આવા મંદિર અવલોકિંક તમે નઈ જોયા હોય સ્વામિનારાયણ મહારાજના / સારંગપુર / sarangpur swaminarayan mandir

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • આવા મંદિર અવલોકિંક તમે નઈ જોયા હોય સ્વામિનારાયણ મહારાજના / સારંગપુર / sarangpur swaminarayan mandir
    મિત્રો વિડિયો અમારો પસંદ આવે તો અમારી આ #Rockybhai ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વીડિયોને એન્ડ લગી જોતા રહેજો
    મિત્રો તમે સારંગપુરમાં હનુમાનજીના દર્શન તો કર્યા હશે પણ શું તમે સારંગપુરમાં સ્વામિનારાયણ મહારાજના મંદિરો જોયા છે તમે સ્વામિનારાયણ મહારાજના મંદિરો જોવા માટે જાવ છું એટલે તમને તે મંદિરો અદભુત જોવા મળે છે અને તમે ત્યાં બેસો છો એટલે તમને શાંતિનો પણ અનુભવ થાય છે અહીંયા સ્વામિનારાયણ મહારાજ મંદિર તમને જોવા મળે છે જુના જમાના ના પિક્ચરો અને તેમાંથી પણ તમે કાંઈ શીખી શકો તેનો અનુભવ તમને થાય છે અને એટલું સુંદર તમને મંદિર જોવા મળે છે તમે તે જોઈ ખુશ થઈ જશે
    #sarangpurmandir2023 #sarangpurswaminarayanmandir2023 #sarangpur #sarangpurdarshan #sarangpur #sarangpurlivedarshan
    #vinodsolanki86 #Rockyvlogs
    🚩જય સ્વામીનારાયણ 🙏🙏

ความคิดเห็น • 9

  • @aj78vlogs
    @aj78vlogs ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻

  • @ItsAjayRathod
    @ItsAjayRathod ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻

  • @nilurathvahansu3055
    @nilurathvahansu3055 ปีที่แล้ว

    Jay Swaminarayan 🙏 bro

  • @vijaythakir6846
    @vijaythakir6846 ปีที่แล้ว

    पावागढ़ ना वीडियो बनाओ 🙏🙏🙏

  • @Souravjoshifamily660
    @Souravjoshifamily660 ปีที่แล้ว

    Hii

  • @Krishh45
    @Krishh45 ปีที่แล้ว

    ભાઈ તમારી ચેનલ તો પડતી જ જાય છે. વિડિયો પણ એક ના એક આને છે. ગુજરાત ની અલગ અલગ જગ્યાઓ બતાવો.

    • @rockybhai2334
      @rockybhai2334  ปีที่แล้ว

      ભાઈ ઓડર ચાલતા તા અેટલે બહાર જવાય એવુ નતુ

    • @Krishh45
      @Krishh45 ปีที่แล้ว

      @@rockybhai2334 તમારી ચેનલ અને માહિતી સરસ છે એટલે જ કહ્યું કે એને નીચે ના જવા દો. ઉપર ઉઠાવો. તમારા વિડિયો સરસ છે.👌🏼👌🏼👌🏼👌🏼

    • @rockybhai2334
      @rockybhai2334  ปีที่แล้ว

      Thanks❤