પુ. નારાયણ સ્વામી ના સ્વર માં અદભુત ભજન || narayan swami bhajan santo ni vani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • જ્ઞાની કરતાં ઘટમેં પુજા ઇશ્વર જ્ઞાની કા નહીં દુજા ….ટેક
    મસ્જિદ જ્ઞાની મંદિર જ્ઞાની, જ્ઞાની દરીયા કુંજા,
    કુંજે મેં દરિયા પાયા, અંધોને નહી બુઝા …. જ્ઞાની કરતાં …. (1)
    મંતર જ્ઞાની તંતર જ્ઞાની, જ્ઞાની સીજદા રોજા,
    અજ્ઞાની કો ગમ નહીં આવે, જબતક મન હૈ ગોઝા …. જ્ઞાની કરતાં ….(2)
    ઇત ઉત ક્યું અથડાવે, મુરખ નાહક લેકર બોજા,
    લકડા બગલેમેં શહેર ઢંઢેરા, ઘટ ભીતર નહીં સુજા …. જ્ઞાની કરતાં …(3)
    અપના ચેલા આપ હી બનકર,ગુરૂ ઘટમેં જો ખોજા,
    દાસ સત્તાર ઘટ ભીતર જાગે,અયસા તું ભી હોજો …. જ્ઞાની કરતાં …. (4)

ความคิดเห็น • 68

  • @santonivani
    @santonivani  ปีที่แล้ว +18

    જ્ઞાની કરતાં ઘટમેં પુજા ઇશ્વર જ્ઞાની કા નહીં દુજા ….ટેક
    મસ્જિદ જ્ઞાની મંદિર જ્ઞાની, જ્ઞાની દરીયા કુંજા,
    કુંજે મેં દરિયા પાયા, અંધોને નહી બુઝા …. જ્ઞાની કરતાં …. (1)
    મંતર જ્ઞાની તંતર જ્ઞાની, જ્ઞાની સીજદા રોજા,
    અજ્ઞાની કો ગમ નહીં આવે, જબતક મન હૈ ગોઝા …. જ્ઞાની કરતાં ….(2)
    ઇત ઉત ક્યું અથડાવે, મુરખ નાહક લેકર બોજા,
    લકડા બગલેમેં શહેર ઢંઢેરા, ઘટ ભીતર નહીં સુજા …. જ્ઞાની કરતાં …(3)
    અપના ચેલા આપ હી બનકર,ગુરૂ ઘટમેં જો ખોજા,
    દાસ સત્તાર ઘટ ભીતર જાગે,અયસા તું ભી હોજો …. જ્ઞાની કરતાં …. (4)

    • @rambhaihirabhaiherbha9209
      @rambhaihirabhaiherbha9209 ปีที่แล้ว

      ખૂબજ સુંદર..લખાણ વાંચ તા સાંભળવા ની બોવ મજા આવે છે. ધન્યવાદ ભાઈ. 🙏🙏

    • @kanjibhai7677
      @kanjibhai7677 ปีที่แล้ว

      ખુબજ સરસ ભાઈ સાભડવાની ખુબજ મજા આવી ભાઈ લકડા ને લડકા નો સુધારો કરજો ભાઈ 🙏આભાર

    • @pinakintrivedi9683
      @pinakintrivedi9683 ปีที่แล้ว

      Jai ho

    • @hashmukhmakwana2212
      @hashmukhmakwana2212 ปีที่แล้ว

      11111111111111

    • @hashmukhmakwana2212
      @hashmukhmakwana2212 ปีที่แล้ว +1

      111

  • @HashmukhgirijGosai
    @HashmukhgirijGosai ปีที่แล้ว +3

    જય હો સંતો ની વાણી

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 ปีที่แล้ว +3

    Vaha bapu

  • @shivabhaigadhiya6742
    @shivabhaigadhiya6742 ปีที่แล้ว +4

    જય ભોલેનાથ જય ભોલેનાથ જય હો જય હો જય

  • @vashantfataniya9796
    @vashantfataniya9796 ปีที่แล้ว +3

    જયસીયારામ

  • @shambhudangadhvi305
    @shambhudangadhvi305 ปีที่แล้ว +3

    जबतक सुरजचांद रहेगा नारायण तेरा नाम रहेगा हरे मारा भगवान हरेहरे

  • @omnamonarayan5640
    @omnamonarayan5640 ปีที่แล้ว +4

    ૐ નમો નારાયણ 📖🙏

  • @bharatchandpara9608
    @bharatchandpara9608 ปีที่แล้ว +10

    વાહ બાપુ જય નારાયણ આ ભજન પહેલી વાર સાભળયુ

  • @ravimandha6773
    @ravimandha6773 ปีที่แล้ว +4

    Jay hooooo Naranbapu 🙏🙏🙏

  • @jaydevdave7735
    @jaydevdave7735 ปีที่แล้ว +5

    Jenaran

  • @bhanubhaikhavdiya5137
    @bhanubhaikhavdiya5137 9 หลายเดือนก่อน +2

    મારા..પંચોતેર વર્ષમાં..પહેલીવાર.. સાંભળવા
    મળ્યું..બાપુને..કોટી કોટી વંદન..ભનુનાજયસચિદાનંદ

  • @vishnurabari9718
    @vishnurabari9718 ปีที่แล้ว +3

    Jay siya ram

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 ปีที่แล้ว +10

    om namo narayan

  • @bharatbhagadhavi3125
    @bharatbhagadhavi3125 ปีที่แล้ว +9

    જય નારાયણ

  • @rajeshbhainasit3112
    @rajeshbhainasit3112 ปีที่แล้ว +6

    Jay ho bapu

  • @bachubhaishekh5900
    @bachubhaishekh5900 ปีที่แล้ว +3

    ખુબ સરસ

  • @krishnaenterprise8999
    @krishnaenterprise8999 ปีที่แล้ว +3

    Jay.ho

  • @ramjimaraj3333
    @ramjimaraj3333 ปีที่แล้ว +3

    JAY NARAYAN 🙏🙏🙏🙏🙏🙏

  • @sevadasyoganandi9649
    @sevadasyoganandi9649 ปีที่แล้ว +3

    જય હો

  • @vaghelaprabhudas591
    @vaghelaprabhudas591 ปีที่แล้ว +3

    🙏જયગુરૂદેવ

  • @davesahdevmomaisound9701
    @davesahdevmomaisound9701 ปีที่แล้ว +10

    રાગ ( શિવરંજની ની મોજ )

  • @gadhaviyogesh7329
    @gadhaviyogesh7329 ปีที่แล้ว +6

    Jay Narayan Bapu 🙏

  • @gopaldave1917
    @gopaldave1917 ปีที่แล้ว +5

    🙏👌👌👌👌👌👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐જૈહૌ હરેહરે🙏🙏👌💐👌💐👌💐👌💐

  • @kunalahir7523
    @kunalahir7523 ปีที่แล้ว +9

    જય નારાયણ🙏🙏

  • @mayurmahyavanshi2502
    @mayurmahyavanshi2502 ปีที่แล้ว +7

    દાસ સત્તારની રચના અદ્ભૂત, બાપુની ગાયકી અદ્ભૂત !

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 ปีที่แล้ว +7

    Narayan bapune koti koti pranam

  • @manshigadhvi6657
    @manshigadhvi6657 ปีที่แล้ว +3

    Jay Narayan 🙏🙏🙏

  • @gadhaviashok5673
    @gadhaviashok5673 ปีที่แล้ว +3

    Harehre

  • @gadhavijivarajgadhavijivar3055
    @gadhavijivarajgadhavijivar3055 ปีที่แล้ว +1

    આભન વીસ વર્ષ પહેલાં મારા પાસે પ્રોગ્રામ હતો જય નારાયણ બાપુ તમારી સંતવાણી કિ જય હો

  • @pravinbhairamanandi7035
    @pravinbhairamanandi7035 ปีที่แล้ว +15

    જય નારાયણ, જય સંતો ની વાણી.ફક્ત ભજન જ નહીં પણ બધુંય અદભુત.૧૪થી ૫૭ વરસ સુધી માં પહેલી વાર આ ભજન સાંભળ્યું.તમને ખૂબ ખૂબ ધન્યવાદ.

    • @dilippandya8540
      @dilippandya8540 ปีที่แล้ว +2

      I heard this bhajan in my
      59 yrs first time
      Jai Ho santwani 🙏

  • @nidhimamniya4020
    @nidhimamniya4020 ปีที่แล้ว +6

    🙏🙏🙏

  • @ashoklathiya7217
    @ashoklathiya7217 ปีที่แล้ว +11

    Bapu ni pati nu sangit hardai sudhi pahoche che pan bapu nu bhajan isvar na antim chor sudhi lai jai che aa bhajan ma marie 51 varas ni umar ma pahali varsambhdal che bapu na badha bhajan hu sambhdu chu bija aava bhajan mukva namra vinante

  • @yadavbharat520
    @yadavbharat520 ปีที่แล้ว +3

    aava. bhajan. no. danavi. ake. koi

  • @ashvinpandya6997
    @ashvinpandya6997 ปีที่แล้ว +11

    લેખિત ભજન હોય તો મોકલવા વિનંતી અને ક્યુ ભજન છે તેનું નામ

    • @santonivani
      @santonivani  ปีที่แล้ว +1

      જ્ઞાની કરતાં ઘટમેં પુજા ઇશ્વર જ્ઞાની કા નહીં દુજા ….ટેક
      મસ્જિદ જ્ઞાની મંદિર જ્ઞાની, જ્ઞાની દરીયા કુંજા,
      કુંજે મેં દરિયા પાયા, અંધોને નહી બુઝા …. જ્ઞાની કરતાં …. (1)
      મંતર જ્ઞાની તંતર જ્ઞાની, જ્ઞાની સીજદા રોજા,
      અજ્ઞાની કો ગમ નહીં આવે, જબતક મન હૈ ગોઝા …. જ્ઞાની કરતાં ….(2)
      ઇત ઉત ક્યું અથડાવે, મુરખ નાહક લેકર બોજા,
      લકડા બગલેમેં શહેર ઢંઢેરા, ઘટ ભીતર નહીં સુજા …. જ્ઞાની કરતાં …(3)
      અપના ચેલા આપ હી બનકર,ગુરૂ ઘટમેં જો ખોજા,
      દાસ સત્તાર ઘટ ભીતર જાગે,અયસા તું ભી હોજો …. જ્ઞાની કરતાં …. (4)

    • @MrAmit1963
      @MrAmit1963 ปีที่แล้ว

      જય હો બાપુ
      આપ જૈસા જગત મે નહિ દુજા
      🙏🙏🙏🙏🙏

  • @lrm177
    @lrm177 ปีที่แล้ว +5

    Jay shree satguru dev 🙏 💐

  • @rohitnaiyar4008
    @rohitnaiyar4008 ปีที่แล้ว +1

    Ranachhodabhai,naiya

  • @HashmukhgirijGosai
    @HashmukhgirijGosai ปีที่แล้ว +11

    જય હો સંતો ની વાણી

  • @vajsurbhaisolanki4705
    @vajsurbhaisolanki4705 ปีที่แล้ว +5

    Om Namo Narayan

  • @davesahdevmomaisound9701
    @davesahdevmomaisound9701 ปีที่แล้ว +10

    Jay ho narayan bapu 🙏🙏🙏

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 ปีที่แล้ว +5

    જય નારાયણ

  • @shambhudangadhvi305
    @shambhudangadhvi305 ปีที่แล้ว +5

    हरे नारायण हरेहरे

  • @pachanjijadeja4250
    @pachanjijadeja4250 ปีที่แล้ว +3

    Jay ho bapa

  • @lalji.m.bhrvad9876
    @lalji.m.bhrvad9876 ปีที่แล้ว +6

    જય હો નારાયણ સ્વામી

  • @pmthacker0154
    @pmthacker0154 ปีที่แล้ว +5

    જય નારાયણ

    • @bhikhabhaimara9196
      @bhikhabhaimara9196 ปีที่แล้ว +1

      દાસ સતાર ના ભજન બાપુ ના મુખે થી ઘણા સાંભળીયા પણ આ ભજન પેલી વાર સાંભળયુ જય હો સંતવાણી . જય નારાયણ બાપુ...

    • @kamleshsinhzala6789
      @kamleshsinhzala6789 ปีที่แล้ว +1

      જય હો..

    • @vajsurbhaisolanki4705
      @vajsurbhaisolanki4705 ปีที่แล้ว +1

      wonderful bhajan Jay Narayanbapu

    • @lilabhaikhunti1633
      @lilabhaikhunti1633 10 หลายเดือนก่อน

      મોજ વાલા મોજ વાહ શિવરંજની ની મોજ

  • @dkgadhavi3574
    @dkgadhavi3574 ปีที่แล้ว +4

    જય હો નારાયણ બાપુ