ખૂબ સુંદર બોલ સાથેનો વિડિયો પ્રથમ વખત જોવા મળિયો,આજ રીતે સંતવાણીની ડબલ ચલતિના બોલ જરૂર બતાવજો,ખૂબ ખૂબ ધન્યવાદ.અતિસુંદર ,તબલા પ્રેમીઓ નો ઉત્સાહ જરૂરથી વધશે.ફરી ધન્યવાદ.
ખૂબ ખૂબ આભાર આ માઈચ તાલ હુ ઘણા સમય થી શોધતો હતો ક્યાય મેળ પડતો નોતો સાભળીને વગાડતા ફાવતુ નોતુ તબલા વાદકો આ તાલ શિખવતા નોતા આપશ્રી ને સબસ્ક્રાઈબ કરવાથી આ મોટો ફાયદો થયો છે ભલે ગમે તેટલા દિવસો મહેનત કરવી પડે પણ હવે તો આપશ્રી એ એટલી સરળ રીત બતાવી છે કે માઈચ આવડી જશે ફરીવાર ખૂબ ખૂબ આભાર
ભજનમાં વગાડવા જેટલું આવડવું જોઈએ ને..... પ્રયત્ન તો ચાલુ છે સારું શીખવાનો પણ તમારા જેવુ વગાડતા આવડશે ત્યારે આનંદ આવશે. આ વીડિયોમાં તમે બહુ સરસ શીખવાડ્યું છે. બીજા અન્ય પ્રખ્યાત ગીતો અને ભજન ઉપર શીખવાડજો.
જેનામાં ધીરજ છે અને કાઈક શિખવુ છે એને આવડે જ. ભજન મા જાવ ગામ મા અથવા આજુ બાજુ ના ગામડા જાવ.. ઓછા મા દરરોજ ૧ કલાક રીયાજ કરો એટલે આવડે જ.. પણ???? કંટાડયા એટલે બધુ ગયુ કામ થી.... 🙏
ખૂબ સુંદર બોલ સાથેનો વિડિયો પ્રથમ વખત જોવા મળિયો,આજ રીતે સંતવાણીની ડબલ ચલતિના બોલ જરૂર બતાવજો,ખૂબ ખૂબ ધન્યવાદ.અતિસુંદર ,તબલા પ્રેમીઓ નો ઉત્સાહ જરૂરથી વધશે.ફરી ધન્યવાદ.
Vah ustad
ખુબ ખુબ આભાર
ખૂબ સરસ સાહેબ
રામ...રામ...દલવાડી....
જય પરશુરામ જોશી...
🎉🎉🎉🎉🎉 khub sundar
🙏🙏
Superb sir 🙏🙏🙏
🙏
ખુબ ખુબ આભાર
Vandan gurujii
Mahiti aapva badal aabhar
🙏🙏
🙏
❤❤❤❤❤❤
☂️આપનો ખુબ આભાર☂️
🙏🦚ધન્યવાદ 🦚🙏
👌👌
હા મોજ..
@@ustadrameshhalvad ☂️આપનો ખુબ આભાર☂️
🙏🦚ધન્યવાદ 🦚🙏
Khubj sundar have aa rite bol sathe video banavajo Thanks
ભજન ધુન મા વગાડો છો..???
Bahuj saral rit se
શિખી લેજો ભાઈ
ખૂબ સુંદર બોલ સાથેનો વિડિયો પ્રથમ વખત જોવા મળિયો,આજ રીતે સંતવાણીની ડબલ ચલતિના બોલ જરૂર બતાવજો,ખૂબ ખૂબ ધન્યવાદ.અતિસુંદર ,તબલા પ્રેમીઓ નો ઉત્સાહ જરૂરથી વધશે.ફરી ધન્યવાદ.
ખુબ ખુબ આભાર..
સોલો તાલ બોલ સાથે શીખવાડો ને
હા. પાકકુ..
ખૂબ સરસ વિડિયો બનાવો છો સર.
આવી રીતે સીંગલ અને ડબલ દિપચંડી નૉ બનાવો સર તમારા બનાવેલા વિડીયો થી ઘણું શીખવા મળ્યું છે
Ok..
મારી વિનંતી સાંભળીને વિડિયો બનાવવા બદલ ખુબ ખુબ આભાર
ખુબ ખુબ આભાર
ખૂબ ખૂબ આભાર આ માઈચ તાલ હુ ઘણા સમય થી શોધતો હતો ક્યાય મેળ પડતો નોતો સાભળીને વગાડતા ફાવતુ નોતુ તબલા વાદકો આ તાલ શિખવતા નોતા આપશ્રી ને સબસ્ક્રાઈબ કરવાથી આ મોટો ફાયદો થયો છે ભલે ગમે તેટલા દિવસો મહેનત કરવી પડે પણ હવે તો આપશ્રી એ એટલી સરળ રીત બતાવી છે કે માઈચ આવડી જશે ફરીવાર ખૂબ ખૂબ આભાર
સ્લો કેરવા અને ફાસ્ટ ચલતી ની વચ્ચે નો જે કેરવા વાગે છે તેનો વિડીયો હવે મૂકવા વિનંતી
@@jagdishkumarprajapati2846 ભાઇ હું પણ માઇઠ તાલ શોધતો હતો
ગુરુજી દરેક તાલ ની માહિતી આપ્યા પછી બનજો ના સાઉન્ડ સાથે એક ઉદાહરણ આપવા વીનંતી.
કાઈ સમજાયું નહી.. ફરીથી એક કોમેન્ટ કરો..
Online classe calavo so saheb
Ha.. Halvad avi saksho..
ખાસ મારે સીકવુ આત છે
હા ભાઇ
ભજનમાં વગાડવા જેટલું આવડવું જોઈએ ને.....
પ્રયત્ન તો ચાલુ છે સારું શીખવાનો
પણ તમારા જેવુ વગાડતા આવડશે ત્યારે આનંદ આવશે.
આ વીડિયોમાં તમે બહુ સરસ શીખવાડ્યું છે.
બીજા અન્ય પ્રખ્યાત ગીતો અને ભજન ઉપર શીખવાડજો.
જેનામાં ધીરજ છે અને કાઈક શિખવુ છે એને આવડે જ. ભજન મા જાવ ગામ મા અથવા આજુ બાજુ ના ગામડા જાવ.. ઓછા મા દરરોજ ૧ કલાક રીયાજ કરો એટલે આવડે જ..
પણ????
કંટાડયા એટલે બધુ ગયુ કામ થી.... 🙏
@@ustadrameshhalvadજી જરુરથી રિયાજ કરશુ.
❤❤❤
🙏
ખૂબ સુંદર બોલ સાથેનો વિડિયો પ્રથમ વખત જોવા મળિયો,આજ રીતે સંતવાણીની ડબલ ચલતિના બોલ જરૂર બતાવજો,ખૂબ ખૂબ ધન્યવાદ.અતિસુંદર ,તબલા પ્રેમીઓ નો ઉત્સાહ જરૂરથી વધશે.ફરી ધન્યવાદ.
👌👌