આતો અમારું ગામ માંડવા જય મા પોહરી મા અહી તો અમે આજ થી 25 વરસ પેલા અમે બોવ રમવા ને બોર વીણવા આવતા ત્યારે બાપુ હતા રાધે શ્યામ બાપુ ત્યારે અમને બોવ મજા આવતી આજે પણ બોવ યાદ આવે
મને આજે ગર્વ થાય છે કે આટલા મહાન સંત ની સાવ નઝીક અમે હતા અમે કેટલા નસીબદાર છીએ આ ગાડી તો પછી આવી હસે અમે હતા તયા સૂધી તો બાપુ આજૂ બાજૂ ના ગામડા મા રાતે ભજન મા હાલતા જ જતા બાપૂ
એ ક વાર અમારે રાતે 7 થી 8 વાગી ગયા હતા અમે 3 જ બાયૂ હતા પોહરી મા એ થી માંડવા જવા મા અમને બીક નો લાગે એટલા માટે બાપૂ એ અમને એક દોરો આપયો તો આજ થી 30 વરસ પેલા ની વાત છે અમને બાપૂ એ કીધૂ તૂ કાય તકલીફ પડે તો યાદ કરજો
જય પોહરી આઈ
જય શ્રી પહોરીઆઈ 🙏🙏🙏 અમારા કુળદેવી માં છે