ઈસુ આવ્યા મારા જીવનમાં ||Ishu Avaya Mara Jivan Ma || New Gujarati Song ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • ઈસુ આવ્યા મારા જીવનમાં|| Ishu Avaya Mara Jivan Ma || New Gujarati Song 2024 || ‪@ChristianSongsRahulgamit‬
    @ChristianSongsRahulgamit #Rahulgamit #Gamitchristiansongs
    #new_gujrati_song
    Composer & ProducerLyrics : Bro.Rahul Gamit
    (9726389955)
    Singer : Bro. Rahul Gamit
    : Bro .Nilesh Gamit
    :Sis.Martha Gamit
    (7359336455)
    :Sis.Riddhi Gamit
    Music Arrangement : Bro.Jignesh Gamit
    Recording Mixing Mastering :Bro. Dhirajbhai Gamit
    Special thanks :Pa.Rev.Kamleshbhai vasava
    Video Production by :@lizu_gallery_production
    ( 84693 76272)
    New Gamit Christian songs
    @ChristianSongsRahulgamit
    #new_gujrati_song
    ઈસુ આવ્યા મારા જીવનમાં
    પ્રભુ આવ્યા મારા જીવનમાં
    હો.......બદલાઇ ગયું જીવન મારું...2
    તેણે કીધું તું પુત્ર છે મારો
    આજ મારા થી તું ઉત્પન્ન થયો છે
    ઉભરાઇ ગયું દિલ મારુ
    આનંદ અનેરો મને મળ્યો.
    હો..... બદલાઇ ગયું જીવન મારું...2
    રાજાઓ નો રાજા ઈસુ રાજા છે
    પ્રભુઓ નો પ્રભુ ઈસુ પ્રભુ છે
    મારા માટે ઈસુ રાજા થયો છે
    મારા માટે ઈસુ પ્રભુ થયો છે
    હો..... બદલાઇ ગયું જીવન મારું...2
    ભાઈઓને બહેનો ઈસુ બોલાવે
    અંન્નતજીવન આપવા સારું
    શાન્તિ આનંદ ઈસુ દેશે
    નવું જીવન ઈસુ દેશે
    હો.... બદલાઇ ગયું જીવન મારું
    ઈસુ આવ્યા મારા જીવનમાં
    પ્રભુ આવ્યા મારા જીવનમાં
    હો.......બદલાઇ ગયું જીવન મારું...2
    લેખક‌: રાહુલ ગામીત

ความคิดเห็น • 423

  • @kishorvasavaministries2175
    @kishorvasavaministries2175 8 หลายเดือนก่อน +15

    ઉત્તમ સાક્ષી અને ગીત.પ્રભુ ઈસુ તમામ વ્યક્તિઓ જેઓ સાક્ષી ગીત સાંભળે છે તેઓને ખુબજ આશીર્વાદ આપો.

  • @vivanmehulchristian7560
    @vivanmehulchristian7560 หลายเดือนก่อน +1

    Awesome song

  • @madhuparmar3069
    @madhuparmar3069 8 วันที่ผ่านมา +1

    Hallelujah hallelujah

  • @MinuPawara
    @MinuPawara วันที่ผ่านมา +1

    खूपच छान गीत आहे.... देवबापाची कृपा आशीर्वाद तुम्हा बरोबर असो.... आमेन

  • @VasavaLaxman-yq1nh
    @VasavaLaxman-yq1nh 24 วันที่ผ่านมา +2

    Amin

  • @Divya-j3p
    @Divya-j3p 26 วันที่ผ่านมา +2

    God bless you

  • @VarliDharmeshVarli
    @VarliDharmeshVarli หลายเดือนก่อน +3

    ❤❤ very nice song

  • @P.ggggg.Gamit....
    @P.ggggg.Gamit.... 8 หลายเดือนก่อน +11

    અદભુત સાક્ષી છે ભાઈ, પ્રભુ તમને સેવામા અધિક ઉપયોગ કરે એ જ પ્રભુ ઈસુ ને પ્રાર્થના🙏

  • @MohanBhoye-k5p
    @MohanBhoye-k5p 16 วันที่ผ่านมา +2

    Amen❤❤❤🎉🎉🎉🎉

  • @PotingaVijayPotinga
    @PotingaVijayPotinga หลายเดือนก่อน +2

    Amen 🙏🙏✝️✝️

  • @gamitpriti9612
    @gamitpriti9612 หลายเดือนก่อน +2

    Amen

  • @Anurag.Gavit7
    @Anurag.Gavit7 8 หลายเดือนก่อน +5

    बहोत सुंदर गीत है, ब्रदर, God Bless You

  • @MaheshMahesh-x7g
    @MaheshMahesh-x7g 2 หลายเดือนก่อน +2

    Love you Jesus ❤

  • @KishanChandu-v1u
    @KishanChandu-v1u หลายเดือนก่อน +3

    જય, મસીહ કી

  • @samuelpalmer8451
    @samuelpalmer8451 26 วันที่ผ่านมา +2

    Very nice God bless you

  • @karneliusmacwan6448
    @karneliusmacwan6448 วันที่ผ่านมา

    પ્રભુ તમને હિંમત અને બળ આપે સેવામા
    આગળ વધો એવી પ્રાર્થના છે અમારી

  • @MukeshTBamniya2549-hm7bg
    @MukeshTBamniya2549-hm7bg 18 วันที่ผ่านมา +3

    🎉❤🤗🙏👍💪👈જોરદાર

  • @djsoftapidesidml4216
    @djsoftapidesidml4216 5 วันที่ผ่านมา +1

    Jay Masih ki 🛐🙏❤️

  • @garvalmnji5736
    @garvalmnji5736 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉❤❤❤

  • @mjdff2708
    @mjdff2708 2 หลายเดือนก่อน +4

    શાંતિ ને પ્રેમ મારા પરિવાર ને મળે એવી પ્રાર્થના કરો એવી મારી અરજ છે 🙏 God bless you tim.ખૂબ જ સુંદર ગીત છે 🙏🌹🙏 આમેન.

  • @SomnathWaghmare-o8p
    @SomnathWaghmare-o8p 12 วันที่ผ่านมา +1

    प्रभु यीसु,मसीही,ना,नाममा,जेटला, भाइयों वेसनमा,से प्रभु, यीसु ना,नाममा,वेसन,सओहओडईधए,आमीन

  • @PawarAnil-cz2cc
    @PawarAnil-cz2cc 8 หลายเดือนก่อน +2

    Amen

    • @PawarAnil-cz2cc
      @PawarAnil-cz2cc 8 หลายเดือนก่อน

      Good bless you all Bhai

  • @patelpiyush3086
    @patelpiyush3086 8 หลายเดือนก่อน +2

    God bless you

  • @GulabPawar-g4v
    @GulabPawar-g4v 18 วันที่ผ่านมา +2

    Amin🤝❤❤❤❤✝️✝️✝️✝️✝️✝️

  • @jayrashgamitsharvniya7694
    @jayrashgamitsharvniya7694 7 หลายเดือนก่อน +12

    આ ગીત ને તો હું એક વાર નહીં Iઘણી વાર શભાળિયાજ કરે એવું લાગે છે

  • @rajeshofficial_0099
    @rajeshofficial_0099 3 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ ગીત છે પ્રભુ તમને આશીર્વાદીત કરે ❤ આમીન ✝️🙏

    • @ChristianSongsRahulgamit
      @ChristianSongsRahulgamit  3 หลายเดือนก่อน

      પ્રભુની સ્તુતિ થાઓ. પ્રભુ તમને આશિષ કરો.

  • @ambagamit7901
    @ambagamit7901 8 หลายเดือนก่อน +2

    ખૂબજ સુંદર ગીત છે..પ્રભુ આપ સહુને પુષ્કળ આશીર્વાદ આપો. આમીન.

  • @savitamacwan6032
    @savitamacwan6032 23 วันที่ผ่านมา +2

    ❤Amen ❤ Amen❤Amen❤Amen❤

  • @SmitParmar-o3x
    @SmitParmar-o3x 6 หลายเดือนก่อน +3

    ખુબ સુંદર ગીત છે પ્રભુ આવા ગીયો બિજા મુકે આમીન‌

  • @MerryMadavni
    @MerryMadavni 5 หลายเดือนก่อน +3

    Hallelujah

  • @gamitsaileshsailesh1481
    @gamitsaileshsailesh1481 8 หลายเดือนก่อน +4

    ખુબ ખુબ સરસ

  • @avinashbhaigamit4553
    @avinashbhaigamit4553 8 หลายเดือนก่อน +5

    Praise the lord પ્રભુ તમને આશિષ આપો.

  • @Stephen_Gamit
    @Stephen_Gamit 8 หลายเดือนก่อน +8

    Amen✝️
    Praise The Lord 🙌
    Very Nice Song 👌👌👌👌
    God Bless You All✝️🛐

  • @gamitkalpesh2282
    @gamitkalpesh2282 8 หลายเดือนก่อน +3

    આ સાક્ષી દ્વારા ગણા લોકો આશી્વાદરૂપ થાય God bless you brother

  • @daniyalgavit9554
    @daniyalgavit9554 8 หลายเดือนก่อน +4

    Superb

  • @samirgamit5507
    @samirgamit5507 8 หลายเดือนก่อน +4

    Bowj sunder geet se prabhu ni stuti thav ❤❤❤

  • @gamitanjana7153
    @gamitanjana7153 8 หลายเดือนก่อน +4

    Amen......👏 Praise the lord......🙌 Nice song.....👌👍 God bless you all team......👏

  • @VinaParmar-r4g
    @VinaParmar-r4g 4 หลายเดือนก่อน +3

    Praise the Lord
    Halleluyah Amen Amen Amen
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChaudhariNirmal-l1o
    @ChaudhariNirmal-l1o 7 หลายเดือนก่อน +3

    Amen

  • @shakuntlamahla282
    @shakuntlamahla282 3 หลายเดือนก่อน +2

    Nice song, God bless you

  • @vasavamahi5462
    @vasavamahi5462 7 หลายเดือนก่อน +4

    God bless you bradhar wandarful song

  • @JayshreeValvi-q2h
    @JayshreeValvi-q2h 7 หลายเดือนก่อน +3

    Very song God bless you 👌👌

  • @KishanChandu-v1u
    @KishanChandu-v1u หลายเดือนก่อน +2

    ધન્યવાદ, પ્રભુ, ઈશુ, મસીહ, કો, ધન્યવાદ, ભાઈ, ધન્યવાદ, ધન્યવાદ

  • @RajDamor-g2d
    @RajDamor-g2d 26 วันที่ผ่านมา +2

    Shanti and prem mara privar ne avi prath na kro avij mari arji she aamin

  • @nileshgamit9641
    @nileshgamit9641 วันที่ผ่านมา

    ખૂબ સરસ સાક્ષી રાહુલ ભાઈ ....હું પણ તમારી જેમ આવી બાબતો માં સપડાયેલો હતો ,પણ ઈસુ ની બુલાહટ મારી પાસે આવી , અને ઈસુ બાપે મને સોડાવી લીધો ... જય ઈસુ મશિહા કી....

  • @rozygamit4014
    @rozygamit4014 8 หลายเดือนก่อน +3

    Aame..🎉

  • @vipulgamit649
    @vipulgamit649 8 หลายเดือนก่อน +5

    Praise the Lord Brother and team.
    Full of fillings testimony as well as song. Blessings for you all GOD bless you abundantly.

  • @franklingohel4941
    @franklingohel4941 7 หลายเดือนก่อน +4

    Glory to God n bless ❤

  • @hasmukhpatel8272
    @hasmukhpatel8272 4 หลายเดือนก่อน +3

    ❤આ ગીત સાથે હું પ્રભુ ઈસુ નો રુદય પૂર્વક આભાર માનું છું સાથે પ્રભુ તમને આષિશ આપે એવી મારી પ્રાર્થના ❤️

  • @valvihemantbhairamanbhai
    @valvihemantbhairamanbhai 5 หลายเดือนก่อน +2

    Ha bhai hu jivi rahyo se avi ji davi

  • @samuelgamit15
    @samuelgamit15 7 หลายเดือนก่อน +4

    ખુબ સરસ ગીત છે પ્રભુ તમને ઓર પણ ગીત રોચ્વા માટે સમજ આપો આમીન ગોડ બ્લેસ યૂ પ્રભુ તમને આશીર્વાદ..

  • @PRADIPCHAUDHARI..
    @PRADIPCHAUDHARI.. 8 หลายเดือนก่อน +4

    અદભુત

  • @gayakwadjayshing8397
    @gayakwadjayshing8397 7 หลายเดือนก่อน +2

    વાહ જોરદાર ખૂબ સરસ .જિસસ સોંગ

  • @RinaGamit-ki6yz
    @RinaGamit-ki6yz 8 หลายเดือนก่อน +4

    NYC song good bless you your team

  • @vasavarajeshkumarratansing6884
    @vasavarajeshkumarratansing6884 2 หลายเดือนก่อน +2

    Khub saras life ni testimonials

  • @ajjukonkani5957
    @ajjukonkani5957 8 หลายเดือนก่อน +6

    ખુબ સરસ ગીત છે ભાઈ પ્રભુ તમને પુષ્કળ આશિષ આપે

  • @MukeshNinama-qg9vy
    @MukeshNinama-qg9vy 4 หลายเดือนก่อน +3

    Ameen

  • @Nilesh_Gavit
    @Nilesh_Gavit 8 หลายเดือนก่อน +5

    Praise the Lord....brother ❤❤
    Nice song and testimony
    God bless you more

  • @hiteshvarli1112
    @hiteshvarli1112 6 หลายเดือนก่อน +2

    Prabhu no aabhar

  • @christiangamitvipul9545
    @christiangamitvipul9545 8 หลายเดือนก่อน +5

    Nice song
    Praise the lord

  • @rashanninama6498
    @rashanninama6498 7 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏

  • @dilipgamit0971
    @dilipgamit0971 8 หลายเดือนก่อน +3

    Praise the lord
    Gret testmony

  • @vipulgamitvansda
    @vipulgamitvansda 8 หลายเดือนก่อน +4

    Praise The Lord 🤗🥰

  • @vishwasgamit3683
    @vishwasgamit3683 8 หลายเดือนก่อน +3

    Very nice 👍👍👍 song
    Beautiful song

  • @maheshchaudhari7332
    @maheshchaudhari7332 8 หลายเดือนก่อน +4

    👍👍

  • @sweetygamit4498
    @sweetygamit4498 8 หลายเดือนก่อน +3

    Praise the lord

  • @rinkagamit7439
    @rinkagamit7439 8 หลายเดือนก่อน +3

    Very nice song...... God bless you all

  • @krupagamit5459
    @krupagamit5459 8 หลายเดือนก่อน +4

    Amen..

  • @vasavafebina9330
    @vasavafebina9330 7 หลายเดือนก่อน +2

    Praise the Lord ✝️🛐❤

  • @lordjesussongs5715
    @lordjesussongs5715 8 หลายเดือนก่อน +5

    Praise the lord amen 🙏

  • @daudgamit3353
    @daudgamit3353 8 หลายเดือนก่อน +3

    Nice song God bless you all

  • @JamesGamit
    @JamesGamit 4 หลายเดือนก่อน +2

    Nice song

  • @arjunchaudhari5092
    @arjunchaudhari5092 8 หลายเดือนก่อน +3

    Nice song good singing..nice music..

  • @naginbhaivaghela6597
    @naginbhaivaghela6597 7 หลายเดือนก่อน +2

    Very nice and beautiful song.

  • @patel_Dharmesh_Waghai_Dang
    @patel_Dharmesh_Waghai_Dang 8 หลายเดือนก่อน +3

    Praise the lord...
    God bless you.. bhai

  • @vilapgavit
    @vilapgavit 8 หลายเดือนก่อน +3

    Nice 👍 song rahul bhai 👍🛐amen 🙌

  • @New_Life_Praise_And_Worship
    @New_Life_Praise_And_Worship 8 หลายเดือนก่อน +3

    Very nice song... Praise the lord.. 🎉🎉

  • @JesusWorldMusicGamiT
    @JesusWorldMusicGamiT 8 หลายเดือนก่อน +3

    Praise the lord .Amen 🙏
    Nice song

  • @DivanDamor-dp5mq
    @DivanDamor-dp5mq 7 หลายเดือนก่อน +2

    Ameen God Bless you

  • @prinkeshgamit93
    @prinkeshgamit93 8 หลายเดือนก่อน +4

    Nice song

  • @vishwasgamit3683
    @vishwasgamit3683 8 หลายเดือนก่อน +3

    ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે, વેદના કે સતાવણી કે, દુકાળ કે, નગ્નતા કે, જોખમ કે, તરવર ?..…..........-> આગળ વાંચો
    રોમન ૮ : ૩૫ ‌- ૩૯
    God bless you all team members
    God bless you Rahulbhai

  • @SomubhaiKunvar
    @SomubhaiKunvar 6 หลายเดือนก่อน +2

    Amen ❤

  • @AjayNayka-eq8yd
    @AjayNayka-eq8yd 8 หลายเดือนก่อน +2

    Amin Amin Amin ❤

  • @sunilgamit1943
    @sunilgamit1943 8 หลายเดือนก่อน +3

    Very nice song
    God bless you brother Rahul

  • @luckyvasava8101
    @luckyvasava8101 8 หลายเดือนก่อน +2

    God bless you all team

  • @amitchaudhari311
    @amitchaudhari311 8 หลายเดือนก่อน +2

    Praise the lord 🤝🤝
    🙌🙌🙌 aameen

  • @PRADIPCHAUDHARI..
    @PRADIPCHAUDHARI.. 8 หลายเดือนก่อน +4

    Nice Jesus song

  • @aaravgamit6959
    @aaravgamit6959 8 หลายเดือนก่อน +3

    God bless you all....Nice

  • @vasavalajrajbhai9702
    @vasavalajrajbhai9702 8 หลายเดือนก่อน +1

    Praise the lord brother khubaj sunder git she
    jivan parivartan karvavadu git she 🎉🎉🎉🎉

  • @gamitsem1628
    @gamitsem1628 8 หลายเดือนก่อน +3

    Nice song brother ❤
    God bless you ❤
    Praise the lord

  • @subhashgavit4764
    @subhashgavit4764 8 หลายเดือนก่อน +3

    God blessing for you 🙏

  • @jesusismylifesatpudamasihp6115
    @jesusismylifesatpudamasihp6115 8 หลายเดือนก่อน +4

    God bless you all tim ko

  • @RajeshBhabor-q6g
    @RajeshBhabor-q6g 3 หลายเดือนก่อน +2

    Amen amen amen amen amen amen amen amen 🙏 ❤❤❤❤❤

  • @ravindrachaudhari1842
    @ravindrachaudhari1842 8 หลายเดือนก่อน +3

    Praise the lord....Amen

  • @janjarmahesh
    @janjarmahesh 6 หลายเดือนก่อน +1

    ખુબ જ સુંદર ગીત સે આમીન❤❤

  • @mrugantivalvi7761
    @mrugantivalvi7761 8 หลายเดือนก่อน +3

    Very very nice song all....God bless all.😇😇

  • @gamitripka9356
    @gamitripka9356 8 หลายเดือนก่อน +2

    Nice song.praise the Lord God bless you all team ❤

  • @paulchaudhari6917
    @paulchaudhari6917 8 หลายเดือนก่อน +2

    Nice song God bless you. Praise the Lord યહોવાની સ્તુતિ કરો; તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેની સ્તુતિ કરો.
    ગીતશાસ્ત્ર 149:1

  • @Justin_06
    @Justin_06 7 หลายเดือนก่อน +2

    Prabu Tamara dvara nava aatmao jitse God bless you

  • @yunikagamit8908
    @yunikagamit8908 8 หลายเดือนก่อน +3

    Blessed song& God bless you all