માતાજી તમને આનાથી પણ ડબલ આપે લોકો જે કહે તે પણ તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો જ્યારે પણ આવા વિડીયો જોઉં છું ખુશીના આંસુ છલકી જાય છે મારાથી કમેન્ટ કર્યા વગર રહેવાયું નહીં ભગવાન માતાજી તમને ખૂબ સમૃદ્ધ બનાવે અને આવા ગરીબોને હમેશા મદદરૂપ થાવ એવી માતાજીની પ્રાર્થના ખૂબ પ્રગતિ કરો મારા ભાઈ❤ માતાજી ભગવાન તમારા પરિવારને હંમેશા સલામત રાખે દુનિયાની તમામ ખુશી આપે❤❤ ગુજ્જર ભાઈ❤આરટીઓ ભાઈ મારા ફેવરેટ હીરો❤❤😢😢😢
અને કહેવાય છે કે આપણે આ દુનિયામાંથી કઈ નહીં લઈ જઈ શકતા ખાલી આપણું દાન પુણ્યજ જાય છે વિડીયો જોઈને આંખો ભરી આવી તમારા માટે ઈજ્જત આદર ઓર વધી ગઈ ખૂબ ખુશ રહો ઉત્તર ઉત્તર પ્રગતિ કરતા રહો અને આવા ગરીબોને દાન પુણ કરતાં રહો આરજે પવાર ડાંગી સિંગર તરફથી તમને કોટી કોટી વંદન દિલથી ધન્યવાદ❤
Very nice video gujjar bhai❤❤
,,Boo fain gujar bhai
ખુબ જ સરસ ગુજ્જર ભાઈ એવી જ મદદ કરવા
નું અમારા પણ તેવું જ છે એવી જ હાલત છે
RT Bhai gujjar Bhai 😢🙏🙏
Nice Kam Bhai ❤
ગુજર ભાઈ તમારો આભાર
ધન્ય વાદ તમને દેવ આશિષ
આપે એવું હું દીલ થી
પ્રાથના કરું છું ❤
Jay mahakal ❤
Gujjar bro aa kam saru kyru naice 🎉
માતાજી તમને આનાથી પણ ડબલ આપે લોકો જે કહે તે પણ તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો જ્યારે પણ આવા વિડીયો જોઉં છું ખુશીના આંસુ છલકી જાય છે મારાથી કમેન્ટ કર્યા વગર રહેવાયું નહીં ભગવાન માતાજી તમને ખૂબ સમૃદ્ધ બનાવે અને આવા ગરીબોને હમેશા મદદરૂપ થાવ એવી માતાજીની પ્રાર્થના ખૂબ પ્રગતિ કરો મારા ભાઈ❤ માતાજી ભગવાન તમારા પરિવારને હંમેશા સલામત રાખે દુનિયાની તમામ ખુશી આપે❤❤ ગુજ્જર ભાઈ❤આરટીઓ ભાઈ મારા ફેવરેટ હીરો❤❤😢😢😢
Sathe shathe ek ladu bhi aapte to dadi khush Thai jate
🤗🤗🤗
❤
ખૂબ સરસ,ગુજ્જર.
🎉🎉🎉❤❤❤❤❤
Good
અને કહેવાય છે કે આપણે આ દુનિયામાંથી કઈ નહીં લઈ જઈ શકતા ખાલી આપણું દાન પુણ્યજ જાય છે
વિડીયો જોઈને આંખો ભરી આવી તમારા માટે ઈજ્જત આદર ઓર વધી ગઈ ખૂબ ખુશ રહો ઉત્તર ઉત્તર પ્રગતિ કરતા રહો અને આવા ગરીબોને દાન પુણ કરતાં રહો
આરજે પવાર ડાંગી સિંગર તરફથી તમને કોટી કોટી વંદન દિલથી ધન્યવાદ❤