maheshgoswami547
    @maheshgoswami547 3 ปีที่แล้ว +4

    👌👌👌👌👌👌👌👌

    • @ViemFilms
      @ViemFilms  3 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @udhastejas7938
    @udhastejas7938 4 ปีที่แล้ว +1

    Wah...

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @ratnadeepsound
    @ratnadeepsound 4 ปีที่แล้ว +1

    vah

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @sagarkadiya9208
    @sagarkadiya9208 3 ปีที่แล้ว +2

    Ha Havaj Ha

    • @ViemFilms
      @ViemFilms  3 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @shamjiahir7534
    @shamjiahir7534 3 ปีที่แล้ว +1

    Aapnathi to aayna thay

  • @kashyapvekariya
    @kashyapvekariya 3 ปีที่แล้ว +2

    Good

  • @zalakarmdeepsinh4676
    @zalakarmdeepsinh4676 4 ปีที่แล้ว +2

    Ha kaviraj

  • @brijrajsinhwatchingyoutube6641
    @brijrajsinhwatchingyoutube6641 4 ปีที่แล้ว +5

    🔥🔥🔥

    • @ViemFilms
      @ViemFilms  4 ปีที่แล้ว

      Thank you 🙏

  • @kalubhaivala653
    @kalubhaivala653 ปีที่แล้ว +1

    Ha bhanej

  • @rekhapitroda1802
    @rekhapitroda1802 ปีที่แล้ว +1

    🙏🙏