Shravanji Thakor || હેડતા થયા મારી વાટ ના જોઈ || Hedta Thaya Mari Vat Na Joi || Gujarati Law Song 24
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Arvind Lakkhani Official Prastut Kare Chhe.
Desi New Lav Song 2024
હેડતા થયા મારી વાટ ના જોઈ
____________________________________________
Song : Hedta Thaya Mari Vat Na Joi
સોંગ : હેડતા થયા મારી વાટ ના જોઈ
____________________________________________
Singar : Shravanji Thakor
સિંગર : શ્રવણજી ઠાકોર
____________________________________________
Lyrics : Alpeshji Lakhani
ગીતકાર : અલ્પેશજી લાખણી
____________________________________________
Nirmata : Arvind Lakhani
નિર્માતા : અરવિંદ લાખણી
____________________________________________
Sangit : Jigarji Thakor
સંગીત : જીગરજી ઠાકોર
____________________________________________
Sahyog : Bhanji Thakor Arvind Ramasen Suresh Thakor Piresh Piludiya Mukesh Savpura Ashok Chora Manaji Sidhotra
સહયોગ : ભાણજી ઠાકોર અરવિંદ રામસેણ પીરેશ પિલુડિયા અશોક ચોરા મુકેશ સવપુરા માનાજી સિધોતરા
_______________________________________
Aekatar : Kesharsing Kamodi Pintu Thakor Daxa Moj Dariya
એકટર : કેશરસિગ કમોડી પિન્ટુ ઠાકોર દશ્રા મોજ દરિયા
____________________________________________
Kemera Men : Kalpesh Pepalu
કેમેરા મેન : કલ્પેશ પેપળુ
____________________________________________
Aediting : Dinu Thakor
એડિટિંગ : દિનુ ઠાકોર
____________________________________________
Dijain : Bharat Pathamda
ડિઝાઇન : ભરત પઠમડા
____________________________________________
Recoding : Savan Studio Pepalu
રેકોર્ડિંગ : સાવન સ્ટુડિયો પેપળુ
_____________________
____________________________________________
____________________________________________
____ _______________________________________
#સિગર_શ્રવણજી_ઠાકોર
#Singar_Shrvanji_Thakor
#હેડતા_થયા_મારી_વાટ_ના_જોઈ
#Hedta_Thaya_Mari_Vat_Na_Joi
#દેશી_લવ_સોંગ_2024
#સિંગર_શ્રવણજી_ઠાકોરનુ_2024_નુ_દેશી_લવ_સોંગ
----------------------------------------------------------------------------------------------------
*Subscribe For upcoming New Gujarati song Album Song, New Gujarati Movie Song, Upcoming Movie Song,, 👉Arvind Lakhani Official
*Direct copyright Will be given if you put this song in your own channel by remixing or editing it media, legal action Will be taken
*આ ગીત ને કોઈ પણ જાતનૂ આડુ અવળુ રીમિક્સ કે એડિટિંગ કરીને તમારી પોતાની ચેનલમાં મુકશો તો ડાયરેક કોપીરાઈટ આપવામાં આવશે. કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા માં મુકશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
----------------------------------------------------------------------------------------------------
*Do not forget to Like, comment, share and subscribe to official Arvind Lakhani Official thakor official TH-cam channel
pls subscribe our channel like video and also share video with your friends thank you
અમારા નવા આવનાર વિડિયો ની જાણકારી મેળવવા સબસ્કરાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર ક્લિક કરવાનુ ભુલશો નહી
----------------------------------------------------------------------------------------------------
🙏🏻માં ચામુંડ ગોગા તારા દિવાનુ અજવાળું......એજ મારુ રજવાડુ..... 🙏🏻🙏🏻
----------------------------------------------------------------------------
Labal : Alpeshji Lakhani Mo : 9537352586
---------------------------------------------------------------------------
હે તન લઈ જાસે બીજા ગોમના તોણી...
તમે હેડશો રે વહુવારુ બની
હે તન લઈ જાસે બીજા ગોમના તોણી હેડશો રે વહુવારુ બની
હે આઈને ઉતરો જોપે હેડતા ન તાર પગલાં પડ્યાં
પગલાં જોઈને ગોડી પગ મારા ઉપડતા નથી
હે આઈને જોપા ખોલ્યા ઘર તો તાર હોન પડય
સુલા ગોડી સોના પડયા ચર હેડય મારી વાત ના જોઈ
હે તન લઈ જ્યાં ચીયા ગોમના તોણી હેડશો રે વહુવારુ બની
હે તમે હેડશો રે વહુવારુ બની
હે કેવા તારા લેખ લખોણા ચેવ રે ચોઘડિયાં આય
હે તારા અડધી રાતે ફોન આયા તા ઉઘ બગાડી અમે આયા તા
હે કોકે કાવતરા કર્યાં નક્કી તારો જીવ વળાયો
ચમ ગોડી ભુલી ગયા કોક તો મારો વેરી બન્યો
હે તમે તો હાહરે હેડય પરણ્યાને ઘણ લાડ લડાય
મન મેલીન હેડત થયા તમે હેડય મને મોત ના આય
હે ગોડી યાદ શુ હવે અમને કરો પોણી બીજા ઘરના ભરો
હે તમે વહુવારુ બીજા ગોમના બન્ય જઈને તમે હાહરે બેઠ
હે જઈને તમે હાહરે બેઠ
હે ચોય સે મારે ઘરને તાળ મળવુ હોય તો આવજો વેલ
રાત અંધારી ન ઉગસે દાડો પ્રેમ હસે તો આવશે પાછો
હે ઊંઘમાં સપનાં જોવે બીજા હારે વાવડ મેલે
અમને યાદ કરીને ગોડી ઘણા ઢુહકે રોવે
હે ચમ આય ઘરના જોપે વળતા થોને તારે રસ્તે
ખોટુ ના લગાડશો ગોડી ખોટું તો ગોડી તમે કર્યું શે
હે ગોડી મરતાને શું અમને મારો આવા વેર સેના વાળો
હે તમે રોતા મેલીન આમને હેડય હસ્તા મોઢે તમે હેડય
હે ગોડી હસ્તા મોઢે હેડતા થયા.........
વાહ ગીતકાર અલ્પેશજી લાખાણી વાહ
જોરદાર દેશી શબ્દો
ખૂબ ખૂબ અભિનંદન
સહયોગ દશરત નાનોલ વાળા તરફથી ફૂલ સપોર્ટ મળે છે અને હા મિત્રો સાથે શેર કરજો જય માતાજી મિત્રો
સુરેશભાઈ ઠાકોર ભાકડીયાલ તરફથી ફુલ સપોર્ટ ❤
Dj
સુપર સોંગ ભરતજી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ છે જય માતાજી દેતાલ ડુવા ❤❤❤
જીવાભાઈ ઠાકોર તરફથી
સુપર હિટ સોંગ તખતપુરા થી સિંગર અમરત ઠાકોર તરફથી ફુલ સપોર્ટ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Alpesh pathamada થી ફૂલ સપોટ🎉
સિંગર ગૌતમ ઠાકોર તરફથી ફુલ સપૉટ છે નવું સોંગ લાયા 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
આ વૈશાખ માં મારી જાનુ સાસરે ગઈ અનમે દવા પીધી ચાર દાણા પાટણ દાખલ કર્યો હતો બેવફા જાનુડી નો વિશ્વાસ ના કરાય સરદારપુરા નો આર કે રોમિયો આઈ મિસ યુ જાન સદા ખુશ રહો સાસરે સરદારપુરા જસાલી કૈલાશ ઠાકોર તરફથી શ્રવણ ઠાકોર ફુલ સપોર્ટ
એવું શું કામ કર્યું તું યાર ..જાય એને જવા દેવાય .
😂😂😂
જાય એને જવાદો બારનો સ્વાદ લેવાદો😅@@sahadevthakor1359
❤❤❤❤
આ ગીત.શાભળીને.મને.મારો.પેમ.હીયાદ.આવિયો
Anupji,thakor, ભકડીયાલ,તરફથી,ફુલ,સપુટ
ભાઈ બીજી વાર કૉમેન્ટ કરવાની મન થયું સુપર સોંગ ❤❤❤❤❤❤
❤❤❤
Super
Nice 👍
કિરણ ઠાકોર સોતવાડા તરફથી ફુલ સપોર્ટ છે ❤❤❤
હા મોજ હા
હા મોજ હા ..સહદેવ ઠાકોર ફોરણા વાળા તરફથી ફૂલ સપોર્ટ મળે છે
Supar nice song,.full spot
સુપર વોઇસ મહેનત ચાલુ રાખો સિંગર શ્રવણ મકવાણા દેસી કિંગ તરફ થી ફૂલ સ્પોટ
રાતો અધારી ઉગશે દાડો પ્રેમ હસે તો આવશે પાછો હેડ ટચિંગ લાઈન..હો
મહેશ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ
Super song ❤
વાહ કેશરસિહ તમારી મોજ
મુકેશ ઠાકોર સવપુરા વાળા તરફથી ફૂલ સપોટ
વાહ ગામના રેવાસી વાહ
આ ગીત સાંભળવા થી મુંડ ફરેસ થ ઈજાય❤❤
❤
ફુલ સપોર્ટ પ્રકાશ માણકી
ગીતકાર પ્રકાશ વાઘેલા ઘાણા તરફથી ફૂલ સ્પોર્ટ્સ
Vah. Tahkor. Saheb. Vah. Su. Git
Banayu. See
સુપર સોંગ સિંગર પીરાજી ઠાકોર તરફથી ફૂલ સ્પોટ
સુપર સોંગ સિંગર દિનેશ ડોડીયા તરફથી ફુલ સપોટ
જોરદાર વીડિયો સોંગ ભાઈ શ્રવણ ઝાલા તરફથી ફુલ સપોર્ટ જય માતાજી ❤❤🎉🎉
સુપર ભાઇલું
❤❤❤🎉🎉🎉🎉
સિંગર આશા ઠાકોર શંકરજી ઝાલા તરફથી ફૂલ સપોર્ટ
ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું તમને અને શ્રવણ ભાઈ નો આભાર
I support you
👌🏻👌🏻👌🏻👍🏻👍🏻
હા મોજ હા ❤❤
સુપર ગીત
kiran Thakor તરફથી ફુલ સપોર્ટ
સુપર હિટ સોન્ગ 🎉
Ha કેશર સિંહ બાપુ ❤❤❤❤
આપણો તો ફુલ સપોર્ટ છે
❤❤ લાખણી
આંખોના સપના
અને રાતની ઊંઘ ગઈ,
એ ગયા તો કંઇક એવું લાગ્યું કે
જિંદગી જાણે હાથમાંથી ગઈ !!😢😢😢
સુપર ❤❤
જુની યાદ તાજી થઇ ગઇ યાર 😢સુપર સોંગ
સુપર સોંગ ❤❤❤
Sawan recoding studio tarfdhi full spot ❤❤ alpesh
😊😊
Cool 🎉🎉❤❤❤
🎉🎉🎉❤❤❤❤😊😊
સુપર સોંગ very good❤❤❤🎉🎉🎉
વિરચંદ ચાંગડા તરફથી ફૂલ સ્પોટ ❤❤
શ્રવણ ચૌહાણ લાખણી ❤❤❤❤
ઉદાભાઈ.તરફથી.ફુલશપોટ
સુપર હિટ આ સોંગ કોને કોને ગમે છે....❤❤ લાઇક કરો...👌👌
સુપર હિટ સોંગ સિંગર દસરત ઠાકોર તરફથી ફુલ સ્પોટ છે
આ ફેક છો
❤❤❤
❤❤❤
❤❤❤❤
@@MR.MAHAKALI.63ઔઔ મમ ણણ
P❤❤❤❤❤
હા.ભાઇ.તમારી.મોજ
સુપર
डीजे रिमिक्स प्रकाश डोडिया तरफ़ फुल स्पॉट सुपर रोग
એ લાયા લાયા અરવિંદ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ વધુ મા વધુ સેર કરજો 👍
Supar song se aavu gita to dashar thakor ne જોવે હો બૂમ પડાવ મારી પાસે બથા ગીતા સે હો ❤❤
ભાઈ ખૂબ સરસ સોંગ સે મેહનત કરતા રહેજો very nice 👍👍👍👍♥️♥️♥️♥️🥰🙏♥️
Supar
Insta માં રીલ જોઈ કોણ કોણ આખું સોંગ સાંભળવા આવ્યા❤
❤❤
Superb song ❤❤❤❤❤❤
❤❤❤
Me😅
હુ પણ
Ha keshar Singh kamodi ha 😮
મમતા ઠાકોર વરણ ❤❤❤
Ha moj ha🎉 moj
બહુ સરસ ભાઈ તમારો અવાજ અને ગીત પણ સારું છે .❤❤❤❤❤❤
સુપર સોન્ગછે❤
Ha moj ha
Parabat Thakor ❤❤❤❤
ગીરધાર.મકવાણા.તરફથી.ફુલ.સપોટૅ❤❤❤
Very good
Super che ha tamaru sasru❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂
👌👌👌જોરદાર સુપર વન આલબમ.. 💞💞મોજ. મોજ❤ મોજ❤👍💯💝💯💯💞
Jordar song sravanji thakor❤❤❤
Good 👍🎉
ખુબ.સરસ.❤❤❤
સરસ❤❤❤/Holl
સુપર 👌👌
સુપર હીટ ❤
બૂમ બૂમ
સુપર સોંગ
👍👌👌👌❤
પ્રતાપ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ ગામ ભેંસાણા
Jordar ho
હા અલ્પેશજી ગીતકાર હા ❤❤❤❤❤
Kiran thakor kotarvada તરફથી પુલ સ્પોટ
સુપર છે
જોરદાર સોંગ ભાઈ
મુકેશ.ઠાકોર તરફ.થી.ફુલ.સપોટ❤
સુપર હિટ સોંગ છે હો બાકી ભુકા ભુકા ❤❤❤
હા ભાઇ હા
Supar hit sog
હા ભાઈ સુપર સોંગ