KASHTABHANJAN KESARI || કષ્ટભંજન કેસરી || हनुमानजी गीत || BHAKTI SONG 2023 || SALANGPUR​

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • કષ્ટભંજન કેસરી
    Alpa Patel Official presents
    Singer : Alpa patel
    Producer : Mahendra Patel
    Director : Pranav Jethva JP
    Music : Dhaval kapadiya
    Lyrics : Jayesh prajapati ( Jaykavi)
    Dop :- Dipak Makwana
    Editor :- Hiren Vaghela
    Rydhm Aarrange By Kalim Shekh
    Programming By DJ Axh (Ankit Patel)
    Music By Dhaval Kapadiya
    Recorded @ Folk Fusion Studio Ahmedabad
    Jewellery : Akshar imitation Jewellery Bagasara
    Costume: Raja- Rani couture Surat &
    Henny boutique surat
    Makeup : Panna solanki
    Special thanks: VivekSagar Swami , Amit Prajapati
    દાદા સૌની મનોકામના પુરી કરે
    જય કષ્ટભંજનદેવ.
    Song Lyrics
    કપિ શ્રેષ્ઠ બલવંત વજ્ર કાયા અંજની જાયા તમે
    શ્રી રામ બોલી મચક દીધી ધરણ આખી ધમધમે
    સેવક બન્યા સહેજે શિવા, રઘુનંદ રાધવના તમે
    શ્રી રામદૂત બિરુદ બહુ પ્રભુ કષ્ટ ભંજનને ગમે...
    અંજની માતાના છો તમે બાળા રે હનુમાનજી
    ગોપાળાનંદ સ્વામીના છો વ્હાલા રે હનુમાનજી
    સાળંગપુરમાં સંતો એ પધરાવ્યા રે હનુમાનજી
    કષ્ટભંજન કેસરી હસાવ્યા રે હનુમાનજી...
    ભૂત પ્રેત ડાકણ ડરે શાકણ દુઃખ દારીદર હરે
    કોઈ હેતથી જો કષ્ટભંજન દેવનું સ્મરણ કરે
    સઘળી ઉપાધિ સેવકોની પલકમાં પરદે કરે
    જય જય કપિ બળવંત બહુ કાલિકાલમાં પરચા પુરે..
    રામજીને રાખ્યા છે રૂદામાં રે હનુમાનજી....
    ધૂળમાં નાખ્યાં રે તમે ધામા રે હનુમાનજી....
    સાળંગપુરમાં માં સંતો એ પધરાવ્યા રે હનુમાનજી
    કષ્ટભંજન કેસરી હસાવ્યા રે હનુમાનજી...
    સિંદૂર લઈ ચપટી શિરે માં જાનકી નજરે પડે
    સુની વાત વ્હાલપની પવનસુત તાન બહુ ચિત્તે ચઢે,
    રંગાઈ બજરંગ રામની સન્મુખ રહી ઉછળ્યા કરે
    આવો પ્રેમ સેવકનો બીજે કહો રામજીને ક્યાં મળે...
    દખણ મુખે રે બેઠા સામા રે હનુમાનજી
    જાપે રે નાખ્યાં રે સમરથ ધામા રે હનુમાનજી
    સાળંગપુરમાં સંતો એ પધરાવ્યા રે હનુમાનજી
    કષ્ટભંજન કેસરી હસાવ્યા રે હનુમાનજી..
    Watch Still End And Shower Your Warm Wishes By Like,Share and Subscribe.
    FACEBOOK : / alpapatel.of...​
    INSTAGRAM : / alpapatel.o...​
    Thanks For Watching !
    Now you can enjoy KASHTABHANJAN KESARI BY ALPA PATEL on all these streaming platforms. What are you waiting for?? Listen it and make your own video. Post it and don't forget to tag us.
    ✨✨✨✨
    KASHTABHANJAN KESARI
    #alpapatel #alpapatelofficial #newsong #comingsoon #kashtbhanjandev #kashtbhanjanhanuman #kashtabhajankesari #youtubechannel #kashtabhanjandev
    #salangpur #hanumandada #hanumanji #hanumanchalisa #swami
    #kashtabhanjandev
    #alpapatel
    #alpapatelofficial
    #mashup
    #navratri
    #gujaratisong2023
    #newsong
    #gujaratigarba
    #traditional
    #bhajan
    #hanumanchalisa
    #trending
    #traditionalgarba
    #gujaratisong

ความคิดเห็น • 470

  • @AlpaPatelOfficial
    @AlpaPatelOfficial  ปีที่แล้ว +217

    દાદા સૌની મનોકામના પુરી કરે
    જય કષ્ટભંજનદેવ.

    • @ritadharmendrasuranipatel4199
      @ritadharmendrasuranipatel4199 ปีที่แล้ว +10

      જય કષ્ટભંજન દેવ

    • @hiteshshiyal5417
      @hiteshshiyal5417 ปีที่แล้ว +5

      જય કષ્ટભંજનદેવ 🙏

    • @nareshvithlani6176
      @nareshvithlani6176 ปีที่แล้ว +2

      અલ્પાજી મારા કષ્ટભંજન દેવ હનુમાનજી સદા તમારી રક્ષા કરે

    • @shaileshpatel8535
      @shaileshpatel8535 ปีที่แล้ว +1

      દાદા સદા સહાયતે

    • @Komalpatel-gq9rw
      @Komalpatel-gq9rw ปีที่แล้ว +1

      Jay hanuman

  • @alpapatel7561
    @alpapatel7561 ปีที่แล้ว +12

    ॐ नमो कष्टभजन हनुमानजी 🙏
    श्री गोपालानंद श्री स्वामीनारायण विजयते हनुमानजी ❤

  • @kishan_bhalodi_9
    @kishan_bhalodi_9 ปีที่แล้ว +7

    પ્રથમ પહેલા ગણપતિ બાપાની જય હો 🚩🇮🇳👑🚩🙏🌞👏

  • @khetinivatu
    @khetinivatu ปีที่แล้ว +4

    જય કષ્ટભંજનદેવ 👍

  • @MK_movies_official
    @MK_movies_official ปีที่แล้ว +31

    જેના હદય માં હનુમાન હોય એને દુઃખ માં યાદ કરવા નો મોકો પણ નો આપે ઈ સાળંગપુર વાળો બાપ છે આ

  • @sanjaykhatrani6891
    @sanjaykhatrani6891 ปีที่แล้ว +40

    ખુબ સરસ છે કષ્ટભંજનદેવ ની સ્તુતિ આખા વિશ્વમાં ખુબ પ્રચલિત થાય અને કષ્ટભંજનદેવ તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરૂ સિદ્ધેશ્વર મહાદેવનાં. ચરણોમા ‌. જય ખોડીયાર જય સિદ્ધેશ્વર મહાદેવ

  • @jayuchavda597
    @jayuchavda597 ปีที่แล้ว +7

    બહુ સરસ ભાવ છે મજા આવી અને બસ આજ હરખમાં બે પંક્તિઓ Alpa Ben ની આ રજૂઆત માટે:-
    "અહી અંતરની ઊંડાણથી આસ્થા દેખાય છે,
    કષ્ટભંજન નામથી હૈયું હરખાય છે;
    કેમકે મને સર્વત્રે બસ સારંગપુરધામ જ દેખાય છે!"
    _Jayrajsinh Chavada(કવિ જયુ)

  • @shreesantkrupaweddingshot6169
    @shreesantkrupaweddingshot6169 4 วันที่ผ่านมา +1

    Jay kastbhnjan hanumanji dada ni Jay ho

  • @pankajmakwana730
    @pankajmakwana730 ปีที่แล้ว +3

    Jay Kashtbhanjan dev 🙏🏻
    Khub j Sundar stuti...raag...Swar...ati sundar..Jay mataji 🙏

  • @dhavalpatel1236
    @dhavalpatel1236 ปีที่แล้ว +5

    જય કષ્ટભંજન દેવ
    જય શ્રી રામ
    જય શ્રી સ્વામિનારાયણ

  • @kaushiksonani1004
    @kaushiksonani1004 ปีที่แล้ว +3

    Saras

  • @YashPatel-jn9jh
    @YashPatel-jn9jh ปีที่แล้ว +6

    *|| ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા ||*
    ||કષ્ટભંજન દાદા સૌનુ ભલુ કરજો||*👏

  • @urveshkyada2549
    @urveshkyada2549 ปีที่แล้ว +5

    ।।ॐ नमो हनुमंते भय भंजनाय सुखम करू फट स्वाहा ।।

  • @nareshvithlani6176
    @nareshvithlani6176 ปีที่แล้ว +19

    અલ્પાજી મારા કષ્ટભંજન દેવ હનુમાનજી સદા તમારી રક્ષા કરે

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 ปีที่แล้ว +22

    ખૂબ સરસ અલ્પા બેન કષ્ટભંજન હનુમાન દાદા નું ગીત ગાયું...✨✨✨🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹💐💐💐
    🙏🏻જય શ્રી રામ 🙏🏻
    🙏🏻જય શ્રી સ્વામિનારાયણ🙏🏻

  • @rohitvalvi5712
    @rohitvalvi5712 2 หลายเดือนก่อน +3

    🙏🏻શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે 🙏🏻

  • @vasanirahul6088
    @vasanirahul6088 ปีที่แล้ว +11

    વાહ ખુબ સરસ સ્તુતિ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી કષ્ટભંજન દાદા જય શ્રી હનુમાન દાદા જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામદૂત 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @MRBHAVU8
    @MRBHAVU8 ปีที่แล้ว +10

    શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે.🙏🙏❣️

  • @SureshPatel-nc7db
    @SureshPatel-nc7db ปีที่แล้ว +2

    ખૂબ સુંદર શબ્દ જયેશભાઈ દાદા ની દયા કાયમ તમારા પર રહે

  • @MAHESHPATEL-rx8fd
    @MAHESHPATEL-rx8fd ปีที่แล้ว +7

    કષ્ટભંજન દેવ સત્ય છે ❤❤❤❤

  • @mishrisudani6700
    @mishrisudani6700 ปีที่แล้ว +10

    ખુબ જ સરસ ગીત છે . જોરદાર 👌👌👌👍 આલ્પા દીદી તમારા ગીત માં કંઈ ના ઘટે સુપર
    અલ્પા દીદી તમારી બધી મનોકામના પૂરી કરે કષ્ટભંજન દેવ & માં ખોડિયાર
    જય કષ્ટભંજન દેવ 🙏🙏
    🐊🙏 જય માં ખોડીયાર 🚩🔱

    • @nareshvithlani6176
      @nareshvithlani6176 ปีที่แล้ว

      અલ્પાજી મારા કષ્ટભંજન દેવ હનુમાનજી સદા તમારી રક્ષા કરે

  • @tarunchauhan338
    @tarunchauhan338 ปีที่แล้ว +3

    ખુબ સરસ
    જય હનુમાન દાદા 🙏

  • @divyasolanki6925
    @divyasolanki6925 ปีที่แล้ว +9

    🙏🏻🌻જય શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે 🚩🙏🏻
    🙏🏻🍀🌹જય હો દાદાની સૌની ઈચ્છા પૂર્ણ કરજો 🙌🙇🏼‍♀️🙏🏻

  • @vihobharvad9630
    @vihobharvad9630 ปีที่แล้ว +3

    🙇જય શ્રી રામ જય હનુમાન દાદા જય શ્રી રામ જય હનુમાન દાદા જય શ્રી રામ જય હનુમાન દાદા જય શ્રી રામ જય હનુમાન દાદા જય શ્રી રામ જય હનુમાન દાદા જય શ્રી રામ જય હનુમાન દાદા જય શ્રી રામ જય હનુમાન દાદા🙏🙏👑👑🚩🚩

  • @user-vq8zm5yi7m
    @user-vq8zm5yi7m 2 หลายเดือนก่อน +3

    Jay shree Ram bhagvan
    Jay shree Hanuman Dada

  • @shreeradhekrushnagirgausha9445
    @shreeradhekrushnagirgausha9445 ปีที่แล้ว +8

    શ્રી કષ્ટભંજનદેવ ની જય...🙏👣🙏

  • @vinodvegad1894
    @vinodvegad1894 2 หลายเดือนก่อน +2

    🌷🌷🌷જય શ્રી કષ્ટ ભજન હનુમાનજી મહારાજ ની જય🌷🌷🌷

  • @patelsubham349
    @patelsubham349 ปีที่แล้ว +3

    જય દાદા કષ્ભંજનદેવ આપના અમૂલ્ય પ્રતિભાવ ને સદા દયા ભાવ થી આગળ વધારે

  • @shilpavadaliya6284
    @shilpavadaliya6284 2 หลายเดือนก่อน +3

    Jay hanuman dada

  • @sharadkhakhi8598
    @sharadkhakhi8598 ปีที่แล้ว +1

    Jay shree kastbhanjan dev🙏 khub sundar Alpa Ben 🌼🥀🌼

  • @shivabhaimakwana597
    @shivabhaimakwana597 ปีที่แล้ว +2

    Manokamna Puri Kari tamari🥰😍

  • @bhavinpatel1046
    @bhavinpatel1046 ปีที่แล้ว +4

    જય કષ્ટભંજન દેવ❤

  • @nayangadhiya2606
    @nayangadhiya2606 ปีที่แล้ว +1

    Jay balaji
    Darek vakhte kaik alag j lai ne aavo 6o. khub khub saras

  • @ChauhanLakhan-co2qi
    @ChauhanLakhan-co2qi ปีที่แล้ว +6

    જય ગુરુદેવ 🙏 બાપા સીતારામ 🙏 જય હનુમાન દાદા

  • @pintugajerapgvlog4keshod82
    @pintugajerapgvlog4keshod82 ปีที่แล้ว +1

    સાધુજી 🚩

  • @nathasolanki4312
    @nathasolanki4312 2 หลายเดือนก่อน +2

    Jay કષ્ટભંજન દેવ🙇🙌🥰☺️😘💗🙏🚩

  • @infoguruvlogs
    @infoguruvlogs ปีที่แล้ว +8

    જય જય શ્રી રામ.🙏🙌🚩 જય હનુમાન મહારાજ. જય કષ્ટભંજન🙏🙌🚩

  • @vraj3533
    @vraj3533 ปีที่แล้ว +5

    Jay swami Narayan 🙏

  • @Srollwithramhanumandut
    @Srollwithramhanumandut ปีที่แล้ว +5

    ❤❤❤જય શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે.❤❤❤

  • @ghanshyampatel8863
    @ghanshyampatel8863 ปีที่แล้ว +5

    🌹🌹ખુબજ સુંદર ભજન 🌹🌹

  • @siddhichoudhary1555
    @siddhichoudhary1555 ปีที่แล้ว +1

    Jay dada
    Jay shree krishna
    Jay maa khodal
    Khub sharu

  • @junagadhpeanut9601
    @junagadhpeanut9601 ปีที่แล้ว +2

    ખમીરવંતો અવાજ સાંભળી મોજ પડી ગઇ ખરેખર આપ જેવા કલાકારો થકી નવી પેઢી ગુજરાતી ગાન તરફ આકર્ષિત થઇ સાંભળતા તથા ગાતા થયા છે

  • @RajendraDave-ks6nj
    @RajendraDave-ks6nj 4 วันที่ผ่านมา

    જય કષ્ટભંજન દેવ

  • @rathodmahesh5071
    @rathodmahesh5071 ปีที่แล้ว +4

    ખુબજ સરસ ગીત ગાયું અલપા બેન

  • @rajupadamani3750
    @rajupadamani3750 ปีที่แล้ว +1

    Jai kastbhanjan dev Satya che 💐💐💐💐💐

  • @S.AMakwana
    @S.AMakwana 9 หลายเดือนก่อน +2

    જય હનુમાન દાદા

  • @ahirranmal5823
    @ahirranmal5823 ปีที่แล้ว +2

    જય શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ શ્રી બજરંગ બલી

  • @jivanahir1596
    @jivanahir1596 ปีที่แล้ว +1

    જય હો કષ્ટ મંજન દેવ સરસ અલ્પા બેન

  • @hiteshvaghani2329
    @hiteshvaghani2329 ปีที่แล้ว +12

    Congratulations 🎉
    જય કષ્ભંજનદેવ....
    ખૂબ સરસ AlpaPatel

  • @rinkulpatel6993
    @rinkulpatel6993 ปีที่แล้ว

    Jay khodiyar ben ne... Khub saras che

  • @factsir7
    @factsir7 ปีที่แล้ว +3

    Jay shree swaminarayan ❤
    Jay shree kastbhanjan dada ❤

  • @poojakukadiya7471
    @poojakukadiya7471 ปีที่แล้ว +1

    Bovj fine geet gayu che alpa ben

  • @Patel.boy0783
    @Patel.boy0783 ปีที่แล้ว +2

    Very very amazing and beautiful short and good song for alpa patel
    Jay hanuman ji

  • @bagadajivanbhai34
    @bagadajivanbhai34 11 หลายเดือนก่อน +2

    જય કષ્ટ ભંજન દેવ

  • @ponkiyamayur385
    @ponkiyamayur385 ปีที่แล้ว +3

    જય કષ્ટભજન દેવ

  • @user-ul5ds1gk5q
    @user-ul5ds1gk5q 11 หลายเดือนก่อน +1

    જય શ્રી કષ્ટભજન દેવ🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻

  • @umeshnakrani13
    @umeshnakrani13 ปีที่แล้ว +1

    ખૂબ સરસ

  • @neetabensavaliya8692
    @neetabensavaliya8692 ปีที่แล้ว +1

    વાહ વાહ ખુબ સરસ સરસ

  • @user-fx9bi6dt5p
    @user-fx9bi6dt5p หลายเดือนก่อน +1

    જય બજરંગ બલી

  • @satishdevani7744
    @satishdevani7744 ปีที่แล้ว +1

    જય કષ્ટભંજનદેવ
    જય શ્રી કૃષ્ણ
    જય ખોડલ
    જય ઉમિયા
    જય સરદાર

  • @kishan_bhalodi_9
    @kishan_bhalodi_9 ปีที่แล้ว +3

    🚩🇮🇳🚩🇮🇳🦁🌞જય જય શ્રી કેસરી ભગવાન 🚩🇮🇳જય જય શ્રી માં અંજની માં 🚩🇮🇳🌞🦁👏જય જય શ્રી રામ હનુમાન દાદા 🚩 🙏 🌞 👏 જય જય શ્રી હનુમાન દાદા 🚩🙏🌞👏🙏 જય જય શ્રી કૃષ્ણ ભગવાન 🚩🙏🌞👏 જય જય શ્રી શિવ ભગવાન 🚩👑🇮🇳🚩🙏🌞

  • @hirengogadani1574
    @hirengogadani1574 ปีที่แล้ว +1

    Nice song Jay kashtbhnjan dev 🙏🙏

  • @tirangaadigitalstudio.t.d.978
    @tirangaadigitalstudio.t.d.978 ปีที่แล้ว +11

    જય શ્રી કષ્ટભંનદેવ જય બજરંગ બલી અલ્પા બેન ખૂબ આગળ વધો જય અંબે.

  • @MrPATEL3215
    @MrPATEL3215 ปีที่แล้ว +1

    જય બાલાજી

  • @vasanirahul6088
    @vasanirahul6088 ปีที่แล้ว +3

    જય શ્રી રામ જય શ્રી કષ્ટભંજન દાદા અલ્પા બેન ને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એને દેશ વિદેશમાં તમારી પ્રગતિ થાય એવી હનુમાન દાદા ના ચણરો માં પ્રાર્થના 🙏🙏🙏🙏🙏

  • @hanshamarkana-br3vh
    @hanshamarkana-br3vh ปีที่แล้ว +2

    ખૂબજ સુંદર સ્તુતિ છે અલ્પાદિદિ જય કષ્ટ ભંજન દેવ

  • @ShreyaMalaviya-fw6ix
    @ShreyaMalaviya-fw6ix ปีที่แล้ว +8

    Amazing 🎉❤

  • @Arvindmavanineerofficial
    @Arvindmavanineerofficial ปีที่แล้ว +1

    જય કષ્ભંજનદેવ

  • @pratikjikadra9522
    @pratikjikadra9522 ปีที่แล้ว

    Khoob saras

  • @user-et3ob6vq1x
    @user-et3ob6vq1x ปีที่แล้ว +1

    Jay ho dada ni

  • @narayangadri144
    @narayangadri144 11 หลายเดือนก่อน

    Jai shree krishna jai jai rajasthan 😍

  • @bhanderidhansukh4907
    @bhanderidhansukh4907 ปีที่แล้ว +1

    જય હનુમાન 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @chandreshbhai1012
    @chandreshbhai1012 ปีที่แล้ว +1

    દુનિયા રચનારન ને ભગવાન કહે છે,
    કષ્ટ હળનાર ને હનુમાન કહે છે,
    સ્વર્ગ માં દેવતા પણ એનું અભિવાદન કરે છે,
    જે પળ પળ હનુમાન નું અભિવાદન કરે છે.

  • @yrtoys
    @yrtoys ปีที่แล้ว +1

    JAY HO DADA NI

  • @jishanjotangiya
    @jishanjotangiya ปีที่แล้ว +1

    જય હો ખુબ સરસ 👌👌👍

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 ปีที่แล้ว +1

    સરસ વિડિઓ ❤❤❤❤❤❤

  • @prashantpatel6184
    @prashantpatel6184 ปีที่แล้ว

    Shabdo saras chhe.

  • @vivekkanani2481
    @vivekkanani2481 ปีที่แล้ว +2

    ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा ❤

  • @pratikjikadra9522
    @pratikjikadra9522 ปีที่แล้ว +1

    Jay kastbhanjan dev

  • @VijayPatel-yy3fi
    @VijayPatel-yy3fi 4 หลายเดือนก่อน +1

    JAY DADA BHAGVAN

  • @padvimahesh18
    @padvimahesh18 ปีที่แล้ว +1

    Jay kashtabhanjan 🙏dada🙏

  • @tuptiRchovtiya
    @tuptiRchovtiya ปีที่แล้ว +1

    જય દુવારીકાધીશ જય સોમનાથ મહાદેવ જય માં

  • @pratikchothani8561
    @pratikchothani8561 ปีที่แล้ว

    Jay Ho 👏🏻👏🏻👏🏻

  • @vishalmuranikdvs9206
    @vishalmuranikdvs9206 ปีที่แล้ว

    ખૂબ સૂરત સ્તુતિ છે.

  • @jayeshdholariya5569
    @jayeshdholariya5569 ปีที่แล้ว +1

    Jay Shree Kastabhanjan dev

  • @JIGNESHPRAJAPATIOFFICIAL
    @JIGNESHPRAJAPATIOFFICIAL ปีที่แล้ว +5

    જય હનુમાનજી મહારાજ 🙏

  • @maheshpatel9125
    @maheshpatel9125 ปีที่แล้ว +21

    🙏|| ૐ નમો હનુમતે ભય ભંજનાય સુખં કુરુ ફટ્ટ સ્વાહા ||🙏
    ❤🙏||જય શ્રી કષ્ટભંજન દેવ ||🙏❤

  • @bhikacharan8978
    @bhikacharan8978 5 หลายเดือนก่อน +1

    ❤જય શ્રી હનુમાનજી મહારાજ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vikramrajgor70
    @vikramrajgor70 ปีที่แล้ว +2

    जय कष्टभंजन देव ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @x._lovecouple._in3236
    @x._lovecouple._in3236 ปีที่แล้ว +3

    jay shree swaminarayan🙏🙏🙏jay siyaram🙏🙏🙏jay shree kashtbhanjan dev🙏🙏 om namah shivay:🙏🙏🙏 jay shree maa aadishakti mataji jay shree maa parvati mataji ki jay🙏🙏🙏jay shree somnathji mahadevji jay shree somnathji dadaji ki jay🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kaushikdarji2392
    @kaushikdarji2392 ปีที่แล้ว +1

    JAY HANUMAN DADA 🙏🙏🙏

  • @himanshupanchal1433
    @himanshupanchal1433 ปีที่แล้ว +1

    🙏🚩જય શ્રીરામ🚩🙏
    🙏🚩જય શ્રી કષ્ટભંજન દેવ🚩🙏

  • @rathodgaminggj4739
    @rathodgaminggj4739 ปีที่แล้ว

    જય કષ્ટભંજન દાદા

  • @rakeshbambhaniya5563
    @rakeshbambhaniya5563 ปีที่แล้ว +1

    ઓમ નમઃ હનુમંતેય ભય ભંજનાય, સુખમ્ કરું ફટ સ્વાહા..

  • @kharaditirth9257
    @kharaditirth9257 ปีที่แล้ว +1

    Jay Baba ❤❤ 👌👌

  • @karethaashok4274
    @karethaashok4274 ปีที่แล้ว +1

    Jay kashtbhanjan dada

  • @patelarvind1478
    @patelarvind1478 ปีที่แล้ว

    ખુબ સરસ

  • @Ar.Vijayvaghani
    @Ar.Vijayvaghani ปีที่แล้ว

    Jay hanumanji ...
    Tmara Bhajan khub saras.

  • @harshrajofficial3212
    @harshrajofficial3212 ปีที่แล้ว +4

    Wahh..............
    Osm voice, lyrics and music

  • @S.AMakwana
    @S.AMakwana 10 หลายเดือนก่อน +2

    દાદા સ્વની મનોકામના પુરી કરે,🙏