150₹ માં પંજાબી,ચાઈનીઝ,સાઉથ ઇન્ડિયન,કાઠિયાવાડી બધુજ અનલિમિટેડ જમાડે છે | Skyway Hotel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น •

  • @dipti8035
    @dipti8035 2 ปีที่แล้ว +12

    એકદમ વેરી ટેસ્ટી ફૂડ છે ત્યાંનો અને ખાસ તો ત્યાંની ચોખ્ખાય બહુ જ સરસ છે અને જગદીશભાઈ નો સ્વભાવ તો બહુ જ સરસ છે 🙏

  • @nishantshah4964
    @nishantshah4964 2 ปีที่แล้ว +5

    Saheb Bhavnagar atle sauthi sastu ane variety vadu jamvanu aape 6e... Really good 👍🏻👍🏻

  • @rajeshvotary9243
    @rajeshvotary9243 2 ปีที่แล้ว +14

    ઘણી વાર જમવા આવ્યા છીએ પણ મોટે ભાગે ગિરદી જોઈ ને પાછા જવું પડે છે. ગિરદી હોવા છતાં વારો આવી જાય એવી કઈક વ્યવસ્થા કરાવો તો પાછું ના જવું પડે

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 2 ปีที่แล้ว +1

    Khub j saras.

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 2 ปีที่แล้ว +2

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @pradiprathod7402
    @pradiprathod7402 2 ปีที่แล้ว

    Om bhai nu paneer pizza missing I love paneer pizzaa

  • @bharatparmar6172
    @bharatparmar6172 2 ปีที่แล้ว +1

    Great job ( very happy to see my 3 brothers in Bhavnagar)keep up the great work

  • @vanrajrathod7272
    @vanrajrathod7272 2 ปีที่แล้ว +2

    સરસ આનંદ ભાઈ

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 ปีที่แล้ว

    Great Deal Food. Rs. 150. God blessed Restaurant Owener. Best Concept. Great food Explore. Rajivbhai. Cool. 👍👍👍👍👍

  • @krushnasinh
    @krushnasinh 2 ปีที่แล้ว +5

    હાલ ના સમય મા તો 70 રૂપિયા મા એક વેજ સેન્ડવીચ મળે છે અને અહી 150 રૂપિયા મા આટલી વસ્તુ સારી સારી અનલિમીટેડ ભાવનગર બહુ સસ્તુ

  • @lakshmansinhsodha6252
    @lakshmansinhsodha6252 2 ปีที่แล้ว

    Anand bhai ne skayway ma Madi ne bahu j aanand thyu....

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 ปีที่แล้ว

    Anandbhai Great food Explore. Yammy. Food. Very Very Tasty

  • @jharshharsh6440
    @jharshharsh6440 2 ปีที่แล้ว

    Gopal bhai ni moj ho

  • @patelpratul
    @patelpratul 2 ปีที่แล้ว

    No 1 foody channel of gujarat,keep it up 😄😄

  • @pareshkhajuria7558
    @pareshkhajuria7558 2 ปีที่แล้ว +2

    Jo bhavnagar ane bija ghana city ma 150, 170 & 199 ma unlimited maltu hoi,
    Tou rajkot ma kem 300, 350 & 375 levama ave che.?
    Rajkot ma veg mongha che..???

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 ปีที่แล้ว +3

    જય હિન્દ જય ભારત

  • @irfanshkhi5204
    @irfanshkhi5204 2 ปีที่แล้ว +1

    એકદમ સરસ ભાઈ

  • @ajaypujara382
    @ajaypujara382 2 ปีที่แล้ว +2

    RS 150 unbelievable Bhavnagar best Jay Hind jay Bharat

  • @ashishrajput7502
    @ashishrajput7502 2 ปีที่แล้ว +1

    આનંદ ભાઈ વિડિયો માં જૈન ફુડ વિષે માહિતી આપવા વિનંતી છે

  • @nishaathakkar1372
    @nishaathakkar1372 2 ปีที่แล้ว +1

    Hi anand Bhai... Ame bhavnagar ma j rahie chhie.. Ame bvj time jami avia chhie..

  • @302darbar
    @302darbar 2 ปีที่แล้ว +1

    Jordar bhai

  • @andyz1157
    @andyz1157 2 ปีที่แล้ว

    Thank you anandbhai love from USA Anandzav

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 ปีที่แล้ว

    Vlog joi ne maza aavi gay

  • @marumanish6540
    @marumanish6540 2 ปีที่แล้ว +1

    ha maru bhavnagar ha👌

  • @dineshsaglani5310
    @dineshsaglani5310 2 หลายเดือนก่อน

    Good Food

  • @punitanakrani984
    @punitanakrani984 2 ปีที่แล้ว +1

    Nice vlog

  • @makvanavipul2928
    @makvanavipul2928 2 ปีที่แล้ว +1

    બાપા સીતારામ દાળ પુરી નીરમળનગર

  • @shortvideoGujarati
    @shortvideoGujarati 2 ปีที่แล้ว +1

    સુપર સ્ટાર

  • @dhrmendra.dhrangdhriya7745
    @dhrmendra.dhrangdhriya7745 2 ปีที่แล้ว

    જયજલારામ મસ્ત વિડિયો બનાવોછો ભાઈ

  • @snehaprajapati268
    @snehaprajapati268 2 ปีที่แล้ว +1

    👌👌👌

  • @kishankhunt6950
    @kishankhunt6950 2 ปีที่แล้ว

    Anandbhai mavdi chok e dharmraj vadapav explore kro

  • @RakeshPatel-mv9vg
    @RakeshPatel-mv9vg 2 ปีที่แล้ว

    આનદ ભાઈ આજે વિડીયો જોવા ની મજા આવી ગઈ છે કેમ આજે વિડીયો મા તમા મિત્રોએ સાથે બેસીને ખાદુ છે

  • @mr.gamingbuddy5134
    @mr.gamingbuddy5134 2 ปีที่แล้ว

    Thankyou anandbhai video mekva mate

  • @gujaratfoodie1455
    @gujaratfoodie1455 2 ปีที่แล้ว

    Super che Bhai

  • @chetanrajpurohit7538
    @chetanrajpurohit7538 2 ปีที่แล้ว

    Supr ❤️❤️

  • @omsaijari8046
    @omsaijari8046 2 ปีที่แล้ว +1

    5:57 pizza bhul thi aavi gya lage..

  • @ravithakor13
    @ravithakor13 2 ปีที่แล้ว +1

    Good

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 ปีที่แล้ว

    Very nice video

  • @nikhilpandya1424
    @nikhilpandya1424 2 ปีที่แล้ว

    Sarsh bhai.

  • @heetmandaliya
    @heetmandaliya 2 ปีที่แล้ว +2

    First like & view

    • @jayeshmakwanamoj5226
      @jayeshmakwanamoj5226 2 ปีที่แล้ว

      જમવાનુ ખુબસારુ હોય છે

  • @baraiya_____yug______gamer2267
    @baraiya_____yug______gamer2267 2 ปีที่แล้ว

    Super

  • @bavaliyaramesh3211
    @bavaliyaramesh3211 2 ปีที่แล้ว

    Super👌🇮🇳

  • @ahirm9249
    @ahirm9249 2 ปีที่แล้ว

    Welcome to our madhuvan farm house for sasan gir (Bhojde gir) kathiyavadi south Indian and panjabi

  • @bkchavda9574
    @bkchavda9574 2 ปีที่แล้ว

    હમણાં થી બગાડી નાખ્યું છે જમવાનું sky વાળ એ

  • @foodi.l.o.v.e.r6260
    @foodi.l.o.v.e.r6260 2 ปีที่แล้ว

    👍👍❤

  • @jayeshmakwanamoj5226
    @jayeshmakwanamoj5226 2 ปีที่แล้ว

    જમવાનું ખૂબ સારું હોય છે પધારજો

  • @urveepandya9913
    @urveepandya9913 2 ปีที่แล้ว

    Proud about

  • @krunalkapadiya2890
    @krunalkapadiya2890 2 ปีที่แล้ว

    Sky way best in bhavnagar

  • @vivekmaradiya9666
    @vivekmaradiya9666 2 ปีที่แล้ว

    Anand BHAI avu RAJKOT MA koy restaurant nti

  • @vandnapandya7842
    @vandnapandya7842 2 ปีที่แล้ว

    😋😍🙋

  • @themonster7628
    @themonster7628 2 ปีที่แล้ว +1

    Bhavnagar 🤍💕😘💫

  • @bharatahir5473
    @bharatahir5473 2 ปีที่แล้ว +1

    નિલમબાગ પાસે જાવ ભાઈ પુલાવ ખાવા આશાપુરા મા

  • @manojgala6005
    @manojgala6005 9 หลายเดือนก่อน

    Gopal roj unlimited jamva jato hoy evu lage che 😅...
    .

  • @meladikrupa7218
    @meladikrupa7218 2 ปีที่แล้ว

    Kay nu ae

  • @RekhaAlagotar-oy8eu
    @RekhaAlagotar-oy8eu ปีที่แล้ว

    મારાભાવનગરનીવાતનોથાય

  • @saurabhpandey9594
    @saurabhpandey9594 2 ปีที่แล้ว

    Bhavnagar khavdava aagad 6e

  • @hitarthshah572
    @hitarthshah572 2 ปีที่แล้ว

    Jain available che k nahi

  • @rajshaktizala3429
    @rajshaktizala3429 2 ปีที่แล้ว

    Kay gam

  • @kishannayak1433
    @kishannayak1433 2 ปีที่แล้ว

    dholka ma mast jamva nu male gujrati jamva nu mulakat lejo

  • @himanshugor2943
    @himanshugor2943 2 ปีที่แล้ว

    Anand bhai bhavnagar jevu sastu & saru food koi na aapi sake.

  • @hirenjoshi4986
    @hirenjoshi4986 2 ปีที่แล้ว

    Mari dikri no 1st birthday tya ujavyo to tyare 120 ma unlimited hatu temno halvo mast hato Bhavnagar je koi Jay tene ek visit karvi j joiye

  • @krunalbhatt110
    @krunalbhatt110 2 ปีที่แล้ว +1

    Me khadhelu che tya ... Nathi saru 😓

  • @gujaratfoodie1455
    @gujaratfoodie1455 2 ปีที่แล้ว

    અમારી મુલાકાત કરજો ભાઈ ભાવનગર માં

  • @vandnapandya7842
    @vandnapandya7842 2 ปีที่แล้ว

    કાઠિયાવાડીપંજાબીચાયનીઝસાઊથ1ઈનિડયનબધીવેરાયટીએકસાથેમલેસારુકહેવાયભાવપણવયાજબી

  • @RadheShyam02
    @RadheShyam02 2 ปีที่แล้ว

    Gopal gendo lol 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @miteshbhai3586
    @miteshbhai3586 2 ปีที่แล้ว

    ભાઈ જમવા નો વિડીયો થોડોક વધુ નજીકથી દેખાડો આમાં તમે શું ખાઓ છો એ દેખાતું જ નથી

  • @dipakvala9935
    @dipakvala9935 2 ปีที่แล้ว

    નથી સારૂ બનાવતા

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 ปีที่แล้ว +1

    જય હિન્દ જય ભારત