ભાઈ તમારા જેવો દિકરો પહેલીવાર જોયો ધણા દિકરા તો જાતે કામ કરી લેતા મા બાપને ધર માંથી કાઢી મુકે છે તમારા વિચારો બહું ઉંચા છે અને દિકરો કહેવાય વાહ ભાઈ વાહ ખુબ ખુબ અભિનંદન 🎉
Excellent actions indeed. You’d have tons of blessings and you have established wonderful examples in society. Thank you for your wonderful and noble work 🙏🙏
ખરેખર આ દિકરા અને તેમના પરિવાર ને સલામ વર્ષો પહેલા હૂ ફક્ત સાત આઠ વર્ષ નો હતો જ ત્યારે મારી મમ્મી ( મારી બા ) ના કાકા એ પણ જીવતા જગતયૂ ઘામ ઘૂમ કરેલ દ્વારકા પાસે ઘીણકી ગામ છે ત્યા ભાઈ પણ આ પરીવાર માટે સરકાર શ્રી એ સન્માન કરવૂ જોઈએ ભાઈ
ધન્યવાદ છે આવા દીકરાઓ ને જુગ જુગ જીવો ભાઈ
રામ રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભોલેનાથ
અરે ભાઈ મનસુખભાઈ એ વાત તો આ સમજાવી રહ્યા છે
ધન્યવાદ ભાઇ
ધન્યવાદ આ સુપુત્રને😮
Wah very nice 🙏🙏
🎉ખૂબ સરસ ભાઈ મા બાપ છે ભગવાન ખરા શ્રવન છે જ
વાહ ભાઈ વાહ
લાખ લાખ વંદન આવા દીકરાઓ ને જય શ્રી કૃષ્ણ
મા બાપ ની સેવા કરતા દીકરા ના દર્શન કરવા જોયે ભાઈ ને ધન્ય વાદ છે ખુબ ખુબ અભિનંદન છે
Lakha lakha vandan bhai
11:33
ખૂબ ખૂબ સરસ ભાઈ🎉🎉🎉🎉🎉🎉ધન્યવાદ છે.ભાઈ આ મારા ઉત્તર ગુજરાત નું પાણી છે...
વાહ ભાઈ વાહ 🎉
Dhany se aa bhai ne❤
ભાઈ તમારા જેવો દિકરો પહેલીવાર જોયો ધણા દિકરા તો જાતે કામ કરી લેતા મા બાપને ધર માંથી કાઢી મુકે છે તમારા વિચારો બહું ઉંચા છે અને દિકરો કહેવાય વાહ ભાઈ વાહ ખુબ ખુબ અભિનંદન 🎉
જુગ જુગ જીવો મારા વ્હાલા
ધન્ય સે આવા દીકરા ઓને
Vah.good'vidio.valji.virmgam🎉
Wah Bhai vandan che tmne🙏🙏🙏🙏🙏🙏
Thanks
સરસ ભાઈ
Gob sacrament
સાબાસ ભાઈ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
Khub saras
કળીયુગ નો તો આ શ્રવણ છે આવા દિકરા ભગવાન કોઈકને જ હોય 🙏🏻ધન્યવાદ બન્ને ભાઈઓ ને
ખૂબ સરસ
ધન છે બે ભાઈયો ને આવા દિકરા પાકેતો જીવતાજ મોક્ષ મલેભાઈ
G
Yet I hmm
Saras 🎉
Aap ne vandan aapna aava Vishar aavya khub srs
અભીનંદન ભાઇ
એક ભાઈ નું કોમેન્ટ માં લખ્યું છે કે જીવતા છે તો મૂર્તિ ની જરૂર નથી પણ ભાઈ આપણા ત્રીજી પેઢી જોઈ નથી પરંતુ આ ભાઈ ઉતરતી પેઢીને દશૅન થશે એ ધન્ય છે
0:50
ભગવાન દરેક માબાપ ને આવા દિકરા મળે એવી મારી પ્રભુને પ્રાર્થના છે
Bilkul sachi vat. Marya pachi kon jove che. .jivta j. .sachvi leva
જય જીનેન્દ્ર
Very nice
भाई मु बी बनासकांठा थी बोलु छु मारे पण दिकरा ने वहु दादा ना जेम ज राखे छे मु पण धन्य छु आवा दिकरा पामी ने 11:52
અતીસુદર
ધન્ય છે તમારા માતા પિતા અને તમને તથા તમારા સૌ પરિવારને મારા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ🙏💐🚩
Jay.siyaram
Jay Mataji
Khub Srs
Prashanshniy kam kryu se Sntanoye Bapa mate
લાખ લાખ વંદન બેટા
ખૂબ ખૂબ આદર ભાવછૈમાવતરમાટેબસ..ઐજબધુછૈજયહો
Thanks
અભિનંદન...
🙏
સાચું તિર્થ માં બાપ
Excellent actions indeed. You’d have tons of blessings and you have established wonderful examples in society. Thank you for your wonderful and noble work 🙏🙏
માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ....માં બાપ સાચુ તીર્થ છે
માતૃ દેવો ભવઃ પિતૃ દેવો ભવઃ
જયગોગા
Dosato are manni vichardhara same banaye privacy khub khub dhanyavad
WAH BHAI WAH.
❤❤❤❤❤
વા ભાઈ જે ખવ રાખવા હોય તે જિવતા
માત્તૃદેવોભવપિતૃદેવોભવ
ખુબ ખુબ આભાર
ખરેખર આ દિકરા અને તેમના પરિવાર ને સલામ વર્ષો પહેલા હૂ ફક્ત સાત આઠ વર્ષ નો હતો જ ત્યારે મારી મમ્મી ( મારી બા ) ના કાકા એ પણ જીવતા જગતયૂ ઘામ ઘૂમ કરેલ દ્વારકા પાસે ઘીણકી ગામ છે ત્યા ભાઈ પણ આ પરીવાર માટે સરકાર શ્રી એ સન્માન કરવૂ જોઈએ ભાઈ
IYb
👌👌👍
Saru kevray
Ñice
Lakh Lakh vandan bhai
Dhnyahaimatpitabhagavan,ramapirematapitanebhagvanmanyachhe
ભાઈ માની મૂર્તિ પણ બનાવી જોઈએ
Bhai Bhai
Sachivat
બા ની પણ મુર્તિ બનાવો ખુબ સારી લાગશે
Wah. Bhai. Wah
Iadiya to saro navin ganay bhavna sari kevay
👍
ભાઈ સીતારામ ની જોડી કહેવાય
Mabap jivta murti na banavay tamara aacharan thi j amne sukhi karo to saru tame dekhavva avu kariyu
Ghani Sari kutumb Bhavana nu Utam drastant....
13:03
Bhai Tamara jeva dikara shavane male
Dada no manusay avtar sudhari gyo.
Adhar pan link k,y,c, mile sannthay gujrath vangi
Dekra to saraj hoy vahu o ne vat karo
Bhai dikra sara hoy ni. Vahuo pun sari j hoy nahitar virodh kare
Mataji Ba ni murti n banaavi?
Kalyug no shravankumar
Bapa ni murti banavi to baa ni kem nahi ?
Vahu patar thoke che.gar ni.pan vahu ne yad rakhvu joye temna maa baap ne sathe temni bhabhi avu behave kare to su thay samjay ane vandan.
Ketlo.sanskari.privar.hse.ava.kal.yug.ma,
મૂર્તિ બનાવે હું થઈ ગયું જીવતા હશે એ તો બહુ થઈ ગયું મૂર્તિ બનાવવાની કોઈ જરૂર નથી
પેલા ઓળખાણ કરાવાય ભાઇ નવો સેનલ વાલો લાગે છે
આખા ગુજરાતમાં ચર્ચા ચાલી રહી હતી, તો તમે કેટલા ચોરસ મીટર જમીન ના ટુકડા ને ( તમારા જાણીતા) વિસ્તાર ને સમજી રહ્યા છો ( કૂપ મેડક) ?
Ma bap ne. Bhulso nahi
પાલનપુર પાસે કયું ગામ છે?
Bhai tame AA kalyug maa sravan cho jayataji